Shree Saurashtra Patel Seva Samaj
Shree Saurashtra Patel Seva Samaj
  • 210
  • 1 758 027
સારા મિત્ર, સારા સબંધો અને સારી ઊંધ પૈસાથી ખરીદી શકાતી નથી - Dhruvin Patel
સુરત જીલ્લા સહકારી રજીસ્ટ્રાર શ્રી ધ્રુવિનભાઈ પટેલે જીવનમાં પૈસાનું મહત્વ તથા તેના આયોજન અંગે સમજ આપતા જણાવ્યું હતું કે, જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને સંતુલન રાખવા ખુબ જરૂરી છે. માત્ર પૈસા જ સર્વસ્વ નથી. સારા મિત્ર, સારા સબંધો અને સારી ઊંઘ પૈસાથી ખરીદી શકાતી નથી. પૈસાથી મકાન બાંધી શકો છો પરંતુ ઘર બનાવવા માટે સમજણ, લાગણી અને કુશળતા ખુબ જરૂરી છે. હંમેશા કામને ગમતું કરો તો જીવનમાં આંનદ રહેશે, પૈસા કરતા જીવનનો આંનદ વધુ મહત્વનો છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : spss_surat
❋ Facebook : shreesaurashtrapatelsevasamajsurat/
❋ LinkdIn : www.linkedin.com/in/shree-saurashtra-patel-seva-samaj-surat-787857261/
❋ Twitter : Official_SPSS
❋ CZcams : czcams.com/channels/d-Lq02xvAHWHfLPwNfi5PA.html
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
zhlédnutí: 906

Video

પૈસામાં જ પૈસા કમાવવાની તાકાત છેતેને કામે લગાડવા તે ખરૂ ડાહપણ છે.- Kanjibhai Bhalala - 68 TT
zhlédnutí 5KPřed 2 hodinami
માણસની સફળતા અને સુખાકારી તેની વ્યવહાર કુશળતા ઉપર આધાર રાખે છે. તેવી સમજણ અને આવડતની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારવાનું વાવેતર થાય છે. તારી ૨૭મી જૂન ૨૦૨૪ ને ગુરુવારે વરાછા બેંકના ઓડિટોરિયમાં યોજાયેલ થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું કે, જીવનની ગુણવત્તા, પ્રગતિ અને સુખાકારીનો આધાર તેની વ્યક્તિગત કુનેહ - સુઝ અને કોઠા સુઝ ઉપર હોય છે. ...
વિકાસ કરવો તે માણસની પ્રકૃતિ છે. - CA JAY CHHAIRA વિચારોનું વાવેતર 67th Thursday's thought programme
zhlédnutí 1,4KPřed 9 hodinami
સુરતના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા શ્રી જય છૈરા ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને જીવનનો આધાર ગણાવી વિકસવા માટે આજુ-બાજુ ના વાતાવરણને મહત્વ આપ્યું હતું. વિકાસ કરવો તે માણસની પ્રકૃતિ છે. ઉંમરની સાથે તેમણે સતત વિકસવા અને ખુશ રહેવા અને વ્યવહાર કુશળતા કેળવવા જણાવ્યું હતું. માણસ ચેપી છે તે સુખી હોય તો સુ આપે છે. અને દુઃખી હોય તો બીજાને...
જીવનમાં દરેક ક્ષેત્રમાં કુશળતા જ માણસને સફળ બનાવે છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર - 67 TT
zhlédnutí 1,9KPřed 12 hodinami
માણસની સફળતા અને સુખાકારી તેની વ્યવહાર કુશળતા ઉપર આધાર રાખે છે. તેવી સમજણ અને આવડતની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારવાનું વાવેતર થાય છે. તારી ૨૭મી જૂન ૨૦૨૪ ને ગુરુવારે વરાછા બેંકના ઓડિટોરિયમાં યોજાયેલ થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું કે, જીવનની ગુણવત્તા, પ્રગતિ અને સુખાકારીનો આધાર તેની વ્યક્તિગત કુનેહ - સુઝ અને કોઠા સુઝ ઉપર હોય છે. ...
સ્ટ્રેસ - ડીપ્રેશન માણસની જીંદગી ને અવરોધે છે - Dr Urvesh Chauhan, Psychologist and PsychoTherapist
zhlédnutí 2,5KPřed dnem
|| સ્ટ્રેસ-ડીપ્રેશન માણસની જીંદગીને અવરોધે છે.-ડો. ઉર્વેશ ચૌહાણ || શહેરના જાણીતા સાયકો થેરાપીસ્ટ ડો. ઉર્વેશ ચૌહાણે આત્મહત્યાના વિચારો સુધી પહોંચી જનાર વ્યક્તિની માનસિક સ્થિતિને સમજાવી હતી. સતત ચિંતામાં સ્ટ્રેસમાં લાંબો સમય રહેવામાં આવે તો વ્યક્તિ ડીપ્રેશનમાં આવે છે અને ડીપ્રેશનમાં આવેલા વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે. વર્તમાન સમયે સતત સ્ટ્રેસ રહેતા વ્યક્તિઓના સ્વભાવ વધુ નેગેટીવ થતા જાય છે....
માણસના વિચારો જ માનસિક તણાવનું કારણ અને નિવારણ બન્ને છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર - 66 TT
zhlédnutí 17KPřed 14 dny
માણસની સુખાકારીનો આધાર તેના વિચારો છે. એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૨૦/૦૬/૨૦૨૪ ગુરુવારે વરાછા બેંક ઓડીટોરીયમ, વ્રજચોક ખાતે યોજાયેલા ૬૬માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, માણસના વિચારો જ તેના તન અને મનની તંદુરસ્તીને અસર કરે છે. વર્તમાન સમયે દરેક માણસ માનસીક તણાવ અનુભવી રહ્યો છે. ...
હિતેશ અંટાળાના સાવ નવા જોક્સ ।l 2024 ની જોરદાર કોમેડી ।l #hiteshantala #newcomedy #hiteshantalanew
zhlédnutí 2,3KPřed 14 dny
શ્રી સૌરાષ્ટ્ર્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા આયોજીત 65માં સમૂહ લગ્નોત્સવ નિમિતે યોજાયેલ કાર્યકર્તા મિટિંગમાં હાસ્યરસસભર લોકડાયરો...#comedy #sukhdevdhameliya #2024newcomedy ❋ Instagram : spss_surat ❋Facebook shreesaurashtrapatelsevasamajsurat/ ❋ LinkdIn : www.linkedin.com/in/shree-saurashtra-patel-seva-samaj-surat-787857261/ ❋ Twitter : Official_SPSS ❋ CZca...
કોઈ કાર્ય નાનું નથી હોતું..મહેનત જ કચરા માંથી કંચન મેળવી આપે છે - Kanjibhai Bhalala
zhlédnutí 4,7KPřed 21 dnem
પ્રગતિશિલ સમાજના નિર્માણ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૩/૦૬/૨૦૨૪ ગુરુવારે વરાછા બેંકના ઓડીટોરીયમમાં યોજાયેલ ૬૫માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, માણસ શું કામ કરે છે તે અગત્યનું નથી પરંતુ તે કામ ને કેટલા દિલથી કરે છે તે વધુ અગત્યનું છે. લોકોના મનમાં કામ પ્રત્યેની માન્યતાઓ હોય છે. વાસ્ત...
2024 ના સાવ નવા જોક્સ । હસાવી હસાવી ને ગાભા કાઢી નાખ્યા । #hiteshantala #newcomedy #hiteshantalanew
zhlédnutí 1,5KPřed 21 dnem
2024 ના સાવ નવા જોક્સ । હસાવી હસાવી ને ગાભા કાઢી નાખ્યા । #hiteshantala #newcomedy #hiteshantalanew
સંસાધનોનો બગાડ અટકાવો અને વૃક્ષો વાવોતે પર્યાવરણ સુધારવા એકમાત્ર ઉપાય છે - Vinodbhai Patel, Rajkot
zhlédnutí 650Před 28 dny
સંસાધનોનો બગાડ અટકાવો અને વૃક્ષો વાવોતે પર્યાવરણ સુધારવા એકમાત્ર ઉપાય છે - Vinodbhai Patel, Rajkot
ગ્લોબલ વોર્મિંગ થી લોકોના આરોગ્યઅને સ્વભાવ પર અસર પડી રહી છે -Kanjibhai Bhalala
zhlédnutí 1,4KPřed 28 dny
ગ્લોબલ વોર્મિંગ થી લોકોના આરોગ્યઅને સ્વભાવ પર અસર પડી રહી છે -Kanjibhai Bhalala
🔴LIVE 64th THURSDAY’S THOUGHT: વિચારોનું વાવેતર તા: 06-06-2024, ગુરુવાર, સવારે 08:45 કલાકે
zhlédnutí 4,2KPřed měsícem
🔴LIVE 64th THURSDAY’S THOUGHT: વિચારોનું વાવેતર તા: 06-06-2024, ગુરુવાર, સવારે 08:45 કલાકે
ટેકનોલોજી સાથે માણસે પણ હંમેશા અપડેટ રહેવું પડશે - Anil Vaghani, Trueline Solution #ai #technology
zhlédnutí 650Před měsícem
ટેકનોલોજી સાથે માણસે પણ હંમેશા અપડેટ રહેવું પડશે - Anil Vaghani, Trueline Solution #ai #technology
બહેનો માટે આઈ.ટીનું ક્ષેત્ર કારકિર્દી માટે શ્રેષ્ઠ છે-Bhagwati Vaghani #ai #information #technology
zhlédnutí 613Před měsícem
બહેનો માટે આઈ.ટીનું ક્ષેત્ર કારકિર્દી માટે શ્રેષ્ઠ છે-Bhagwati Vaghani #ai #information #technology
કાનજીભાઈ ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે સહકારીતા બંધુ એવોર્ડથી સન્માનિત IFFCO AWARD 2024
zhlédnutí 785Před měsícem
કાનજીભાઈ ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે સહકારીતા બંધુ એવોર્ડથી સન્માનિત IFFCO AWARD 2024
વ્યક્તિ એ પોતે જ પોતાનો ડોક્ટર બનવું જોઈએ - NaynabenThummar #selfcare #health
zhlédnutí 103KPřed měsícem
વ્યક્તિ એ પોતે જ પોતાનો ડોક્ટર બનવું જોઈએ - NaynabenThummar #selfcare #health
શીખો શ્વાસ લેવાની સાચી પદ્ધતિ તેમજ શ્વાસનું વિજ્ઞાન - ઋતા તેરૈયા l SPSS l Surat || Ruta Teraiya
zhlédnutí 52KPřed měsícem
શીખો શ્વાસ લેવાની સાચી પદ્ધતિ તેમજ શ્વાસનું વિજ્ઞાન - ઋતા તેરૈયા l SPSS l Surat || Ruta Teraiya
ગુણવત્તાયુક્ત શિક્ષણ જ વ્યક્તિને રાષ્ટ્રવાદી અને સારો માણસ બનાવે છે-Keshubhai Goti વિચારોનું વાવેતર
zhlédnutí 598Před měsícem
ગુણવત્તાયુક્ત શિક્ષણ જ વ્યક્તિને રાષ્ટ્રવાદી અને સારો માણસ બનાવે છે-Keshubhai Goti વિચારોનું વાવેતર
HITESH ANTALA - NEW JOKES 2024 || FULL COMEDY ll GUJARATI JOKES ll DAYRO ll SPSS SURAT
zhlédnutí 3,1KPřed měsícem
HITESH ANTALA - NEW JOKES 2024 || FULL COMEDY ll GUJARATI JOKES ll DAYRO ll SPSS SURAT
Sukhdev Dhameliya New Comedy 2024 સુખદેવ ધામેલીયાના નવા જોક્સ Gujarati New jokes Comedy - SPSS Surat
zhlédnutí 1,7KPřed měsícem
Sukhdev Dhameliya New Comedy 2024 સુખદેવ ધામેલીયાના નવા જોક્સ Gujarati New jokes Comedy - SPSS Surat
પ્રથમ બચત પછી તુરંત રોકાણ એ માણસને શ્રીમંત બનાવે છે - Dr Rakesh Doshi વિચારોનું વાવેતર #investment
zhlédnutí 2,7KPřed měsícem
પ્રથમ બચત પછી તુરંત રોકાણ એ માણસને શ્રીમંત બનાવે છે - Dr Rakesh Doshi વિચારોનું વાવેતર #investment
'રોકાણ જગત' અનેક પડકારો અને તકોથી ભરેલું છે - Pradipbhai Kanani, Market Hub વિચારોનું વાવેતર - 61 TT
zhlédnutí 1,5KPřed měsícem
'રોકાણ જગત' અનેક પડકારો અને તકોથી ભરેલું છે - Pradipbhai Kanani, Market Hub વિચારોનું વાવેતર - 61 TT
આવકમાંથી નવી મૂડીનું સર્જન કરવું તે ડાહપણનું કામ છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર 61th-TT
zhlédnutí 4KPřed měsícem
આવકમાંથી નવી મૂડીનું સર્જન કરવું તે ડાહપણનું કામ છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર 61th-TT
શરીરનો કચરો સાફ કરવો જરૂરી છે જે રોગોનું ઘર છે -Padmashri Savjibhai Dholakia PART-2 વિચારોનું વાવેતર
zhlédnutí 3,8KPřed měsícem
શરીરનો કચરો સાફ કરવો જરૂરી છે જે રોગોનું ઘર છે -Padmashri Savjibhai Dholakia PART-2 વિચારોનું વાવેતર
આંસુ સ્પર્શ અને હાસ્યની ભાષા સમગ્ર દુનિયા સમજી શકે છે - Ghanshyam Lakhani || New Comedy 2024
zhlédnutí 871Před měsícem
આંસુ સ્પર્શ અને હાસ્યની ભાષા સમગ્ર દુનિયા સમજી શકે છે - Ghanshyam Lakhani || New Comedy 2024
ખડખડાટ હસવું તે એક યોગ છે જે તન મન ને હકારાત્મક ઉર્જા આપે છે-Kanjibhai Bhalala વિચારોનું વાવેતર 60TT
zhlédnutí 638Před měsícem
ખડખડાટ હસવું તે એક યોગ છે જે તન મન ને હકારાત્મક ઉર્જા આપે છે-Kanjibhai Bhalala વિચારોનું વાવેતર 60TT
મોટાભાગના રોગનું કારણ આહાર છે અને આહારથી જ રોગ મટાડી શકાય છે - ATUL SHAH, OJAS LIFE || Part 02
zhlédnutí 53KPřed měsícem
મોટાભાગના રોગનું કારણ આહાર છે અને આહારથી જ રોગ મટાડી શકાય છે - ATUL SHAH, OJAS LIFE || Part 02
મોટાભાગના રોગનું કારણ આહાર છે અને આહારથી જ રોગ મટાડી શકાય છે - ATUL SHAH, OJAS LIFE || Part 01
zhlédnutí 8KPřed měsícem
મોટાભાગના રોગનું કારણ આહાર છે અને આહારથી જ રોગ મટાડી શકાય છે - ATUL SHAH, OJAS LIFE || Part 01
માનવ શરીર પ્રકૃતિનું જ સર્જન છે તેની અવગણના રોગનું કારણ છે-Kanjibhai Bhalala વિચારોનું વાવેતર 59 TT
zhlédnutí 1,2KPřed 2 měsíci
માનવ શરીર પ્રકૃતિનું જ સર્જન છે તેની અવગણના રોગનું કારણ છે-Kanjibhai Bhalala વિચારોનું વાવેતર 59 TT
માણસ ધારે તો ૧૦૦ વર્ષ જીવી શકે તેના માટે શરીરની કાળજી લેવી પડે - Padmashri Savjibhai Dholakia
zhlédnutí 881Před 2 měsíci
માણસ ધારે તો ૧૦૦ વર્ષ જીવી શકે તેના માટે શરીરની કાળજી લેવી પડે - Padmashri Savjibhai Dholakia

Komentáře

  • @jayantilalprajapati2376
    @jayantilalprajapati2376 Před 8 hodinami

    Khoob saras rog jatareshe samjavata rejo j, R sir

  • @dilipbhaiyogsevakpatanjali5919

    આપના વિચારો નું વાવેતર જે ખરેખર માણસ ના માનસ પર અસર કારક છે

  • @user-re7vv9hn1v
    @user-re7vv9hn1v Před 10 hodinami

    જય શ્રી ગુરુદેવ

  • @bharatraiyani8457
    @bharatraiyani8457 Před 10 hodinami

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Před 11 hodinami

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન

  • @panktisvideo4172
    @panktisvideo4172 Před 11 hodinami

    Good,,,,,👍🏻🙏

  • @jitendrasudani201
    @jitendrasudani201 Před 13 hodinami

    khubj saras.......

  • @rasiksanghani7571
    @rasiksanghani7571 Před 15 hodinami

    Khub saras kanjibhai

  • @shaileshvaghela3643
    @shaileshvaghela3643 Před 17 hodinami

    ખૂબ ખૂબ આભાર. સરસ રીતે સમજાવ્યું.જય શ્રી કૃષ્ણ.

  • @valjibhaibhadiyadara940

    Shree Kanjibhai paisa ne Madhaya ma rakhi ne khub sundar chhanavt Kari Thanks for thought 👌

  • @user-gi2zb3kb6f
    @user-gi2zb3kb6f Před dnem

    સરસ વાત કરી કાનજી ભાઈ

  • @mahendrapatel6598
    @mahendrapatel6598 Před dnem

    સરસ વાત

  • @dhruvitkotadiya8202

    Jayshrikrishnakanajibhai🎉🎉🎉🎉🎉

  • @nagajibhairajapara6080

    ઘણું સરસ કામ થઈ રહ્યું છે ધન્યવાદ આભાર

  • @bharatraiyani8457
    @bharatraiyani8457 Před dnem

    Khoob saras Jay shree krishna 🙏

  • @user-kc9kp3lk9k
    @user-kc9kp3lk9k Před dnem

    जंक फ़ूड पेट में जंग करता है

  • @ashokbhaisatani1848

    🎉 jay shree Krishna

  • @mansukhbhaivaghasia6543

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે અભિનંદન

  • @user-fl6uv3sk8r
    @user-fl6uv3sk8r Před 2 dny

    ખુબ સુંદર જય સ્વામિનારાયણ

  • @riachhaira1138
    @riachhaira1138 Před 2 dny

    ✨️

  • @valandaravindbhaivalandara1180

    ખુબ સરસ સરસ ......્્્્્...્્્્્❤ ન

  • @ranjanbhadania5947
    @ranjanbhadania5947 Před 3 dny

    Jay shree krishna nayna ben mare nechropethi ni book vanchvi chhe to pahela kai book thi saruat karay gujrati bhasa ma ?

  • @hirensharma1915
    @hirensharma1915 Před 3 dny

    Very nice please keep it up 🙏

  • @dineshgadhiya459
    @dineshgadhiya459 Před 3 dny

    So nice swas seminar

  • @bharatlakhani8810
    @bharatlakhani8810 Před 3 dny

    Khub સરસ સમજાવ્યું

  • @rajuvekariya3473
    @rajuvekariya3473 Před 4 dny

    SUPERB

  • @falguniparekh6065
    @falguniparekh6065 Před 4 dny

    Who is the speaker her information She is toooooo goooooood

  • @tbb5381
    @tbb5381 Před 5 dny

    દિવેલ ગરમ કે ઠંડું

  • @asmitabenmehta2448
    @asmitabenmehta2448 Před 5 dny

    Ben naturopathy no course karvo hoy to

  • @lovithalbhai9478
    @lovithalbhai9478 Před 5 dny

    ખાવા પીવા મા સુ ફેરફાર કરવો

  • @amitapandya1056
    @amitapandya1056 Před 5 dny

    મેમ સ્વાસ વિષે સરસ માહીતી આપી, મને રાત્રે સુઇ ગયા પછી અચાનક સ્વાસ ધીમો થઇ જાય છે એનાથી નિદર ઉડી જાયછે.આવુ વારંવાર થવાથી સારી ઉધ આવતી નથીં,આ માટે શું કરવુ જોઇએ તે બતાવશો, મેમ આભાર,નમસ્તે.

  • @bhanuodedara7558
    @bhanuodedara7558 Před 6 dny

    Khubj saras mahiti api che

  • @krupabhimani9462
    @krupabhimani9462 Před 6 dny

    Superb 👌 Khub khub dhanyavad 🎉

  • @khemjibhaichaudhary1290

    સર ઉત્તમ વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે. સલામ કરવા જેવું કામ તમે કર્યું છે.

  • @geetasheth6520
    @geetasheth6520 Před 6 dny

    Good information

  • @jayneshkumarnayaka4256

    Thank you 🙏 didi 😊

  • @hemantbparmar7787
    @hemantbparmar7787 Před 6 dny

    Thank you for your support

  • @rajeshri1234
    @rajeshri1234 Před 6 dny

    🙏🏼💐🕉️

  • @parshotambhaibhayani5922

    Sara's pelu sukh te jate nirogi mari umar ૭૬ varsh ni bil kul nirogi su ponitiv visar thi ane vihar Jay shri krishna🙏🙏🙏🙏

  • @dipikapatel-fe7tz
    @dipikapatel-fe7tz Před 7 dny

    Mandir banavava paisa aakha deshmathi. Aaye to 4000 ne j kem ?

  • @vijayumaretiya5597
    @vijayumaretiya5597 Před 7 dny

    Sakar nay khand

  • @Mahendrasinh339
    @Mahendrasinh339 Před 8 dny

    Thank U મારી બેહના 😂

  • @keshuparmar4321
    @keshuparmar4321 Před 8 dny

    Nice

  • @dilipbhaiyogsevakpatanjali5919

    Super માર્ગદર્શન

  • @utsavpitroda5141
    @utsavpitroda5141 Před 8 dny

    તમે એટલા બધા પ્રયોગ કરો છો તો તમારી કેમ શરદી વાળી પ્રકૃતિ છે

  • @hemapatel6730
    @hemapatel6730 Před 8 dny

    Jay shree krishna 🌹

  • @maganbhaigajera4808

    Good 🎉

  • @ashvinvora4473
    @ashvinvora4473 Před 9 dny

    Khub saras

  • @nutanamreliya9218
    @nutanamreliya9218 Před 9 dny

    જય સ્વામિનારાયણ

  • @nutanamreliya9218
    @nutanamreliya9218 Před 9 dny

    જય સ્વામિનારાયણ ખુબ સરસ માગે દશેન સાછા હિતેચુ 𓽤