વ્યક્તિ એ પોતે જ પોતાનો ડોક્ટર બનવું જોઈએ - NaynabenThummar
Vložit
- čas přidán 28. 05. 2024
- પ્રાકૃતિક ચિકિત્સા અને યોગ સાયન્સનો અભ્યાસ કરતા નયનાબેન દિનેશભાઈ ઠુંમરે સારા આરોગ્ય માટે ભોજનમાં વધુ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રકૃતિ આપણી માં છે. જો માણસ પ્રકૃતિ સાથે જીવે તો પ્રકૃતિ તેને મદદ કરે છે. આ અપ્રાકૃતિક જીવન જ રોગનું ઘર છે. નયનાબેને વધુમાં જણાવ્યું હતું કે, વ્યક્તિ પોતે જ પોતાનો ડોક્ટર બનવું જોઈએ. પેટે સાફ તો રોગ માફ ની માહિતી આપતા નયનાબેને યોગ્ય ખોરાક ઉપર ભાર મુક્યો હતો. ૫૦% કરતા વધુ કાચુ ખાવાથી શરીરને ફાયદો થાય છે.#thursdaysthoughts #health #wealth #happiness
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ CZcams : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222 - Zábava
Thank you
Mansa Gandhinagar
for providing the much needed good information for health. Jai Bharat
Khubj saras mahiti api che
નયનાબેન બહુજ સરસ સમજાવ્યું આવી સમજાવતા રહેજો ખુબ ખુબ આભાર
Khub saras
Good information
Khub સરસ સમજાવ્યું
Khub j saras mahiti aapi nayanaben
Very informative n natural Thanks for sharing 🙏🏻🙏🏻👌🏻👌🏻
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ
Nayanaben tamaro khub khub aabhar🙏for nirdosh praktruik tips thank u again
Jay shree krishna didi 🙏 om namah shivaya vasudevay namah narayan Narayan Bhagwan 🙏 🙏👏👏👏👏♥️♥️♥️♥️♥️👌👌
Khub saras samjan api khub khub abhar 🙏💐👌👌
Saras mahiti thanku
ખૂબ સુંદર રીતે સમજાવ્યું નૈનાબેન આપનો ખૂબ ખૂબ આભાર
Really, this is a most important & ever useful, great motivational best informative video about health is real wealth for each & every people.
Khubaj sari rite samjaviyu thank u Naynaben i❤u💐👏👏
Sara's pelu sukh te jate nirogi mari umar ૭૬ varsh ni bil kul nirogi su ponitiv visar thi ane vihar Jay shri krishna🙏🙏🙏🙏
👌🏼👌🏼ખૂબ સુંદર સમજાવ્યું
ખૂબ...સરસ... નિર્દોષ માહિતી આપી...વ્યક્તવ્ય એકદમ સ્પષ્ટ અને અસરકારક વાતો કરી ....
Very. Nice. Information. 👍
Khubsaras upachar bataviya Ben,
Thank you so much
God bless you 🙏
Khub khub SRS Ben dhanyawad ❤
સમાજ ને આવી સ્પષ્ટ સમજ આપવા ની જરૂર છે... ખૂબ સુંદર પ્રયાસ.. સમાજ નો.. બહેન ને.. આટલું સરસ જ્ઞાન આપવા બદલ.. આભાર.. 💐
Thanks Nayanaben
Excellent 👌
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ અભી પ્રાય આપ્યો નયના બેન આભાર
🚩🕉️ Jai Maa Uma Khodal 🕉️🚩
Vah revah medam
ખૂબ સુંદર સમજાવ્યું
Mast mahete aapi
Jay shree Krishna 🙏🏿🙏🏿
ખૂબ સરસ. બહેન
Very good video and information 👌 👍 👏
Thank you for your support
Very nice information, thanks Nanna ben 👍 😀
ખૂબ સરસ
Jay Ambe veri good .v atkari.hu.madachu.mane.gameche.aruvedi.necharo.pethi.
Badha vidio mokli apji
👌👌👌
Hi ben it true I been doing my doctor
Very good
Superb 👌
Khub khub dhanyavad 🎉
good
Saras
sarsh good
🎉🎉
ok
Sars❤
Nice
બહું સરલ ભાષા મા સમજાવ્યું
બહુ સરસ રીતે રજૂઆત કરવા માટે આભાર
😮
ખૂબ સરસ વાત કરી 🙏
ખુબ સરસ મેમ બહુ જ સરસ માહિતી આપી થેન્ક્યુ
Ben naturopathy no course karvo hoy to
Colostrol no upay janavo
Faibarni gath
ખૂબ ખૂબ સરસ છે આગળ ના વિડિયો અમે જોયા નથી તો કઈ રીતે જોઈ શક્યે શું નામ લખીએ તો આપે
Naynaben no nambar aapso
Atyare badhaa rupiyaa maate j kaaryo Kari rahyaa chhe ??? Duniyaa aakhi + have Bharat + india pun!
Nakma maso
Patel smaj ma program hoy te Jan karva vinti, koi contact number?
E shakya j nathi ??? To shu badhaa j Doctor ni 🏫 school college bundh na Thai jaai ???
my dadajiwas also taking that maro dr. hu pote j chu
Saras