મોટાભાગના રોગનું કારણ આહાર છે અને આહારથી જ રોગ મટાડી શકાય છે - ATUL SHAH, OJAS LIFE || Part 01

Sdílet
Vložit
  • čas přidán 7. 05. 2024
  • ll પ્રકૃતિ એ માણસના ખોરાક માટે ફળ અને શાકભાજી નું સર્જન કર્યું છે. ll
    કુદરતી ઉપચાર માટે જાણીતા ઓજસ લાઈફના શ્રી અતુલભાઈ શાહે શરીરની પ્રકૃતિને સમજાવી અને ખોટી રીતે લેવાતા ખોરાકથી થતા રોગ વિશે જાણકારી આપી હતી. નિરોગી રહી શકાય તેમ છે. જીવલેણ રોગને સારા પણ કરી શકાય તેમ છે. તેના માટે શરીરની સફાઈ અને ખાવાની વસ્તુઓમાં અને સમયમાં ફેરફાર કરવો પડે તેમ છે. દરેક જીવમાત્ર નો પ્રકૃતિએ ખોરાક નક્કી કરેલ છે. તેમાં માણસના ખોરાક માટે ફળ અને શાકભાજીનું સર્જન કર્યું છે. અનાજ અને રાંધેલો ખોરાક જ પેટમાં રોગનું કારણ બને છે. આહાર રોગ નું કારણ છે. તેમ યોગ્ય આહાર પણ રોગ સારા કરે છે. તેમણે નિરોગી રહેવા માટે રાત્રે અને સવારના ભોજન વચ્ચે 14 કલાક અંતર રાખવા અને સવારે નાસ્તામાં અનાજ ને બદલે ફળ અને શાકભાજી ખાવાનું જણાવ્યું હતું. બપોરે અને સાંજે ભોજન પહેલા સલાડ ખાવા વધુ લાભદાયક છે. સૂર્ય ઉર્જા જ ખરી શક્તિ આપે છે. તેથી ખુલ્લી પીઠ ઉપર તડકો લેવો તે વિટામિન- D આપે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ CZcams : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222
  • Zábava

Komentáře • 12

  • @MrPATEL3215
    @MrPATEL3215 Před 10 dny

    ખુબ સરસ 👌👌👍👍👍

  • @keshuparmar4321
    @keshuparmar4321 Před 8 dny

    Nice

  • @madhuvaru8568
    @madhuvaru8568 Před 18 dny +1

    Excellent 👌👌

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Před měsícem

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે

  • @himanshumehta6263
    @himanshumehta6263 Před měsícem

    Excellent 👌

  • @komaldave6286
    @komaldave6286 Před 26 dny

    Good

  • @meetapatel9132
    @meetapatel9132 Před 25 dny

    Thyroid patient ne su follow karvanu?
    Mare thyroid che.
    Can you please guide me?

  • @meetapatel9132
    @meetapatel9132 Před 25 dny

    ખાવા પીવા મા શું ફેરફાર કરવાનો?
    Breakfast to hu natural follow karu chu, last 2.5 months thi.

  • @manubhaimuliya5488
    @manubhaimuliya5488 Před 24 dny

    Ardh stya, hibride anaj ,orgenic anaj nukshan kr 1:08:40 tu nthi, ashtang yog kro, krmsr ,1 pgthiyama sfl thao pachhi Biju pgthiyu shru kro ,utar aamba n pake .

  • @nandubananduba4017
    @nandubananduba4017 Před 26 dny

    સર ખાવા પીવા માં છું ફેરફાર કરવા

  • @lovithalbhai9478
    @lovithalbhai9478 Před 5 dny

    ખાવા પીવા મા સુ ફેરફાર કરવો

  • @jaypalvastarpara8217
    @jaypalvastarpara8217 Před měsícem

    Good