ગિરનારી સંન્યાસી ના આવા જવાબો તમે જીવનમાં ક્યારેય નહીં સાંભળ્યા હોય

Sdílet
Vložit
  • čas přidán 16. 04. 2024
  • ગિરનારની ગોદમાં મળેલા સન્યાસી ના આવા અદભુત જવાબો તમે તમારા જીવનમાં ક્યારેય નહીં સાંભળ્યા હોય
    #girnar
    #mojegujarat
    #hansgiribapu
    #danbhabapu
    #girnari
    #sanyasibapu
    #religion
    #sanatandharma
    #giribapu
    #satsang
    #sadhu
    #andhshraddha
    ગિરનાર તળેટીમાં મળેલા સંન્યાસી હંસ ગીરી બાપુ ને આપણે સંસાર અને સમાજના નીચે મુજબના પ્રશ્નો પૂછ્યા. જેના બાપુએ અદભુત જવાબો આપ્યા.
    1. ઇશ્વર છે કે નહિ?
    2. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શું છે?
    3. ગિરનાર પર્વત નો ઇતિહાસ?
    4. સંન્યાસી જીવનના કાર્યો શું?
    5. ઇશ્વર સુધી જવાનો શ્રેષ્ઠ માર્ગ કયો?
    6. ગંગાજી ન્હાવા થી પાપ ધોવાઈ?
    7. સંન્યાસીનું જીવન કેવું હોય?
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Gujarat_FB_page
    Instagram
    bit.ly/Moje_Gujarat_Official
    ============================
    Bhavnath taleti, girnar parvat, girnar taleti bhavnath, junagadh girnar, moje gujarat, graduate bapu. sunilgiri bapu, giri bapu, shiv katha, surapura dham bhodad, danbha bapu
    girnari bapu, sanyasi bapu, sociel discussion, samaj vyavstha, bapu nu interview, satsang, graduate bapu, sanyasi, girnar parvat, girnar taleti, bapu, sadhu, moje gujarat

Komentáře • 324

  • @rakhdambakhdam5392
    @rakhdambakhdam5392 Před 2 měsíci +105

    વાહ રે બાપુ,,, જીવનમાં પેલી વખત આવા સન્યાસી ને સાંભળ્યા.. એમાંય છેલ્લા 4 પ્રશ્નો ના જવાબમાં તો ભૂકા કાઢી નાખ્યાં😱

    • @user-wt6cq7ko3w
      @user-wt6cq7ko3w Před 2 měsíci +13

      રાધાકૃષ્ણ સિતારામ જયબાગેશવરધામ જયબાલાજી સરકાર જયશ્રી સિતારામ

    • @jerambhaimparmar5797
      @jerambhaimparmar5797 Před měsícem +2

      VAH BAPU JAI GIR NARI

    • @user-vp9lq3kq7j
      @user-vp9lq3kq7j Před měsícem

      @@user-wt6cq7ko3w owo

    • @user-vp9lq3kq7j
      @user-vp9lq3kq7j Před měsícem

      @@user-wt6cq7ko3w I o

    • @santilalchopda
      @santilalchopda Před měsícem

      🎉🎉🎉જય હો 🎉🎉🎉

  • @user-vy3jv9bw7t
    @user-vy3jv9bw7t Před 4 dny +4

    ધન્યવાદ બાપુ એ ખુબ જ સરસ અને ઉપયોગી વાતો કરી છે જય ગુરૂદેવ

  • @SunnyParmar-os4ps
    @SunnyParmar-os4ps Před 11 dny +4

    સ્વામી જી ના શબ્દ માં ઓશો રાજનનીશ ની સુગન્દ આવે છે સ્વામી ઓશો ને સાંભળી ને બોલે છે.

  • @alpesh5599
    @alpesh5599 Před měsícem +11

    હંસગિરિ બાપુ ના ચરણોમાં કોટી કોટી પ્રણામ..... ખુબ જ સચોટ અને સરળ જ્ઞાન પીરસો છો બાપુ..... ધન્ય છે તમારા ગુરુદેવ ને.... પ્રણામ... જય ગિરનારી

  • @maheshdawda4494
    @maheshdawda4494 Před 2 měsíci +25

    આવાને આવા સાધુ-સંતો ના ઇન્ટરવ્યૂ લઈ અમારા સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમને ઘણું જાણવા મળ્યું ફરીથી આપનો ખુબ ખુબ આભાર

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Před 2 měsíci +5

      Thank you... મને ખુદ ને જ આવા માણસો ને મળવાની મજા આવે.. એટલે આવા ઇન્ટરવ્યૂ ચાલુ જ રહેશે

  • @user-jh4xi6ks3d
    @user-jh4xi6ks3d Před 8 dny +2

    Jay girnari

  • @mathurbhanushali6912
    @mathurbhanushali6912 Před měsícem +6

    ॐनमःशिवाय बापु ने दंडवत प्रणाम बापु पासे ज्ञान नो भंडार छे बापु पासे सनातन धर्म नु ज्ञान बहुज गणु ज छे बापु ने प्रणाम 🙏🙏🙏

  • @user-sq5vu2rc5q
    @user-sq5vu2rc5q Před 3 dny +1

    जयगीरनारीआदेश

  • @ManjuPoriya-zz1jr
    @ManjuPoriya-zz1jr Před měsícem +4

    જય હો જય હો જય હો બાપુ સનાતન ધર્મની જય હો 💯 👌👌👌👌🙏🙏🙇‍♀️

  • @ashvinsidpara2710
    @ashvinsidpara2710 Před 7 dny +2

    જય ગિરનારી બાપુ

  • @rameshparmarrameshparmar6755
    @rameshparmarrameshparmar6755 Před 2 měsíci +11

    સત્ય ના માર્ગે અનુભવના આધારે આગળ વધવુ એ જ શ્રધ્ધા છે. ભગવાનને અને આત્મા ને ઓરખવુ અને એ માર્ગ ઉપર આગળ વધવુ એ શ્રધ્ધા છે.

  • @RahulMakwana-gb4uc
    @RahulMakwana-gb4uc Před 5 dny +1

    Va Bapu va

  • @kishorsinhjadeja3758
    @kishorsinhjadeja3758 Před 5 dny +1

    વાહ બાપુ વાહ 🙏

  • @dalsukhmilane4124
    @dalsukhmilane4124 Před měsícem +2

    વાહ વાહ બાપુ જય ગિરનાર જય હો

  • @valahasmukh423
    @valahasmukh423 Před 6 dny +1

    Jay guru datatri

  • @user-lb4by5ri3n
    @user-lb4by5ri3n Před 8 dny +1

    વાહ સ્વામી જી આજે પહેલી વખત તમારા મુખ થી સાંભળ્યુ કે સંસારી જ ઉતમ છે

  • @d.mparmar3852
    @d.mparmar3852 Před 2 dny +1

    અદ્ભુત

  • @bharatbhairajguru6835
    @bharatbhairajguru6835 Před měsícem +6

    જય ગિરનારી 🙏🌺🙏🌺

  • @user-hx7dz9mr5f
    @user-hx7dz9mr5f Před 2 měsíci +9

    જય ગિરનારી🚩🚩🚩🙏🙏

  • @BhavikSolanki-nh9hb
    @BhavikSolanki-nh9hb Před 5 dny +2

    Su vat Kari bhai bhai ❤

  • @user-cy3xo9og4t
    @user-cy3xo9og4t Před 2 měsíci +4

    આખું જીવન ભેગું કરવામાં અમે ખુદ ભેગાં થય જાયે ખુબ સરસ શબ્દ પ્રયોગ.

  • @RameshPATEL-ez5cw
    @RameshPATEL-ez5cw Před měsícem +3

    જય હો હંસગીરી બાપુ આપને ખુબ ખુબ નમન કરૂછુ 🙏🙏🙏🙏🙏

  • @jnkatara9751
    @jnkatara9751 Před 2 měsíci +12

    વાહ
    આપના જેવા સંતો હોય તો ખરેખર ભારત વળી વિશ્વ ગુરૂ બને એ નિશ્ચિત છે.
    હું પણ સત્યની ખોજમાં રહું છું, આપ જેવા સંતો ની વાણી એવા જવાબો આપી જાય છે કે હવે બસ કદાચ મારા મનમાં ઓછા સવાલો હશે
    આદેશ આદેશ આદેશ
    જય મહાકાલ
    નમો નારાયણ

  • @goswamiharshadgiri671
    @goswamiharshadgiri671 Před 2 měsíci +9

    ઓમ નમો નારાયણ

  • @ranjitsinhchauhan2819
    @ranjitsinhchauhan2819 Před 2 měsíci +8

    આજના આધુનિક યુગ પ્રમાણે આ યોગી મહા યોગ ગુરુ મહાત્મા તમારો સતસંગ ખૂબ યોગ્ય છે.અને આ વિજ્ઞાન યુગમાં તમારો આ સતસંગ ખૂબ યુવા જનરેશન ને ગમે છે.અને ભવિષ્યમાં પણ ગમશે તે નક્કી.

  • @ghansyambharvad8588
    @ghansyambharvad8588 Před 2 měsíci +4

    વાહ બાપુ વાહ જય ગીરનારી

  • @user-mo8bb4hx1u
    @user-mo8bb4hx1u Před 2 měsíci +5

    Jay ho mara bap koti koti vndan

  • @maheshkanzariya4680
    @maheshkanzariya4680 Před měsícem +3

    જય હો ગિરનારી બાપુ અતિથી અતિ સુંદર માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર બાપુ

  • @user-oy6gz7ur3x
    @user-oy6gz7ur3x Před 2 měsíci +4

    ॐ नमो नारायण

  • @prakashtrivedi8596
    @prakashtrivedi8596 Před 2 měsíci +3

    ખૂબ જ આનંદ થયો બધા જ અનુભવ પછી ત્યાગ કર્યો આવા મહાત્મા ને કોટી કોટી🙏🙏🙏🙏🙏

  • @mr.nishitrajpal2954
    @mr.nishitrajpal2954 Před 2 měsíci +5

    હંસ ગિરી બાપુ ના ચરણે કોટી કોટી વંદન આપના ગુરૂ ચરણે પણ કોટી કોટી વંદન ઓમ નમો નારાયણ

  • @user-qd4tw5lj3d
    @user-qd4tw5lj3d Před měsícem +1

    જય ગિરનારી

  • @rathwasureshkumar232
    @rathwasureshkumar232 Před 2 měsíci +4

    Vah bapu jay girnari

  • @harjivanmajethiya5301
    @harjivanmajethiya5301 Před 2 měsíci +5

    Om namo narayana dhany thyo avtar bapu na Pavan satsang thi

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Před 19 dny

    JAY girnari

  • @MandipramniklalRuparel-df3vw
    @MandipramniklalRuparel-df3vw Před měsícem +1

    મહારાજ આપનુ જ્ઞાન આપ આજનિ
    યુવા પેઢી ને મળવુ ખૂબજ જરૂરિ છે🙏
    પવિત્ર ભારતભુમિ નિ ધમૅ નિ વાતો
    સમજાવા નિ જરૂરછે આપ ખુબજ સરળ
    ભાષા મા વાત કરો છો🙏
    જય ગીરનારી🙏

  • @kanusdabhi9566
    @kanusdabhi9566 Před 2 měsíci +5

    જય ગિરનારી બાપુ...

  • @imranrafai509
    @imranrafai509 Před 2 měsíci +9

    bapu maja aavi gayi tamaro video joyine🙏 mara pranam svikar karo maharaj 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @MandipramniklalRuparel-df3vw
    @MandipramniklalRuparel-df3vw Před měsícem +1

    જય ગીરનારી 🌹🙏

  • @bhaveshbhaivekariya4369

    Aghori Baba vishay mahiti aapo

  • @sukhdevprajapati3263
    @sukhdevprajapati3263 Před 2 měsíci +4

    vah.bapu

  • @rknews9497
    @rknews9497 Před měsícem +5

    મહંત શ્રી ની રાષ્ટ્ર વિશે ની વાત નકારતો નથી પણ...વૈષ્ણવ ધર્મ કૃષ્ણ ભવણન ના અનુયાયીઓ છે માટે અમારા માટે એકાદશી સર્વોપરી, જય શ્રી કૃષ્ણ.

  • @dineshmskwanamakwana7863
    @dineshmskwanamakwana7863 Před měsícem +1

    જય ગુરુ ગોરખ નાથ ❤

  • @saurashtrauniversity3088
    @saurashtrauniversity3088 Před měsícem +2

    જોરદાર❤❤

  • @khumansinh.k.vaghela4788

    કોટી કોટી પ્રણામ સરજ માહિતી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન

  • @jethabhai5221
    @jethabhai5221 Před 2 měsíci +5

    જય, શ્રી રામ

  • @kanaiyabhaimori1000
    @kanaiyabhaimori1000 Před 21 dnem

    Jay Ho girnari Jay jogiram

  • @kailashbazala1732
    @kailashbazala1732 Před 2 měsíci +2

    જય ઞિરનારી

  • @krgohel6000
    @krgohel6000 Před 2 měsíci +4

    જેય ગીરનારી સંત સંત નમસ્કાર ગુરૂજી ને બાપુએ સાચી વાત છે કે સંસારમાં રહીને ભગવાન ને સમજી સકે તે વધુ ભગવાન પાસે છે જેય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સંભુ સદા શિવ શક્તિ

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 Před 2 měsíci +3

    Har har mahadev
    Jay shree guru dev

  • @ghanshyambhatt7457
    @ghanshyambhatt7457 Před 2 měsíci +1

    ૐ નમ:

  • @milantravells6506
    @milantravells6506 Před 2 měsíci +1

    સત્ય સનાતન વૈદિક ધર્મ સંસ્કૃતિ કી જય 🙏🚩⚔️ 🚩 ૐ નમો નારાયણ 🙏

  • @yadavdhaiwat02
    @yadavdhaiwat02 Před měsícem +1

    Jay Girnari 🙏🏻🚩

  • @alpeshparmar6461
    @alpeshparmar6461 Před 2 měsíci +7

    જય ગીરનારી🎉

  • @parmarmukeshbhaijalambhai1539
    @parmarmukeshbhaijalambhai1539 Před 2 měsíci +2

    Om Namo narayan bapu Hansgiri maharaj amne pan aatma&ishvar; adhyatm & mukti no marag batavi Dharma &santkrupa; tatha santo &ma Bharti na charnoma rahiaapni... Mari sathe mulakat thay aevi prarthna sathe Jay girnari Namo Narayan guru Datt ❤

  • @ghanshyamsinhrana1408
    @ghanshyamsinhrana1408 Před 2 měsíci +1

    જય ગિરનારી જય હો બાપુ જય હો જય હો

  • @thakorramesh4129
    @thakorramesh4129 Před 2 měsíci +3

    જય શ્રી રામ

  • @mehulk4557
    @mehulk4557 Před měsícem +1

    Har har Mahadev 🙏🙏💐🙏💐🙏💐🙏💐🙏🙏💐🙏🙏

  • @DilipPatel-kh6rg
    @DilipPatel-kh6rg Před 14 dny

    Wow 👌 guru 👏 ji super 👌 👍

  • @parmarajitsinh7477
    @parmarajitsinh7477 Před měsícem

    ❤❤❤har har Mahadev om namah shivay Jay shree Krishna thankyou so much Ajitsinh parmar 23:13
    23:13

  • @sureshjatakiya5567
    @sureshjatakiya5567 Před 2 měsíci +2

    Jay girnari hanshagiribapu aapna shree charno koti koti vandan,,🙏

  • @user-zo4vz9mh9c
    @user-zo4vz9mh9c Před 2 měsíci +2

    હં સ ગિરી બાપુ મારા હદય પૂર્વક આભાર

  • @user-gl3mo8gg3q
    @user-gl3mo8gg3q Před 2 měsíci +4

    પ્રણામ જી પ્રણામ જી

  • @narayanchauhan2247
    @narayanchauhan2247 Před měsícem

    Jay Girnari
    Om namo Narayan bapu

  • @user-xe4kn3fs3e
    @user-xe4kn3fs3e Před 2 měsíci +2

    વાહ બાપુ વાહ.....

  • @jaydwarikadhis1144
    @jaydwarikadhis1144 Před měsícem

    જય દ્વારકાધીશ 🙏
    જય સીતારામ 🙏
    જય મહાદેવ 🙏
    જય ગીરનારી❤

  • @user-kt3ow1yy4l
    @user-kt3ow1yy4l Před 2 měsíci +2

    બાપા સીતારામ જય ગુરુદેવ

  • @kanjiprajapatiprajapati2334
    @kanjiprajapatiprajapati2334 Před měsícem +1

    Har har mahadev

  • @bhashkardadvi3940
    @bhashkardadvi3940 Před měsícem

    જય ગિરનારી
    સનાતન આદી ધર્મ હૈ.

  • @sortvideos5919
    @sortvideos5919 Před měsícem +1

    Supar dupar mara badha prasno na answer Mali gya ho 🎉

  • @ManushihVagela-cn2pe
    @ManushihVagela-cn2pe Před měsícem

    Satmavjayata ❤❤❤❤❤

  • @dharmendrasolanki9567
    @dharmendrasolanki9567 Před měsícem

    જય ગિરનારી બાપુ 🙏🙏🙏🙏🙏🌹

  • @daxagandhi4803
    @daxagandhi4803 Před 2 měsíci +4

    Very nice

  • @user-iz3qt9jh2v
    @user-iz3qt9jh2v Před 2 měsíci +2

    Jay shree Krishna Radhe radhe

  • @drposhakpatel7993
    @drposhakpatel7993 Před měsícem +2

    ❤❤મોજ મસ્તી જય ગિરનાર. ગયા ઉનાળે મેં ગિરનાર દેવની સ્વંય અનુભૂતિ કરી..જય ગુરુદેવ..સાથે મળી ને સ્વંય સે સ્વંયની યાત્રા કરતા રહીશું

  • @sunandaupadhyay3067
    @sunandaupadhyay3067 Před 2 měsíci +4

    🙏

  • @jayeshbhai7967
    @jayeshbhai7967 Před 9 dny

    No time no space તે જ સાચો પરમાત્મા છે

  • @lrm177
    @lrm177 Před 2 měsíci +7

    Jay shree satguru dev 🙏 🚩 ❤

  • @ChandreshPatel-ei2im
    @ChandreshPatel-ei2im Před měsícem

    Jay girnari bapu
    Khub saras

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 Před 2 měsíci +2

    🎉🎉

  • @shaileshgandhi7230
    @shaileshgandhi7230 Před 2 měsíci +1

    अद्भुत अवर्णनीय जय हिंद जय गीरनारी जय नेमीनाथ, जय हो, बापु

  • @bhaveshzala5160
    @bhaveshzala5160 Před 2 měsíci +1

    Jay girnari Mahadev har

  • @lalabhaiprajapati3379
    @lalabhaiprajapati3379 Před 2 měsíci +3

    Om namo narayan

  • @Prosh49
    @Prosh49 Před 2 měsíci +1

    🌹🌹🌹खूब सरस 🌹🌹🌹
    सत्य,, प्रेम,,करुणा ❤...👌

  • @nathubharwad8185
    @nathubharwad8185 Před měsícem

    जय गिरनारी

  • @ravidashbapu9814
    @ravidashbapu9814 Před 2 měsíci +2

    2 jay jay seeram

  • @RameshbhaiJadav-db5cx
    @RameshbhaiJadav-db5cx Před měsícem +1

    गीता ज्ञान दाता परमपिता परमात्मा शिव निराकार राजस्थान में आया है भारत को स्वर्ग बनाने आया है

  • @gordhanbhalani5872
    @gordhanbhalani5872 Před 2 měsíci +1

    🙏 ખુબ સરસ 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏 વંદન 🙏

  • @RakeshSatasiya-cr5js
    @RakeshSatasiya-cr5js Před 2 měsíci +2

    હર હર મહાદેવ

  • @patelrakesh12
    @patelrakesh12 Před 2 měsíci

    Khub saras bapu....Enjoyed your talk....Jay Girnari

  • @dilipchavda9873
    @dilipchavda9873 Před měsícem

    આવા સંતો ની સમાજ ને જરૂર છે.સાચુ જીવન કઇ રીતે જીવાય એ આવા સંતો પાસેથી જ્ઞાન મળે.જય ગિરનારી 🙏

  • @bhaveshsolanki3410
    @bhaveshsolanki3410 Před 2 měsíci +2

    Harhar mahadev 🙏

  • @ranjitsinhchauhan2819
    @ranjitsinhchauhan2819 Před 2 měsíci +1

    મને ખુબ ગમ્યું છે.આપનો ખુબ ખુબ અભિનંદન. છે.

  • @vivekraval4727
    @vivekraval4727 Před měsícem

    સનાતન સત્ય ના અદભુત ઉદાહરણો સાથે નો સત્સંગ ખુબજ ઉત્તમ અદભૂત દ્રશ્ય અદભુત સ્ત

  • @dullabhjijobanputra9862
    @dullabhjijobanputra9862 Před 2 měsíci +1

    Jai shree Krishna to all enjoying the program and thanks for all your help UK jobanputra parivar swindon morbi original

  • @omgamer1455
    @omgamer1455 Před 11 dny

    🙏🚩🚩

  • @virmatisolanki3901
    @virmatisolanki3901 Před 2 měsíci +1

    Pranam bapu🙏🙏🙏🌹

  • @bababhaivankar4529
    @bababhaivankar4529 Před 2 měsíci +3

    બાપુ્આએસસારી.પણ.એક.સન્ન્યાસી.છે્

  • @sanabhaisolanki7318
    @sanabhaisolanki7318 Před 2 měsíci +1

    Jygirnar

  • @BhavikSolanki-nh9hb
    @BhavikSolanki-nh9hb Před 5 dny +1

    Acharya prashant ne pan sabhdo ❤