સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ નું ઇન્ટરવ્યૂ ભાગ 01 || Sidhdh Yogi Shree Dasharath Bapu Interview Part 01

Sdílet
Vložit
  • čas přidán 24. 03. 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    @vitalforceresearchcenter2374
    Title :- Sidhdh Yogi Shree Dasharath Bapu mulakat Part 01
    SidhdhaShram Amrapar Gir - Sasan Gir
    Speech/Anchor :- vijay jotva journalist
    Respondent :- Dasharath Bapu
    Music :- Rakesh Desai
    Live Recording :-Vijay jotva - Journalist
    All Copyright By :-Vijay Jotva Journalist
    Contact Mail-Vijaykarshan@gmail.com
    Social media Links
    Facebook page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    CZcams :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #Dasharathbapu #SidhdhYogi #yogipurush
    #દશરથબાપુ #tapasviSadhu #Sadhu #DhaynYog
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview
    #DivyDarshanBharati #vijayjotva
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani.com/
    Sidhdh yogi Shree Dasharath bapu interview mulakat Part 01
    સાંજે ઓશીકાં ની નીચે પુસ્તક મુકો અને સવારે આખું વંચાય મોઢે થઇ જાય
    આવી સિધ્ધી કઈ રીતે મળે ??
    સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ - સિદ્ધાશ્રમ
  • Zábava

Komentáře • 202

  • @vijaychauhanofficialgujara49
    @vijaychauhanofficialgujara49 Před 2 měsíci +2

    શ્રી દશરથ બાપુ એટલે સાચા સિદ્ધ પુરૂષ સાચી વાત સમાજ સમક્ષ મુકવાનું અદભુત સાહસ ધરાવનાર
    આવા યોગી મળવા અઘરા છે ઍક ઍક વાત મા સચ્ચાઈ છલકે છે.. શ્રી દશરથ બાપુ ને લખ લખ વંદન 🙏🙏

  • @HiteshKarad-wq4kg
    @HiteshKarad-wq4kg Před 2 měsíci +8

    બાપુને કોટીકોટી વંદન. 🙏
    બાપુએ સત્યસનાતન સંસ્ક્રુતીના વૈજ્ઞાનીક અભિગમનું જે સુક્ષ્મતાથી અને સરળતાથી વર્ણન કર્યું છે તે કદાચ જાહેરમા કોઈ સાધુસંતને આ સત્ય સમજાવતા નથી સાંભળ્યા. લગભગ બધા અવળી દીશામાજ લઈ જાય છે. સત્ય એજ સનાતન છે અને સનાતન એજ આખરી સત્ય છે.

  • @nayanprajapati1275
    @nayanprajapati1275 Před 5 dny

    🙏🚩🙏પરમ સત્ય 🙏🚩🙏

  • @user-he4vf5qw1p
    @user-he4vf5qw1p Před 2 měsíci +3

    બાપુ નો આશ્રમ કય જગ્યાએ આવે તો દર્શન કરવા જય શકાય

    • @avichalughreja1123
      @avichalughreja1123 Před 2 měsíci

      બીજા ભાગમાં બધી વિગત આપી છે.

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Před 2 měsíci +45

    વિજયભાઈ વિડિયો બે વખત સાંભળ્યો 🌹બાપુએ ખુબ જ સરસ વાત કરી વિગ્યાન સાથે આધ્યાત્મિક ખુબ સરસ બાપુ ના બે. ત્રણ. એપીસોડ. બનાવના વિનંતી 🙏 આપણા દેશનાં આવાં મહાન સંતો ને કોટી કોટી પ્રણામ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹

    • @user-sn7qk4ky2p
      @user-sn7qk4ky2p Před 2 měsíci +1

      વિજયભાઈ ને અને આપણા સાધુ સંતો ને કોટી કોટી વંદન

    • @nakumhanubha1178
      @nakumhanubha1178 Před 19 dny +1

      6:51

  • @b_j_kakadiya_Royal
    @b_j_kakadiya_Royal Před 2 měsíci +6

    ખુબ સરસ ધન્યવાદ વિજયભાઈ બાપુ ને સાંભળા વાની મઝા આવી

  • @chandrikabenraval1898
    @chandrikabenraval1898 Před 18 dny +2

    જય ગુરુદેવ પ્રણામ

  • @user-dh6lj5pn4c
    @user-dh6lj5pn4c Před 2 měsíci +5

    જય ગિરનારી બાપા પ્રણામ હૃદય ❤️ થી
    ધન્યવાદ દર્શન

  • @ranjitbhaimori2582
    @ranjitbhaimori2582 Před 2 měsíci +8

    વાહ વીજય ભાઈ બોવ સરસ
    દશરથ બાપુ સાથે સંવાદ મજા આવે

  • @sudhirkotecha9202
    @sudhirkotecha9202 Před 2 měsíci +3

    નાદાનુસંધાન નો અનુભવ અમારા પરિચય મા અમને ઘણા ને છે બાપુ ની વાત સાથે સહમત બે કામ સાથે ન થઈ શકે ..નમસ્કાર

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před 2 měsíci +6

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Před 2 měsíci +5

    બાપુએ છેલ્લે ખુબ સરસ વાત કરી કર્મ બાબતે....👍🏻🌹

  • @user-bd5dr2cz8e
    @user-bd5dr2cz8e Před 2 měsíci +1

    ❤ દશરથ બાપુનું આદ્યાત્મિક જ્ઞાન બહું ઊંચુ છે.ધન્યવાદબાપુ.પ્રણામ.❤

  • @ashokbarad9426
    @ashokbarad9426 Před 2 měsíci +7

    બીજું બધું તો ઠીક પણ છેલ્લે કર્મ નો સિધ્ધાંત ની વાત સાવ નકારી દીધી એ વાત યોગ્ય ના લાગી કર્મો નો કઈ મહત્વ ના હોય તો કર્મ ના સિદ્ધાંત વિશે વધારે વિસ્તાર થી સમજાવવું જોઈએ હતું

    • @nipunabhatt9405
      @nipunabhatt9405 Před měsícem +1

      હા.... કર્મ ના સિદ્ધાંત થી જ તો આપણું ભાગ્ય બંધાય છે....

  • @ayushvyas6928
    @ayushvyas6928 Před 2 měsíci +9

    વિજય ભાઈ નમ્ર અનુરોધ સાથે જણાવવાનું કે પૂજ્ય દશરથ બાપુ એ સાધુ ની વ્યાખ્યા બદલી નથી પરંતુ સાધુ ની મૂળ વ્યાખ્યા ને ફરીથી જાગૃત કરી છે

  • @krgohel6000
    @krgohel6000 Před 12 dny +1

    संत संत गुरुजी ने नमस्कार प्रणाम करता हूं विज्ञान से ज्यादा ज्ञान है

  • @elitegamer3941
    @elitegamer3941 Před 2 měsíci +2

    વાહ બાપુ મોજ આવી જાય એવી વાત જાણી બાપુ કોટી કોટી વંદન જય હો મહાદેવ હર

  • @punamparmar9365
    @punamparmar9365 Před 2 měsíci +1

    વિજયભાઈ બહુ સરસ બાપુ શ્રી દશરથજી મહારાજ ને ચરણે કોટી કોટી પ્રણામ

  • @krgohel6000
    @krgohel6000 Před 12 dny

    ऐसा संतों कभी कभी सुननें मिलते हैं भागय में होता है तो मिलता है जय श्री राम जय श्री कृष्ण हर हर महादेव शंभु सदा शिव शक्ति

  • @user-ks5up1qe5t
    @user-ks5up1qe5t Před 2 měsíci +5

    આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા વિજય ભાઈ 🙏🙏

  • @VijayeshMehta
    @VijayeshMehta Před 2 měsíci +4

    સિદ્ધિ ને પચાવવી સહેલી નથી. આ હું પણ અનુભવે કહું છું.

  • @dhirubhaimer7758
    @dhirubhaimer7758 Před 2 měsíci +1

    Very nice philosophy સાંભળીને નવી ઉર્જા પ્રાપ્ત થય

  • @mehtabsingh4456
    @mehtabsingh4456 Před 2 měsíci +4

    पूज्य बापू श्री के चरणों में नमन् अरपण करता हूँ जी।

  • @jakhubhailimbani6956
    @jakhubhailimbani6956 Před 2 měsíci +4

    જય જય શ્રી રામ જય બરંગબલી ની જય હો હર હર મહાદેવ કી જય હો

  • @Hanshgiri1990
    @Hanshgiri1990 Před 2 měsíci +3

    आवा सिद्ध महात्मा ने कोटि कोटि वंदन
    महंत हंसगिरीजी महाराज

  • @vejiahir8945
    @vejiahir8945 Před 2 měsíci +1

    Om Shanti Bapu

  • @AhirNathubhaibandhiya
    @AhirNathubhaibandhiya Před 2 měsíci +1

    જય દ્વારકાધીશ ખુબ જ સરસ
    વઘારૅ જાણવું છે વિજય ભાઈ

  • @jagdishkaneria6473
    @jagdishkaneria6473 Před 2 měsíci

    બાપુ સત્ સત્ નમન. આપની અંદર બિરાજમાન પરમાત્મા ને અત્યંત ભક્તિપૂર્વક પ્રણામ. જય ભગવાન. 🙏🙏🙏 બાપુ ને મળવાની ખુબજ ઇચ્છા છે.

  • @kanusdabhi9566
    @kanusdabhi9566 Před 2 měsíci +3

    જય ગિરનારી બાપુ... જય ગુરૂદેવ...

  • @harshachudasma7445
    @harshachudasma7445 Před 2 měsíci +1

    🙏आ बापू कया गाम ना छे विजय भाई

  • @manharvasava4854
    @manharvasava4854 Před 2 měsíci

    Bahu saras bapu koti koti pranam tamane,paheli vakhat tamara darshan thaya ganu giyan tamara pase janava jevu 6e,🎉

  • @laljighoghari9270
    @laljighoghari9270 Před 2 měsíci +1

    જય હો

  • @dharmeshbhaikoli2980
    @dharmeshbhaikoli2980 Před 2 měsíci

    જય ભગવાન... અદ્ભૂત... ખુબ સરસ 🙏🙏🙏

  • @ramabenbaraiya9278
    @ramabenbaraiya9278 Před 2 měsíci +2

    dr mahadevbhai ni kthama sabhliya hta jay shree krishna jay gurudev 🙏🙏🙏🙏🙏

  • @dharmikparmar9773
    @dharmikparmar9773 Před 13 dny

    સંત શ્રી દશરથ બાપુ સત સત નમન

  • @somnathlohar6796
    @somnathlohar6796 Před 2 měsíci +3

    આ સમયે હુ હાજર હતો આપની જોડી મારી આપને સાથે વાત થઈ હતી

  • @hemanepiplava850
    @hemanepiplava850 Před 2 měsíci

    ખૂબ સરસ બાપુએ સમજણ આપે છે આ ગયાન ખુબ સરસ જણાવયુ બાપુ

  • @milanmonpara5968
    @milanmonpara5968 Před 2 měsíci +4

    24:30 bapu has concluded essence of video. Bapu is treasure of great knowledge of consciousness.

  • @Sanjaygoswami2463
    @Sanjaygoswami2463 Před 2 měsíci +1

    wahh vijay bhai dhanyawad hriday thi🙏🙏

  • @radhesyamtrivedi9012
    @radhesyamtrivedi9012 Před 2 měsíci

    સરસ ખુબ ખુબ આભાર બાપુ.

  • @ashabharti6051
    @ashabharti6051 Před 2 měsíci +2

    Ďhany ho Bapu koti koti vandan 🙏🙏🙏🙏🙏

  • @shobhnajoshi4761
    @shobhnajoshi4761 Před 2 měsíci +2

    Vah saras bhai

  • @rajnikantvyas3466
    @rajnikantvyas3466 Před 2 měsíci

    બહુજ સરસ રીતે બાપુએ સમજાવયુ છે અને પ્રશ્રનો બહુજ સરસ રીતે પુછયા છે

  • @dineshvandur4506
    @dineshvandur4506 Před 2 měsíci +2

    સરસ

  • @divyapithadia2085
    @divyapithadia2085 Před 2 měsíci

    Koti koti naman bapu ne ane bhai shree e saras savalo puchhi darek vyakti ne sikshan aapyu chhe😊...dhanywad guruji

  • @dhadhodaraashokbhai9169

    जय हो

  • @user-bg3qj8gb1f
    @user-bg3qj8gb1f Před 2 měsíci +1

    ૐ નમઃ શિવાય

  • @narsinhnandava4478
    @narsinhnandava4478 Před 2 měsíci

    Tirth Bapu Nu Gyan Lavva Badl Aaabhar🎉...
    Thankyou 🎉 for This..

  • @user-jh8yl3yn8x
    @user-jh8yl3yn8x Před 2 měsíci +1

    Good interview..

  • @DilipThakkar602
    @DilipThakkar602 Před 2 měsíci +1

    જય ગુરૂદેવ નમન સાદર વંદન પ્રણામ.

  • @hansrajbhaibhalodiya5740
    @hansrajbhaibhalodiya5740 Před 2 měsíci +1

    દશરથ બાપુને સદર નમસ્કાર વિજય ભાઈ બાપુને મળવું હોય તો તેમના કોન્ટેક્ટ નાંબર જોઈતા હોય તો જણાવશો.

  • @amitadhoriya
    @amitadhoriya Před 2 měsíci +1

    Om shanti

  • @mahendrarathod7094
    @mahendrarathod7094 Před 2 měsíci +1

    જય ગિરનારી બાપા

  • @chandrakantbhaithakar5952
    @chandrakantbhaithakar5952 Před 2 měsíci +1

    Om Maha purushay namah jay gurudev apna charnoma koti koti dandvant pranam namskar jay gurudev

  • @bharatbhaidharaiya7530
    @bharatbhaidharaiya7530 Před 2 měsíci

    Wah ❤❤❤

  • @yogeshhariyani8188
    @yogeshhariyani8188 Před 2 měsíci +1

    Jay siya ram

  • @anilvachhani8155
    @anilvachhani8155 Před 2 měsíci

    Wah vijay bhai wah

  • @pilukiyamukesh3889
    @pilukiyamukesh3889 Před 2 měsíci +1

    Jay ho guru dev Jay ho

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 Před 2 měsíci +1

    Jay mataji

  • @indiragoswami9238
    @indiragoswami9238 Před 2 měsíci +2

    Mahadev har 🙏

  • @shivshakti99999
    @shivshakti99999 Před 2 měsíci

    Namah Shivay.....Bapu.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuldeepjethaloja
    @kuldeepjethaloja Před 2 měsíci

    અદ્ભુત

  • @najabhaibharvad1381
    @najabhaibharvad1381 Před 2 měsíci +1

    જય ગિરનારી

  • @mahendrasinhraulji2574
    @mahendrasinhraulji2574 Před 2 měsíci

    BAPU NE SASHTANG DANDVAT PRANAM 🎉🎉

  • @gujratidharmikvarta
    @gujratidharmikvarta Před 2 měsíci +3

    ગુરુકુળ માં કેટલા વર્ષ ના બાળકો આવે છે

  • @ashoklchauhan4867
    @ashoklchauhan4867 Před 2 měsíci

    Good

  • @somnathlohar6796
    @somnathlohar6796 Před 26 dny

    જયગુરૂદેવ વિજયભાઈ

  • @jagdishkaneria6473
    @jagdishkaneria6473 Před 2 měsíci +2

    બાપુ મને પ્રભુ મીલન કી પ્યાસ છે. સત્ય ની પ્યાસ છે .પરમ ની પ્યાસ છે. કેવળ પરમાત્મા ઉપલબ્ધી ની અનુભુતી કરવા સિવાય આ જગત ની કોઇપણ વિનાશી ચીજ મને જોઇતી નથી. પ્રણામ પ્રભુ.🙏🌹🙏

    • @pravinchavda9226
      @pravinchavda9226 Před 2 měsíci

      સારા વિચારો છે આ સમય મા

    • @DevrajMakavana-ks7xs
      @DevrajMakavana-ks7xs Před měsícem

      .jegdishe bhai..sitaram.
      Piya milnki pyas to muj
      Bechepn se lgi hei nind
      Jitnese kus hota hei ye
      To kus kus semj me ata
      Hei.........lekin.

    • @DevrajMakavana-ks7xs
      @DevrajMakavana-ks7xs Před měsícem

      Usme setseng bhut jruri
      Hota hei ek bat to chokks hei ki h
      oga to isi menushey jenme hi hoga

    • @DevrajMakavana-ks7xs
      @DevrajMakavana-ks7xs Před měsícem

      Hum ek dusre aapse me mile to kus ujas hove kisike pas kei kus
      Hei dusre pas kei kus he uska menthen.........
      .......kernese..........🎉❤

  • @anjusingh-qr3jw
    @anjusingh-qr3jw Před 2 měsíci

    Awesome video bhai g jo guru g..k darshan..satsang praapat hua....thanks from chandigarh. Eska Hindi version b bnaiye please...Or translate it please.

  • @ashokpadhiyar2536
    @ashokpadhiyar2536 Před 2 měsíci

    જય ગિરનારી ગુરૂદેવ

  • @dgvagheladgvaghelaVaghel-be7oy

    Jay Ho girnar bapu 🚩🇮🇳🙏

  • @alkeshpatel247
    @alkeshpatel247 Před 2 měsíci

    Jay girnari bapu ji

  • @KarshanModhwadia-sz9sm
    @KarshanModhwadia-sz9sm Před 2 měsíci +1

    🙏🙏🙏

  • @dineshahir2180
    @dineshahir2180 Před 2 měsíci

    જય ગિરનારી 🙏🙏

  • @balasubs1
    @balasubs1 Před 2 měsíci

    Om hreem sri gurubhyo namah

  • @savjubhajadeja9457
    @savjubhajadeja9457 Před 2 měsíci +1

    બાપુ બધુ ગુજરાતી મા સત્સંગ કરવા વિનંતી છે બધા ની સાથે હુ પણ અંગ્રેજી ભણેલા નથી

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 Před měsícem

    Har har mahadev
    Jay shree guru dev
    Jay shree guru dat
    Jay mataji
    Jay shree krishna
    Har har mahadev
    Radhe radhe
    Ram laxman janki jay bolo hanuman ki

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Před měsícem

    દશરથ બાપુને પ્રણામ

  • @hiteshshrimali3103
    @hiteshshrimali3103 Před 2 měsíci +1

    જય ગુરુદેવ 🙏🙏🙏

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 Před 2 měsíci +2

    Jay murlidhar

  • @kantariyahimmatbhai3639
    @kantariyahimmatbhai3639 Před 2 měsíci +1

    બાપુ ના આ શ્રમનું સરનામું આપવા વીનંતી

    • @dhanjibhaidholakiya3436
      @dhanjibhaidholakiya3436 Před 2 měsíci

      મેંદરડા થી સાસણ 25:45 રોડે આવેલો છે કાઠીના અમરાપર ગામ

    • @rameshbhaipurohit3084
      @rameshbhaipurohit3084 Před 2 měsíci

      માળીયા હાટીના રોડ પર સાસણગીર રોડ પર કાઠી ના અમરાપુર ના પાદર માં આશ્રમ છે

  • @parmararvindsinhparmar3455
    @parmararvindsinhparmar3455 Před 2 měsíci

    Jay girnari

  • @a.dmodhera1866
    @a.dmodhera1866 Před měsícem

    આદરણીય બાપા નમો નારાયણ

  • @rahulrajgor8784
    @rahulrajgor8784 Před 2 měsíci

    शत शत नमन

  • @shantibhai698
    @shantibhai698 Před 2 měsíci

    બાબુ સરસ વાત કરી છે 🙏🙏🙏🙏🙏🙏

  • @somnathlohar6796
    @somnathlohar6796 Před měsícem

    જયગુરૂદેવ

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Před 2 měsíci +1

    આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🌹

  • @p4rajesh
    @p4rajesh Před měsícem

    🎉🎉🎉

  • @kuldeepsinhchauhan9605
    @kuldeepsinhchauhan9605 Před 2 měsíci +1

    Jay Girnari

  • @user-ip2yq8rt2n
    @user-ip2yq8rt2n Před 2 měsíci

    Jay Sri Ram.❤

  • @jainxeroxi4317
    @jainxeroxi4317 Před 2 měsíci +1

    Next pat

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Před 2 měsíci +1

  • @indiragoswami9238
    @indiragoswami9238 Před 2 měsíci

    Om namo narayana bapu ne

  • @surangat5340
    @surangat5340 Před 2 měsíci

    Jay Muralidhar Vijay Bhai bapu Ni Vani Shamli maja Ave

  • @user-hv7zh5br4z
    @user-hv7zh5br4z Před 2 měsíci +3

    આમને સાધુ કેવાય
    Baki badha bava kevay
    Ne aapn ne pan bava banave.

  • @maulik525
    @maulik525 Před 2 měsíci +2

    વિજય ભાઈ તમારી પ્રશ્નો શ્રેણી માનવું પડે આવા પ્રશ્રો એકીજ સમય મા એકી જ સાથે તમારા દ્વારા થયા એ થઈ શકે?? 🙏👍👌

  • @saujibhaipatel5646
    @saujibhaipatel5646 Před 2 měsíci

    સવજીભાઈ

  • @shaileshmadhvi399
    @shaileshmadhvi399 Před 25 dny

    વિજય ભાઈ જો કોઈ ઇશ્વર કે શક્તિ થી સંચાલન છે જ નહિ તો પછી નવદુર્ગા ચોસઠ જોગણી... રામ અલ્લાહ કે મહાવીર.. ગ્રંથો ઉપનીસદો વેદ કુરાન ગીતા બાયબલ જેવા ધાર્મિક ગ્રંથો માં જે લખાયેલું છે તે ને સૂ સમજવું આપડે

  • @yuvrajrajput216
    @yuvrajrajput216 Před 28 dny

    I seen many video of dashrath bapu ..the concept of galaxy it had true it was same concept of albert einstein...you are very powerful because ours veda there are mention some concept by .....rushimuni ...

  • @user-wd7bm2vu6f
    @user-wd7bm2vu6f Před 2 měsíci +1

    🚩🚩जय हो दाता गुरु श्री हुकम 🚩🕉️🚩⚛️🚩✡️🪔अलख🔥

    • @jesingbhaivala2303
      @jesingbhaivala2303 Před 2 měsíci +1

      ખ્યાતિ પ્રખ્યતિથી અલિપ્ત સાચા સાધુ મહાત્મા.સાદર પ્રણામ પૂ.દશરથબાપુ.🙏🙏