આંસુ સ્પર્શ અને હાસ્યની ભાષા સમગ્ર દુનિયા સમજી શકે છે - Ghanshyam Lakhani || New Comedy 2024

Sdílet
Vložit
  • čas přidán 12. 05. 2024
  • લોક સાહિત્યકાર અને ચિંતક તથા હાસ્ય માટે જાણીતા શ્રી ઘનશ્યામભાઈ લખાણીએ જીવનમાં હાસ્યનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આજ કાલ પરિવારમાં હાસ્ય નથી તેના કારણે પ્રશ્નો ઉભા થયા છે. શરીર અને મન બન્નેની તંદુરસ્તી માટે હાસ્ય ખુબ જરૂરી છે. અલગ રાજ્યો કે દેશના લોકો એકબીજાની ભાષા સમજી શકતા નથી. પરંતુ આંસુ, સ્પર્શ અને હાસ્યની ભાષા આખી દુનિયા સમજી શકે છે. હસવું સહેલું છે પરંતુ, બીજાને હસાવવાનું કામ મુશ્કેલ છે. પરંતુ, માણસમાં રમુજી સ્વભાવ જ જીંદગી જીવવા જેવી બનાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખુશી શોધવી ના પડે તે જીવન માંથી જ અવલોકન કરવાથી મળે છે. થાકીને ઘરે આવે ત્યારે વ્યક્તિને સારું સ્મિત મળે ત્યારે થાક ઊતરી જાય છે. ડાયરાના જાણીતા કલાકાર અને ચિંતક તથા હવે ખુબ સારા કથાકાર તરીકે સફળ થઈ રહ્યા છે. તેવા ઘનશ્યામભાઈ લખાણીનું અભિવાદન કરી સમાજે શુભેચ્છા પાઠવી હતી.
    #thursdaysthoughts #health #wealth #happiness #ghanshyam_lakhani #comdey #newjokesvideo
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ CZcams : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222
  • Komedie

Komentáře • 2

  • @b_j_kakadiya_Royal
    @b_j_kakadiya_Royal Před 2 měsíci +1

    ખુબ અભિનંદન કાનજીભાઈ અને તમારી ટીમને આવવાના કાર્યક્રમ કરતા રહો ખૂબ સરસ

  • @b_j_kakadiya_Royal
    @b_j_kakadiya_Royal Před 2 měsíci

    સરસ