સારા મિત્ર, સારા સબંધો અને સારી ઊંધ પૈસાથી ખરીદી શકાતી નથી - Dhruvin Patel

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • સુરત જીલ્લા સહકારી રજીસ્ટ્રાર શ્રી ધ્રુવિનભાઈ પટેલે જીવનમાં પૈસાનું મહત્વ તથા તેના આયોજન અંગે સમજ આપતા જણાવ્યું હતું કે, જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને સંતુલન રાખવા ખુબ જરૂરી છે. માત્ર પૈસા જ સર્વસ્વ નથી. સારા મિત્ર, સારા સબંધો અને સારી ઊંઘ પૈસાથી ખરીદી શકાતી નથી. પૈસાથી મકાન બાંધી શકો છો પરંતુ ઘર બનાવવા માટે સમજણ, લાગણી અને કુશળતા ખુબ જરૂરી છે. હંમેશા કામને ગમતું કરો તો જીવનમાં આંનદ રહેશે, પૈસા કરતા જીવનનો આંનદ વધુ મહત્વનો છે.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ CZcams : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222
  • Zábava

Komentáře • 14