આવકમાં ખર્ચ અને ખર્ચમાં આવક દેખાઈ તે ખરી નાણાકીય જાગૃતિ છે- Kanjibhai Bhalala વિચારોનું વાવેતર-41 TT

Sdílet
Vložit
  • čas přidán 28. 12. 2023
  • વિચારોનું વાવેતરના ૪૧માં થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, માણસ સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે, સુખી જીવન માટે નવો વિચાર આપ્યો હતો કે “આર્થિક જાગૃતિ અને વ્યવસ્થાપન જ જીવનને વધુ સરળ બનાવે છે.” લોકોને કમાતા અને ખર્ચ કરતા આવડે છે. પરંતુ તેના વ્યવસ્થાપન માટે બેદરકાર છે. તેથી આર્થિક રીતે સુખી થઈ શકતા નથી. નાણા અંગે જાગૃતિ અને વ્યવસ્થાપન માટે બેદરકારી જ મુશ્કેલીઓનું કારણ છે. દેશમાં અંદાજે ૧ લાખ કરોડની રકમની એફ.ડી, પી.એફ કે વિમા વગેરેના કોઈ માલિક જડતા નથી. આ બેદરકારી છે. મોંઘવારી મોં ફાડી વધી રહી છે. આર્થિક અસમાનતા વધી રહી છે. સુવિધાઓ વધી રહી છે ત્યારે ખર્ચ માટે આવક પણ વધવી જોઈએ પરંતુ, મોટાભાગના લોકોની આવક ખર્ચાય જાય છે. પરિણામે ઢસરડા કરી જીવન જીવવું પડે છે.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ CZcams : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222

Komentáře • 4