મારો યાદગાર પ્રવાસ | New Comedy | Shahbuddin Rathod Official

Sdílet
Vložit
  • čas přidán 14. 12. 2019
  • મારો યાદગાર પ્રવાસ | New Comedy | Shahbuddin Rathod Official
    નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે
    Shahabuddin Rathod was born on 9 December 1937 in Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge of his Islamic background and faith, he has also learned about the Sanskrit language and Hinduism. His humor books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole.
    He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his worksThe television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
    #shahbuddin #Shabuddinrathod #comedyvideos #latestcomedy #gujarati #gujaraticomedy #gujaratijokes2023
  • Zábava

Komentáře • 96

  • @rameshparekh7635
    @rameshparekh7635 Před rokem +7

    વાહ વાહ સાહેબ તમને સાંભળ્યા પછી તમને સાંભળવાનુ વ્ય‌સન થઈ જાય છે

  • @rajeshshah1640
    @rajeshshah1640 Před 4 lety +17

    અતિ ઉત્તમ કક્ષાનું હાસ્ય અને માર્મિક વાતોનો સમન્વય આપની કલાની ખાસિયત છે.

  • @jayeshparmar4689
    @jayeshparmar4689 Před 2 lety +13

    અદભુત સાહેબ . હાસ્ય અને જીવન ઉપયોગી વાતો બંને નો સમન્વય આપવા બદલ આભાર

  • @jayvirsinhchauhan3203
    @jayvirsinhchauhan3203 Před rokem +7

    આપનો કોઈ જવાબ નથી સાહેબ ખુબ સરસ 🙏☺️

  • @jentilalgor7742
    @jentilalgor7742 Před měsícem +3

    ગુજરાતી હાસ્ય જેવું હાસ્ય ગુજરાતી લોકસાહિત્ય સિવાય ક્યાંય ન મળે ખુબ જ સરસ

  • @kajalbaldaniya7038
    @kajalbaldaniya7038 Před 3 lety +4

    Adbhut, sambhlyej rakhie evu man thai😄, man shant padine yog ni avstha ma avi jai tevu jai, kharekhar saheb tame padmshree deserve kro 6o🙏🙏🙏💐💐

  • @naturehunting422
    @naturehunting422 Před rokem +16

    મેં ઘણાય ને સાંભળ્યા છે... પણ સાહેબ તમારી તોલે કોઈ નહીં આવે

  • @VIJAYBHATT100
    @VIJAYBHATT100 Před 4 lety +4

    You are alwys great sir...adbhut prawas nu hasyavarnan

  • @4bkhushiraval909
    @4bkhushiraval909 Před 4 lety +3

    shabuddin rathod no aa programme joi ne to atmahtya karva valo manas pan pacho vali jai.

  • @sharadashar6596
    @sharadashar6596 Před 3 lety +4

    Excellent,Sir

  • @raghuveerdanidhariya8223
    @raghuveerdanidhariya8223 Před 4 lety +3

    ખૂબ સુંદર વાહ

  • @vallabhgoswami5935
    @vallabhgoswami5935 Před rokem +2

    An philosopher humorist...

  • @prafulchhatrala4162
    @prafulchhatrala4162 Před 6 měsíci +1

    ❤😊vava

  • @shreerajyogi1416
    @shreerajyogi1416 Před 4 lety +3

    Lajvab

  • @hasmukhbhaiprajapati8671
    @hasmukhbhaiprajapati8671 Před 2 lety +1

    Shabeb Wah bhai wah 🌷👌

  • @kamalabbasbelim1193
    @kamalabbasbelim1193 Před 4 lety +3

    100 100 salam sir n

  • @jigneshpithva6586
    @jigneshpithva6586 Před 3 lety +3

    King of Humorous

  • @manishbhatt4984
    @manishbhatt4984 Před 3 lety +1

    Waah saheb waaah.🙏🏼

  • @hasmukhbhaiprajapati8671
    @hasmukhbhaiprajapati8671 Před 2 lety +1

    A vato to AJ Kari saky I proud 🌷👌👍

  • @samkumar2254
    @samkumar2254 Před 4 lety +4

    ❤❤Great thinking ❤❤

  • @indujhala4401
    @indujhala4401 Před 23 dny

    Mast! Majedaar!! Without vulgarity!! Nirmal Haasya😅😂👍👌👌🙏

  • @kartikpandya5354
    @kartikpandya5354 Před 4 lety +28

    મર્યાદા નું સ્તર ખરેખર કયારેય નીમ્ન નથી થવા દીધું. . . જય હો. . .

  • @jikkarmemon5632
    @jikkarmemon5632 Před 3 lety +3

    ⚘⚘⚘⚘👍

  • @ukani5269
    @ukani5269 Před měsícem

    Shahabuddin bhai nice ❤❤

  • @ektathakkar7893
    @ektathakkar7893 Před 4 měsíci

    Mast...maja aavi.. Thank you sir😊

  • @hemantrathod6235
    @hemantrathod6235 Před 2 lety +24

    ઊછળ કુદ વગર, મોઢા ના હાવ ભાવ વગર, કોઈ ના અવાજ ની નકલ વગર ફક્ત પોતાના શબ્દો થી લોટપોટ કરી દેતા અને વીશ્વભર મા ગુજરાતીઓ નુ અને ભારતીયો નુ મનોરંજન કરતા અમારા થાનગઢ ના અને વીશ્વભર મા પ્રસીધ્ધ ઊમદા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને હૈયેથી પ્રણામ

  • @aslamrathod8272
    @aslamrathod8272 Před 4 lety +4

    Super

  • @kishormatel3884
    @kishormatel3884 Před 2 lety

    Wah saheb
    Thanks

  • @lalittrivedi98
    @lalittrivedi98 Před rokem +1

    કવિ શ્રી અંકિત ત્રિવેદી.... સલામ...

  • @MrSukhadev
    @MrSukhadev Před 4 lety +28

    Many will come and go but Shahbddun will forever remain in our heart. Thanks for not only making us laugh.

  • @mukeshdave714
    @mukeshdave714 Před 4 lety +6

    ખુબજ સુંદર..,.

  • @anilsavani2003
    @anilsavani2003 Před rokem +1

    High quality humer and gteat thinking

  • @sharethelove4703
    @sharethelove4703 Před 3 lety +8

    🙏🙏 જીવનને સરળ બનાવતું અને સાહિત્ય સાથેનું પ્રત્યેક માણસના જીવનને સ્પર્શતું હાસ્ય... એટલે s r રાઠોડ સાહેબ❤️

  • @navinparmar3581
    @navinparmar3581 Před 5 měsíci

    Incredible..

  • @samkumar2254
    @samkumar2254 Před 4 lety +1

    ❤❤Shreshth anand ❤❤

  • @samkumar2254
    @samkumar2254 Před 4 lety +1

    🙏🙏Nirmal anand 🙏🙏

  • @harshadmakwana4000
    @harshadmakwana4000 Před 4 lety +3

    ખુબ સરસ...

  • @bharatdesai47
    @bharatdesai47 Před 2 měsíci

    ખૂબ સરસ સાહેબ

  • @dineshparmar8955
    @dineshparmar8955 Před 7 měsíci

    Haa, moj

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 Před 8 měsíci

    💐

  • @hirabhaijasoliya7445
    @hirabhaijasoliya7445 Před rokem

    VAH KAKA DHNVAD

  • @mukeshparekh5083
    @mukeshparekh5083 Před 9 měsíci

    Khare khar shabudinbhai uttam ne ati uttam kshanu maryada vadu hasya sarjyu chhe.....

  • @ghanashayamamrutlalsukhadi7474

    💖💐👌👍🙏

  • @samkumar2254
    @samkumar2254 Před 4 lety

    Ati-anand dayi

  • @chhotubhaisukhiyani4049
    @chhotubhaisukhiyani4049 Před 4 lety +2

    આપ જૈસા કૉઇ નહી઼઼઼઼઼

  • @kanaiya245
    @kanaiya245 Před 8 měsíci

    Superb

  • @bhavintrivedi5982
    @bhavintrivedi5982 Před 4 lety +2

    Nice

  • @jigneshpithva6586
    @jigneshpithva6586 Před 3 lety +4

    Ur still in my heart Sir..

  • @akaJanisir
    @akaJanisir Před 4 lety +2

    All time great shahbuddinji

  • @bughadi
    @bughadi Před 4 lety +6

    The King of laughter 😄😄😄

  • @dinubhaichaudhari2542
    @dinubhaichaudhari2542 Před 9 měsíci

    🎉🎉🎉
    🌹🌹🌹🙏🌹🌹👌👍🇮🇳

  • @dipakbrahmani4281
    @dipakbrahmani4281 Před 6 měsíci

    Very good

  • @vijaykumarshah1845
    @vijaykumarshah1845 Před 26 dny

    😂😢😢

  • @altafmemongujaratindia6681

    Maryada nu sar hamesha uchu rakhi ne hasya sarjyu chhe
    Great shahbuddin Rathod Saheb sir

  • @indrajitsinhthakor8700
    @indrajitsinhthakor8700 Před 9 měsíci

    નતમસ્તક દંડવત પ્રણામ

  • @mehulhindustani6108
    @mehulhindustani6108 Před 4 lety +5

    વાહ વાહ

  • @dineshvaria4871
    @dineshvaria4871 Před 4 lety +1

    sadhu Sadhu

  • @chaudharynaresh5409
    @chaudharynaresh5409 Před rokem

    🎊🙏🎉

  • @joshikartik384
    @joshikartik384 Před 3 lety

    Kaka part 3 pan joi chhe

  • @kishorethacker6182
    @kishorethacker6182 Před 9 měsíci

    Excelent

  • @pravinvankar3247
    @pravinvankar3247 Před 4 lety +1

    Aam to stage per aavnar Manas no mobho vadhi jai Che pan aaje lage Che ke aa mahanubhavo ne lidhe stage ni ijjat vadhi gayi Che.
    Sitaram

  • @chapanisanajay5377
    @chapanisanajay5377 Před 9 měsíci

    હાસ્યની સાથે ઉત્તમ જ્ઞાન
    આવો સમન્વય કદાચ ગુજરાત જ નહીં
    ભારતભરમાં બીજે કયાંય નહિ હોય
    👌👌👌🙏🙏🙏🙏

  • @jigneshagravat3058
    @jigneshagravat3058 Před 4 lety +3

    The great shahbuddin

  • @harshubhaipatel
    @harshubhaipatel Před měsícem

    રસ્તા ભૂલવાનો એકજ છે.ફાયદો ઘણા રસ્તાનો પરિચય થાય છે

  • @34dhairyaoza11
    @34dhairyaoza11 Před 3 lety +1

    My Head Master

  • @yasminrathod6164
    @yasminrathod6164 Před 2 lety

    Thanks

  • @tusharchauhan7581
    @tusharchauhan7581 Před 2 lety

    આજના યુગમાં ઘણા બધા હાસ્ય કલાકારો ચાલે છે પણ શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની વાત જ ના થાય હું તેમનો હર એક વિડીયો જોઉં છું તે વાતો કરે છે ત્યારે હું જાણે કલ્પના ચિત્ર માં રાચવા લાગુ છું ખરેખર શાહબુદ્દીન ભાઇ સાહેબ આ અપ્રીતમ અદ્વિતીય અને અનુપમ છો

  • @hasmukhshah1457
    @hasmukhshah1457 Před 2 lety

    Morari Bapu ek var emna car dharak anuyayu ne potana gharni Electricity ni sampurna jaruriyat mate solar power nakhwa mate adesh kare to Gujarat nu khub bhalu thashe.

  • @jigneshpathak4390
    @jigneshpathak4390 Před 4 lety +2

    Nice.....

  • @dipeshshah1344
    @dipeshshah1344 Před rokem +2

    ગુજરાતી હાસ્ય ના સદાબહાર કલાકાર....૩૦ વર્ષ થી આપનો ચાહક છું....આપ સર્વશ્રેષ્ઠ છો સાહેબ

  • @JenishTrambadiya
    @JenishTrambadiya Před 4 lety +1

    3:52
    Thank me later

  • @hittuvora
    @hittuvora Před 4 lety +2

    Full video link ???

  • @user-vy6mv4pq7p
    @user-vy6mv4pq7p Před 3 lety +1

    'ક્યા બાત હૈ ' એવું કોઈ બોલ્યું
    આ હિન્દી ભાષામાં કાર્યક્રમ છે ?
    ગુજરાતી ભાષામાં ચાલતા આવા કાર્યક્રમમાં હિન્દી ભાષામાં શા માટે બોલવું જોઈએ.

    • @Crazyjsp
      @Crazyjsp Před 3 lety +1

      એમાં કંઈ ખોટું નથી...જ્યાં સુધી તમે પોતે તમારી ભાષા જાણો છો અને પ્રેમ કરો છો ત્યાં સુધી કંઈ વાંધો નથી બીજી ભાષા બોલવામાં. બની શકે હિન્દી ભાષી કોઈ હોય અને પ્રોગ્રામ જોવા આવ્યા હોય.

    • @chunaraanil1698
      @chunaraanil1698 Před 9 měsíci

      આટલી બધી સારી બાબતો મૂકી તમને આવી વાત નો વાંધો લાગ્યો

  • @krunaljoshi9342
    @krunaljoshi9342 Před 2 lety

    🙏🏼🙏🏼😂😂

  • @nvzpubg-newstatesgamingzon1909

    શાહબુદ્દીન રાઠોડ એ વિતેલા દિવસના લીજ્ન્ડ ગુજરાતી હાસ્ય કલાકાર છે.

  • @harmanbhaipatel1786
    @harmanbhaipatel1786 Před 2 lety +1

    Donot invite moulana morari khan. He is muslim. He is drusht , pakhandi. Character less.

    • @chunaraanil1698
      @chunaraanil1698 Před 9 měsíci

      બધી વાત માં રાજકરણ લાવવું જરૂરી નથી રસ ન હોય તો દૂર રહેવું

  • @ravirajsinhsarvaiya5659
    @ravirajsinhsarvaiya5659 Před 4 lety +2

    ખુબ જ સરસ....

  • @chavdajuvan1179
    @chavdajuvan1179 Před 2 lety +1

    Super

  • @maneshshah8473
    @maneshshah8473 Před 3 lety

    Very good

  • @sanjaidkerai9017
    @sanjaidkerai9017 Před 4 lety +3

    Superb