વિકાસ કરવો તે માણસની પ્રકૃતિ છે. - CA JAY CHHAIRA વિચારોનું વાવેતર 67th Thursday's thought programme

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • સુરતના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા શ્રી જય છૈરા ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને જીવનનો આધાર ગણાવી વિકસવા માટે આજુ-બાજુ ના વાતાવરણને મહત્વ આપ્યું હતું. વિકાસ કરવો તે માણસની પ્રકૃતિ છે. ઉંમરની સાથે તેમણે સતત વિકસવા અને ખુશ રહેવા અને વ્યવહાર કુશળતા કેળવવા જણાવ્યું હતું. માણસ ચેપી છે તે સુખી હોય તો સુખ આપે છે. અને દુઃખી હોય તો બીજાને દુઃખ આપે છે. કુદરતી રીતે થતી વૃદ્ધીમાં આરોગ્ય સંપત્તિ અને સુખનો વધારો થાય તો જીવન સાર્થક છે. મન બાળક જેવુ છે. જીજ્ઞાસા જાળવી રાખો દુરદેશી વિચારોને અપનાવો ત્થા વ્યક્તિગત વિકાસ માટે આધ્યાત્મિકતા ને પણ જરૂરી ગણાવી હતી. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ CZcams : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222
  • Zábava

Komentáře • 4