પ્રથમ બચત પછી તુરંત રોકાણ એ માણસને શ્રીમંત બનાવે છે - Dr Rakesh Doshi વિચારોનું વાવેતર

Sdílet
Vložit
  • čas přidán 19. 05. 2024
  • "આવક, ખર્ચ ઘટાડવો, બચત અને રોકાણએ સંપત્તિ સર્જનના ચાર પગલા છે"- ડો.રાકેશ દોશી
    તા.: ૧૬મી મે,૨૦૨૪ ગુરુવારે યોજાયેલ ૬૧માં થર્સ-ડે થોર્ટ્ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપના મેન્ટર એવા ડો. રાકેશ દોશી એ આવક, ખર્ચ ઘટાડવો, બચત અને રોકાણ એ સંપત્તિ સર્જનના ચાર ડગલા ગણાવ્યા હતા. માણસ સંપત્તિનું સર્જન કરી શકે તે માટે બચત અને રોકાણનું વિજ્ઞાન સમજાવવા તેમણે જણાવ્યું હતું કે, બચત માટે વધુ કમાણી કરો અથવા ખર્ચ ઘટાડો એ બે ઉપાય છે. જીવનમાં કમાણીની સાથે બચત અને તેનું રોકાણ કરવું ખૂબ જરૂરી છે આવક વધે તેમ ખર્ચ વધે છે. ખર્ચ કરીને તેને વાહનો કે અન્ય વસ્તુ ખરીદે છે જે ક્યારેય કમાણી આપતા નથી જે મૂડીરોકાણમાંથી આવક મળે તે જ ખરી સંપત્તિ છે. વર્તમાન સમય પૈસાનું ઝાડ ઉગાડવાનો શ્રેષ્ઠ સમય છે #investing
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ CZcams : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222

Komentáře • 3