ટેકનોલોજી સાથે માણસે પણ હંમેશા અપડેટ રહેવું પડશે - Anil Vaghani, Trueline Solution

Sdílet
Vložit
  • čas přidán 2. 06. 2024
  • ટેકનોલોજી એ જીવનમાં સુવિધા, ઝડપ અને અઢળક નવી તકો આપી છે- શ્રી અનિલભાઈ વાઘાણી
    આઈ.ટી ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરનાર ટ્રુ લાઈન સોલ્યુશનના ફાઉન્ડર શ્રી અનિલભાઈ એ જણાવ્યું હતું કે આજના સમયમાં ધંધા રોજગારની પ્રગતિમાં ટેકનોલોજીનો કોઈ વિકલ્પ નથી. સામાન્ય રીતે લોકો ટેકનોલોજીને અપનાવતા નથી તેનું કારણ ઇન્કમટેક્ષ છે. જો કે, ઇન્કમટેક્ષ તમામ કસ્ટમર સાથેના રીલેશન, બેંક ટ્રાન્ઝેક્શન જેવી બાબતોથી તમારા પર નજર રાખી શકે જેથી તેના ડરથી ટેકનોલોજીને ન અપનાવી ધંધાની પ્રગતિ અટકાવવીએ તે યોગ્ય નથી. ટેકનોલોજીથી ભાગવાની જગ્યાએ તેને અપનાવીને ધંધાને અલગ ઉચાઈએ લઈ જઈ શકાય છે. તેના અનેક ઉદાહરણો રેડબસ, મેકમાયટ્રીપ, OYO, સ્વીગી, ઝોમેટો, વેગેરેએ કેવી રીતે ટેકનોલોજીને અપનાવીને બિઝનેસમાં ક્રાંતિ લાવી છે તે આપણે જાણીએ છીએ. ગ્રાહકોના સારા અનુભવો અને જરૂરીયાતો સમજવા દરેક બીઝનેસમેન એ ટેકનોલોજી અપનાવવાની સાથે-સાથે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (સી.આર.એમ) પણ સારૂ વિકસાવવું જોઈએ જેથી પ્રગતિ ઝડપી બને. હાલમાં ટેકનોલોજી ક્ષેત્રમાં એ.આઈ. (AI) એ અલગ જ માર્ગ ચીતર્યો છે. તેનાથી ડરવાની જગ્યાએ તેનો ઉપયોગ કરીને કાર્ય વધુ સરળતાથી અને ઝડપી કરી શકાય છે. જેના માટે માણસે AI ની જેમ સતત અપડેટ રહેવું પડશે.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ CZcams : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222

Komentáře •