અનોખું વૃદ્ધાશ્રમ જ્યાં કોય પણ ચાર્જ વગર વૃદ્ધો ને નાના બાળકો ની જેમ સાચવે છે અહી કોઈ સ્ટાફ નથી

Sdílet
Vložit
  • čas přidán 21. 11. 2022
  • Vrudhhashram old age home senior citizen home Care centre jeva name thi odkhatu nishwarth bhave nishulk chaltu Vridhashram asharam
    આજ ના ફાસ્ટ યુગ મા સગા દીકરા દિકરી પણ સાથ છોડી દે છે ત્યાં એક સંસ્થા એવી પણ છે જે આવા નિરાધાર નો આધાર બની ઊભી છે આજ આપણે આ સંસ્થા ની મુલાકાત લઈશું બધી જ માહિતી આ વિડીયો મા છે તો સપોર્ટ કરજો
    ટ્રસ્ટ રજી. ન. E-10316 રાજકોટ
    ઓફીસ :- મો. ૭૬૨૨૮ ૦૦૩૬૩
    શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
    ગુરૂદેવ શ્રી નાગજી બાપુ
    શ્રી રામદાસ બાપુ
    ગુરૂદેવ શ્રી નામજીબાપુ જીવનસંધ્યા મંદિર (વૃધ્ધાશ્રમ) ભક્ત શ્રી રામદાસબાપુ બાલ વિકાસ મંદિર (બાલાશ્રમ)
    સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363
    નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
    પાર્ટ ૨
    • પાર્ટ ૨ અનોખુ વૃદ્ધાશ્...
    • નિશુલ્ક ચાલતું અનોખું ...
    અમારી CZcams channel traveling with harit vyas contact number ૯૦૩૩૬૬૫૨૭૩
    ખાસ નોંધ આ વિડિયો અમો ફ્રી જ ઉતરેલ છે અમો કોઈ પાસે પૈસા નથી લેતા ભગવાન ની કૃપા થી અમારો ખુદ નો સારો બિઝનેસ છે આ વિડિયો ઉતારવાનો હેતુ ફક્ત સંસ્થા ની ઉપલબ્ધિ સેવા કીય પ્રુવૃતી ની જાણકારી તેમજ કોઈ દાતા શ્રી ને લાભ મળે તે ઉપરાંત કોઈ જરૂરિયતમંદ વૃધ્ધો ને અસરો મળી રહે તે હેતુથી જ લોકોપયોગી માટે જ ઉતરેલ છે વિડિયો માં કોઈની લાગણી દુભાય તેવું અમોને લાગતું નથી છતાં કોઈ ને ના ગમ્યું હોય રામ રામ.. આ વિડિયો એમ ને એમ નથી બનતો . સમય કાઢી જવું પડે છે એડિટીગ માટે ખાસ્સો સમય દેવો પડે છે લોકો ના પ્રેમ સપોર્ટ થી અમારી ચેનલ લોકો ને ગમે છે એ જ અમારા માટે ઈનામ છે પ્રભુ અમોને સારા કામ કરવા આગળ પ્રેરણા આપે આપ સહુ નો ખૂબ ખૂબ આભાર
    સંસ્થા ને દાન દેતા પહેલા તમારે ખુદને ખાતરી કરી દાન આપવું અમો જવાબદાર નથી
    disclaimer
    This video is only for entertainment & information purposes, all safety guidelines are followed.
    Copyright disclaimer under Section 107 of the Copyright Act: This disclaimer appears on content (commonly CZcams videos) that uses someone else’s copyrighted content. Including this statement of “fair use” helps protect against copyright infringement claims.
    નમ્ર અપીલ
    અમારી ચેનલના માધ્યમથી દેખાડવામાં આવતા વિડિયો લોકોના સામાન્ય જાણકારી અને મનોરજન ના ઉદેશ્ય થી બનાવવામાં આવે છે, અમારી ચેનલ Traveling with harit vyas પર પ્રસારિત કોઇપણ વિડિયો માં જે માહીતી આપીએ છીએ તેનું તમારે જાતે ખાતરી કરવી અમો જવાબદાર નહિ રહીએ , અમારો ઉદ્દેશ્ય લોકો ને બહારનું ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલ ના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી. હાલની સ્થિતિ ની ધ્યાન માં રાખી . સરકાશ્રીના આદેશ નું પાલન કરવું.
    ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “Traveling with harit vyas ”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..
    harit vyas: અમારી youtube channel મા જો કોઈ interview કે વિડિયો મા મોટી મોટી ખોટી માહીતી આપશે તો તે વિડિયો delete કરી દેવા મા આપશે આપણે વિડિયો ફ્રી માં જ બનાવીએ છીએ કોઈ પાસે પૈસા નથી લેતા વિડિયો લોકો ને સાચી સારી માહિતી મળે તે હેતુથી બનાવવા માં આવે છે
    આભાર Traveling with harit vyas
    હરિત વ્યાસ
    please subcribe my traveling vlog youtube channel
    Traveling with harit vyas / travelingwithharitvyas
    અમારી યુટ્યુબ ચેનલ માં અમો સોશિયલ વર્ક સંસ્થા કે ટ્રસ્ટ એનજીઓ ની activities આધારિત વિડિયો અમારી યુટ્યુબ ચેનલ માં ફ્રી માં અપલોડ કરીએ છીએ જેમ કે વૃદ્ધાશ્રમ કે એવા કોઈ સંસ્થા મંદિર historical place koi પ્રખ્યાત જગ્યા કે કોઈ માહિતી પ્રદાન વિષય જો તમારા ધ્યાન માં હોય અમને જાણ કરશો
    harit vyas 9033665273
    vrudhashram video
    Vrudhaasharam: • Vrudhaasharam
    tapovanfoundation vrudhashram
    • તપોવન ફાઉન્ડેશન દ્વારા...
    vatshliyadham vrudhashram
    • #વૃદ્ધાશ્રમ જ્યાં વાત્...
    Aman ચેરીટેબલ ટ્રસ્ટ આપણું ઘર
    • #વૃદ્ધાશ્રમ અમન ચેરીટે...
    sadbhavna vrudhashram
    virpur
    vrudhashram
    વૃદ્ધાશ્રમ
    vrudhashram in gujarat
    rudra ashram
    mavtar vrudhashram virpur
    vridhashram
    kabirvad
    વિરપુર
    aashram
    vinoba bhave
    sadbhavna vrudhashram rajkot
    narayan sarovar
    sukhdham ashram dabhoi
    jivandhara vrudhashram lambha
    bijoru
    સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ
    he jag janani
    #Vrudhashram #oldagehome #seniorcitizenhome #caretakers #vriddhaashram #niradharasharam #ashram #NGO #trust #socialwork #socialactivist #travelingwithharitvyas #sonuvyasvlog #sadbhavna #NAKLANDDHAM #ranujadham #BALASHRAM #vlog #popatbhaifoundation #Vatshyadham #sadbhavnavrudharam #kbckarmveer #support #localforvocal #viral #popularvideo #vadilonughar #dikarinughar #Popatbhaiahir
    #Team_Pcf #popatbhai_charitable_foundation #popatbhai_ahir #popatbhaifoundation
    #oldagepeople #oldagehomes #temple #incredibleindia #gujaratinews #new #bbcnews #tv9 #ddnews #discovery #history18 #travel

Komentáře • 219

  • @tarapatel9956
    @tarapatel9956 Před rokem +13

    ખુબ સરસ કામ જયમાતાજી જયદ્ભારકાધીશ

  • @chetnavoraliya1077
    @chetnavoraliya1077 Před rokem +24

    ખૂબ જ સરસ વીડિયો સોનુંબેન જે જરૂરિયાત વ્યક્તિ હોય તો તેના સુધી પહોંચે અને તમારા બધાં વીડિયો સરસ હોય છે હુ જામનગર થી જ છું

  • @sureshbhaidave5145
    @sureshbhaidave5145 Před měsícem +2

    Vkoti koti vandan Guguji

  • @SomabhaiPanchal-dz2pf
    @SomabhaiPanchal-dz2pf Před měsícem +1

    Vrudha asram Sanchalak ne sat sat vandan

  • @abcpatel7412
    @abcpatel7412 Před rokem +8

    જોષીબાપા અને ટીમને સત્ સત્ નમન છે 🌺🙏

  • @shantilalpatel4804
    @shantilalpatel4804 Před 4 měsíci +5

    આશ્રમ સંચાલકોનો ખૂબ ખૂબ આભાર

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Před 4 měsíci +2

    Very good RAM RAM sitaram OM NMOH SIVAY

  • @rekhathakkar104
    @rekhathakkar104 Před rokem +4

    Jay mataji

  • @manubhairathod719
    @manubhairathod719 Před 23 dny +1

    ખૂબ સરસ

  • @Hetnivato
    @Hetnivato Před rokem +6

    હરીતભાઈ આપના વિડીયો દ્વારા અમને નવી નવી જાણકારી મળતી રહેશે ખુબ સરસ કામ કરી રહ્યા છો...
    આશા રાખું છું કે હજુ પણ તમે અમને આપના વીડિયોના માધ્યમ દ્વારા નવી નવી માહિતી આપતા રહો આભાર ધન્યવાદ 🙏🏻

  • @Bhjankirti
    @Bhjankirti Před rokem +2

    Good mahiti ben

  • @vishnupatel6665
    @vishnupatel6665 Před měsícem +1

    Khub. Khub. Abhinandan

  • @virbalapatel3989
    @virbalapatel3989 Před rokem +1

    Srvseva apnar bndhone dhnyvad gamnu natham jnavjo

  • @rupalmota9632
    @rupalmota9632 Před rokem +2

    Vah Bahu j saras chhe sonudi tame khub sundar kam karo chho 👌👌👌

  • @meenaparekh6152
    @meenaparekh6152 Před rokem +1

    🙏👌👌👌 superb tame khub saras mahiti aapi thankyou

  • @geetadesai7873
    @geetadesai7873 Před rokem +1

    Jai shree Krishna 🙏
    darek vruddhona khub aashirwad malashe.

  • @jitendra6854
    @jitendra6854 Před rokem +3

    આ વિડીયો બનાવવા માટે ધન્યવાદ.
    મદદરૂપ થઈ શકાય તે માટે જરૂર થી પ્રયત્ન કરીશ.

  • @taherkhety9594
    @taherkhety9594 Před rokem +2

    Many many Thanks.

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Před 4 měsíci +1

    ❤khub khub.abhindn❤

  • @neetamakwana3220
    @neetamakwana3220 Před rokem +8

    ગામ અલિયા બાડા નકલંગ રણુજા મંદિર નજીક છે તા. જિ. જામનગર .
    કાલાવડ થી જામનગર આવતા રસ્તા મા આવે. રાજકોટ થી જામનગર આવતા રસ્તા મા આવે . નકલંગ રણુજા મંદિર જાવ એટલે મળી જાય . જય રામદેવ પીર બાબા ભલુ કરે સૌનુ. 🙏

  • @mayurkhatri939
    @mayurkhatri939 Před 3 měsíci +1

    Aapne badhay ne khub Khub dhanyavad

  • @dhirajbengadhavi4513
    @dhirajbengadhavi4513 Před rokem +1

    Tamam sheva bhaviko ne khub khub dhanyavad

  • @madhuprajapati2781
    @madhuprajapati2781 Před rokem +2

    Bahuj Saras 🙏🙏🙏🙏

  • @sarojben9258
    @sarojben9258 Před 4 měsíci +1

    👏👏

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Před 4 měsíci +1

    ખુબ ખુબ આભાર જોષી

  • @bhaveshchaudhari7459
    @bhaveshchaudhari7459 Před rokem +3

    Daxin gujarat ma vrudaxam ni jrur nthi padti
    Proud of Tribal humanity ❤ 👏

  • @sarojben9258
    @sarojben9258 Před 4 měsíci +1

    👏

  • @rohanpatel8459
    @rohanpatel8459 Před rokem +2

    Saras

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Před rokem +1

    Thanks joshi bapa

  • @noorjehanchamadia1428
    @noorjehanchamadia1428 Před 2 měsíci +1

    સરસ.સહારા રૂપ કહેવાય

  • @andashsadgu5245
    @andashsadgu5245 Před 4 měsíci +2

    Name chendas sadhu

  • @madanjoshi8696
    @madanjoshi8696 Před rokem +1

    जोशी बापा को हमारा सहे दिल से नमन

  • @mukeshrangunwala1535
    @mukeshrangunwala1535 Před rokem +1

    Harhar

  • @chandrakantdamania7840
    @chandrakantdamania7840 Před rokem +1

    Very nice information thanks mam

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 Před rokem +1

    Thanks you so much Ma’am

  • @patelmukesh8045
    @patelmukesh8045 Před rokem +2

    Very nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @MukeshPatel-sm5qy
    @MukeshPatel-sm5qy Před rokem +1

    Very Nice Video 👍🏼

  • @yogeshparekh8245
    @yogeshparekh8245 Před rokem +1

    Very nice and informative video

  • @geetathakkar3105
    @geetathakkar3105 Před rokem +2

    Jai shree Krushna bahuj Sara's video che soni ben

  • @Hinarajput52
    @Hinarajput52 Před rokem +2

    Very very nice 👌

  • @vyaskrishna398
    @vyaskrishna398 Před rokem +1

    Jay shree krishna 🙏

  • @ramanbhaipatel773
    @ramanbhaipatel773 Před rokem +1

    Jay swaminarayan

  • @misskajalvlogs123
    @misskajalvlogs123 Před rokem +1

    Saras👌

  • @geetaraja3828
    @geetaraja3828 Před rokem +1

    Nice video

  • @user-cr6hc5we3n
    @user-cr6hc5we3n Před rokem +1

    સરસ

  • @realindianhome2882
    @realindianhome2882 Před rokem +1

    Sara's

  • @ramjibhaipatel1132
    @ramjibhaipatel1132 Před 4 měsíci +1

    Very nice

  • @harshadpatel288
    @harshadpatel288 Před rokem +1

    Bahu j saras kam kari rahya cho

  • @jitenmehta8353
    @jitenmehta8353 Před rokem +1

    Very nice and good information

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 Před rokem +5

    દરેક સેવા કર્મી ઓને મારા શત શત વંદન ભગવાન તેઓનાં આ યોગદાન માટે ઘણી હિંમત અને સહકાર તેઓને મળે એવી નમ્ર પ્રાર્થના.

  • @diplomat248
    @diplomat248 Před rokem +1

    હિન્દૂ રાષ્ટ્ર ની વ્યાખ્યા એટલે વૃદ્ધાઆશ્રમ

  • @sagarrajeshsheth3413
    @sagarrajeshsheth3413 Před rokem +1

    Ranuja

  • @nita9626
    @nita9626 Před rokem +1

    😭🙏🏽

  • @kanjibhaikanzaria8771
    @kanjibhaikanzaria8771 Před rokem +1

    Very nice video

  • @sarangjoshi6733
    @sarangjoshi6733 Před rokem +1

    Srs

  • @minatrivedi7475
    @minatrivedi7475 Před rokem +1

    Bav saras ben , tame sari mahity api

  • @premjibhaiprajapati8670
    @premjibhaiprajapati8670 Před rokem +1

    ધારેશવર પીઠડીયા .જેતપુર
    બાપા સીતારામ

  • @munavvarpakka5905
    @munavvarpakka5905 Před 3 měsíci +1

    Munavar.dubai.gujrat.dahod.khub.saraschebagvansarujkarse

  • @PravinPatel-ow9lm
    @PravinPatel-ow9lm Před rokem +4

    સરનામું આપશોકઈ બાજુ નો વિડીયો છે ભાઈ સરનામું આપોજેથી કરીને અમારે કંઈ આપવાની ઈચ્છા હોય તો આપી શકીએફોન નંબર અચૂક આપશો

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      સાહેબ શ્રી બધી જ માહિતી આ વીડિયો મા આપી છે એડ્રેસ પણ છે વિડિયો જોશો પૂરો
      Managed by Shri Hari Seva Trust
      Admin: Shri Joshibapa Md. 9426900363
      Opposite Nakalank Ranuja Mandir, Aliybala, T.G. Jamnagar. Gujarat, India.
      શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
      સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363
      નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
      અમારી
      CZcams channel Traveling with harit vyas
      Contact number 9033665273

    • @Funny_viral_memes
      @Funny_viral_memes Před rokem

      Video ma badhi details chhe pan tamare kya jovu chhe saheb

  • @maheshchandraganatra9364

    Jayambe make us proud ❤❤❤❤❤

  • @rohinishah339
    @rohinishah339 Před rokem +1

    Khub saras address please 🙏🏻 amne kasi help karvi che

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      Managed by Shri Hari Seva Trust
      Admin: Shri Joshibapa Md.
      Opposite Nakalank Ranuja Mandir, Aliybala, T.G. Jamnagar. Gujarat, India.
      શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
      સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363
      નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
      અમારી
      CZcams channel Traveling with harit vyas
      Contact number 9033665273

  • @nitabenvkhotari1819
    @nitabenvkhotari1819 Před 2 měsíci +1

    આશ્રમ નુપાકુસરનામુ, ફોનનંબર, આપશોતો,મુલાકાત,લેવામાંઆવેને,સહાયરૂપથ ઇ, શકાય, વિડયો અને, જોષીદાદાનીસેવાને, ધન્યવાદ આપીએ છીએ

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před 2 měsíci

      આભાર વિડિયો મા બધી જ માહિતિ વિગતવાર આપી છે કૃપા કરીને જોવાં વિનંતી

  • @savitarohit1177
    @savitarohit1177 Před 4 měsíci +1

    બેન આ સંસ્થા નું નામ, સરનામુ કે મોબાઇલ નંબર જણાવવા જરૂરી છે.જેથી દાન માટે કે કોઈ
    નિરાધાર વૃધ્ધ ને મદદરૂપ થવા સંપર્ક કરી શકે

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před 4 měsíci

      મને લાગે છે તમે વિડિયો પૂરો અથવા સાવ નથી જોયો બધી જ માહિતિ વિગતવાર આપી છે કૃપા કરી શાંતિ થી પૂરો વિડિયો જોસો તો કોઈ ખોટી ફરિયાદ નહિ રહે આભાર

  • @geetabenvala8792
    @geetabenvala8792 Před rokem +1

    Amarre ek ben 6 ana dikara ni dikari 8 varas ni 6 to ane bhanvani sagavad sathe ben aave to rakhse to sarnamu muko ane phone no lakho to upyog thay

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      વિડિયો જુવો પૂરો ફોન નંબર એડ્રેસ બધું છે કોન્ટેક્ટ કરો

  • @meenapandya7254
    @meenapandya7254 Před rokem +1

    jaysiyaram 🌹 🙏🏻 🌹 Meena pandya Aashram nu nam janavso

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      Managed by Shri Hari Seva Trust
      Admin: Shri Joshibapa Md. 9426900363
      Opposite Nakalank Ranuja Mandir, Aliybala, T.G. Jamnagar. Gujarat, India.
      શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
      સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363
      નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
      અમારી
      CZcams channel Traveling with harit vyas
      Contact number 9033665273

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      વિડિયો માં બધી જ માહિતી છે કૃપા કરી વિડિયો જુવો અમે ઘણી મહેનત થી વિડિયો બનાવીએ છીએ ઘણી કલાકો પછી વિડિયો બને છે પણ તમારે વિડિયો જોવો નો ટાઇમ નથી દુઃખ થાય છે

  • @bhartithakkar5409
    @bhartithakkar5409 Před rokem +5

    વૃધ્ધા આશ્રમના સરનામુ મોકલશો તો ઘણો ઘણો આભાર રહેશે મુજબ અમારી પર

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem +2

      વિડિયો પૂરો જોશો તો તમારી ખુબ મહેરબાની તેમા બધી જ માહિતી છે એડ્રેસ ફોન નંબર બધુ જ તો હાથ જોડી વિનંતી કૃપા કરી વિડિયો તો જુવો ઘણી મહેનત થી ઘણાં ટાઈમ આપી વિડિયો બને છે પણ તમારે જોવો નથી

    • @mzala4969
      @mzala4969 Před rokem +1

      Aliyabada district jamnagar

  • @nareshparmar8506
    @nareshparmar8506 Před rokem +14

    👍 કયા ગામનો વિડીયો છે એડ્રેસ નામ મોકલજો

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem +1

      બધી માહિતી વિડિયો માં છે અને discription box મા પણ છે
      આજ ના ફાસ્ટ યુગ મા સગા દીકરા દિકરી પણ સાથ છોડી દે છે ત્યાં એક સંસ્થા એવી પણ છે જે આવા નિરાધાર નો આધાર બની ઊભી છે આજ આપણે આ સંસ્થા ની મુલાકાત લઈશું બધી જ માહિતી આ વિડિયો માં છે
      ટ્રસ્ટ રજી. ન. E-10316 રાજકોટ
      ઓફીસ :- મો. ૭૬૨૨૮૦૦૩૬૩
      શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
      ગુરૂદેવ શ્રી નાગજી બાપુ
      શ્રી રામદાસ બાપુ
      ગુરૂદેવ શ્રી નામજીબાપુ જીવનસંધ્યા મંદિર (વૃધ્ધાશ્રમ) ભક્ત શ્રી રામદાસબાપુ બાલ વિકાસ મંદિર (બાલાશ્રમ)
      સંચાલક : શ્રી જોષીબાપા મો. 94269 00363
      નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
      અમારી CZcams channel traveling with harit vyas contact number ૯૦૩૩૬૬૫૨૭૩

    • @hemantmungra908
      @hemantmungra908 Před rokem +3

      @@TravelingwithharitVyas Thanks Harit Vyas

    • @kishorsinhvaghela21
      @kishorsinhvaghela21 Před rokem +1

      Aliabada jam nagar

    • @sonirameshbhaichampaklalji137
      @sonirameshbhaichampaklalji137 Před rokem +1

      @@TravelingwithharitVyas Jay gurudev

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      Jay gurudev

  • @nirmalpitroda1692
    @nirmalpitroda1692 Před rokem +5

    નવી ઉમિદ એક એવા વ્યક્તી માટે જેને આખું જીવન પરીવાર માટે આપી દીધું અને અહીં રહે છે
    નમન કરું છુ આવા મહા પુરુષ ને જે આ કાર્ય કરે છે

  • @ghanshyambhaipatel4829
    @ghanshyambhaipatel4829 Před rokem +1

    Aama te Fakta Rajkarni javabdar Ladki ka na hone ka Ladke vaale majbur, Moghvari ki maar Education Suraxa hospital ka kharcha Na utha pana , Private or Government jobs Cum Vetan par Karna Family ko tod Dena Karan Samaz k chancha Badal Gaye insaniyat chala gaya hai

  • @neetashah2978
    @neetashah2978 Před rokem +1

    Which place

  • @harshabenmodi90
    @harshabenmodi90 Před rokem +1

    Adrees moklo to kok ne aavu hoy agar moklva hoy to use thay

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      Video josho to badhi mahiti malse address phone number badhu j aa video discription box ma chhe j

  • @marvel_forevar5793
    @marvel_forevar5793 Před rokem +1

    Momos video

  • @madhubenchoudhari9619
    @madhubenchoudhari9619 Před rokem +1

    Kya gamno vrudhasrm chh teni mahiti jruthi aapjo to ame tema shbhagi thi sakia

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      Video ma badhi mahit chhe
      Kripa karo video josho puro
      Managed by Shri Hari Seva Trust
      Admin: Shri Joshibapa Md. 9426900363
      Opposite Nakalank Ranuja Mandir, Aliybala, T.G. Jamnagar. Gujarat, India.
      શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
      સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363
      નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
      અમારી
      CZcams channel Traveling with harit vyas
      Contact number 9033665273

    • @jyotisanghavi7550
      @jyotisanghavi7550 Před rokem +1

      @@TravelingwithharitVyas
      ..

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      Managed by Shri Hari Seva Trust
      Admin: Shri Joshibapa Md. 9426900363
      Opposite Nakalank Ranuja Mandir, Aliybala, T.G. Jamnagar. Gujarat, India.
      શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
      સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363
      નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
      અમારી
      CZcams channel Traveling with harit vyas
      Contact number 9033665273

    • @jyotisanghavi7550
      @jyotisanghavi7550 Před rokem +1

      @@TravelingwithharitVyas 8

    • @jyotisanghavi7550
      @jyotisanghavi7550 Před rokem +1

      @@TravelingwithharitVyas 0

  • @mukeshpatel-gw7fe
    @mukeshpatel-gw7fe Před rokem +1

    Kaya gam no video che

  • @bhanubenbarot92
    @bhanubenbarot92 Před rokem +1

    Bhuj sars sava chhe jsk

  • @user-ch2xm8cu8r
    @user-ch2xm8cu8r Před 17 dny +1

    તમારો કયું આર કોડ મોકલો તો મારા જેવો મંજુર પણ્ થોડું મોકલાવી શકાય,

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před 17 dny

      ભાઈ વિડિયો મા ફોન નં છે તેમાં કોન્ટેક્ટ કરી જાણકારી મેળવો

  • @nainapanchal2503
    @nainapanchal2503 Před rokem +1

    Kayagamno vidiyo cha te lkhi ne maoklo

  • @manharbhaipatel165
    @manharbhaipatel165 Před měsícem +1

    ફોન નંબર અને સરનામુ તથા બૅન્ક ખાતા નંબર જોઇ શકાય તે રીતે બતાવો. આભાર

  • @sitabenmod1885
    @sitabenmod1885 Před rokem +2

    Sarnamumokljo

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      Video ma chhe
      Shree hari om vrudhashram, opp. nakland ashram
      Aliyabada, jamnagar Gujarat India

  • @renukapandya5643
    @renukapandya5643 Před rokem

    Thik chhe. Kk

  • @sunilkabira2908
    @sunilkabira2908 Před rokem +1

    Aa Askham alia bada game ni bajuma naklank Ranuja na mandir bajuma che

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      હા બિલકુલ સાચું વિડિયો માં બધી જ માહિતી છે એડ્રેસ ફોન નંબર બધું જ છે આભાર

  • @vandanadudhaiya280
    @vandanadudhaiya280 Před rokem +1

    Khubaj saras kam karo chho??

  • @ravindrabengali1722
    @ravindrabengali1722 Před rokem +3

    પૂર્ણ સરનામું આપવા કૃપા કરશો.🙏

  • @jayrajsondagar2916
    @jayrajsondagar2916 Před rokem +1

    Kya..gamno..video..che...tenu..visatarthe...saranamu..bada..sahernu..mokalava..vinanti..karasho..bahu..saru..kama..karo..cho..manavatani..seva.aj..moti..prabuseva..mata..pita..bagavan..pan..nana..cha..khub..saru..kam..karo..cho..isvar..tamane.sakati..ape..ave..prathna...

  • @ratilalpatel3226
    @ratilalpatel3226 Před rokem +4

    વૂ્ધધાશ્રમ નુ સરનામૂ મોકલશો

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      Chhe video ma badhi details

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem +1

      આજ ના ફાસ્ટ યુગ મા સગા દીકરા દિકરી પણ સાથ છોડી દે છે ત્યાં એક સંસ્થા એવી પણ છે જે આવા નિરાધાર નો આધાર બની ઊભી છે આજ આપણે આ સંસ્થા ની મુલાકાત લઈશું બધી જ માહિતી આ વિડીયો મા છે તો સપોર્ટ કરજો
      ટ્રસ્ટ રજી. ન. E-10316 રાજકોટ
      ઓફીસ :- મો. ૭૬૨૨૮ ૦૦૩૬૩
      શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
      ગુરૂદેવ શ્રી નાગજી બાપુ
      શ્રી રામદાસ બાપુ
      ગુરૂદેવ શ્રી નામજીબાપુ જીવનસંધ્યા મંદિર (વૃધ્ધાશ્રમ) ભક્ત શ્રી રામદાસબાપુ બાલ વિકાસ મંદિર (બાલાશ્રમ)
      સંચાલક : શ્રી જોષીબાપા મો. ૯૪૨૬૯ 003F3
      નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
      અમારી CZcams channel traveling with harit vyas contact number ૯૦૩૩૬૬૫૨૭૩
      #Vrudhashram #oldagehome #seniorcitizenhome #caretakers #vriddhaashram #niradharasharam #ashram #NGO #trust #socialwork #socialactivist #travelingwithharitvyas #sonuvyasvlog #sadbhavna #NAKLANDDHAM #ranujadham #BALASHRAM #vlog #popatbhaifoundation #Vatshyadham #sadbhavnavrudharam #kbckarmveer #support #localforvocal #viral #popularvideo #vadilonughar #dikarinughar
      #oldagepeople #oldagehomes #temple #incredibleindia #gujaratinews #new #bbcnews #tv9 #ddnews #discovery #history18 #travel

  • @babubhaipatel5611
    @babubhaipatel5611 Před rokem +1

    પુરુસરનામુઅ પો

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      Chhe video ma

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před rokem

      શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
      સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363
      નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.

  • @rameshpandya1240
    @rameshpandya1240 Před 10 měsíci

    इनटरयु व्आरा बेन गाम नु नाम नही बोले खट्टा वखाण करेंगे दाखल अथवा आवो तो कहे से जगा न थी हाउसफुल छे खोटो नको ना खासो

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před 10 měsíci

      Tu Tara number de ne tane jawab dau tari budhi akkal thekane lavi j Jose harami khoti khrab comments na karto ho tu puro video jo badhu lakhiyu chhe

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Před 10 měsíci

      Tara jeva ne to koi road upar par na rakhe tari bhasha sudhar tu Brahmin to nathi j lagto Tari amari channel ma have pachhi comment na aavi joie nahi to tari upar police Fir thase

  • @PrahladbhaimanabhaiParmar
    @PrahladbhaimanabhaiParmar Před 4 měsíci +1

    Nanl. Umar. Mn. Na. Patharr. Bad. Na. Dakhal. Laro
    Chpo😅