ગણેશ મંડળ કડી 🙏🙏આયો આયો જમાનો આઇ ફોનનો🙏🙏🙏 ભજન નીચે લખેલ છે.

Sdílet
Vložit
  • čas přidán 18. 08. 2022
  • દોહો:
    હે-આખો બગડે. કાન બગડે. હાથોમાં ખાલી ચડે (ર)
    મગજ બગડે. સંબંધ બગડે સ્નેહ તણાને પ્રેમતણા
    તોયે ના છોડે પામર પ્રાણી સ્લેટ જેવા મોબાઈલને (ર)
    હે : મોબાઇલને વાપરવાની સાચી રીત જે જાણે છે
    એનુ સ્લેટ જેવો મોબાઇલ પણ જીવન ધન્ય બનાવે છે રે જીરે
    જીવન ધન્ય બનાવે છે
    આયો આયો જમાનો મોબાઇલનો
    આયો આયો જમાનો આઇફોનનો.
    હવે ઘેર ઘેર આઇફોન હોય-........- જમાનો આઇફોનનો.
    સાંજ પડેને ઘરના બધા ભેગા મળે
    સૌ પોત પોતાના મોબાઈલ જુવે
    નથી થાતી ઘર વ્યવહારની વાત ....... જમાનો આઇફોનનો .
    કોઈ કોઈની વાત તો કાને ના ધરે.
    ઘણા મોબાઈલમાં જોઈ હસ્યા કરે.
    એના કાનમાં હોય ઈયર. ફોન-........ જમાનો આઇફોનનો
    જ્યારે ફોન કરીને મહેમાન આવે.
    ત્યારે ઘરમાં હોય તોયે બહાર કહે.
    એમ વાતે વાતે જુઠું બોલાય...... જમાનો આઇફોનનો
    આઇ ફોનમાં ઘણી એપ્લીકેશન આવે
    બધી જાણો તો ગાંડા થવાય ........ જમાનો આઇફોનનો
    વોટસેપ આવેને ગૂગલ આવે
    યુ-ટ્યુબ આવેને મેપ આવે
    એમાં આવે કેમેરામૅન - ...... જમાનો આઇફોનનો
    જ્યારે નવરા પડે ત્યારે વોટ્સેપ ખોલે
    ખરા ખોટા મેસેજો જુવે ને કરે.
    પછી ફોરવર્ડ કરવામાં આખી રાત. જાગે.
    જાણે ગુજરાત સમાચાર સાક્ષાત .: ...... જમાનો આઇફોનનો.
    શેર ચેટમાંથી સુંદર સુવિચાર મોકલે.
    પોતે પાળે નહીં ને બીજાને પળાવે.
    જાણે પોતે તો સતનો અવતારઃ ....... જમાનો આઇફોનનો.
    કોઈની સાથે કોઈ મત ભેદ થયો હોય તો.
    તેના દીલ દુભે તેવા વોટ્સેપ કરે
    પછી લખાણથી થાય ઠંડું યુદ્ધ. ....... જમાનો આઇફોનનો.
    જયારે ગાડીમાં બહાર જઈએ ત્યારે.
    વાટ પૂછવામાં કોઈની જરૂરના પડે.
    સાચે ઠેકાણે લઇ જાય મેપ ........ જમાનો આઇ ફોનનો
    એક પૈસો ખિસ્સામાં ના રે રાખે
    આખું બજાર ખરીદી ધેર લાવે
    હવે કરતા ગૂગલ પે .......... જમાનો આઇફોનનો
    પેલા એકબીજા સાથે બેસી વાતો કરતા.
    હવે મોબાઇલમાં પંચાત કુટાય ...... જમાનો આઇફોનનો
    તમે મોબાઈલ વાપરો તો ભલે વાપરો
    તમે કથા સુણોને ભીજન સુણો
    તમે સત સંગ સુણોને યાત્રાધામ જુવો.
    થોડા જુવો કોમેડી વિડીયોઃ ........ જમાનો આઇફોનનો
    થોડા સમય માટે તેને વિરામ આપો.
    વૃદ્ધ માવતર માટે થોડો સમય કાઢો.
    એમના હૈયાની વાતતો સુણો જરા.
    એમના દીલડા હરખાય જાય..... જમાનો આઇફોનનો
    એમના આશિષ મળી જાય.......જમાનો આઇફોનનો.
    આયો આયો જમાનો આઇફોનનો ......
    જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

Komentáře • 69

  • @jayshreepatel3918
    @jayshreepatel3918 Před 3 měsíci +2

    ખુબ સરસ નવા જમાના ને સમજવાં જેવુ 👌

  • @user-nm7kr9st2i
    @user-nm7kr9st2i Před 4 měsíci

    Sara's BH an che

  • @nayakalka1355
    @nayakalka1355 Před rokem +3

    સરસ

  • @ramilapatel2280
    @ramilapatel2280 Před rokem

    Jay. Iron🙏

  • @KailashbenKhodiyarGopiMandal

    બહુ સરસ છે

  • @amibendarji8959
    @amibendarji8959 Před rokem +2

    જમાના પ્રમાણે ખૂબ સરસ કીર્તન બનાવીવ્યુ છે
    જય સ્વામિનારાયણ

  • @minabenpatel8047
    @minabenpatel8047 Před rokem +2

    ખુબ સરસ ગાય છે

  • @ramsinghpatel3530
    @ramsinghpatel3530 Před rokem +1

    વાહ કડી ગામ ના બહેને તો એક એક કડી જોડીને સુંદર ભજન ગાય બધાને ખુશ કરી દીધા.ખૂબ ખૂબ ધન્યવાદ

  • @mahirjagani7701
    @mahirjagani7701 Před 10 měsíci +1

    Bandh kar do

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 Před rokem +2

    Very good mem

  • @vitthalbhaipatel2521
    @vitthalbhaipatel2521 Před rokem +1

    હા ખુબ સરસ ગાય છે

  • @ramilapatel2280
    @ramilapatel2280 Před rokem

    Sac hi vat Ben👌

  • @darshanamistry8064
    @darshanamistry8064 Před rokem +3

    👌👌👌👌👌

  • @dhanibenthakkar2651
    @dhanibenthakkar2651 Před rokem +1

    Sara's bhajan lakhi aapo

  • @victorystudios1610
    @victorystudios1610 Před rokem +1

    બહુ જ સરસ છે ભજન સાચી વાત છે

  • @mayabenpatelsakhimandal4563

    Superb 👌 ben

  • @manishatrivedi440
    @manishatrivedi440 Před rokem +1

    Bahu sarasmobail nu bhajan

  • @punitofficialshrikrishnabh3785

    બહુ સરસ ભજન જય શ્રી કૃષ્ણ

  • @nayanalakun2462
    @nayanalakun2462 Před 10 měsíci

    Khub saras bhajan

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 Před rokem +1

    Jay sawaminara

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 Před rokem +1

    I like your voice ❤️

  • @chintanavenue
    @chintanavenue  Před rokem

    અમારા ભજન સાંભળનાર 🙏તથા ગૌદાનમાં સહભાગી બનનાર સર્પ ભાવી ભક્તોનો ખુબ ખુબ આભાર 🙏🙏શ્રીકૃષ્ણ 🙏🙏

  • @bhavnajoshi1916
    @bhavnajoshi1916 Před rokem +4

    આઈફોન નો જમાનો બદલાયો ભજન બહુજ સરસ છે

    • @vnpatel8574
      @vnpatel8574 Před 3 měsíci

      આને ભજન ના કહેવાય,..લવારા જ કહેવાય..સંતવાણી ના ભજન સાંભળો..ખબર પડશે ભજન કોને કહેવાય...

  • @KailashbenKhodiyarGopiMandal

    જય ગણેશ

  • @krishnabhajan9433
    @krishnabhajan9433 Před rokem

    જય શ્રી કૃષ્ણ

  • @hanshabenmishtri1761
    @hanshabenmishtri1761 Před rokem

    સરસ ભજનછે જય માતાજી

  • @kusumpanchal8039
    @kusumpanchal8039 Před rokem +1

    🌹👌🙏🙏

  • @alkashukla1390
    @alkashukla1390 Před rokem

    ખુબજ સરસ ભજન અત્યારનુ લેટેસ્ટ ભજન છે ઘન્યવાદ તમને ❤❤❤

  • @sureshkumardadwani2106

    Jai shri Krishana 🙏🙏🌹💐🕉😊

  • @nayanaupadhyay3072
    @nayanaupadhyay3072 Před rokem +1

    Sars Bhajan che

  • @lucifer-it1fu
    @lucifer-it1fu Před 9 měsíci

    મસ્ત ભજન છે આજની યુવા પેઢી માટે તો ખુબ સરસ ભજન છે 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏 મધુબેન રત્ન હેવન સોસાયટી બરોડા 🙏 રાધા મંડળ

    • @chintanavenue
      @chintanavenue  Před 9 měsíci

      જય શ્રીકૃષ્ણ મધુબેન 🙏🏻🙏🏻અમારો દીકરો પણ બરોડા માં છે. 🙏🏻🙏🏻

  • @ramsinghpatel3530
    @ramsinghpatel3530 Před rokem

    ખૂબ સરસ ભજન

  • @sonaldabgar829
    @sonaldabgar829 Před rokem +1

    Gretttttt

  • @vijuborad6320
    @vijuborad6320 Před rokem +1

    વાહ વાહ ખુબ ખુબ સરસ ભજન છે very nice.👌👌😅😅🙏🙏

  • @premilapatel6277
    @premilapatel6277 Před rokem +1

    🙏

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 Před rokem +1

    Yes right

  • @ranjanpatel6987
    @ranjanpatel6987 Před rokem

    Nice rc

  • @hemapatel6316
    @hemapatel6316 Před rokem +2

    🙏👍👌🏼

  • @ranjanjadeja4239
    @ranjanjadeja4239 Před rokem

    ખૂબ સુંદર ભજન ગાયુ બેન 👌👌👌અત્યાર ના જનરેશન ને લગતુ છે 👍જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏

  • @lilaben7998
    @lilaben7998 Před rokem +1

    Saras.bajan.lakine.mokalo

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 Před rokem +1

    Daxavyas vadodara

  • @hetalpatel6601
    @hetalpatel6601 Před rokem

    Sars

  • @jagdishchaudhari7467
    @jagdishchaudhari7467 Před rokem

    👍👍👍👍

  • @lilaben7998
    @lilaben7998 Před rokem

    Ame.pan.kiratan.kariye.me.pan.ghayu.bhadha.ne.maja.avi..chhataral..jay.sreekrishana

  • @arunabenpatel8023
    @arunabenpatel8023 Před rokem +1

    Khub Sara's benavaj pan khubj sunder 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @daily_coment2222
    @daily_coment2222 Před rokem +1

    🙏🏾જય શ્રી ગણેશાય નમઃ🙏🏾

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 Před rokem +1

    ખુબ સરસ

  • @pritikapatel7005
    @pritikapatel7005 Před rokem +1

    ભજનલખેલુનાખો

  • @arunabenpatel8023
    @arunabenpatel8023 Před rokem +1

    Bijaho ava bhajan nava gajo

  • @rashmilangalia460
    @rashmilangalia460 Před rokem +1

    Very nice

  • @mnkher9270
    @mnkher9270 Před rokem +1

    ભજનનુ લખાણ સાથે મુકો

  • @kalavtipatel851
    @kalavtipatel851 Před rokem

    Saras bhajan che pan lyrics puri nathi niche...aduri che..kem evu?.im disapointed

  • @dineshbhaiparmar6829
    @dineshbhaiparmar6829 Před rokem +1

    ભજન લખી મોકલો

  • @arunabenpatel8023
    @arunabenpatel8023 Před rokem +1

    Ben tamari su naam

  • @hanshabenmishtri1925
    @hanshabenmishtri1925 Před rokem +1

    ખુબ સરસ ભજન છે તોયે કોઇ સુધરતુ નથી જય માતાજ

    • @vnpatel8574
      @vnpatel8574 Před 3 měsíci

      ભગવાન ના ભજન એવા શોધો ને ગાવ કે જેમાં ભગવાન ના જીવન ની કહાની હોય..અને છોકરાઓને એ સમજાવો કે જીવન ભગવાન ના રસ્તે ચાલી ને જીવાય..તો સુધારો આવે આવા મોબાઇલ ના ગીતડાં ગાવા થી ના સુધરે..😅😅

  • @bhartisharma9393
    @bhartisharma9393 Před rokem +2

    सरस बेन बधीज साची वात छे भजन ना माध्यम थी समझ वानी वात छे

  • @lilaben7998
    @lilaben7998 Před rokem +1

    Lakine.moklo

  • @sandipranipa4546
    @sandipranipa4546 Před rokem

    Sars