મોદીજી નું સુપર હીટ ભજન 👌હીરલો ચમકે આખI હિંદમાં .🙏🏻બને તેટલું શેર . કરો. મોદીજી સુધી પહોચે.

Sdílet
Vložit
  • čas přidán 1. 03. 2023
  • હીરલો ચમકે છે આખા હિંન્દમાં .
    નહીં મળે આ હીરલા કેરી જોડરે ભાયુને બેનું... હીરલો ચમકે છે
    હીરલો ચમકે છે મોદીજી નામનો.
    ગુજરાતના વડનગર ગામમાં .
    લીધો હારાબા ઘેર અવતારરે ભાયુને બેનું …હીરલો ચમકે છે..
    દીલ્લી માં જઈને કર્યા બેસણા .
    બન્યા એતો દેશના તાતરે ભાયુનેબેનું …હીરલો ચમકે છે..
    યોગીજી. મોદીજી. ભેગા મળી.
    નાત કે જાત ને જોતા નથી
    પ લપલની રાખે સૌની ભાળરે ભાયુને બેનુ ….હીરલો ચમકે છે..
    કમળને ખીલતું સદા રાખિયું.
    સુવાસ એની આવેઘર ઘરમાં.
    મહેક ગઇ છે પરદેશરે ભાયુને બેનું... હીરલો ચમકે છે....
    દેશ પરદેશમાં ડંકા વાગતા,
    તમારાથી ઘૃજે છે. આતંકરે ભાયુને બેનું... હીરલો ચમકે છે...
    કેસારયા રંગે રંગ્યું ગુજરાતને.
    પૂર્યો ગુજરાતમાં નવો રંગરે ભાયુને બેનું... હીરલો ચમકે છે...
    દીકરીયોને માન ઘણું આપિયું.
    ભૃણ હત્યા કરી નાબુદરે .
    દીકરી ગણી દીકરા સમાનરે. ભાયુંને બેનું.... હારલો ચમકે છે.
    મોકાર્ડ . ને વિધવા સહાય આપતા.
    બૂઢાપામાં પૂર્યો તમે રંગરે ભાયુને બેનું.. હીરલો ચમકે છે...
    ધરતી પુત્રોને દેવ ગણતા.
    સહાય આપો છો અપારરે ભાયુને બેનું …હીરલો ચમકે છે....
    સરદાર સરોવરે બાંધ્યો નર્મદે.
    વહેતી કીધી નર્મદાની નહેરરે ભાયુને બેનું.. હીરલો ચમકે છે..
    જગમાં થયો જયજય કારરે ભાયુને બેનું... ખમ્મા ખમ્મા મોદીજી તમને.
    વાળું કરવાને નોતી વિજળી.
    (હવે) ઝેગમગ ઝળકે ગુજરાતરે ભાયુને બેનું... ખમ્મા.. ખમ્મા..
    સૂકા હતા ખેતરોને નદીયો.
    હવે લીલા લહેર બારેમાસરે ભાયુને બેનુ …ખમ્મા ખમ્મા . …
    ગરીબોને ભૂખ્યા સૂવું પડતું. ૨
    આપ્યું તમે અન્ન પાણી અપારરેભાયુને બેનું.. ખમ્મા. ખમ્મા..
    ધૂળિયા પથરાળા હતા મારગો.
    હવે હાઈવેને બ્રીજની ભરમાળ છે.
    આજુબાજુ વૃક્ષોની વણઝારરે ભાયુને બેનું.. હીરલો ચમકે છે...
    શિક્ષણની રીતને બદલી તમે .
    મફત શિક્ષણને મફત બૂકો.
    સાથે ભાગી શકે અમીરને ગરીબને ભાયુને બેનું …હીરલા.
    ૫ …દાયકાથી તપ કર્યું. તમે.
    ગુજરાતને બનાવ્યું નં …૧ …ભાયુને બેનું …ખમ્મા.. ખમ્મ..
    ભારત માતાકી જય 🙏🏻🙏🏻🙏🏻👍
    🇨🇮🇨🇮🇨🇮
    સર્વ દેશ વાસી ને અમારા ગણેશ મંડળના જયહીંન્દ 🙏🏻🙏🏻🙏🏻
    જયશ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻જય ગૌમાતા 🙏🏻🙏🏻🙏🏻
    👍👍કરજો સબ્સ્ક્રાઇબ કરજો 🙏🏻શેર ….કરજો .
  • Zábava

Komentáře • 92

  • @BharatVala-nz1zk
    @BharatVala-nz1zk Před rokem +1

    વાહ વાહ બેન સરસ મજાનું ભજન ગાયું ને લખ્યું છે 🙏🙏🙏

  • @tejalpatel5060
    @tejalpatel5060 Před rokem +1

    ખૂબ સરસ વાહ બહેનો

  • @neetapatel2931
    @neetapatel2931 Před rokem +1

    Saras bhajn Jay ho modiji

  • @BharatVala-nz1zk
    @BharatVala-nz1zk Před rokem +1

    વાહ વાહ બેન સરસ મજાનું ભજન ગાયું ને લખ્યું છે 🙏🙏🙏 મોદીજી નું

  • @babupatel6264
    @babupatel6264 Před rokem +1

    Very nice 👏👏👏👏👏

  • @eddiepatel9770
    @eddiepatel9770 Před 6 měsíci +1

    Jay hind..!!

  • @4692p
    @4692p Před rokem +2

    જય હિન્દ

  • @alkashukla1390
    @alkashukla1390 Před rokem +1

    સરસ મોદી નું ભજન ગાયુ તમે ઘન્યવાદ ❤❤❤

  • @nitagajera8698
    @nitagajera8698 Před rokem +1

    ખુબ જ સુંદર ગાયું જય શ્રી કૃષ્ણ

  • @harshadesai1862
    @harshadesai1862 Před rokem +2

    🙏ધન્યવાદ બેન બહુજ સરસ ભજન🙏

  • @kiritpatel5371
    @kiritpatel5371 Před rokem +2

    Very nice 👍

  • @kashmirakhatri5399
    @kashmirakhatri5399 Před rokem +2

    ખૂબ સરસ ભજન👌👌🌹🌹🌺🌺

  • @manjulapatel8020
    @manjulapatel8020 Před rokem +6

    Vah Baheno.. Vah.. Modiji Saheb par bahuj sundar Bhajan gayu.. Ghani Khamma Modiji Saheb ne.. 🙏 🙏

  • @pateltarabenkeshavlal648

    ધન્ય ધન્ય છે ભજન.

  • @geetabenprakashbhaipatel1750

    વાહ બહુજ સરસ ભજન છે મોદીજી માટે 👌👌👌🙏🏻🙏🏻

    • @narendrapandya9772
      @narendrapandya9772 Před rokem

      🌹👏🌹👍🌹🏣🏣➕➕🅰🅰🅰➕➕
      🍀🍀😊😊😊🍀🍀
      📖📖🙏🙏🙏📖📖

  • @leelabashukla
    @leelabashukla Před rokem +2

    ખુબ સરસ ભજન ગાયું.
    બહેનો દેશપ્રેમ નું ભજન ખુબ ગમ્યું.
    જયહિન્દ,જય શ્રી રામ.🙏🏻🙏🏻🙏🏻

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      આભાર 🙏🙏જ્ય હિંદ 🙏🙏

  • @lalitabenpatel-gd3je
    @lalitabenpatel-gd3je Před rokem

    Nice

  • @bhavnajoshi1916
    @bhavnajoshi1916 Před rokem +2

    વાહ બહુજ સુંદર ભજન ગાયું મોદી સાહેબ નુ‌ ગીત ગાયું છે બેન મજા આવી ગઈ જય શ્રી કૃષ્ણ

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ખુબ ખુબ આભાર બેન❤❤

  • @kokilabenpatel185
    @kokilabenpatel185 Před rokem +3

    વાહ ખુબ જ સુંદર ભજન

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🌹

  • @chintanavenue
    @chintanavenue  Před rokem +3

    અમારા ભજન સાભળનાર તથા ગૌદાનમા સહભાગી બનવા બદલ ખુબ જ દીલથી સૌભક્તોનો આ ભાર 🙏🙏🙏👍 કરજો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો🙏જ્ય ગાયમાતા🙏

  • @kunjupatel1906
    @kunjupatel1906 Před rokem +2

    સરસ ભજન છે 🙏

  • @GeetaParmar-rv5xt
    @GeetaParmar-rv5xt Před rokem

    Saras che bhajan

  • @ramilasachde3353
    @ramilasachde3353 Před rokem +1

    Vah saras Bhajan chhe vah modiji 🎉🎉

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ધન્યવાદ બેન 🙏🏻🙏🏻🙏🏻

  • @amishpatel7365
    @amishpatel7365 Před rokem

    Vah vah mast bhajan banavyu che 👍👍👍👍👍🙏

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ખુબ ખુબ આભાર🙏🙏🙏🌹

  • @khimjikachariya
    @khimjikachariya Před rokem +1

    મધુર અવાજમાં સુંદર રજુવાત

    • @chintanavenue
      @chintanavenue  Před rokem +1

      ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Před rokem +1

    જય ગણેશ સરસ ભજન બનાવ્યું છે 👌👌

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ધન્યવાદ બેન 🙏🏻🙏🏻🙏🏻

  • @bhaveshchauhan4074
    @bhaveshchauhan4074 Před rokem +1

    સરસભજન મોદીજીનુ

  • @kapilabenpatel9103
    @kapilabenpatel9103 Před rokem

    Very nice Bhajan gayu Beno jordar action dress n voice super Beno for Modiji great 👍

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ધન્યવાદ બેન 🙏🏻🙏🏻🌹

  • @bhartisoni8334
    @bhartisoni8334 Před rokem

    Lakhi ne muko

  • @minaxibenjayambesakhi6324

    Wah wah kya Bhajan chhe 👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gauribenpatel521
    @gauribenpatel521 Před rokem

    Jordar Bhajan sabhrayu

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ખુબ ખુબ ધન્યાવાદ બેન🙏🙏

  • @hirenpatel1182
    @hirenpatel1182 Před rokem

    Super Jay swaminirayan

  • @UmeshchandraPatelShivay

    Great

    • @chintanavenue
      @chintanavenue  Před rokem +1

      ધન્યવાદ ભાઈ 🙏🏻🙏🏻

  • @thakorbhaiprajapati9219
    @thakorbhaiprajapati9219 Před rokem +1

    ખુબ ખુબ આભાર બહેનો 👋🏼👋🏼👋🏼🙏🙏

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      આભાર ભાઈ 🙏🏻🙏🏻🙏🏻

  • @hetalpatel6601
    @hetalpatel6601 Před rokem

    Wah ben su bhajan bnavyu 6!!

  • @jitupatel-hf8vh
    @jitupatel-hf8vh Před rokem

    🌷🌷🌷🌷🌷🌷

  • @rekhapatel7895
    @rekhapatel7895 Před rokem

    Very nice

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ખૂબ ખૂબ આભાર બેન🙏🙏🙏

  • @nirmalahansoti6411
    @nirmalahansoti6411 Před rokem

    Very nice bhajan

  • @suchitapatel4133
    @suchitapatel4133 Před rokem +2

    Super-duper bhajan, wow!!!jay hind jay bharat

  • @nayanathakor3706
    @nayanathakor3706 Před rokem

    Vaah 🙏🙏🙏Nice👍👍👍👍👍

  • @hanshabenmistry7564
    @hanshabenmistry7564 Před rokem +3

    વાહ વાહ સરસ bજન ગાયક જય માતાજી હંસાબેન મિરત્રી લોદરા

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ખૂબ ખુબ ધન્યવાદ બેન 🙏🙏

  • @geetalad5063
    @geetalad5063 Před rokem

    adbhut...

  • @meenapatel2123
    @meenapatel2123 Před rokem +3

    વાહ ખુબ સરસ ભજન બેન.. મોદી સાહેબ માટે આપણે ખુબ અભિમાન કરીશુ..

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ધન્યવાદ બેન 🙏🙏આમ આવા ભજનો અમારા સાંભળતા રહેજો🙏👍 કરજો સબ્સ્ક્રાઇબ કરજો🙏ગોદાનમાં સહભાગી બનજો🙏

  • @JayBhakta-jo3mo
    @JayBhakta-jo3mo Před rokem

    Should translate in all language

  • @jyotsnalpatel272
    @jyotsnalpatel272 Před rokem

    😂🎉😊nice

  • @bhanupatel3495
    @bhanupatel3495 Před rokem

    Saroj Patel USA

  • @bhanupatel3495
    @bhanupatel3495 Před rokem

    Saroj Patel USA 👍

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      આ ભાર બેન 🙏યુ.એસ.એ માં રહીને પણ તે અમારા ભજન સાંભળી ગૌદાનમાં સહભાગી બનો છો ધન્યવાદ 🙏🙏

    • @hemapatel5346
      @hemapatel5346 Před rokem

      Fine bhajan

  • @madhubenpatel9776
    @madhubenpatel9776 Před rokem

    બીજુ ગીત મોકલો

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      હાબેન 🙏🙏હવે થોડું કોમેડી મોકલીસ જાતે ભજન બનાવતાં થોડો સમય લાગે છે બેન અમારા ભજન જોતા રહેજો હો🙏🙏

  • @kailashpatel3421
    @kailashpatel3421 Před rokem

    Very nice bhajan Hamara modiji and yogiji desh na hirla che 👍👌❤❤ kailash patel from USA

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ધન્યવાદ બેન U S A થી પણ તમે ગુજરાતના ગુજરાતી ભજન સાંભળો છો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🌹🌺

  • @rekhabenkathrotiya5684

    Vah vah amara Beno ne sashtang pranam Kalakunj thi Jay swaminarayan vala

  • @rashmivyas3820
    @rashmivyas3820 Před rokem

    Bahu saras bhajan che lakhi ne muko

  • @gregland5534
    @gregland5534 Před rokem

    Bjp स्ट्रोंग भारत स्ट्रोंग।

  • @jagrutibenprajapati6946

    ભજન બહું જ સરસ છે બેનો.
    પણ લખી ને મૂકો ને તમે.
    અમે પણ ગાઈ શકીએ..

  • @sushila3299
    @sushila3299 Před rokem

    બેનોતમારોઆભારછેદીલથીહોઆટલાભજનસાભળુપણમનેઆભજનગમીગયુહોઆભારતમારો

  • @savitavaghela6364
    @savitavaghela6364 Před rokem

    Nice

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ખૂબ ખુબ આભાર બેન🙏🙏