મોજ પડે તેવુંએકદમ નવું ભજન સાંભળવાનું ચુકતા નહી 🙏🏻🙏🏻મનમારુ ચકરાવે ચડ્યું ….ભજન નીચે લખેલ છે 🙏🏻

Sdílet
Vložit
  • čas přidán 12. 03. 2023
  • યુવાનીમાં ખુબ મોજ મજામાણી ઘડપણની વાત હુંતો વિસરી ગઈ.
    યુવાની મારી ગુમાઈ ગઈ. ભક્તિ કરવાનું હું ભૂલી ગઈ.
    પ્રભુની દયાથી મારે બેમાળના બંગલા .
    કચરા પોતા કરવામાં રહી. મણકાને ગાદી ખસી ગઈ.
    સિડીયો ચડવા ઉતરવામાં રહી. ઢીંચણ ની ઢાંકણી ઘસાઈ ગઈ.
    બેઠું રહેવાય નહી. પૂજા પાઠ થાય નહી.
    પગે ચલાય નહી. મંદીર જવાય નહી.
    ગીતાનું જ્ઞાનમને આવે નહીં ધરમ કરમ માં સમજાય નહી.
    પ્રભુની દયાથી મારે મોટો પરિવાર છે.
    વાસણને કપડાં હુંતો હાથે મારા ધોતી.
    સાબુની હાથમાં એલર્જી થઈ. માળા મારાથી ફેરવાય નહી.
    પ્રભુની દયાથી ઘરમાં સાસુમા જીવતાં.
    એમની સામે બોલાય નહીં. ભજન મંડળમાં જવાય નહીં.
    ભજનનો સાર મને સમજાય નહીં ભકતીનો રંગ મને લાગ્યો નહી.
    પ્રભુની દયાથી મારે ડાહી દીકરીઓ .
    ભણાવી ગણાવી ડોક્ટર બનાવી.
    રંગેને ચંગે સાસરે વળાવી.
    નાણું હતું તે બધું ખર્ચાઇ ગ્યું. ચાર ધામ જવાનું બાકી રહ્યું .
    પ્રભુની દયાથી મારે ડાહ્યા છે. દીકરા.
    વહુ દીકરા મારા પરદેશ માં ગયા .
    હવે મારો હાથ કોઈ ઝીલનાર નહીં. કથામાં મને કોઈ લઈ જાય નહીં.
    પ્રભુનીધ્યાથી ઘણાં સગાં નેવાલાં .
    સગાને મારા માની સાથ હુંતો આપતી.
    વટને વ્યવહારમાં પાછીના પડતી.
    સારુ ને સાચું સમજાવવામાં રહી. ભક્તિ કરવાનું ભૂલી ગઈ.
    પોતાના માની રૂપિયારે દીધા.
    સમયે રૂપિયા પાછાના દીધા.
    અદઘર હાથબે કરી દીધા . સંબંધ હતા તે કપાઈ ગયા.
    હવે મારુ મન ચકરાવે ચડ્યુ ભૈ ઘડપણ આવી. ઘેરાઇ ગયું ભૈ.
    ભક્તી કરવાનું ભૂલી ગઈ ઘડપણની વાત હું તો વિસરી ગઈ.
    જયશ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
    જય ગૌમાતા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    👍કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌺🙏🏻🙏🏻
  • Zábava

Komentáře • 79

  • @sureshpatel3311
    @sureshpatel3311 Před rokem +3

    Khub saras Ganesh mandal me Jay shri krishana🙏🙏

  • @niravpatelgymw2375
    @niravpatelgymw2375 Před 9 měsíci

    Sara's bhjan cha Bhano

  • @RevabenParmar-by7uz
    @RevabenParmar-by7uz Před 10 měsíci

    Khub saras

  • @hasumatiparmar1522
    @hasumatiparmar1522 Před rokem +1

    Khub j mja aavi

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 Před 3 měsíci

    Perfect bhjn gayu

  • @jagipatel5340
    @jagipatel5340 Před 11 měsíci

    Saras ❤

  • @nandabenchavda7885
    @nandabenchavda7885 Před 10 měsíci

    Khubsuraturat

  • @user-qi2xc8fz1y
    @user-qi2xc8fz1y Před 9 měsíci +1

    Jay shree kishna rathe rathe rathe rathe rathe rathe rathe

  • @hasumatiparmar1522
    @hasumatiparmar1522 Před rokem +1

    👌👌👌

  • @sarojgandhi3991
    @sarojgandhi3991 Před rokem +1

    Bahu j saras marmik geet chhe.

  • @nandabenchavda7885
    @nandabenchavda7885 Před 10 měsíci

    Bjn

  • @urvashikubavat5140
    @urvashikubavat5140 Před rokem +1

    Khub sars,

  • @heena_gohil_16
    @heena_gohil_16 Před 10 měsíci +2

    તમારું ભજન મને ખૂબ ગમ્યું 👌👌👌રાધે રાધે ❤️

  • @user-hl3ip2st1x
    @user-hl3ip2st1x Před 10 měsíci

    Khub saras ho Jay shree krishna

  • @heenaprajapati9180
    @heenaprajapati9180 Před rokem +2

    સરસ ભજન ગાવછો
    ગણેશ મંડળ ની બહેનો

  • @superstar7421
    @superstar7421 Před 10 měsíci

    Khubj saras bhhajan hatu

  • @alkabengurjar633
    @alkabengurjar633 Před rokem +1

    Jay shree krishna khub sundor Bhajan che

  • @vedpatel7477
    @vedpatel7477 Před rokem +1

    સરસ

  • @sudhadarji1876
    @sudhadarji1876 Před rokem +3

    Jordar Bhajan

  • @gauribenpatel521
    @gauribenpatel521 Před rokem +1

    Khub saras satya hakikt taarvvi chetavani aapi chhe jay ganesh

  • @nikulpatel1460
    @nikulpatel1460 Před rokem +2

    સરસ 🙏

  • @hetalpatel6601
    @hetalpatel6601 Před rokem +2

    Saras👌🏻👌🏻👌🏻

  • @rameshbhaipatel147
    @rameshbhaipatel147 Před rokem

    Saras Nice 🙏🙏🙏🙏🙏

  • @geetaparekh8204
    @geetaparekh8204 Před 6 měsíci

    Nice Bhajan
    Jay shree krishna

  • @sushilamardania9339
    @sushilamardania9339 Před rokem +1

    Nice bhjanche

  • @kalpnapatel2406
    @kalpnapatel2406 Před rokem +2

    Very nice

  • @pushpabenmonpara5028
    @pushpabenmonpara5028 Před rokem +1

    Jay shree Krishna

  • @narshihbhaipatel9361
    @narshihbhaipatel9361 Před rokem

    Nice malpur sinor bhajan mandad😊❤❤❤❤❤

  • @sumatisumatin4010
    @sumatisumatin4010 Před 11 měsíci

    Nice bhajan

  • @bhavnajoshi332
    @bhavnajoshi332 Před rokem +1

    Nice 👍

  • @ombhajanmandal1733
    @ombhajanmandal1733 Před rokem +1

    🙏🙏👌👌👌⭐

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ જય ગણેશ ખૂબ ખૂબ અભિનંદન 👌

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ખુબ ખુબ આભાર બેન 🙏🏻🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +1

    SaRasbhajan ben 🙏

  • @yashprajapati681
    @yashprajapati681 Před rokem

    સરસ ભજન ગાવ છો. બહેનો

  • @smpatel9952
    @smpatel9952 Před rokem

    So Nice song 🙏👌🙏
    Jay shree krishna 🙏🙏🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +1

    Jay shree Krishna 🌹🌹🌹

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ખુબ ખુબ આભાર બેન🌹🌹🙏

  • @dipikapatel8756
    @dipikapatel8756 Před 10 měsíci

    ❤સરસભજનછૈઅમનેલખીમોકલોને❤પ્ણામ

    • @chintanavenue
      @chintanavenue  Před 10 měsíci

      ભજન નીચે લખેલ છે. બેન

  • @joshnabenpanchal957
    @joshnabenpanchal957 Před rokem +1

    શુંદર ભજન છે જય શ્રી કૃષ્ણ

  • @Radhe_mandal_dhun
    @Radhe_mandal_dhun Před rokem +2

    સરસ ભજન ગાયુ બહેન

  • @rekhabenpatel7836
    @rekhabenpatel7836 Před rokem +2

    સરસ્ભજનસે.બેન

  • @geetakathakirtan
    @geetakathakirtan Před rokem +1

    Jay shree krishna 🐂🐘🚩🔱🪔🥥🌹🕉️🏡

  • @vasantbenluhar6803
    @vasantbenluhar6803 Před rokem +1

    Mast,

  • @dakshapatel9234
    @dakshapatel9234 Před rokem +1

    Nice bhajan 🙏🙏👌👌

  • @punitofficialshrikrishnabh3785

    સુંદર ભજન છે જય શ્રીકૃષ્ણ

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      ખુબ ખુબ દીલથી આભાર 🙏🏻🙏🏻તમે અમારા બધાજ ભજનો સાંભળો છો ધન્ય વાદ 🙏🏻🙏🏻🌹

  • @kalavatipandya7160
    @kalavatipandya7160 Před rokem +2

    બેન ભજન બહુજ બહુ જ સરસ છે મઝા આવી જયશ્રી કૃષ્ણ

  • @chintanavenue
    @chintanavenue  Před rokem +2

    અમારા ભજન સાંભળી ગૌદાનમાં સહભાગી બનનાર સર્વ ભકતો ને અમારા મંડળના જયશ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગૌમાતા 🙏🏻🙏🏻🙏🏻

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p Před 9 měsíci

    ખૂબ સરસ કૌટુંબિક સાર સમજાવીને ભજન ગાવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏 મધુબેન રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ

    • @chintanavenue
      @chintanavenue  Před 9 měsíci

      મારો દીકરો પણ બરોડા માં છે બેન 🙏🏻🙏🏻

  • @sahajprakashofficial6897

    ખૂબ સરસ કિર્તન માં ભક્તિમય કૌટુંબિક સાર સમજાવી આનંદ કરાવ્યો 🌹🙏 જય ગુરુ મહારાજ 🙏🌹

    • @chintanavenue
      @chintanavenue  Před rokem +1

      ખુબ ખુબ આભાર ભાઈ🙏🙏🙏

    • @brahmbhattmadhuben5122
      @brahmbhattmadhuben5122 Před rokem

      બહુજસરસભજનગાયુબહેનોજયમાતાજી

  • @nayanapatel6623
    @nayanapatel6623 Před rokem +2

    જેસી કૃષ્ણ ખૂબ ખૂબ અભિનંદન આવા નવા ભજનો

  • @jayshreepatel7379
    @jayshreepatel7379 Před rokem +2

    Jayshree umreth khubaj sars samjva jevu bhajan che

  • @sandippanchal-bp7fy
    @sandippanchal-bp7fy Před rokem +2

    Lakhine muko

  • @joshnabenpanchal957
    @joshnabenpanchal957 Před rokem +1

    બેન મને આ ભજન નિ કોપી કરીને આ નંબર મ મોકલો ને

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      આ ભજન યુટ્યુબમાં નીચે લખ્યું છે.🙏🙏🌹

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 Před rokem +1

    Khuab j saras Bhajan beno 🙏🏾🙏🏾 Jay shree krishna 👍🏻👍🏻

    • @chintanavenue
      @chintanavenue  Před rokem

      થેક્યું બેન 🙏🏻🙏🏻

  • @kalavatidarji5020
    @kalavatidarji5020 Před rokem +5

    ખૂબ સરસ ભજન છે.ભજન મે નોટ માં લખી લીધુ છે .ગવડાવવા માટે હુ પણ ભજન મંડળ માં જાઉ છુ.જય રવામીનારાયણ

  • @neetapatel2931
    @neetapatel2931 Před rokem +1

    Khub
    Saras

  • @purvijoshi2583
    @purvijoshi2583 Před rokem +1

    Very nice

  • @saralskitchen2967
    @saralskitchen2967 Před rokem +1

    Nice bhajan

  • @rekhapatel7895
    @rekhapatel7895 Před rokem +1

    Very nice bhajan