એક રોટલા જેવડી ઘંટુડી.... પારિવારિક કોમેડી ભજન સાંભળીને હસી હસીને 🤣પેટમાં દુખિયા આવશે

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • એક રોટલા જેવડી ઘંટુડી.... પારિવારિક કોમેડી ભજન સાંભળીને હસી હસીને 🤣પેટમાં દુખિયા આવશે
    other channel link
    / @rajnivoicegujarati
    એક રોટલા જેવડી ઘંટુલી
    ____🌿🌹🌿____
    એક રોટલા જેવડી ઘંટુલી
    કઈ ઝીણું દળાય કંઈ જાડુ દળાય ઓ મારા કનૈયા...
    એક મરચા જેવી જેઠાણી
    કંઈ તીખી લાગે કંઈ તીખી લાગે ઓ મારા કનૈયા...
    એક કારેલા જેવી સાસુમા
    કંઈ કડવી લાગે કંઈ કડવી લાગે ઓ મારા કનૈયા...
    એક રોટલા જેવડી ઘંટુલી
    કંઈ ઝીણું દળાય કંઈ જાડુ દળાય ઓ મારા કનૈયા...
    એક લીંબુ જેવી દેરાણી
    કંઈ ખાટી લાગે કંઈ ખાટી લાગે ઓ મારા કનૈયા
    એક દેડકા જેવો દિયરિયો
    કંઈ કૂદકા મારે કંઈ કુદકા મારે ઓ મારા કનૈયા
    એક રોટલા જેવડી ઘંટુલી
    કઈ ઝીણું દળાય કંઈ જાડુ દળાય ઓ મારા કનૈયા...
    એક નટ જેવી નણંદબા
    કંઈ નખરા કરે કંઈ નખરા કરે ઓ મારા કનૈયા...
    એક શ્રાવણ જેવો દીકરો
    કંઈ સેવા કરે કંઈ સેવા કરે ઓ મારા કનૈયા...
    એક રોટલા જેવડી ઘંટુલી
    કઈ ઝીણું દળાય કંઈ જાડુ દળાય ઓ મારા કનૈયા...
    એક પેન્સિલ જેવી વહુવારુ
    કંઈ ફેશન કરે કંઈ ફેશન કરે ઓ મારા કનૈયા...
    એક પ્યાલા જેવી પાડોસણ
    કંઈ પંચાત કરે કંઈ પંચાત કરે એવો મારા કનૈયા...
    એક વાલનો દરીયો દીકરી
    કંઈ વાલી લાગે કંઈ વાલી લાગે હો મારા કનૈયા...
    એક બટેકા જેવી બેનપણી
    કંઈ વાતો કરે કંઈ વાતો કરે ઓ મારા કનૈયા...
    એક મટકી જેવડું મંડળ
    કંઈ ભજન કરે કંઈ ભજન કરે ઓ મારા કનૈયા...
    એક રોટલા જેવડી ઘંટુલી
    કઈ ઝીણું દળાય કંઈ જાડુ દળાય ઓ મારા કનૈયા...
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ
    🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    Imported Notice :-
    All information, Hindu religious stories, rituals, worshipping methods, remedies and whatever you see in our CZcams channel is based on information collected from various sources like ancient Hindu holy books, trusted holy book, internet and other genuine research. Agar Motive is to provide knowledge about Hindu religious information and not to hurt sentiment of any person or community. all the information is provided in the video in our CZcams channel is for religions education and information purposes only. Viewers are subjected to use the information provided in this channel in there own risk.

Komentáře • 71