VTV Reality Check: Ahmedabad માં રાત્રે 12 વાગ્યે સૂમસામ જગ્યાએ યુવતીનું ઍક્ટિવા બંધ થયું અને...

Sdílet
Vložit
  • čas přidán 2. 12. 2019
  • VTV Reality Check: Ahmedabad માં રાત્રે 12 વાગ્યે સૂમસામ જગ્યાએ યુવતીનું ઍક્ટિવા બંધ થયું અને..
    VTV Gujarati did a reality check to see how secure are our women in the city, especially while driving in the night. How effective is police patrolling in the Ahmedabad city?
    In what time did police reach for help or did it failed to respond on time?
    Watch the video to know more and leave comments on what you think on, how secure are women in the city while driving in the night?
    #Ahmedabad #VTVRealityCheck
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

Komentáře • 964

  • @rajeshpanchal1458
    @rajeshpanchal1458 Před 4 lety +87

    આ ગુજરાત છે. અહિયાં સ્ત્રીઓ બહારવટિયાઓ નાં સમયે પણ સુરક્ષિત હતી...

    • @unknownpro9947
      @unknownpro9947 Před 4 lety +10

      હા , પણ આ અમુક બીજા રાજ્યો ના લોકો એ આવી ને માં પૈણી નાખી , ખાસ કરીને દિલ્હી , બેંગ્લોર , કેરાલા , રાજસ્થાન વારાઓ , એક તો એમના રાજ્ય માં કઈ હોય નય ને આપડા ત્યાં આવી ને બધું પચાવી પાડવું ! અને એમ નું જ ગિફ્ટ માં આપેલ આ પ્રદૂષણ એટલે અડપલાં ને હત્યા ! અલા અમારા ગુજરાત ની દીકરીઓ પેલાથી એટલી સક્ષમ છે કે કોઈ ને પણ બે હાથ પૂરી પડે પણ આ બહાર ની વસ્તી ના રંગ માં રંગાઈ ને આવડે રસ્તે ચડે ને પછી આવુ થાય એટલે રોડદા રોવાં ના ફેમીનિસમ ના !!!!!!

    • @cricnews77
      @cricnews77 Před 4 lety +2

      Patel Harsh 3 rajya bhuly gaya saothi kharab Utterpradesh MadhyaPradesh and Bihar

    • @unknownpro9947
      @unknownpro9947 Před 4 lety +5

      @@cricnews77 ભૂલ્યો નથી લા ! પણ એ લોકો ને તો ખાવા ના ફાફા છે ! લોટા લઈને ખેતર માં જનારા આજે અહીંયા એમના બૈરા ૨૫૦ ગ્રામ લિપસ્ટિક અને પાઉડર લઈને માર્કેટ માં નીકળે એટલે સમજી જવું આં ચૂપી ના ભૈયાં

    • @rajeshpanchal1458
      @rajeshpanchal1458 Před 4 lety

      @@unknownpro9947 right!!!

    • @rajeshpanchal1458
      @rajeshpanchal1458 Před 4 lety

      @@unknownpro9947 સાચી વાત!!!

  • @sajidmerujay4332
    @sajidmerujay4332 Před 4 lety +20

    પાછળ આટલી બસો ગઇ , હાથ ઉચો કરી બેસી શકાય, લોકો પાસે મદદ માંગો તો મદદ કરે, લોકો નાટકમંડળીથી દૂર રહે છે.
    પોલીસે આની સામે કેસ કરવો જોઈએ.

  • @divyarajsinhjadeja9120
    @divyarajsinhjadeja9120 Před 4 lety +71

    બેન તમારે બધા પાસે થી હેલ્પ માગવી જોઈ અને ઉભા રાખવા જોઈ એ

    • @anilparmar6769
      @anilparmar6769 Před 4 lety

      Ha e pan sachi vat

    • @girishasari559
      @girishasari559 Před 4 lety +2

      Koi ubhu hoy just to khabar kemni pade help joie chhe

    • @girishasari559
      @girishasari559 Před 4 lety

      Bdha ni personal life ma koi thodu mathu mare help to mangvi joie .....

  • @commonlife545
    @commonlife545 Před 4 lety +104

    12 વાગે તો અવર જવર ચાલુ હોયછે 2 વાગે વીડિયો બનાવવાનો હતો મેડમ કદાચ કોઈ મદદ કરવા આવી પોહચે.

    • @princeThakor
      @princeThakor Před 4 lety +7

      2-3 bhut no samay chokari ne chodel samji ne koy madad ni kare 😂😅

    • @vivekab_142
      @vivekab_142 Před 4 lety +4

      Madad mango to koi aave.. emnam ubha hoy ne koi puchva na aave.

    • @mjg97
      @mjg97 Před 4 lety +1

      @@princeThakor alya Bhai Bhai Bhai ... Lol hahahaha 😂😂

    • @princeThakor
      @princeThakor Před 4 lety

      @matang gor 😅😅😅😅

  • @gunvantvanol88
    @gunvantvanol88 Před 4 lety +45

    આમાં મદદ કરવામાં કાઈ વાંધો હોતો નથી પણ અત્યારે હાલત એવી છેકે અમારાં જેવા દાઢી વાળા જોઈન બેન વધારે ગભરાઈ જાય છે

    • @ravalajay2983
      @ravalajay2983 Před 4 lety +3

      Sachu bhai and ema b aapde halp karva jaiye and koi ben aapdne undhu samji le and pachi aapde khota chakkar ma bharai jaiye

    • @pragyasolanki3378
      @pragyasolanki3378 Před 4 lety +3

      😀😀😀😀😀🤪🤪🤪🤪🤪🤪😜😜😜😜😜😜

    • @ravalajay2983
      @ravalajay2983 Před 4 lety +1

      Ben tame haso ma ahiya reality ni vat 6 aavu thay etle help karva ma ame dariye chiye

    • @yamrajop9212
      @yamrajop9212 Před 3 lety

      Sachu

    • @rajendrarathore2510
      @rajendrarathore2510 Před 3 lety

      😂😂😂

  • @rameshabchung5648
    @rameshabchung5648 Před 4 lety +11

    રિયલિટી ચેક કરો જે વાહન પસાર થાય છે
    એને ઉભો રખાવો અને મદદ માંગો કેટલા
    પોજીટીવ સોચ સાથે આવે છે

  • @sureshchaudhary4348
    @sureshchaudhary4348 Před 4 lety +16

    અમદાવાદ પોલીસ બહુ સરસ। હા મારૂ અમદાવાદ

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Před 4 lety +4

    મેડમ રીયલીટી ચેકનું તમે ખુબજ સારૂં કામ કરો છો હવે રાત્રે નહીં પરંતુ દિવસે એક પાંચ વર્ષનું નાનું બાળક બજારમાં ભુલું પડી ગયું હોય તો તેને લોકો અને પોલીસ શું મદદ કરે છે એનો વિડીયો બનાવો કોનામા કેટલી માનવતા છે ખબર પડે

  • @jigardutt3213
    @jigardutt3213 Před 4 lety +442

    તમે માઇક લાઈટ ને કેમેરા લઈને આટલું બધું બળબળાટ કરો છો તો કયો ભાય એવો ગાંડો હોય કે તમને એમ પૂછે કે બેન તમને મદદ જોઈયે😜😜🤣

    • @dipaksapara6311
      @dipaksapara6311 Před 4 lety +6

      Sachu bhai

    • @leshchavda3888
      @leshchavda3888 Před 4 lety +18

      Sav sachi vat ne jo koi aavine ubhe madad mate to pn aaj Media am kese k jovo aaj chhe te lofar je akli yuvtine joine madadna bane aavyo chhe su chhe aa lofan na mind ma su aaj chhe e balatkari .. Aavu aa media kahi ske

    • @thenameisnits
      @thenameisnits Před 4 lety +2

      🤣🤣

    • @friendssolarinstallation1974
      @friendssolarinstallation1974 Před 4 lety +11

      ભાઇ આતો ડેમો બતાવ્યો છે ખરેખર કોઈ લેડિઝ ની ગાડી મોડી રાત્રે અંતરીયાળ બંધ પડે ત્યારે પોલીસ ફોન કર્યા પછી કેટલો સમય લે છે લેડિઝ ને મદદ કરવા માટે

    • @dmechidea8274
      @dmechidea8274 Před 4 lety +1

      हा हा हा

  • @pardeeppardeep5870
    @pardeeppardeep5870 Před 4 lety +27

    રીયાલીટી ટેસ્ટ પછી કરજો પેલા ઘર ભેગીની થા એક બાજુ ઉભી રહીને પાસી કહે કે કોઈ મદદ કરવા ન આવ્યુ કોઈ ને બુમો કે હાથ તો કરો કેટલા આવે છે મદદ મા જોઈલો અને અમદાવાદ મા તો કોઈ પણ છોકરી અડધી રાતે ઉભી રહેલ હોય તો કોઈ એને સામે થી ન પુંસી સકે કે તમને મદદ જોઈએ છે કારણ કે અમદાવાદ મા તો રાત્રે ગણી છોકરી યો આરામ થી ફરતી હોય છે અને એક લી બેસે લી પણ હોય છે બાકી🙏 જય માતાજી 🙏

  • @himanshuoza1955
    @himanshuoza1955 Před 4 lety +2

    ગુજરાત પોલિસ ખૂબ સારી છે મદદ કરે છે, 👌👌👌👌

  • @jayahir7600
    @jayahir7600 Před 4 lety +2

    વાહ પોલીસ સાહેબ

  • @kanabhikana7738
    @kanabhikana7738 Před 4 lety +14

    આ બહેનને બીજૉ કાય
    ધધૉ નથીં

  • @newswatchindia
    @newswatchindia Před 3 lety +21

    Wow yaar great yaar 🙏🏻😇💯
    Love u my Gujrat ❤️

  • @patelnitesh1657
    @patelnitesh1657 Před 4 lety +1

    ખરેખર આ વિડિયો જોયા પછી હુ દિલથી આભાર વ્યક્ત કરું છું અમદાવાદની પોલીસ ટીમનો આપ જેવા ઈમાનદાર ઓફિસર ને લીધે અમે લોકો શાંતિથી સુઈ શકીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @meghapatel3901
    @meghapatel3901 Před 4 lety +3

    Gujarat police ne salute. Aam pn Gujarat safe Che. I also experience. Mare 1 vakhat problem na lidhe rate 2 vagye bhar Aklu niklvu padyu bt thoda distance pr each place pr police hti. Thanks to Gujarat police.

  • @anispatel5201
    @anispatel5201 Před 4 lety +10

    Good job Gujarat police
    I salute

  • @ritikasharma415
    @ritikasharma415 Před 4 lety +5

    Little bit i feel safe 😊 thank u so much police deapartment

  • @pinaradhiren9528
    @pinaradhiren9528 Před 4 lety +57

    23mint ma ghanu thai sake medam
    Police wace ae pehla location share karvu and gharna loco ne jaan karvu jaruri pan che

  • @chetanmer4648
    @chetanmer4648 Před 4 lety +1

    Salute for gujarat police

  • @SKYSTAR5
    @SKYSTAR5 Před 4 lety +17

    પોલીસવાળા ને સલામ 👌👌👍

  • @jineshdesai3240
    @jineshdesai3240 Před 4 lety +15

    Ben ghar vala ne pan phone karay

  • @musicalgarden5750
    @musicalgarden5750 Před 4 lety +1

    Great job by police officer
    Jay Hind

  • @jayshreeasher6752
    @jayshreeasher6752 Před 3 lety +1

    Gujarat police is best...Also public👍

  • @solnkidilip1665
    @solnkidilip1665 Před 4 lety +6

    મહીના પછી ફોન કરી મદદ માગી જો જો
    એટલે ખબર પડે કે પોલીસ કેટલી મદદ કરે છે

  • @sagarzala9045
    @sagarzala9045 Před 4 lety +5

    ખૂબ સારી વાત સે 20 મિનિટ માં પહોંચ્યા પોલીસ 👌👌👌🙏

  • @manojchiranjilalksharma8634

    Nice bahut Accha 🙏🙏

  • @solankivasu8881
    @solankivasu8881 Před 4 lety +1

    Amdavad police salute nice yasr

  • @kamleshpatel6354
    @kamleshpatel6354 Před 4 lety +5

    અમે કોઇ પણ લેડીઝ ને માન સમાન રાખી એ શીએ લેડીઝ ને અમે ગુજરાતી મદદ માટે મદદ કરીએ શીઅએ હરામ ખોરોની જેમ હરામી કામ નથી કરતા

  • @truthalwaystriumph
    @truthalwaystriumph Před 4 lety +3

    મદદ મંગાવી પડે એમજ કોઈ મદદ કરવા ના આવી જાય

  • @mrgujjubts6158
    @mrgujjubts6158 Před 3 lety +1

    Salute chhe sir ne.
    Badha state karta gujarat maa vadhu safe chhe.
    Daru bandhi na karne.

  • @rajendraraval4822
    @rajendraraval4822 Před 4 lety +1

    Well done Amdavad Police Good Job👌👌👌👌👌👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐🌹❤️

  • @VirendraSingh-mk9nj
    @VirendraSingh-mk9nj Před 4 lety +11

    Khote khota call na karo pchi koi real ma call kare tyare police tamari java j samji ne ignor kare

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Před 4 lety +10

    પોલીસ એટલે પ્રજાના સેવક રક્ષક અને મિત્ર, જય હિન્દ

  • @kmmakwana9251
    @kmmakwana9251 Před 4 lety

    Super video and audio and help

  • @dalarambhati6292
    @dalarambhati6292 Před 4 lety +1

    धन्यवाद

  • @user-qp9xc4eu1q
    @user-qp9xc4eu1q Před 4 lety +14

    તમારા જેવા મજાક કરે તો પછી કયા થી આવે પોલીસ

    • @Sarvagya229
      @Sarvagya229 Před 4 lety +1

      😆😆😆😆😆😆😆😁😁😂😂😂😂😂😆😂😆😂😆😂

    • @urvish4855
      @urvish4855 Před 3 lety

      😅😅😂😂

  • @umang2226
    @umang2226 Před 4 lety +22

    police constable be like: Am i a joke to you?

  • @kanuchauhan469
    @kanuchauhan469 Před 3 lety

    Am full support you Anita you chennels

  • @jahnvipala9178
    @jahnvipala9178 Před 4 lety +1

    Gujarat is one of the safest state in india

  • @devangpatel8058
    @devangpatel8058 Před 4 lety +5

    Ben location send kri do ne 🙏

  • @bharatsinhvirpura9868
    @bharatsinhvirpura9868 Před 4 lety +8

    પોલીસ પાસે મદદ માગતા બે વખત બેનને સામે સવાલો કરવામાં આવેલ તેમ ન કરતા મદદ માટે ઝડપથી મદદ કરવા જવુ જોઈઐ

  • @akshayokate2403
    @akshayokate2403 Před 4 lety

    The great...Sir.ji

  • @mkartikey20001
    @mkartikey20001 Před 4 lety +2

    Good, reduce the amount of time . Workout how to share exact location to police

  • @hardiksanghvi4814
    @hardiksanghvi4814 Před 4 lety +4

    Have you asked some one to help you. If we move forward to help girl, she takes different meaning and people watching us doubt about our character.

  • @adityaaditya6102
    @adityaaditya6102 Před 4 lety +15

    ZOMATO /SWIGGY VAADA JALDI AAVI JATAA
    CURRENT LOCATION THI
    PIZZA ORDER KARI DETAA

  • @ImranKhan-rz4yi
    @ImranKhan-rz4yi Před 3 lety

    All the Best vtv news channel 👍

  • @naturalslike4433
    @naturalslike4433 Před 4 lety

    Tank you mam reayality check check karava badal so nice

  • @bharatkhatwani9677
    @bharatkhatwani9677 Před 4 lety +20

    Use"Share your location " for faster help.

  • @hindusena1992
    @hindusena1992 Před 4 lety +6

    Big city Population not enough police departments. 25 minutes it's too late.

  • @saiyedmkazim283
    @saiyedmkazim283 Před 2 měsíci

    Great work 👍

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Před 4 lety

    Congratulations VTV Reality Check

  • @king_heet7520
    @king_heet7520 Před 4 lety +24

    Shame on ur acting....some other person might have needed their help

  • @Ronpeter1853
    @Ronpeter1853 Před 4 lety +17

    Ahmedabad safe
    👇🏼

  • @dineshthakordineshthakor8248

    Great job Ramesh bhai

  • @indravadanjogi1795
    @indravadanjogi1795 Před 3 lety

    saraa kamgiri Ahmedabad police dware..thanks..aavi rite madad karata raheso...👍

  • @rakeshpatel4561
    @rakeshpatel4561 Před 4 lety +44

    Tamane joy ne j koi help karva na aave .....

  • @NirupaBoricha
    @NirupaBoricha Před 4 lety +26

    How is this legal to disturb police when they’re on duty?

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 Před 2 měsíci

    Well done Gujarat police salute Gujarat ni police NE rameshbhai NE abhinandan

  • @chavdajignesh8393
    @chavdajignesh8393 Před 4 lety

    Good job sir

  • @engineeringexpert5985
    @engineeringexpert5985 Před 4 lety +23

    Madad karva Na Chkkar ma Ketla A Loko jode Loot thai 6e.... atle Loko ma Ak Dar Pan re ke ubharai ne Puchhvu ke Nai Ano........

    • @sunilbohara9302
      @sunilbohara9302 Před 4 lety +1

      Right ...ketla case me loko etlej help karwani koshish pan nathi karta .....hu pan ketlay Jan jw lift mange na padi dau chhu night tym ma .....

    • @harshaddesai8565
      @harshaddesai8565 Před 4 lety +1

      Right sir

    • @jaydeepparmar839
      @jaydeepparmar839 Před 4 lety

      Are bhai #mitoo suna he kabhi .....fas gaye to kya hoga....

    • @unbiasedhuman1659
      @unbiasedhuman1659 Před 4 lety

      Saachi vast bhai. You are 100 percent right

  • @shashikantsolanki5853
    @shashikantsolanki5853 Před 4 lety +5

    Good reality check.

  • @nileshjoshichavadka6473
    @nileshjoshichavadka6473 Před 4 lety +1

    20 મિનિટ તો બહુજ કેવાય

  • @rajnish..d.j..patan.6638

    Good reality check

  • @pakishtankabapthakor6928
    @pakishtankabapthakor6928 Před 4 lety +5

    મોદી સરકાર પોલીસની ભતીઁઁ વધારેમાં વધારે કરો ।

  • @altafsana4199
    @altafsana4199 Před 4 lety +23

    Hal maj Activa thi j rap thyo 6e same story na thay aetle koi gabhrai ne na j pu6e kadach E bicharo halp karva Aubho rahe Ane tame tarat rado padi ne bhagva mando to e bicharo to tyaj Dar thi behosh thai jay 🙄🙄🙄

    • @narsinvirmotar7154
      @narsinvirmotar7154 Před 4 lety

      😀

    • @unknownpro9947
      @unknownpro9947 Před 4 lety

      અલા આ બધી હોય છે જ એક જેવી ! અમુક ને છોડી ને !

  • @OmRaykaVlogs
    @OmRaykaVlogs Před 4 lety

    Salute Ahmedabad Police

  • @vinodbothra3302
    @vinodbothra3302 Před 4 lety

    Superb reality check

  • @zalashaktisinh4790
    @zalashaktisinh4790 Před 4 lety +8

    Madam madad na mange to kon same thi puchava aavanu ..ane atlu adhuru adress aapva chata police 20 mint ma aayi jay ee bau j sari babat kevay salute Police , ghana badha agtya na massage ni vachhe 20 mnt ma pochvu e bau sari babat che e pan sola jeva mota police station vistar ma salute Gujarat police

  • @jayaryavart4425
    @jayaryavart4425 Před 4 lety +4

    Amdavad police jindabad

  • @montuchauhan4676
    @montuchauhan4676 Před 3 lety

    Thanks u police bhai

  • @kalpeshpatel6264
    @kalpeshpatel6264 Před měsícem

    Gujarat Police jindabad

  • @SKYSTAR5
    @SKYSTAR5 Před 4 lety +9

    સારુ કર્યું .ચેક કરી ને...👍👍

    • @rarekng601
      @rarekng601 Před 4 lety

      Bc ane murkhami kevay
      Same chali ne....

  • @riddhimehta333
    @riddhimehta333 Před 4 lety +11

    control room need to ask scooter’s number , pics of her and other important things

    • @mohitchhabda5194
      @mohitchhabda5194 Před 4 lety +3

      Right .. Police n control room of indian police are just an formality. This constable saying badhi jagya police pochi nathi sakti. Ava words police use Kare che

    • @unbiasedhuman1659
      @unbiasedhuman1659 Před 4 lety +2

      Tame loko passe madad mangso to te madad aap se. Mangya wagar bhikh pan Malti nathi. PLUS RATERE KO MANAS HELP NAHI KARE KARAN JE KOI LADIES KHOTO AAROP LAGADI NE TEMNE FASAVI SAJE CHE.

    • @unknownpro9947
      @unknownpro9947 Před 4 lety +1

      @@mohitchhabda5194 ભઈલા , આજ એજ પોલીસ વાળા છે જે તમારા ઘરે પાસપોર્ટ માટે જ આવતા હોય છે ને તો ત્યારે વેરીફીકેશન વખતે કેમ નય બોલતા કે યાર તમે લોકો તો ખાલી formality માટે જ છો ?! 😂😂😂

    • @bipinpaghadar1378
      @bipinpaghadar1378 Před 3 lety

      Hii

  • @dipikabhabhor6260
    @dipikabhabhor6260 Před 4 lety +1

    Super 👍👍

  • @vinodchandel5685
    @vinodchandel5685 Před 4 lety +1

    હુ અમદાવાદમાં જ રહુછુ.હુ કેટલીય વાર અેકલીજ મારી છાેકરી ને લઈને તો કયારે મારા પતિ જોડે સાજે કે રાતે બાર આટો મારવા જઈએ તો અમદાવાત તો ખરેખર બહુજ સેફછે.મોડી રાત સુધી લાઈવ હોય છે.ઘણી વાર મારે મારી બેબી જોડે બાર જવુ-આવવુ પડ છેે તો અમે નીરભય થી આઈયે જઈયે છીયે.હા આ એક માઈનશ પોઈંટ કહો કે પલશ પોઈંટ,કે બંધા તો નઈ પણ ઘણા ખરા પોલીસ વાડાઓ રાતના પોતાની ડયુટી કરવાના બદલે ઓન ડયુટી બસ એકજ ટારગેટ લઈને ફરતા હોય છે,કે લવરીયાઓ (કપલ)ને સોધી સોધી ને તેમનો ફાયદો ઉઠાવી પોતાના ખીસા કઈ રીતે ભરવા.

  • @rpgujarat8537
    @rpgujarat8537 Před 4 lety +10

    સલામ છે મારાં ગુજરાત ની સરકાર ને જય હિંન્દ 🌹🌹🌹

  • @nitibhavsar125
    @nitibhavsar125 Před 4 lety +4

    Selute amd police 👍👍😊

  • @mukeshpatel4142
    @mukeshpatel4142 Před 3 lety

    Good warks

  • @allindiagaming948
    @allindiagaming948 Před 4 lety

    good blesh you sister's good

  • @jaybholenath4556
    @jaybholenath4556 Před 4 lety +6

    News paper ma ghani var vanchie chie ke rate road upar mahilae madad mate hath lambo karyo hoy ane pachi teni sathena manso te madad karnarnej marine lunti lese, modi rate ekla bahar farvu purusho mate pan etluj jokhmi che, deshma purusho ni hatya mahilao karta vadhare thay che, pan ! !

  • @shwetdassupatel9454
    @shwetdassupatel9454 Před 4 lety +4

    181 pn dial kri juo.....

  • @Kartik._.danidhariya
    @Kartik._.danidhariya Před 3 lety

    Good work

  • @maruman2537
    @maruman2537 Před 4 lety

    Good job

  • @jayepalsinhparmar9513
    @jayepalsinhparmar9513 Před 4 lety +9

    Have to koi nu scooter bandh Thai to police ne j bolava .. government have police ne as scooter repair ni pan training aapvi joi

    • @naturelove2248
      @naturelove2248 Před 4 lety

      Bhai police ko help to karni chaiye jo unka kam ha tuje koi problem ha kya

    • @jaydeepparmar839
      @jaydeepparmar839 Před 4 lety

      😉😉😉😉😂😂😂😂😂😂😂😂😂😑😆😅😅😅😅😅

    • @sumanjain5624
      @sumanjain5624 Před 4 lety

      😆😆😆😀

  • @devdattsinhgohil9750
    @devdattsinhgohil9750 Před 4 lety +24

    Aa point upar y tamare loko ne have TRP joti che am ne ? Kaik to sharam karo ....reality check na naame su kaam aavi bhavai karo cho 🤬🤬

  • @ronakrathod8487
    @ronakrathod8487 Před 4 lety +2

    Great gujarat police

  • @falgunrathod8443
    @falgunrathod8443 Před 4 lety

    Tenx to ahemdabad police 👍

  • @rijvanmansuri5377
    @rijvanmansuri5377 Před 4 lety +5

    પેહલાથી સેટિંગ જ હશે

  • @ketandutiwala5797
    @ketandutiwala5797 Před 4 lety +16

    gaan par relo ave ne tyare badhaj shahukaar thayeaa jaay pachi media hoy ke police

    • @dilip9525
      @dilip9525 Před 4 lety +1

      To tu su gand marave chhe

  • @pateldhrumil5805
    @pateldhrumil5805 Před 4 lety

    nice.....like it.....

  • @rajachamundaofficial1798
    @rajachamundaofficial1798 Před 4 lety +1

    Salute Ahmedabad police ne

  • @satishpatani707
    @satishpatani707 Před 4 lety +8

    police vara ne mano man ketalo gusho aavto hase😂😂

    • @mehul.j.d510
      @mehul.j.d510 Před 4 lety

      😂

    • @jaydeepparmar839
      @jaydeepparmar839 Před 4 lety

      😃😃😃😃😂😂😂😂 gali p gali brsa raha hoga mn me dekha nai police vale k response

  • @jkpatel2064
    @jkpatel2064 Před 4 lety +3

    Atoo. Hamna be di vo mahina pachhi tame. Kon hu kon haaaa

  • @milindsoparkar242
    @milindsoparkar242 Před 4 lety

    wah....
    Mumbai police check pann karo..

  • @himanshughelot1190
    @himanshughelot1190 Před 4 lety

    Superb.

  • @SKYSTAR5
    @SKYSTAR5 Před 4 lety +6

    મદદ કરે જ લોકો ....આ ગુજરાત 6..ઘર સુધી મુકી જશે લોકો..અમુક જ લોકો રાક્ષસ વૃત્તિ નાં હોય 6..બાધા નાં ઘરે માં બેન હોય માટે સમજી સકે 6 ..

  • @shitalpatel91
    @shitalpatel91 Před 4 lety +3

    મદદ માગવામાં આવે તો જ મદદ મળે ને

  • @user-qn3ey8ko4h
    @user-qn3ey8ko4h Před 5 dny

    નમસકાર. અંમદાવાદપોલીસને

  • @Manan1901
    @Manan1901 Před 4 lety +6

    Ben bichara head constable Rameshbhai ne munjvi nakhya 🤣🤣🤣