૧૦૦ વર્ષ જીવવા માટે આ 30 બાબતો હંમેશા યાદ રાખો | Gujarati motivational | short varta | suvichar

Sdílet
Vložit
  • čas přidán 13. 04. 2024
  • ૧૦૦ વર્ષ જીવવા માટે આ 30 બાબતો હંમેશા યાદ રાખો | Gujarati motivational | short varta | suvichar
    #emotionalgujaratistories #Gujarativartao #gujarati_story
    #Gujarativartao #shortstories #lessonablestories #emotionalgujaratistories #hearttouchingstories #gujarati_story
    Contact us - gujaratistoryvideo@gmail.com
    આ વાર્તા ના બધા જ પાત્ર અને ઘટનાઓ કાલ્પનિક છે કોઈપણ ધર્મ કે જાતી થી તેને કોઈ લેવા દેવા નથી...કૃપા કરીને આ વાર્તા ને કોપી કરીને youtube કે કોઈપણ પ્લેટફોર્મ પર મુકવાની કોશિશ ના કરતા.નહીંતર કોપીરાઇટ સ્ટ્રાઈક દેવામાં આવશે. પારિવારિક ગુજરાતી વાર્તા જે તમારું હૃદય સ્પર્શી જશે વાર્તા ગમે તો પ્લીઝ લાઈક કરજો અને આવી જ બીજી વાર્તાઓ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો..
    • Your queries
    ગુજરાતી વાર્તાઓ
    હૃદય સ્પર્શી ગુજરાતી વાર્તાઓ
    ટૂંકી ગુજરાતી વાર્તાઓ
    Gujarati વાર્તાઓ
    Gujarati vartao
    heart touching stories
    emotional stories
    lessonable stories
    short stories
    Gujarati short stories
    short stories in Gujarati
    emotional Gujarati stories
    Gujarati quotes
    Gujarati suvichar
    pati patni Ni vartao
    Gujarati kahaniyan
    Gujarati video
    sad stories
    Sad Gujarati stories
    golden stories

Komentáře • 513

  • @gautamrathod8079
    @gautamrathod8079 Před měsícem +13

    જય માં ચામુંડા
    અઠવાડિયા માં એક દિવસ ઉપવાસ કરો
    અમદાવાદ સાયન્સ સિટી

  • @BaradVikramsinh-wl9ub
    @BaradVikramsinh-wl9ub Před měsícem +17

    જમ્યા પછી એક કલાક પાણી પીવું જોઈએ નહીં જય માતાજી વિક્રમસિંહ કુંડેલ

  • @nareshkawarsinghaninaresh9437

    👍 good

  • @mehtarita5009
    @mehtarita5009 Před 10 dny +2

    આવી ઉપયોગી માહિતી આપતા રહેશો 🙏

  • @official_darbar_786
    @official_darbar_786 Před měsícem +8

    ખુબ સરસ માહિતી આપ્યા બદલ આભાર ધન્યવાદ

  • @JawaharDoshi-pn2fk
    @JawaharDoshi-pn2fk Před měsícem +13

    Very good vidio.Man nne gamati pravruti 1 hour jarur karo.Always be positive thinking. I am from Rajkot. Jawahar Doshi.Age 66 years.

  • @bhupendra3377
    @bhupendra3377 Před měsícem +5

    સામેત્રા તા.જી.મહેસાણા ખૂબ સરસ જય દ્વારકાધીશ

  • @yusufderaiya811
    @yusufderaiya811 Před 21 dnem +2

    આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ મા અમૂલ્ય જીવન ને જીવવાની સમજણ સારી રજુવાત, આભાર

  • @SangeetaGosai
    @SangeetaGosai Před měsícem +22

    વહેલો ઉઠે વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર

  • @HarilalLimbad
    @HarilalLimbad Před 29 dny +1

    ખુબ સરસ

  • @kussumsuper5013
    @kussumsuper5013 Před měsícem +1

    Very nice video 👏👏🙏🏻

  • @bhagwanzezariya3556
    @bhagwanzezariya3556 Před měsícem +10

    ભગવાન એક છે, તે આત્મા ના પિતા શિવ છે, દેહધારી દેવી - દેવતા 33 કરોડ છે, ઓમ શાંતિ
    ગામ =વડોદ, નામ, Bhagwanbhai

    • @jaydixit5264
      @jaydixit5264 Před měsícem +1

      32 koti chhe. Jay shree krishna 🙏

  • @HashmukhThakor-nn5zc
    @HashmukhThakor-nn5zc Před měsícem +12

    ખૂબ સરસ જાણવા મળ્યુ આપને ખૂબ ખૂબ અભિનંદન.
    હરિ ૐ

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 Před měsícem +7

    Very good 💯Right ✅👍👍👍

  • @BaradVikramsinh-wl9ub
    @BaradVikramsinh-wl9ub Před měsícem +4

    ખૂબ જ સરસ વિડીયો ધન્યવાદ.

  • @user-qg9kd1dl1z
    @user-qg9kd1dl1z Před měsícem +1

    છેલ્લું ભગવાન માં જ મન અને ચિત્ત. બુદ્ધિ રાખી કર્મ કરતા રહેવું અને શ્રવણ. કીર્તન .. સ્મરણ કરવાથી બધીજ સમસ્યા ભાગી જશે

  • @hansavanani1478
    @hansavanani1478 Před 24 dny +1

    Jay shree Krishna surat

  • @PankajGajjar-qv2ys
    @PankajGajjar-qv2ys Před 29 dny +3

    ખુબજ સરસ જીવન જીવવાની પ્રેરણા અમને મલી . દિલ થી તમારો આભાર વ્યક્ત કરું છું.

  • @sarlavithlani9269
    @sarlavithlani9269 Před měsícem +3

    🌹👌👌🌷 જય શ્રી કૃષ્ણ 🙏 અરે વાહ બહૂજ સરસ વીડિયો છે

  • @devendraraval7745
    @devendraraval7745 Před měsícem +2

    Har Har Mahadev

  • @indiraprajapati6077
    @indiraprajapati6077 Před měsícem +2

    જયશ્રી કૃષ્ણ વડોદરા

  • @narendrapatel8640
    @narendrapatel8640 Před 28 dny +2

    Khub j upyogi mahiti.
    Jay shree krushna

  • @khalikshaikh6401
    @khalikshaikh6401 Před měsícem +2

    બહુજ સુંદર ર્ટીપ છે

  • @sarojpatel4737
    @sarojpatel4737 Před 20 dny +1

    ખુબ જ સરસ સ્ટોરી છે જય શ્રી કૃષ્ણ

  • @arvindbhaitrivedi5282
    @arvindbhaitrivedi5282 Před měsícem +4

    Mahuva Bhadrod
    Very Nice Information for Healthy Life..... Thankyou🙏🙏

  • @RaviPatel-yu1rk
    @RaviPatel-yu1rk Před měsícem +2

    Saras mahoti mali

  • @jayantilaltank1267
    @jayantilaltank1267 Před měsícem +14

    વિડીયો બહું સરસછેજય શ્રી કૃષ્ણ શરણં મમા જગન્નાથ કીજેહો દ્વારીકાવળાનીજેહો રાઘે રાઘે રાઘે રાઘે રાઘે ઓમનઃમભગવતીવાસુદેવાયનઃમ જયતુલસીમાતા 🌹🙏🙏🌹🌹🙏🙏🌹

  • @BhupatbhaiTrivedi
    @BhupatbhaiTrivedi Před 22 dny +1

    સરસ મજાની માહિતી માટે આભાર સાથે જયશ્રી રામ

  • @bababhaimansuri1135
    @bababhaimansuri1135 Před 16 dny +1

    ખુબજ સારા ઉપાયો. મહેસાણા

  • @rrd0911
    @rrd0911 Před 14 dny +1

    👌👌

  • @pandyabharatbhai7046
    @pandyabharatbhai7046 Před měsícem +3

    ખુબ ખુબ સરસ છે

  • @sureshkharadi5989
    @sureshkharadi5989 Před měsícem +2

    Khub khub thanyvad

  • @dafadananaji4705
    @dafadananaji4705 Před 25 dny +1

    સરસ સુવાક્ય છે ધન્યવાદ આભાર

  • @user-qg5ic4mx4r
    @user-qg5ic4mx4r Před měsícem +4

    भावनगर ऐ पीजडेजा आभार सुंदर छे

  • @p.mpatel8419
    @p.mpatel8419 Před měsícem +1

    હસવાની કળાથી પણ આયુષ્યમાં વધારો થશે હસતાં રહેવો.

  • @patelravjibhai170
    @patelravjibhai170 Před 9 dny +1

    આવી માહિતી આપતા બદલ ખુબ ખુબ આભાર આપનો થરાદ તાલુકાના નારોલી ગામ

  • @user-ht6ix1ih7h
    @user-ht6ix1ih7h Před měsícem +9

    Savare roj garam Pani pivu joye ..anathi sarir no fat vadhto nathi ..Anita Patel navsari

  • @chhaganbhaisakaria7315
    @chhaganbhaisakaria7315 Před měsícem +2

    Khub saras thank you surat

  • @sureshkharadi5989
    @sureshkharadi5989 Před měsícem +2

    Radhe Radhe

  • @bhaudiprathod3774
    @bhaudiprathod3774 Před 22 dny +2

    દરરોજ સવારે ઉઠીને અને રાત્રે સુતી વખતે મનગમતુ ગીત સંગીત સાંભળો , ગીત સંગીત સાંભળવાથી તન - મન તંદુરસ્ત રહે છે....

  • @shobhnabenpatel6309
    @shobhnabenpatel6309 Před měsícem +2

    Radhay Radhay Kenya the chu saras video

  • @vinodbhairathod4458
    @vinodbhairathod4458 Před 28 dny +1

    Video best chhe. Himatnagar

  • @user-xh9dm6oi6n
    @user-xh9dm6oi6n Před měsícem +2

    Bav saras જાણવા મળ્યું Jay mataji

  • @KokilabenGosai
    @KokilabenGosai Před měsícem +3

    Jay swaminarayn

  • @24_8b_moksharavaria2
    @24_8b_moksharavaria2 Před 20 dny +1

    દરરોજ બે વાર દેવમાનવ હાસ્ય પ્રયોગ કરો, રામ શિવ હરિ ભગવાન ના નામ લેતા લેતા તાળી પાડી હાથ ઊંચા કરી હસવું ૐૐૐ

  • @user-xx9of3cu5g
    @user-xx9of3cu5g Před 25 dny +1

    સાહેબ ❤ખૂબ સરસ માહિતી માટે ધન્યવાદ

  • @jayprakashbhatt982
    @jayprakashbhatt982 Před měsícem +4

    Thanks for your nice tips for better health.. Jay Bhole

  • @ashakapadia5719
    @ashakapadia5719 Před 24 dny +1

    I am watching from Mumbai

  • @belakamanwar7534
    @belakamanwar7534 Před 5 dny

    Saras

  • @jaypaldabhi491
    @jaypaldabhi491 Před měsícem +2

    જય માતાજી સીતારામ જય

  • @chavdaashvin916
    @chavdaashvin916 Před měsícem +6

    ખૂબ સરસ મજાની માહિતી મળી છે

  • @daskaka6982
    @daskaka6982 Před měsícem +2

    શ્રમ વગરની સંપતિ ભેગી કરવામાં આયુષ્ય ઘટે છે અને ટેન્શન વધે છે

  • @mineshvasava6759
    @mineshvasava6759 Před měsícem +1

    Sundarmahltlmorana

  • @swatidesai9240
    @swatidesai9240 Před měsícem +2

    વિડિયો સરસ છે જય ગુરુદેવ હું બેન્ગલોર થી જોઉ છું

  • @ChetanJoshi-gt2rd
    @ChetanJoshi-gt2rd Před měsícem +10

    રાત્રે સૂતીવખતે મોબાઈલ મસ્તકથી બને એટલો દૂર રાખો. હરિહર.

  • @vasantkumarzala6322
    @vasantkumarzala6322 Před měsícem +2

    Jai shree krishan,❤️❤️🌹🌹🙏💓આવિડીઓસરસ હતો,જય માતાજી❤️❤️🌹🌹🙏🙏

  • @pradyumnapathak6205
    @pradyumnapathak6205 Před měsícem +3

    Positive thinking and positive attitude increase mental level.

  • @vishnubhaipatel7543
    @vishnubhaipatel7543 Před měsícem +2

    ખુબ સરસ .વિષ્ણુભાઈ.પાટણ

  • @dbshah7408
    @dbshah7408 Před měsícem +2

    ખૂબ સરસ માહિતી આપી.આભાર.
    અમદાવાદ થી જોવું છું.

  • @Venus_Movie694
    @Venus_Movie694 Před 20 dny +1

    Mann thi khush rahevu

  • @karanjoker
    @karanjoker Před měsícem +3

    Barabar se
    From porbandar

  • @legendarygamers4733
    @legendarygamers4733 Před měsícem +1

    बहुत खूब

  • @maheshpandya2490
    @maheshpandya2490 Před měsícem +3

    ગામ ઘડી જિલ્લા સાબરકાંઠા થી સાભળ્યું છે.
    | | જય બદ્રીનાથ | | | | જય સિયારામ | |

  • @bhavnapatel293
    @bhavnapatel293 Před měsícem +3

    Khub saras mahiti api

  • @sangitapanchal8172
    @sangitapanchal8172 Před měsícem +1

    Saras good 👌👏👏👍😊

  • @hiteshtailor5402
    @hiteshtailor5402 Před 7 dny

    Very good

  • @jayendragoswami4894
    @jayendragoswami4894 Před měsícem +1

    ખુબ ખુબ આભાર

  • @pragnajariwala3207
    @pragnajariwala3207 Před měsícem +1

    Sundar mahiti 😊

  • @hitikapatel6922
    @hitikapatel6922 Před měsícem +1

    Jay meldi maa khub sarash ame daman thi shabhru.chu

  • @manibhaikhant1214
    @manibhaikhant1214 Před měsícem +2

    સારા આરોગ્ય માટે ઉપયોગી સરસ માહિતી છે

    • @JasuParmar-vx6he
      @JasuParmar-vx6he Před měsícem

      Sara Arogya Mati Wiki Saraswati Mumbai Jay Shri Krishna

  • @BhalkaStudiosantvani
    @BhalkaStudiosantvani Před měsícem +7

    બને ત્યાં સુધી ધર્મ ના રસ્તે રેવું.. સત્ય નીતિ અને સેવા ની સાથે દાન કરી પુણ્ય કમાવવું.. ગુરુ.. સદગુરુ અને પરમ ગુરુ ના વચનો પાળવા.. ઈશ્વર નુ ધ્યાન ધરવું.

  • @avnijoshi8086
    @avnijoshi8086 Před měsícem +1

    Supar Thankyou

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 Před měsícem +2

    Thanks you so much Sir

  • @manjulaparikh9190
    @manjulaparikh9190 Před měsícem +1

    ખૂબ સરસ.. ખૂબ આનંદ થયો..
    નાની મોટી દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી ફક્ત અને ફક્ત કુદરતી રીતે જીવન જીવેતો સો વર્ષ થી પણ વધારે જીવી શકે..
    જયંત પરીખ.. અમદાવાદ

  • @mangalprasadmodi7716
    @mangalprasadmodi7716 Před měsícem +2

    Khub j upyogi video. M k Raj Kapoor, Ahmedabad

  • @vashaThakor-yt3wu
    @vashaThakor-yt3wu Před 25 dny +1

    Asodar

  • @manishavala559
    @manishavala559 Před 11 dny

    Mumbai
    Jai shri Krishna🙏🏼❤❤❤

  • @SaifBayad-hl5co
    @SaifBayad-hl5co Před 20 dny +1

    Mashallah

  • @DhirubhaiVaghani-lb1gt

    સુરતથી

  • @bhagvandada5188
    @bhagvandada5188 Před měsícem +4

    વહેલા ‌સુવે વહેલા જાગે બલ બુદ્ધિ અને ધન વધે સુખમાં રહે શરીર જય યોગેશ્વર ખોખાણી ભગવાન ભાઇ માનગઢ

  • @user-li2jv7vh2q
    @user-li2jv7vh2q Před měsícem +1

    જય મહાદેવ

  • @binadesai1080
    @binadesai1080 Před měsícem +1

  • @duleraharshad1419
    @duleraharshad1419 Před měsícem +1

    સરસ

  • @rameshdamor1124
    @rameshdamor1124 Před měsícem +3

    સરસ વિડિયો છે ગુરૂજી ❤

  • @pateldharti3345
    @pateldharti3345 Před měsícem +2

    ભાવનગર

  • @jahangiransari5080
    @jahangiransari5080 Před 10 dny

    Good information and do that from Jamnagar

  • @kiritbhaipatel9282
    @kiritbhaipatel9282 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ
    ગામ કોઠ

  • @hirenmehta2512
    @hirenmehta2512 Před měsícem

    અમદાવાદ

  • @maganbhaisarvaiya3816
    @maganbhaisarvaiya3816 Před měsícem +2

    જુના વાધણીયા થી

  • @bharatsoni7432
    @bharatsoni7432 Před měsícem +1

    7:46 Jay mahakali ma

  • @pravindhruva340
    @pravindhruva340 Před měsícem +1

    JAI SWAMINARAYAN BAPS KANDIVALI WEST

  • @kamdarmanoramma1650
    @kamdarmanoramma1650 Před měsícem +3

    VERY GOOD MESSAGE THANKS JAYJINENADR 🙏🌹👏👌👌👌😍❤️

  • @prashantrathva8643
    @prashantrathva8643 Před měsícem +1

    Chandubhai Rathva good information

  • @y.k.panchalyogeshbhai8238
    @y.k.panchalyogeshbhai8238 Před měsícem

    Super

  • @pannabenpatel5408
    @pannabenpatel5408 Před měsícem +2

    SharSh che vidio

  • @manojvansfodiya1531
    @manojvansfodiya1531 Před měsícem

    સુપરવીડીયો

  • @jitubhairamnikbhaipandya3131

    વિડિયો સરસ છે

  • @user-ty5nr6ul3c
    @user-ty5nr6ul3c Před měsícem

    જય શ્રી કૃષ્ણ

  • @kunjalvora844
    @kunjalvora844 Před 27 dny

    ખૂબ સરસ ધન્યવાદ 🎉

  • @kalpanavajaria2721
    @kalpanavajaria2721 Před 19 dny

    🙏🏻🙏🏻👌🏻