નાનકડા ગામડાના બાળકોએ પેટ પકડીને હસાવ્યાં। વાતો સાંભળીને માથું પકડશો।જામનગરમાં જમાવટ।

Sdílet
Vložit
  • čas přidán 24. 04. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 1K

  • @khodu.Ahirrr
    @khodu.Ahirrr Před měsícem +477

    હું માનું છુ કે આમાંથી કોઈ ડોક્ટર બનશે કોઈ પોલીસ બનશે પણ સૌથી સારી જિંદગી તો સંજય જ જીવશે...🙌

  • @godisgreat3961
    @godisgreat3961 Před měsícem +657

    સંજયનું મગજ બહું પાવરફુલ છે જો એને સારું માર્ગદર્શન મળે અને સારો રસ્તો કોઈ બતાવે તો તે જરૂર આગળ વધશે

  • @Dhruvbhaivlogs2035
    @Dhruvbhaivlogs2035 Před měsícem +138

    કોન કોન રીલ્સ જોય ને આવ્યા 😅

  • @lagadhirsinhparmar6879
    @lagadhirsinhparmar6879 Před měsícem +204

    આ દેશ નુ ભવિષ્ય છે ,સંકોચ વગર જવાબ આપવો એ નાની ઉંમર માં ખુબ મોટી વાત છે.આ સાચું ગામડાનું જીવન છે. શહેરનુ છોકરું આવો નીડરતાથી જવાબ નો આપી શકે.

  • @hirenprajapati1325
    @hirenprajapati1325 Před měsícem +247

    ગુજરાત ના પ્રથમ પ્રત્રકાર કે જે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહ્યા છે..... અદ્ભુત કાયૅ .... દેવાંશી દીદી ને આમાં ખુબ તકલીફ પણ પડતી હશે પણ બાળકો ની સ્ટોરી પહેલીવાર જોઈ કે વરિષ્ઠ પ્રત્રકારે કરી......

  • @devshishingrakhiya4770
    @devshishingrakhiya4770 Před měsícem +177

    વાહ દેવાંશી બેટા વાહ,, આવા કાર્યક્રમો દ્વારા આપણી ભાવિ પેઢી નું ભવિષ્ય જાણવા મળે છે 👌👍🏼👌

  • @sarthakrealtymishri749
    @sarthakrealtymishri749 Před měsícem +74

    પહેલી વાર એવું થયું કે વીડિયો આટલો જલ્દી પૂરો થઈ ગયો..એમ લાગ્યું...કેમ કે આમાં કોઈ લાલી લપેટ નહોતી...
    સરકારી ડોકટર શું કરે છે એ પણ જણાવી દીધું...
    ખુબ સરસ ખુબ સરસ...

  • @miteshpatel5521
    @miteshpatel5521 Před měsícem +123

    જોરદાર મજા આવી ગઈ બેન...ગામડાનું વાસ્તવિક બાળકો નું જીવન...નં 1 છે...

  • @newgames11162
    @newgames11162 Před měsícem +41

    બે થી ત્રણ કલા મુવી જોયા પછી પણ આટલી મજા ના આવે ખુબ જ સરસ બેન અને નાના ભુલકાઓ ❤

  • @jayramdesai-sk6hc
    @jayramdesai-sk6hc Před měsícem +232

    રબારી ભરવાડ ના દીકરા હંમેશા મોજ મસ્તી માં જ હોય ❤

    • @PreetyZinta-ko8yj
      @PreetyZinta-ko8yj Před měsícem

      પણ હોય તો રબારી અને ભરવાડ જ

    • @vishalAmreli
      @vishalAmreli Před měsícem +4

      😂😂😂ha aavi vato kre toi tme aene jutho badhavo aapo cho
      Pachhi kyayhi aagad jay tamara chhokra

    • @jayramdesai-sk6hc
      @jayramdesai-sk6hc Před měsícem +10

      @@vishalAmreli ભગવાન માતાજી ની દયા છે સમાજ ને.. અમાર તમારી જેમ મયકાંગ્લું જીવન નથી 😂🤷

    • @vishalAmreli
      @vishalAmreli Před 27 dny +2

      @@jayramdesai-sk6hc
      sachi vat kre ae maykangla
      Ne koi nana manas par ruaab jamavvo aene tme shurvir kaho??potane🤣🤣
      Bas kr bhai

    • @karanstar8240
      @karanstar8240 Před 23 dny +2

      @@vishalAmreli ha sachi vaat chhe

  • @bharatbharvad2053
    @bharatbharvad2053 Před měsícem +168

    વાહ બેન ખૂબ સરસ ભરવાડ ના છોકરા સાથે મજા કરવાની મજા આવી માલધારી સમાજનું જીવન ધોરણ બસ મોજ મજા માટે જીવે છે માલધારી ની મોજ કાંક અલગ જ હોય છે

    • @rolandkorg533
      @rolandkorg533 Před měsícem +7

      ક્યારેક પ્લોટ પણ પચાવી પાડી છે

    • @manubharwad269
      @manubharwad269 Před měsícem +4

      Kok hoi -badha nahi
      To aavu kevu nhi

    • @ugbmusic650
      @ugbmusic650 Před měsícem +9

      ​@@rolandkorg533tane aadi gaya lage se😂

    • @bulletbharwad4534
      @bulletbharwad4534 Před měsícem

      ​@@rolandkorg533beta ena mate pan jigar joie . Ane ketla na plot kabje karya keje

    • @user-ue4gh6qg7i
      @user-ue4gh6qg7i Před měsícem +8

      ​@@rolandkorg533તારી બોવ બળે છે અડુ ગયા લાગે છે😅

  • @MehulBharvad-hw4xj
    @MehulBharvad-hw4xj Před měsícem +134

    ભરવાડ સમાજ હંમેશા બધાનું સારું કરવાં ની વૃત્તી વાળો છે એ ની ઝલક બાળકો છે ❤

    • @FactadoDarshanprajapati
      @FactadoDarshanprajapati Před měsícem +8

      દાદાગીરી વધારે કરે સારું કરવા કરતાં 😂

    • @MehulBharvad-hw4xj
      @MehulBharvad-hw4xj Před měsícem +3

      @@FactadoDarshanprajapati પાંચ આંગળીઓ સરખી ના હોય ને ભાઈ

    • @relaxmusic2784
      @relaxmusic2784 Před měsícem +1

      શહેરા તાલુકા માં કેટલા ના હાથ પગ ભાગી નાંખે છે ચૂંટણી આવે ત્યારે વોટ આપવો લોકો નો પોતાનો અધિકાર છે પણ ત્યાં તો જબરજસ્તી થાય છે

    • @relaxmusic2784
      @relaxmusic2784 Před měsícem

      ભરવાડ સમાજ અને રબારી સમાજ સોરાષ્ટ બાજુ છે એ ભગવાન થી પણ કમ નથી

    • @PreetyZinta-ko8yj
      @PreetyZinta-ko8yj Před měsícem

      પણ રે છે તો ભરવાડ જ ને

  • @jaypatel3691
    @jaypatel3691 Před měsícem +41

    સંજય ભલે મસ્તીખોર છે પણ એના મા દુનિયા ની સમજ બધા છોકરા કરતા વધારે છે.. ભવિષ્ય મા સંજય સારી એવી જિંદગી જીવસે એવું હું સ્પષ્ટ પણે કહી શકુ છું ❤

  • @ashvinchaudhary596
    @ashvinchaudhary596 Před měsícem +52

    સંજય ના લીધી વિડિઓ ચાલ્યો..એનો ફુલ interwie કરો બૂમ પડશે

  • @jayeshpatel9424
    @jayeshpatel9424 Před měsícem +51

    મોજ પડી ગઈ બેન હો. ખરેખર બહુજ સરસ કાર્ય છે તમારું.. દિલ થી સલામ..🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-di2ce1gt8y
    @user-di2ce1gt8y Před měsícem +88

    ગામડું તો ગામડું કેવાય 😍

    • @Iamroboy
      @Iamroboy Před měsícem

      Haa gamda ni moj 😂

  • @rasikbhaivasava1
    @rasikbhaivasava1 Před měsícem +23

    દેવાંશીબેન મજા પડી ગઈ. તમે બાળ માનસ ને ઉજાગર કરી ને ગામડાના બાળકો ના વિચાર પ્રદર્શિત કર્યા અને બાળકોના નિર્ભય અને નિખાલસ વલણ ને અભિનંદન 👏👏

  • @Denish_Ki_Chennal
    @Denish_Ki_Chennal Před měsícem +93

    જોરદાર સ્ટોરીઓ કવર કરી રહ્યાં છે.... બેન બસ આવીજ રીતે દરરોજ એક એક અથવા વિક માં એક એક વાર આવાં એપિસોડ લાવતા રહેજો આ બધુ જોઈ ને એમ થાય છે કે નવી જનરેશન આપણા બધા આગળ જાશે જ કાંઈ વસ્તુ શીખવી નહી પડે 😃😃😃😃😃😃😃

  • @dilipraviya5714
    @dilipraviya5714 Před 11 dny +2

    વાહ દેવાંશિ બેન. ખરેખર મજા આવી આ વિદિઓ જોઇ. તમારા દરેક એપિસોડ કે વિડીઓ મા કઈક ને કૈક નવુ જાણવા મળે છે. સાચા પત્રાકાર. જિવન મા ખુબ આગળ વધો તેવિ શુભ કામનઓ . મહાદેવ બેન

  • @varunpatel6891
    @varunpatel6891 Před měsícem +46

    Kapil sharma ❌
    sanjay from saurastra ✅😅

  • @entertainmentcreater4025
    @entertainmentcreater4025 Před měsícem +31

    આ તમારો વિડિયો જોઈ ખૂબ મજા આવી ! મન હળવું થઈ ગયું
    આવી મજા તો કપિલ શર્મા શો માં પણ નથી આવતી !! ધન્યવાદ બેન ...!

  • @kamalkotak7736
    @kamalkotak7736 Před měsícem +37

    Hmm .. સરકારી શાળાઓ ના મોજીલા બાળકો .. અને ભાર વગરનુ ભણતર ..
    એમને idea નથી કે મોટા થઈ ને શું બનવું .. પણ ...
    IPS and Doctor બનવાના dream જોનાર બાળક જ્યારે .. future બનાવવા struggle કરતા હોય ત્યારે .. આ બાળકોએ એમના dream real પુરા કરી લીધા હોય છે ..
    પશુપાલન કરનાર .. ચા ની હોટલ .. driving .. પોલીસ.. ખેતી .. etc work chart આત્મનિર્ભર બનાવે છે ..
    Marriage કરી લ્યે .. 2 / 3 child હોય ..
    ત્યારે well educated બાળકો exam આપતા હોય .. paper લીક થતા હોય ..
    Job મળે ત્યારે fix pay .. 5 year ..
    જૂની પેન્શન સ્કીમ બંધ કરી દીધી છે .. આથી ઘડપણ મા લાચારી .. આવા દરેક દૂષણ થી દૂર દૂર.. મોજીલા બાળકોની મોજીલી life ..

    • @nagjijograna9754
      @nagjijograna9754 Před měsícem +3

      Bahu unda utarya Lago

    • @devikasilveira7895
      @devikasilveira7895 Před měsícem

      સંજય પોતે તો ભણવામાં ધ્યાન નથી દેતો પણ દેવાશી બેન નું ધ્યાન પણ ભટકાવી દે છે 😅😅😅😅 "જો પેલો છોકરો આયો એને હવે પૂછો 😂😂😂 એક્યુએલી આ બધા માં સંજય એની ફયૂચર લાઈફ માં બવ સુખી હશે ને સૌથી વધુ કમાણી કરનાર થશે...

  • @kuchtohai.....3362
    @kuchtohai.....3362 Před měsícem +8

    ખરેખર મજા આવી...એકદમ નિર્દોષ વાતો, વિચારો જાણવા મળ્યા..

  • @nikuljadav7593
    @nikuljadav7593 Před měsícem +11

    ખોડલ કઈ ને નીકળીએ. તો કાંઈ ન લાગે કજા. દુઃખ હરી ને સુખ દયે ઈ આ માં ગળધરા વારી ની મજા.

  • @statusvideo8793
    @statusvideo8793 Před měsícem +26

    કોઠાસૂઝ બોવ સરસ છે , logic એક નંબર છે આ લોકોનું , ભલે નાના પણ logic સાચું છે બધી વાત નું

  • @jayshribenbarot5433

    ભોળા બાળકો ની વાતો સાંભળવા ની ખૂબ મજા આવી...એકદમ નિખાલસ બાળકો છે...😘

  • @user-nk8ey3vz7f
    @user-nk8ey3vz7f Před měsícem +31

    બાળકો ખૂબ નિર્દોષ છે. આ બાળકો સાથે વાત કરીને આનંદ થાય છે. સારા દિવસો આવવાના છે એવું કહેનારા છેતરપિંડીઓને સાંભળવા કરતાં જનતા ભૂલી ગઈ કે અદાણી અને અંબાણી માટે હતું

  • @snehalbhusara7570
    @snehalbhusara7570 Před měsícem +14

    સચ્ચાઈ, નીડરતા અને નિખાલસતા ર્દશન ❤️ #ગામડાની મોજ.....જરાય બનાવટીપણું નઇ 🔥🔥

  • @hitenhapani
    @hitenhapani Před 28 dny +6

    સંજય નુ અએકલાનુ interview લ્યૌ special.
    ખુબ મજા આવે એવુ છે.

  • @MehulBharvad-hw4xj
    @MehulBharvad-hw4xj Před měsícem +19

    મને ગોરવ છે મારા આ સમાજ ના બાળકો માટે ❤ સમાજ તો છે પણ માંરો દેશ મારું ગુજરાત ❤

  • @bhaliyabhaliya
    @bhaliyabhaliya Před měsícem +15

    ગામડાના બાળકોનું મગજ બહું પાવરફુલ છે જો એને સારું માર્ગદર્શન મળે અને સારો રસ્તો કોઈ બતાવે તો તે જરૂર આગળ વધશે

  • @yuvrajsinhrana4601
    @yuvrajsinhrana4601 Před měsícem +23

    એકદમ સરસ સ્ટોરી બહેન જય માતાજી

  • @GabhruSambad-zn5zu
    @GabhruSambad-zn5zu Před měsícem +4

    ખૂબ સરસ બહેન તમે જે બાળકો સાથે આજ ઇન્ટરવ્યૂ લીધું બાળક એક ભગવાન સ્વરૂપ છે જે આજ નિખાલસ પણે વાત કરતા જોવા મળ્યા આપના આ સુંદર કાર્ય ને ખુબ ખુબ અભિનંદન દરેક બાળક એની અંદર આજુ બાજુ માં જે વાસ્તવિકતા સામે હોઈ છે એ જોઈ ને શીખતું હોઈ છે એટલે એની આ ઉમર માં આટલું બોલવું ખૂબ સરસ મજા આવી આપનું આ ભગવાન સાથે નું લાઇવ ઇન્ટરવ્યૂ જોઈ ને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન આપને 🎉🎉🎉

  • @mehulgor3
    @mehulgor3 Před měsícem +2

    દેવાંશી બેન, બાળકો સાથે વિતાવેલો આ સમય ખૂબ જ સુંદર રહ્યો...❤

  • @talkbgmiesports3587
    @talkbgmiesports3587 Před měsícem +2

    સુખ ની જિંદગી છે સાહેબ વાહ આનંદ થયો જોઈ ને બાળકો ને .. એક સંદેશ બોવ સારો મળ્યો કે પૈસા જ જીવન માં બધું નથી🙏🏼

  • @sihoramahipat1180
    @sihoramahipat1180 Před měsícem +7

    9:34 વાયનુ, રોટલી કરવાનું 😅😅😅😅😅😅😅😅😅 વાહ ભૂરા વાહ

  • @vijubhasolanki2681
    @vijubhasolanki2681 Před měsícem +10

    ખૂબ જ સુપર મુલાકાત ખૂબ જ મજા આવી ગઈ દેવાંશી બહેન તમારી વાત કરવાની કળા અદભુત છે

    • @vimalpatel2529
      @vimalpatel2529 Před měsícem

      ખરેખર બવ મજા આવી બેન...મને તમારી વાત કરવાની આવડત બવ ગમી

  • @allforyou9111
    @allforyou9111 Před měsícem +16

    મેડમ આવું તો બધાય ગામડામાં જોવા મળશે કેમકે ગામડામાં સ્કૂલ છૂટયા પછી રખડવાનું જાજુ હોય😊

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 Před měsícem +3

    દેવાંશી બેન
    ખુબ સુંદર કાર્ય...
    આ વસઈ ગામ અમારા ફૈબા નુ ગામ છે...ખુબ બધી વાર આ ગામ મા આવ્યો છું...

  • @vinubhaisorathiya9201
    @vinubhaisorathiya9201 Před měsícem +13

    વાહ દેવાંશી બેન વાહ સરસ જયસ્વામિનારાયણ

  • @nikunjkanojia1732
    @nikunjkanojia1732 Před měsícem +8

    जय श्री कृष्ण ।। देवांशीबेन ।।खूब मजा आवि । रियल दिल खुश करी दिधु ।

  • @ashishpatel-jd9zv
    @ashishpatel-jd9zv Před 28 dny +1

    બહુ જ સરસ અને ખૂબ હસાવે એવો વિડિયો બનાવ્યો છે.specially એ છોકરો જે એમ કેહ છે કે "મને બઉ પૂછી લીધું હવે ઓલા ને પૂછો"
    Very special kid

  • @mayurpanchal5776
    @mayurpanchal5776 Před měsícem +48

    સંજયાને ઘરે જઈને વિડિયો જોઈને પડવાની છે😂

  • @Smdesai.
    @Smdesai. Před měsícem +8

    Ben Sanjay ne fari ak var camera ni same lavo plz 😊

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 Před měsícem +5

    દેવાંશી બેન... આવા interview બતાવતા રહો...ખુબ મૌજ આવી

  • @educationalchanel4348
    @educationalchanel4348 Před měsícem +2

    E BHAI KETLA AKSHAR KHAI GYO
    AA KHUB KHUB PASAND AAVYU
    YOUR VOICE IS MUCH MUCH GOOD
    DIL LOOT LIYA AAWAJ NE

  • @sanjaylal7110
    @sanjaylal7110 Před měsícem +14

    જામનગર ની જય હો

  • @Shanjaubhrvad
    @Shanjaubhrvad Před měsícem +10

    એમને તમારી સાથે વાત કરવાની મજા આવી હુ રઘુ છું

  • @user-wt3ev6nd2b
    @user-wt3ev6nd2b Před měsícem +15

    વાહ ગામડૂ અને બાળકો

  • @jagdishbhainimavat2849

    વાહ દેવાનશી દીકરી

  • @nishitbambhroliya1481
    @nishitbambhroliya1481 Před 26 dny +1

    Bahu maja aayvi😂😂😂😂😂😂😂❤😂

  • @ChiragPrajapati
    @ChiragPrajapati Před měsícem +4

    10:36 : હવે મને પૂછી લીધું,હવે આને પૂછો😀

  • @786jigu
    @786jigu Před měsícem +13

    હું અત્યારે 46 વર્ષ નો છું અને કેમિકલ નો business છે....૧૯૯૩ થી મુંબઈ રહું છું, 8 માં ધોરણ સુધી વતન સાબરકાંઠા ના ગામ માં ભણ્યો છું, આ વીડિયો જોઇને મારું બાળપણ યાદ આવી ગયું, અમે બાળમિત્રો આવીજ વાતો કરતા અને હું ગુજરાત st નો ડ્રાઇવર બનવાનું સપનું જોતો હતો, મારો પ્રિય રૂટ હતો... માણસા - કારંટા.....પીપી .. પ.....
    ખરેખર ....બાળપણ એટલે અમૂલ્ય

  • @krutinakum3218
    @krutinakum3218 Před měsícem +5

    બાળકો નીડર સારા છે પરંતુ ભણતર માં થોડું વધારે ધ્યાન આપવું પડે એમ છે આ જ બાળકો દેશ નું ભવિષ્ય છે સાચો માર્ગ આપસુ તો વધારે સારા આગળ વધે એમ છે ❤

  • @sedhachaudhary7062
    @sedhachaudhary7062 Před 15 dny +1

    ખુબ સરસ સંજય ભાઈ

  • @biomartinc.7133
    @biomartinc.7133 Před 10 dny

    one of best
    in these days many podcast start for seniors mostly run by young generation but nothing for such a kids who had dare to say pure social truth

  • @girishbhai7222
    @girishbhai7222 Před měsícem +19

    માલધારી સમાજ લાગે

  • @mrsanjurathva2652
    @mrsanjurathva2652 Před měsícem +10

    બોવ મજા આવી ગઈ હો...

  • @harnishkansara6075
    @harnishkansara6075 Před 2 dny

    Jamaavat kari... deep root social... very live... chhokrao... maja aavi gai... you are also looking very nice... aava bija pan program karta rahejo... all the best...

  • @kiritparmar3115
    @kiritparmar3115 Před 17 dny

    Unique.... really good and heart touching
    Bachapan yaad avi gyu

  • @kanzariyarajesh4264
    @kanzariyarajesh4264 Před měsícem +4

    Ha સંજય ની જમાવટ😊😊

  • @yashshah1356
    @yashshah1356 Před měsícem +12

    Jamawat is best🙌🏻

  • @FaizaankhanPathan
    @FaizaankhanPathan Před 8 dny +1

    Nice Video ❤

  • @Roshanalibatti_official

    Devanshi ben pote Nature wise ava place ni visit karvi ane tya na loko ne malvu gamtu hoi em lage che.....
    Good work entire jamawat team

  • @ashishpatel5551
    @ashishpatel5551 Před měsícem +4

    Very nice Sanjay bov saro chokro chhe hoi aene help kare to vadhre ma vadhre aagad nikdi sage aem chhe sanjay

  • @anakbhaipopat636
    @anakbhaipopat636 Před měsícem +24

    બેન અમારા રાજુલા તાલુકા ના ગામડા ની મુલાકાત લયો

  • @bhilworias759
    @bhilworias759 Před 27 dny +1

    Moz aavi gai

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 Před měsícem +2

    Khub saras... Real life in nature

  • @mehulkhuha578
    @mehulkhuha578 Před měsícem +14

    8:40 ધ્યાન તો છે એનું પણ બીજે ક્યાંક😂😂😂

  • @sanjaylal7110
    @sanjaylal7110 Před měsícem +10

    આ વાસ્તવિકતા છે

  • @strangerone2508
    @strangerone2508 Před měsícem

    You are such a polite ❤.. nd pehli chokro yarrrr jordaar 😂 Kapil Sharma ni takkar mare evo che😂😂 I seriously laughed out of control… blessings nd love to these kids❤

  • @madadabipin7522
    @madadabipin7522 Před měsícem +2

    ખૂબ આગળ વધશે..

  • @mokshajadav
    @mokshajadav Před měsícem +4

    Eco hankarva vado chokro baki jordar.

  • @ashokpanchal4609
    @ashokpanchal4609 Před měsícem +9

    જોરદાર બેન તમે મોજ કરાવી દીધી પરંતુ બાળક બાળક છે એ નિખાલસ થી જ વાત કરે ...........બાળકો ભગવાન નું રૂપ છે નમસ્તે❤❤❤❤❤

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 Před měsícem +2

    ❤ જયસીતારામ ❤

  • @mediteshionvideo6642
    @mediteshionvideo6642 Před 23 dny +1

    Sanjay bhai love you

  • @hamirkumbharvadiya4865
    @hamirkumbharvadiya4865 Před měsícem +3

    બેન તમે આ બાળકો સાથે વાતચીત કરી એ નીખાલસ ભગવાન સ્વરૂપ એટલે બાળકો જય શ્રી કૃષ્ણ ભગવાન

  • @pushtisatsangsagar538
    @pushtisatsangsagar538 Před měsícem +6

    શિક્ષકોને વિનંતી યોગ્ય માર્ગદર્શન આપી આ બાળકોનું ભવિષ્ય ઊજળું બનાવો
    શિક્ષકો સિવાય કોઈ આ કાર્ય નાં કરી શકે

  • @pirabhairajput921
    @pirabhairajput921 Před měsícem +1

    બહુ જ મજા આવી

  • @dhavallrpatel6183
    @dhavallrpatel6183 Před měsícem +1

    Well done Devanshi...you are doing great & holistic work. In fact, its a reflection of your innate quality of embodiment of Benevolence ...Keep it up dear

  • @manisharathva686
    @manisharathva686 Před měsícem +20

    મજા આવી ગઈ..... આવો અમારા છોટાઉદેપુર માં....

  • @hardiksinhjadeja790
    @hardiksinhjadeja790 Před měsícem +5

    Ek dam sarasss Story

  • @harshadsumesara4265
    @harshadsumesara4265 Před měsícem +1

    Mem I saw your every vedio 2 times.... Feeling better after listening you... Motivated

  • @rajeshbhaiparmar1426
    @rajeshbhaiparmar1426 Před měsícem +2

    બીજુ નામ બાટો વાહ ભૂલકાઓ

  • @Shanjaubhrvad
    @Shanjaubhrvad Před měsícem +4

    એમને તમારી સાથે વાત કરવાની મજા આવી હતી હુ રઘુ

  • @bharatsangani8558
    @bharatsangani8558 Před měsícem +4

    Best પ્રોગ્રામ. બાળકો કેટલાં નિર્દોષ અને સાચું બોલે છે.

  • @nitabajadeja4570
    @nitabajadeja4570 Před 17 dny

    ખુબ જ સરસ

  • @zalajagdish8194
    @zalajagdish8194 Před 20 dny +1

    Amara gam pan aavo medam tame... BBC ni Tim pawela aavi hati... Most well come❤tamne

  • @Nobito_08
    @Nobito_08 Před měsícem +6

    Bitter truth but
    you can clearly see the difference between gov school n private school students.

  • @bhagawatsinhdabhi5615
    @bhagawatsinhdabhi5615 Před měsícem +9

    આ ગામડાની યુનિવર્સિટી છે
    ગણતરની પાઠશાળા 👍

  • @DineshbhaiTaral
    @DineshbhaiTaral Před 26 dny

    Superb,👏Devanshi Ben 🎉

  • @priteshsathvara7560
    @priteshsathvara7560 Před 20 dny

    વાહ...મોજ આવી ગઈ...હો...જોરદાર ... જબર જવાબ આપે હો...

  • @manojsinhmakwana1500
    @manojsinhmakwana1500 Před měsícem +5

    નિખાલસતા નું ઉત્તમ ઉદાહરણ એટલે બાળક ના વિચાર ❤

  • @ashokchaudhary4018
    @ashokchaudhary4018 Před měsícem +3

    ખૂબ સરસ હસતા હસતા તમે નાના નિશાળિયા ના મન ની વાત સમજવાની કોશિશ કરી નાના બાળક જોડે નાના બાળક બની ❤

  • @user-nw7bd3ur5l
    @user-nw7bd3ur5l Před měsícem +1

    Devanshi ben rocks 🎉🎉

  • @_vijay400
    @_vijay400 Před měsícem +1

    😂😂😂😂😂😂😂 બહું મજા આવી હોં 😅😂😂

  • @jimmujimly17
    @jimmujimly17 Před měsícem +9

    Sanjay jarur politician banse😅

  • @samatiyanagjigagjibhai8998
    @samatiyanagjigagjibhai8998 Před měsícem +4

    સંજય મોટો થઇ એક મોટો રાજકારણ જશે

  • @hanubhaidumadiya8307
    @hanubhaidumadiya8307 Před měsícem +2

    મજા આવી જય

  • @hardikrathod5396
    @hardikrathod5396 Před 25 dny

    Very good devanshi ben