Jamnagar Loksabhaના Vasai ગામના યુવાનો ક્ષત્રિય વિરોધ અને મોદી પ્રેમ વચ્ચે ભરાયા! | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 24. 04. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 475

  • @tejalpatel9944
    @tejalpatel9944 Před 20 dny +53

    મોદી એ એટલો જ વિકાસ કર્યો હોઈ તો જોબ કરવા અબુ ધાબી શું કામ જવું પડે ??????

    • @ridersameer6831
      @ridersameer6831 Před 19 dny +1

      Point che

    • @JivanDesai-pd4do
      @JivanDesai-pd4do Před 19 dny +3

      Gujrat.ma.vikas.thyohoy.to.abudhabi.ghskapvajavu.pade😂😂😂😂😂

    • @bhushan7490
      @bhushan7490 Před 19 dny +1

      😂 😂😂😂😂 વાસ્તવિકતા

    • @vishvarajsinhjadeja3820
      @vishvarajsinhjadeja3820 Před 18 dny

      વિકાસ ગાંડો થઈ ને અબુધાબી પોચિગયો🤣🤣🤣

    • @vivekcharan5143
      @vivekcharan5143 Před 17 dny +1

      Pela like banvu joiye pachi nokri male bhai modi hoi ke Rahul hoi koi Ghar ma aapva aav va na nathi 🙏🏼🙏🏼

  • @anjalibajadeja8532
    @anjalibajadeja8532 Před 20 dny +61

    જે ગુજરાત માં આવા યુવાનો પબજી રમતા હોય એનાથી વધુ શું વિડંબણા હોય

    • @janakpatel8618
      @janakpatel8618 Před 19 dny +3

      Vyaj no dhandho kare chhe bhai aa yuvan navara nathi

    • @indianboy7291
      @indianboy7291 Před 18 dny +5

      ​@@janakpatel8618 haram nu j khaay vhe em ne

    • @virbhdrasinhjadejakhiri170
      @virbhdrasinhjadejakhiri170 Před 18 dny

      સાવ સૂતા સૂતા જવાબ આપે એમાં વીર રસ ક્યાંથી જાગે અપડું ક્ષાત્રતવ કેમ આટલું હણાય ગયું

    • @zalachhatrapalsinh
      @zalachhatrapalsinh Před 10 dny

      ગામમાં પ્રસંગ હતો

  • @kishorjee
    @kishorjee Před 20 dny +47

    જીડીપી માં ઈન્ડિયા ટોપ
    રોડ રસ્તા તો પહોળા થશે..
    પણ તમારા ઘર ના બારી દરવાજા સંકોચાઇ ગયા 😂😂😂😂

  • @jadejasiddharajsinh2219
    @jadejasiddharajsinh2219 Před 20 dny +87

    યુવાનો ને પેપર ફૂટવા ના પ્રશ્ન જરૂર પૂછો

    • @bharatraval7699
      @bharatraval7699 Před 19 dny

      સમાચાર: ૩ લાખ થી વધુ બોગસ મુસ્લિમ મતદારો ના નામ રદ્દ કારવા માં આવ્યા છે. હે.. કોંગ્રેસ ....... તું રડીશ નહીં, હવે એને બદલે રાજપૂત આવી ગયા છે તમારી મંડળી માં! અને હાં, હવે તો તમારી કર્ણાટક ની સરકાર ને જે હનુમાનજી ની ધજા ઉતારવા ૪૦૦ પોલીસવાળા મોકલવા પડ્યા હતા તેવું નહીં થાય અમારા ભાઈ જ આ માટે હાજર છે. છે ને મજાની વાત!

    • @kirtimakwana8523
      @kirtimakwana8523 Před 19 dny

      To pipda niche betho na hot. Uneducated che bhai

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 Před 20 dny +47

    આને બેરોજગારી કેવાય..... જોતા આવડે તો...😂😂😂😂

  • @maheshahir8448
    @maheshahir8448 Před 19 dny +13

    કોઈ સારા વ્યક્તિ ને પ્રશ્નો પૂછો આ બધા ગેમ રમવા માંથી ઉંચા આવે તો એને ખબર પડે ને કે આજ કાલ ઈલેકશન માં શું થઈ રહ્યું છે

  • @arjunsinhgohil3744
    @arjunsinhgohil3744 Před 20 dny +50

    પેલા તો બેન સાથે વાત કરવા માટે મર્યાદા માં બેસો

    • @punitravel3003
      @punitravel3003 Před 18 dny

      Good thought 👍

    • @mayurbagtharia958
      @mayurbagtharia958 Před 15 dny

      Right

    • @ravalsukhdevc5238
      @ravalsukhdevc5238 Před 14 dny +1

      મર્યાદા માં ના બેસાય ને કેમ કે આ તો ક્ષત્રિય સમાજ નાં યુવકો છે

  • @virendrasinhjadeja8303
    @virendrasinhjadeja8303 Před 20 dny +13

    આ ત્રણ ભાઈ ક્ષત્રિય કે છે પણ હરામ કઈ ભાન પડતી હોય તો ક્ષત્રિય સમાજને શર્મા એવા છે ત્રણે

  • @usmankangda1020
    @usmankangda1020 Před 20 dny +27

    ભાઈ ને પૂછો તો અબુધાબી માં આપણા અનપઢ જેવા કોઇ હિન્દુ વિશે બક્વાસ કરે છે?

  • @song.vaghela
    @song.vaghela Před 19 dny +43

    આ ભાઈને પુછો કે ગુજરાતમાં શું વિકાસ કર્યો આવા યુવાનો દેશ ને બરબાદ કરશે

    • @waah-pj1xk
      @waah-pj1xk Před 16 dny

      Bihar jato re bhai vaghla

    • @parasdobariya4436
      @parasdobariya4436 Před 16 dny +1

      ​@@waah-pj1xkબિહાર માં પણ ભાજપ ની ગઠબંધન વાળી સરકાર છે😂

  • @kiransinhdarbar1212
    @kiransinhdarbar1212 Před 20 dny +21

    Jay mataji Bapu
    Devashiben Ni man maryada Rakho to saru Lage .

  • @user-fv4sy1ps7h
    @user-fv4sy1ps7h Před 19 dny +14

    નવરી બજાર નું ઇન્ટરવ્યૂ લેવા જવું તો શું જવાબ મળે

  • @chandubhavadher3597
    @chandubhavadher3597 Před 20 dny +29

    સમાજમારહો.ભાઈ.જયભવાની

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 Před 20 dny +71

    બેન ને સન્માન આપો. બહેન હોય ત્યારે વ્યવસ્થિત બેસો

    • @user-sq6yg6lu5o
      @user-sq6yg6lu5o Před 20 dny

      સાચું ભાઇ અમુક ને બુદ્ધિ નથી જેના લીધે આખા સમાજ ની છાપ ખરાબ થાય

    • @sp5524
      @sp5524 Před 18 dny

      તમારા સમાજ ની બહેન હોય તો સમ્માન મળે .બીજા સમાજ ની બહેનો તો.........

    • @punitravel3003
      @punitravel3003 Před 18 dny +1

      Good thought 👍👌

    • @dineshshingadiya7519
      @dineshshingadiya7519 Před 9 dny +1

      Sav sachi kidhu bhai e

  • @arjunsinhgohil3744
    @arjunsinhgohil3744 Před 20 dny +27

    સમાજ ની આબરૂ ના કાઢો

    • @Rajputana598
      @Rajputana598 Před 19 dny +2

      શાસી વાત

    • @bharatraval7699
      @bharatraval7699 Před 19 dny

      સમાચાર: ૩ લાખ થી વધુ બોગસ મુસ્લિમ મતદારો ના નામ રદ્દ કારવા માં આવ્યા છે. હે.. કોંગ્રેસ ....... તું રડીશ નહીં, હવે એને બદલે રાજપૂત આવી ગયા છે તમારી મંડળી માં! અને હાં, હવે તો તમારી કર્ણાટક ની સરકાર ને જે હનુમાનજી ની ધજા ઉતારવા ૪૦૦ પોલીસવાળા મોકલવા પડ્યા હતા તેવું નહીં થાય અમારા ભાઈ જ આ માટે હાજર છે. છે ને મજાની વાત! બેન નું રિપોર્ટિંગ તંબૂરો સારું છે! જ્યાં જાય ત્યાં જ્યાં સુધી ભાજપ વિરોધી વિધાન ન મળે ત્યાં સુધી ફેરવી ફેરવી સવાલ પૂછ્યા કરે છે। આાપ અને કોંગી ની દલાલ।

  • @drvgchandarana
    @drvgchandarana Před 20 dny +28

    દ્વારકા માં આરોગ્ય અને શિક્ષણ ના હાલ પણ કેવા છે, તે પણ કવર કરજો દેવાંશીબેન........

  • @cm_yogiraj_gujarat
    @cm_yogiraj_gujarat Před 20 dny +65

    આ વોટ્સએપ યુનિવર્સિટી વાળા શું તમે પૂછો છો

    • @keyurpatel2451
      @keyurpatel2451 Před 20 dny +4

      Te to Jane cambridge ma thi PHD karyu lage.

    • @hematchavda2701
      @hematchavda2701 Před 20 dny +1

      આને કોઈએ કેમ એવોર્ડ નહીં આપ્યો હોય ?
      હજુ લાઈનમાં હશે.

  • @maheshrathod1186
    @maheshrathod1186 Před 19 dny +7

    , આવજ છે જાજા દેશ માં

  • @dodiyag3677
    @dodiyag3677 Před 20 dny +26

    પૂનમ બેન madam ની આવક કેટલી વધી ગઈ એ જુઓ પહેલાં.

    • @hematchavda2701
      @hematchavda2701 Před 20 dny +6

      પેલા વજુ વાળાનો હિસાબ માગી લે પછી પુનમ નો હિસાબ માગજે.

    • @LOLOLOLOL68
      @LOLOLOLOL68 Před 20 dny

      એલા એક રૂપાળા ને છત્રીય સમાજ સામે પાછો ખેંચ્યો નથી એ નરેન્દ્ર મોદી ને મત દેવાનો આને શું હરખ હશે, આ ભાઈ ખુદ રોજગાર માટે વિદેશ અબુધાબી છે અને એને ગુજરાતમાં નુકસાન દેખાય છે શું સાચું માનવું

    • @RsRathva-wt8tf
      @RsRathva-wt8tf Před 19 dny +1

      Mehenat kare to badhu vadhe... માણસ પોતાના દુઃખે દુઃખી નહીં પણ બીજાના દુઃખે દુઃખી છે ભાઈ..

    • @hematchavda2701
      @hematchavda2701 Před 19 dny

      @@RsRathva-wt8tf ઉંધુ લખ્યું છે.તપાસ કરો તો સારું.

    • @bharatraval7699
      @bharatraval7699 Před 19 dny

      સમાચાર: ૩ લાખ થી વધુ બોગસ મુસ્લિમ મતદારો ના નામ રદ્દ કારવા માં આવ્યા છે. હે.. કોંગ્રેસ ....... તું રડીશ નહીં, હવે એને બદલે રાજપૂત આવી ગયા છે તમારી મંડળી માં! અને હાં, હવે તો તમારી કર્ણાટક ની સરકાર ને જે હનુમાનજી ની ધજા ઉતારવા ૪૦૦ પોલીસવાળા મોકલવા પડ્યા હતા તેવું નહીં થાય અમારા ભાઈ જ આ માટે હાજર છે. છે ને મજાની વાત! રિપોર્ટિંગ તંબૂરો સારું છે! જ્યાં જાય ત્યાં જ્યાં સુધી ભાજપ વિરોધી વિધાન ન મળે ત્યાં સુધી ફેરવી ફેરવી સવાલ પૂછ્યા કરે છે। આાપ અને કોંગી ની દલાલ।

  • @cm_yogiraj_gujarat
    @cm_yogiraj_gujarat Před 20 dny +39

    તમે બેન ભાજપ વાળા ને પૂછો છો કે ભાજપ વિરુદ્ધ બોલો,એ ક્યાંથી બોલશે

    • @HGujarati
      @HGujarati Před 20 dny

      1956માં નેહરુની મુલાકાત દરમિયાન ઈન્દિરા તેમની સાથે હતી. પ્રોટોકોલના ભાગ રૂપે, પ્રમુખ આઈઝનહોવરની ટીમે તેમની ખાદ્યપદાર્થોની પસંદગી માટે પૂછ્યું અને જાણ્યું કે વિશ્વના સૌથી મોટા હિન્દુ દેશના વડા પ્રધાન - જવાહરલાલ અને તેમની પુત્રી ઈન્દિરા - બંનેએ કેટલાક સ્કોચ સાથે ગોમાંસ (ફિલેટ મિગ્નન-વિશિષ્ટ) ખાઈ લીધું હતું.
      1973 માં જાહેર કરાયેલ યુએસ સરકારના દસ્તાવેજો સ્પષ્ટપણે નેહરુ અને ઈન્દિરા ગાંધી દ્વારા વહેંચાયેલ ખોરાકની પસંદગીઓ વિશે વાત કરે છે.
      આ દસ્તાવેજો મુજબ, "નેહરુ અને ઇન્દિરાએ ફાઇલેટ-મિગનનનો આનંદ માણ્યો હતો", એક વાનગી તરીકે વર્ણવવામાં આવ્યું હતું કે 'ટેન્ડરલૉઇનના નાના છેડામાંથી લેવામાં આવેલા માંસના ટુકડા અથવા ગાયના મોટા ભાગના પેશા'.

  • @Makawanadhru-pk3sh
    @Makawanadhru-pk3sh Před 20 dny +6

    मुझे लगता था कि फिर से इलेक्शन आ गया तो शिक्षण पर, आरोग्य पर, बेरोजगारी पर, भ्रष्टाचार पर, ऐसे मुद्दों पर बात होगी फिर पता चला के ऐ तो भारत देश है यहां पर तो सिर्फ हिंदू मुस्लिम, धर्म और एक चेहरा है उसे पर बात हो रही है.😔

  • @GohilOmrajsinh
    @GohilOmrajsinh Před 20 dny +5

    બેન તમારી સાથે વાત કરવા આવ્યા છે મોબાઈલ ઘડીક મૂકી દયો

  • @jadeja218
    @jadeja218 Před 20 dny +17

    Vasai 100% matdan Congress ma thavu joy bhai ,samaj sathe raho bhai Modi ke bjp kam nai aave samaj kam aavse vasai na bhayo 100% matdan Congress ma karjo🙏🏻

  • @nazirluhar6040
    @nazirluhar6040 Před 20 dny +6

    modi rojgar nathi apto pan modi pehla rojgar mate abudabi jave pade che pan modi barobar che 😂😂

  • @Prabhuda370
    @Prabhuda370 Před 20 dny +21

    આવી ખાલી ખોટી ચર્ચા કરી યુવાનોની બપોર નહીં બગાડવી 😂😂

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před 20 dny +5

    દેવાંશીબેન તમારું રિપોટીંગ ખૂબ સરસ છે

    • @bharatraval7699
      @bharatraval7699 Před 19 dny

      સમાચાર: ૩ લાખ થી વધુ બોગસ મુસ્લિમ મતદારો ના નામ રદ્દ કારવા માં આવ્યા છે. હે.. કોંગ્રેસ ....... તું રડીશ નહીં, હવે એને બદલે રાજપૂત આવી ગયા છે તમારી મંડળી માં! અને હાં, હવે તો તમારી કર્ણાટક ની સરકાર ને જે હનુમાનજી ની ધજા ઉતારવા ૪૦૦ પોલીસવાળા મોકલવા પડ્યા હતા તેવું નહીં થાય અમારા ભાઈ જ આ માટે હાજર છે. છે ને મજાની વાત! રિપોર્ટિંગ તંબૂરો સારું છે! જ્યાં જાય ત્યાં જ્યાં સુધી ભાજપ વિરોધી વિધાન ન મળે ત્યાં સુધી ફેરવી ફેરવી સવાલ પૂછ્યા કરે છે। આાપ અને કોંગી ની દલાલ।

  • @BadhusinhChahan
    @BadhusinhChahan Před 20 dny +6

    ભાઈ દેવાંશી બેન જોશી બ્રાહ્મણ છે તે કોઈપણ પ્રશ્ન પૂછવા આવે તો વ્યવસ્થિત જવાબ આપવો જોઈએ

    • @punitravel3003
      @punitravel3003 Před 18 dny +1

      Jay Mataji...Bapu...hu pan Brahman chu...Bhudevo pratey no tamro Respect joi ne Saru lagyu....Jay Mataji...Bapu🚩🙏

  • @motilalrathod8517
    @motilalrathod8517 Před 20 dny +12

    હું પણ ફરીથી મોદીજીને પ્રધાનમંત્રી બનતા જોવા માંગુ છું.... પણ મારી ઇચ્છા છે કે ચુંટણી બેલેટ પેપર થી થાય તો.... જય ભવાની... જય ભીમ...

    • @PRSINGH2572
      @PRSINGH2572 Před 14 dny +1

      ભાઈ ખોટું ના લગાડતાં સૌથી ગરીબ લોકો તો તમારા SC OBC ST સમાજ માંથી આવે છે જેને સરકારી સ્કૂલ મા ભણે છે અને government schools તો સાવ બંધ થવા ઉપર છે અને સરકાર કઈ કરતી નથી અને Private મા પણ 18% GST....તો BJP ને કેમ SUPPORT કરો છો...ભારત દેશના જાગૃત નાગરિક બનો 🇮🇳

  • @golkokilaba7676
    @golkokilaba7676 Před 20 dny +4

    આ ભાઈઓ ટાઈમ પાસ કરી રહયા છે

  • @somalthakore
    @somalthakore Před 20 dny +15

    disha vihin vyaktio ,,,,are confused.

  • @kiran_patel6716
    @kiran_patel6716 Před 20 dny +6

    સાલું ઈ સમજાતું નથી કે કોઈ શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી વગેરે જેવા મુદ્દા કેમ ઉઠવતું નથી?

  • @hardevhardev9982
    @hardevhardev9982 Před 20 dny +4

    બેન જામનગર સીટી માં આવજો અમે તમને બોવ Miss કરીએ છી.. મારો પરિવાર તમને યાદ કરે છે .. જમવા આવજો pls

  • @ranjitsinhzala4094
    @ranjitsinhzala4094 Před 18 dny +1

    ક્ષત્રિય સમાજ જે બે વિકલ્પ આપ્યા હતા રૂપાલા કે ક્ષત્રિય સમાજ અને મોદી કાકાએ એમો હુકમ રૂપાલા પક્ષ મો આપ્યો હવે ક્ષત્રિય સમાજે પણ વિકલ્પો વિચારવાના રહ્યા

  • @mehulbharvad4566
    @mehulbharvad4566 Před 17 dny +2

    બેન તમે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેરડી ગામે રીપોર્ટીંગ કરવા આવવાની વિનંતી છે 🙏

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf Před 20 dny +9

    Modha ma mavo ane pabji etle desh ni barbadi... Ben mava chhodavo

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w Před 20 dny +4

    પેલા સમાજ પછી પક્ષ
    જય ભવાની

  • @DineshSolanki-nu6rg
    @DineshSolanki-nu6rg Před 20 dny +19

    Bhaio samaj ni laj rakhajo.🚩🚩🚩🚩🚩🚩🚩⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️

  • @kirandabhi4746
    @kirandabhi4746 Před 20 dny +9

    Jai bhawani jai rajputana padi diyo avkhte BJP gayeeee

  • @mehuldarbarmehuldarbar6515

    सु मोदी साहब हसे तो बधा जीवसे जो समाज नहीं तो कोई ना नहीं जय ⚔️राजपुताना ⚔️

  • @harshidaharia1267
    @harshidaharia1267 Před 20 dny +4

    Jai bhavani

  • @jaypalsinhparmar9497
    @jaypalsinhparmar9497 Před 20 dny +4

    Aamne pub b shivay kai khabr na hoi navri bazar

  • @ramilabengameti6824
    @ramilabengameti6824 Před 20 dny +4

    પોતાનું મગજ ના હોય તેને શુ ૨૦૪૭.ની વાત કરતા સરમ છે કે

  • @LOLOLOLOL68
    @LOLOLOLOL68 Před 20 dny +3

    એલા ભાઇ પૂનમબેન માડમ તેમની ફંડની રકમ પ્રજામાં વાપરી શક્યા નથી ગુજરાતના 26 એ 26 સાંસદો તેમની પ્રજાના હિત માટે વાપરવાનું ફંડ વાપરી શકાય નથી ગુજરાતની ભાજપ સરકાર તેનું આયોજન કરી નહીં શકતા અને વાપરવાનું ફંડ પાછું જમા થયું અને ભાજપ દેખાય

  • @Indianpolticaltime4242
    @Indianpolticaltime4242 Před 17 dny +1

    2047 के सपनों का आशियाना ढूंढती जनता जब तक युवा 45, 50आयु को पार कर चुके होगे तब इसका सपना दिखाने वाले नेता रहेंगे या फिर नही

  • @tricktrok3683
    @tricktrok3683 Před 20 dny +4

    પેલો વાયદો છે વ્હાઇટ શર્ટ છોડ્યા બાપુ વારી ઓછી કર

  • @miteshpatel5521
    @miteshpatel5521 Před 20 dny +2

    અસ્મિતા માટે ભલે જાન જાય..ક્ષત્રિય એકતા...

  • @user-to7tf7ff9q
    @user-to7tf7ff9q Před 20 dny +2

    સરસ

  • @mansukhbhaisavaliya4232

    Vah bapu vah siksit Ane saymittane salam 🙏🦁🇳🇪🙏

  • @jadejabapu3933
    @jadejabapu3933 Před 20 dny +3

    Samaj sathe raho bhai

  • @chhaganbhaivaru9138
    @chhaganbhaivaru9138 Před 20 dny +2

    दिल्ही ना हाल खराब होय तो बीजी वखत केजरीवाल केम आवे छे खबर ना पड़ती होय तो घेर जय ने सुई जा खोटो हेरान ना था भाई

  • @udtabharat8632
    @udtabharat8632 Před 20 dny +2

    અત્યારની વાતો કરો
    ૨૦૪૭નુ સપનું બહું લાંબુ કહેવાય

  • @user-du4ke2bo6z
    @user-du4ke2bo6z Před 6 dny

    छत्रीय समाज सनातन धर्म मे सबसे ज्यादा सन्मानीत है लेकिन आज पुरे सनातन धर्म के लिए धर्मसंकट हो गया है सनातनी योद्धा छत्रीय भी है ओर मोदीजी भी है हम आज कीसी समाज को नहीं बल्कि सनातन को साथ देंगे यानी की भारत माता का सच्चा सपूत राष्ट्रवादी देशभक्त इमानदार प्रधानमंत्री नरेन्द्र दामोदरदास मोदी,

  • @user-rw6fl7sj4m
    @user-rw6fl7sj4m Před 19 dny

    ખૂબ સરસ ❤

  • @harpalsinhjadeja4972
    @harpalsinhjadeja4972 Před 20 dny +3

    જયચંદ

  • @shakti11111
    @shakti11111 Před 20 dny +3

    આ પબ્જી વારા છે ટાઇમ પાસ

  • @NxjdbhdhdidBhsbdjdhdhhd-ir8lo

    જયમાતાજી બેન

  • @shakalbadlalega
    @shakalbadlalega Před 20 dny +5

    BJP ne jaatiwad j haravi shake em chhe. Jevo j Hindu hovanu chhapru tutyu evu j BJP nu harvanu sharu

  • @vikramsinh5035
    @vikramsinh5035 Před 20 dny +5

    બેનની સામે વ્યવસ્થિત રીતે બેસો બેનને માન આપો.

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 Před 20 dny +2

    A.BHAYO.VASAINA.NATHI.AMNEKHABARCHHE.JAYMATAJI

  • @sahdevsinhjadeja103
    @sahdevsinhjadeja103 Před 18 dny

    ત્રણેય ભાઈઓ કમલમ્ યુનિવર્સિટી ના વિધાર્થીઓ છે.

  • @kishorjee
    @kishorjee Před 20 dny +2

    હું પણ 9 વરસ દુબઈ રહ્યો છું.. કોરોના પછી 2020 પછી ઈન્ડિયા આવી ગયો..

  • @sonira230
    @sonira230 Před 20 dny +3

    બસ આમ જ દેશનો GDP વધે રાખશે.

  • @sonira230
    @sonira230 Před 20 dny +11

    ફ્રિ પાંચ કિલો અનાજ આપે એ ગમે છે???

  • @darshanshah2643
    @darshanshah2643 Před 20 dny +3

    Aa to rupala sathe 7 seat javani. Rupala nu nam kharab thai gayu ava bafatiya na chale

  • @jitendrarathva2389
    @jitendrarathva2389 Před 20 dny +4

    આ બાપુ ને ખબર જ ના હોય કે અત્યારે ડોલર સામે રૂપિયો ક્યાં છે

    • @battelarmy9365
      @battelarmy9365 Před 19 dny

      forex reserve joile beta pela all tme high per che 650 billion amuk desh ni gdp pan nai hoy aatali

  • @vickytailor3209
    @vickytailor3209 Před 19 dny +1

    ભલું થાય આ ગામનું..🙏

  • @vijaydaudia4706
    @vijaydaudia4706 Před 20 dny +1

    વિદેશ નોકરી માટે ગયા હોય તે લોકો ને સમાજ કરતા રાષ્ટ્ર મજબૂત હોય તેવું ઈચ્છતા હોય.

  • @user-iz5vd1hp7p
    @user-iz5vd1hp7p Před 18 dny +1

    અમારા ગામ બાજુ પણ આવો તમે
    જામનગર જિલ્લામાં જ છે

  • @interestsdevelopers2629
    @interestsdevelopers2629 Před 20 dny +2

    Badha gam ma aatla free youngsters rakhde che… Joi lo desh no vikash

  • @user-re3do1wb8e
    @user-re3do1wb8e Před 19 dny +2

    આ ફિક્સ ઇન્ટરવ્યૂ ભાજપની તરફેણમાં.... વિશેષ કઇ નથી...

  • @chaudharypravin9403
    @chaudharypravin9403 Před 17 dny

    દેવાનસી બેન આવી 1 મુલાકાત અમારા બનાસકાંઠા મા પણ લો તો ખબર પડે પબ્લિક નિ સુ હાલત છે

  • @rrahirit
    @rrahirit Před 20 dny

    चार पैसा कमाने में आया शहर ,गांव मेरा बहुत .....ગામડા ની મજા જબર જસ્ત.... અવિસ્મરણીય

  • @gjaryanff1032
    @gjaryanff1032 Před 20 dny

    Jay maa Bhawani

  • @palaaahir387
    @palaaahir387 Před 20 dny

    Jay ambe jay Dwarkadhiash sanatan dhrmni jay

  • @sonisandipkumar
    @sonisandipkumar Před 18 dny +1

    Koi gam na khedut...vepari.. nokriyaat.k. STUDANT...vegere nu report leva joia.... DEVANSHI....😊.....

  • @nikulkhambhaliya2956
    @nikulkhambhaliya2956 Před 16 dny

    પેલા અલગ બેઠા છે એને સરખું બેસતા શીખવાડો કોઈ સમાજ માંથી🙏

  • @hareshnaghera1252
    @hareshnaghera1252 Před 19 dny

    વાહ દેવાન્સી જી તમે પણ સૌરાષ્ટ્રની ખરેખર મોજ લ્યો છો

  • @sonalshah1946
    @sonalshah1946 Před 20 dny +2

    Panchat TV, Navjivan News, Maa News, Capital Mews ma pela tandurast bhaine bolavta nathi etle e channel ma kantalo nathi avto, Devanshi & Gopi from Nirbhay News ne pela tandurast mitra vina lambu nahi chale

  • @shreegurjarsutharyuvakmand1427

    કાઠીયાવાડ ની મોજ

  • @Naxraj_Vaghela
    @Naxraj_Vaghela Před 20 dny +2

    Jamnagar ma rojgar che ne bhai abudhabi nokari kare che😂

  • @gjaryanff1032
    @gjaryanff1032 Před 20 dny

    Jay mataji

  • @jadejaramdevsinh760
    @jadejaramdevsinh760 Před 19 dny

    જય ભવાની જય રાજપુતાના

  • @mahendrabhaidataniya5633
    @mahendrabhaidataniya5633 Před 19 dny +1

    એમણે પુછો, બેરોજગાર યુવાનો વિષે, ખેડૂતો વિશે,નાના ધંધા માટે પુછો, સરમુખત્યાર શાહિ વિષે પુછો, લોકશાહી ના અંત વિષે પુછો

  • @dipakparmar1898
    @dipakparmar1898 Před 19 dny

    Jay bhavani

  • @pravinbhaigami1635
    @pravinbhaigami1635 Před 19 dny

    ઓન્લી મોદીજી જય હિન્દ વંદેમાતરમ્

  • @AnopsinhGohil-wv7uf
    @AnopsinhGohil-wv7uf Před 20 dny +1

    સમાજ નો વિચાર કરો ઓટલા ના ભાંગો

  • @ishwarbhaichavda9861
    @ishwarbhaichavda9861 Před 20 dny +1

    ભાઈ રાજ્ય અને દેશના કર્જ બાબતે વિચાર કરો યુવાનો તથા મોંઘવારી વિશે જણાવો

  • @rammakwana3906
    @rammakwana3906 Před 19 dny +1

    માેદીજી માેદીજી માેદીજી માેદીજી માેદીજી માેદીજી

  • @kantibhaichaniyara2875

    Good jadeja bapu

  • @bakul7268
    @bakul7268 Před 20 dny +1

    આ જ આપણા દેશનુ ભવિષ્ય.

  • @user-su7mc4mt8q
    @user-su7mc4mt8q Před 20 dny +2

    भारत नु बधु वेची दिधु मोदीए

  • @forgamers3253
    @forgamers3253 Před 19 dny +1

    Modi a rupala ne ticket api a gme tmne ? 🤔

  • @DineshPatel-tq3iv
    @DineshPatel-tq3iv Před 19 dny +2

    આજે ઞુજરાત મા ત્રીસ વર્ષથી ભ્રષ્ટ શાસકો ભ્રષ્ટાચાર નેતાઓ ભાજપ નું રાજ કરે છે પણ ત્રીસ વર્ષ મા કાય વિકાસ નથી થયો ભાજપ ના કારણે ખેડૂતો ખેતમજૂરી પશુપાલન મહિલાઓ વિધ્યાર્થીઓ વાલીઓ નાના મોટા ભાગના લોકો ત્રાહિમામ પુકારી ઉઠયાશે એટલે ભાજપ ભઞાવો દેશ અને દેશની છબીઓ ખરડાય તે આમ જનતા આમ દેશ ની ઞરીમા બસાવો

    • @ravalsukhdevc5238
      @ravalsukhdevc5238 Před 14 dny +1

      મગજ નથી કે શું તમારું કે પછી કોન્ગ્રેસ પાર્ટી નાં ચમચાઓ માં નાં એક છો એ નક્કી છે

  • @ravalsukhdevc5238
    @ravalsukhdevc5238 Před 14 dny +1

    દેશ સલામત હશે તો સમાજ છે જો દેશજ સલામત હાથમાં નહીં હોય તો એકલાં સમાજથી કાંઈ નહીં થઈ શકે ભાઈ મારાં... અત્યારે પુરષોત્તમ રૂપાલા નાં લીધે તમે કોન્ગ્રેસ પાર્ટી ને સપોર્ટ કરવા તૈયાર થઈ ગયાં છો તો બહું ખોટો નિર્ણય લીધો છે તમે ક્ષત્રિય સમાજે

  • @gordhanbhaigoriya8568
    @gordhanbhaigoriya8568 Před 19 dny

    અત્યારના સમયમાં જેમણે કામ કરવું છે . તેના માટે બેકારી છે જ નહીં . દરેકને પોતાની લાયકાત મુજબ કામ મળેજ છે.

  • @user-ji1kr2rq3r
    @user-ji1kr2rq3r Před 20 dny +1

    B j p. Pashi bhai shamaj ne shatha aapo kemke shatiriyni koy jarur nathi b j p ne

  • @vanrajsinhrathod4750
    @vanrajsinhrathod4750 Před 17 dny

    Vah savjo vah roj garto ame joyj rhya chiye

  • @jmjjmj9326
    @jmjjmj9326 Před 20 dny +1

    Taporitype che aa sutache te bhai

  • @jadejavijaysinh743
    @jadejavijaysinh743 Před 19 dny +1

    Badha chapri che vat
    Kem karvi aena sanskar nathi aa yuvano ma
    Vyaj varo bhai to jo betho aa vikas che vasai
    No nam dubaydu

  • @riteshmistry8095
    @riteshmistry8095 Před 19 dny +1

    Kai sense che aa bhai ni vato ma?