Saurashtraમાં ખેડૂતોની શું સ્થિતિ?| ભેંસ લેવા નીકળેલા ખેડૂતોએ યોજનાની પોલ ખોલી | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 26. 04. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 310

  • @dipaktrivedi5609
    @dipaktrivedi5609 Před měsícem +49

    આપનું પત્રકારત્વ બહુ ખીલશે અને આપ સો ટકા છવાઈ જશો જે રીતે કામ કરી રહ્યા છો . આપને સાંભળવા ગમે છે .

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya Před měsícem +15

    જય માતાજી દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન મોદી સાહેબ તો સારા છે ગુજરાત ની સરકાર સારી નથી ગુજરાત માં ભષટસાર વધારે છે

  • @-hl6sg
    @-hl6sg Před měsícem +40

    ખેડૂતની લૉન કિશાન ક્રેડીટ કાર્ડ ડૉ. મનમોહનની દેણ છે ભાઈ .

    • @pravinbhaigami1635
      @pravinbhaigami1635 Před měsícem

      Congress Gandhi pariwar private limited company desh drohi Hindu virodhi aur chor hai

  • @kishanzaveri9970
    @kishanzaveri9970 Před měsícem +6

    અભણ માણસો છે જે લોકો બે અઢી લાખની ભેંસની લે વેચ કરતા હોય બેન એમને મોંઘવારી, બેકારી, ગરીબીની ક્યાં પડી છે?

  • @rukhadhbhaimakavana8159
    @rukhadhbhaimakavana8159 Před měsícem +5

    મત ભાજપને આપવો છે,,પાછા ભાવ પણ જોઈએ,,,,લયલો ભાવ

  • @user-ww3zm1ln4j
    @user-ww3zm1ln4j Před měsícem +24

    આખું ગામ ભક્તો થી ભરેલું છે

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před měsícem +3

      Mara vhala, jay ho

    • @ayazkhatri4418
      @ayazkhatri4418 Před měsícem +3

      ભક્તોથી નહીં અંધ ભક્તો થી

    • @ayazkhatri4418
      @ayazkhatri4418 Před měsícem

      આખું ગામ અંધ ભક્તો થી ભરેલું છે

    • @mayurbagathariya3188
      @mayurbagathariya3188 Před měsícem

      Wha bandiya ​@@ayazkhatri4418

    • @Srihansmandapservice7737
      @Srihansmandapservice7737 Před měsícem +3

      ભક્ત કયારેય અંધ ન હોય શકે. વિરોધી આંધળા હોય શકે

  • @rajeshchauhan2277
    @rajeshchauhan2277 Před měsícem +13

    મેડમ વાત કરવી હોય તો એક વખત મારી પાસે આવો આખુ ગામ એક તરફથી હોય તે વુ જરૂર નથી પણ કોઈ પણ એક ગામ મા નજીક ના નેતા એ થોડા કામ કર્યા હશે. પણ એક વસ્તુ થી ઘર ના કહેવાય. સંપૂર્ણ સરકાર ની કામગીરી દરેક વિસ્તારમાં લોકો માટે સારી રહી હોય સાથે સાથે કાયદા નો સતા નો ગેર ઉપયોગ ના થયો હોય તો સરકાર અને તેના નેતાઓ સારા કહેવાય છે. અભણ માણસ ને બિચારાઓ ને સત્ય ની માહિતી ના હોય. તે નિર્દોષ લોકો બીજા લોકો કહે તેમ મતદાન કરતાં હોય છે. 😀😀

  • @ayazkhatri4418
    @ayazkhatri4418 Před měsícem +6

    15,000 થી 20,000 ની ભેસ બે લાખની થઈ ગઈ વાહ મોદી વાહ

  • @jadejasiddharajsinh2219
    @jadejasiddharajsinh2219 Před měsícem +8

    ૩૦૦૦ નું કિલો વાવ્યું, જ્યારે વેચવા જય ત્યારે ૪૦૦૦ નું ૨૦ કિલો , પણ વરસે ૬૦૦૦ દયે એટલે વાંધો નથી 😂

    • @sonira230
      @sonira230 Před měsícem +2

      ગણતરી વગરનું જ્ઞાન

    • @DJShekhwa
      @DJShekhwa Před měsícem +1

      ben ... Gabharai na jata 3000 na 1kg ma thi 8/9 man thai... Atle 40000/45000....1vighe 10000 tamam kharch....

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 Před měsícem +9

    જય દ્વારકાધીશ

  • @amazing.Ahirvan
    @amazing.Ahirvan Před měsícem +4

    મેડમ મેં પણ 3 લાખ ની લોન લીધેલી છે પણ મને તો વ્યાજ માફ નથી થતું બેંક વાળા નું એવું કહેવું છે કે ખાલી એવું બહાર પડ્યું છે બાકી વ્યાજ માફ થતું નથી

  • @damordhulabhai7819
    @damordhulabhai7819 Před měsícem +5

    ખુબ સરસ દેવાંશી

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 Před měsícem +4

    રોડ સારા બનાયવા છે હડિયું કાઢો એમા....😂😂😂😂

  • @sonira230
    @sonira230 Před měsícem +55

    આ બેન ને આ આખું ગામ ભાજપીયુ મળી ગયું અને વિડિયો સૂટ કરી લીધો.
    તો ક્યાંક આખું ગામ કોંગ્રેસીયુ મળી જાય પણ એનું વિડિયો સૂટ નહીં કરે. એ સત્ય હકીકત છે.

    • @h.s.Rajput971
      @h.s.Rajput971 Před měsícem +4

      dar lage bhai amne

    • @KanaiyaDjSound
      @KanaiyaDjSound Před měsícem +7

      ના ના ભાઈ આ વાત ખોટી છે. વસઈ નો વિડીયો બનાવેલો છે . બાપુ ડાયરા એ ભાજપ નો વિરોધ જ કરિયો છે

    • @GauravDhandhukia
      @GauravDhandhukia Před měsícem +7

      ઉત્તર ગુજરાત બાજુ ઘણાં કોંગ્રેસ ના ગામો પણ cover કર્યા છે, તેમની ચેનલ રેગ્યુલર જોતા હો તો ખ્યાલ આવે

    • @chhanabhaighodakiya624
      @chhanabhaighodakiya624 Před měsícem

      પ રી વરતન કરો પરિ વતન ન થાય તો મજબુત વિપ શ લાવો આ ધળા કેમ થાવ શો

    • @user-qw5bn5pg7i
      @user-qw5bn5pg7i Před měsícem

      પ્યોર. કોંગ્રેસ ની ચમચી રાહુલ ગાંધી ની ગાડં પણ ચાટી જાય આ ચાટુકાર ચમચી

  • @arjunahir9493
    @arjunahir9493 Před měsícem +6

    પુનમ બેન માડમ ઘર ની નથી થય તો જનતાની શુ થવાની

    • @paraspatelparaspatel833
      @paraspatelparaspatel833 Před měsícem +2

      😂😂😂😂

    • @sgsodhavlog808
      @sgsodhavlog808 Před měsícem +2

      અમારા ગામ વારા 15 વર્ષ થી બીજેપી વારા ની વાત જોવે છે
      હજુ ગામ માં ગરતા નથી

  • @Dipak1234h
    @Dipak1234h Před měsícem +9

    Bajap ni add chale che kuch samaje😊 bija video ma congress ni pan add chalavajo biased no hoy to😅

  • @gujarthistory3408
    @gujarthistory3408 Před měsícem +18

    ગોદી જમાવટ😂

  • @458vikasdivyakirtishorts
    @458vikasdivyakirtishorts Před měsícem +9

    Modi BJP ne aaj loko jatko aapva na che😂 silent killer 😂

  • @socdev7751
    @socdev7751 Před měsícem

    Brilliant journalism! Real journalism! Well done. 👏👏

  • @parbatbhaichudasama5996
    @parbatbhaichudasama5996 Před měsícem +3

    બેન તમારૂ જીવન બોવ સાદુ છે હો બેન એકદી ખેતી મુલા કાત લીયોને બેન

  • @user-lh9qs3yi6b
    @user-lh9qs3yi6b Před měsícem +3

    દુખે છે પેટમાં કૂટે છે માથું

  • @bhupatbhaiharaniya9397
    @bhupatbhaiharaniya9397 Před měsícem

    અભિનદન સરસ ભેંસ લાવો

  • @milanhariya8255
    @milanhariya8255 Před měsícem

    આભાર ❤❤

  • @GohilHarubha-bz4hw
    @GohilHarubha-bz4hw Před měsícem +3

    ભાવ ની ફરીયાદ બધે છે

  • @vasavakiritkiritvasavakiri5140

    ખૂબ સરસ ❤

  • @GauravDhandhukia
    @GauravDhandhukia Před měsícem +10

    ૩ લાખ ની વ્યાજ વગર ની કઈ લોન?

    • @devatahir521
      @devatahir521 Před měsícem

      ધીરાણ

    • @bharatbhaigodhani1638
      @bharatbhaigodhani1638 Před měsícem +1

      Pak dhiran

    • @mrzizuvadiyahitesh4138
      @mrzizuvadiyahitesh4138 Před měsícem +1

      કોઈ પણ જણસ નો યોગ્ય ભાવ નથી આપતી ભાજપ સરકાર ખેડૂત વિરોધી ભાજપ સરકાર છે

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před měsícem +1

      Ha bhai e center ni Congress sarkar vakhatni mare chhe

    • @baldevssolanki614
      @baldevssolanki614 Před měsícem

      આધીન લોન કોંગ્રેસ સરકાર વખતથી ચાલી આવેછે. ભાજપ વખતે શરૂ થઇ નથી. ભાજપ પોતાના નામે ચઢાવી દુષપ્રચાર કરે છે.

  • @atulbhadarka5283
    @atulbhadarka5283 Před měsícem +2

    ઈ ભાઈ બણગા મારતો તો

  • @modhvadiyabhura5842
    @modhvadiyabhura5842 Před měsícem +1

    જય ભારત જય જય શ્રીરામ ❤

  • @user-vf8jb7ty9y
    @user-vf8jb7ty9y Před měsícem

    ખુબ ખુબ અભિનંદન ભાઈ
    તમેં
    પુનમબેન થી ખુશ છો
    તમે સાચા હિન્દુ છો
    જય દ્વારકાધીશ

  • @ahirvinod1539
    @ahirvinod1539 Před měsícem

    બંને અમારા ગામમાં આવો હોથિજી ખડબા ૯૪૨૮૪૨૩૦૭૩

  • @user-mm7gw4xg3b
    @user-mm7gw4xg3b Před měsícem +2

    ખેડુતો ની કઠણાપ છે ખાતર બીયારણ ટેકટર ના ભાવ આસમાને છે આજે કપાસ ના ભાવ અઠાવીસ સો મા થી ચૌદસો છે ડુગલી ના ભાવ પાચ થી સાત રુપયા થય ગયા છે નિકાસ બંધ કરી દીધી છે ખેડુત ના ઘરમાથી માલ જશે પછી વહેપારી ઓ માટે નિકાસ ખોલશે આ સરકાર ને ખેડુત ને ભાવ મલે ઇ પસંદ નથી ચાર મહિના પરસેવો પાડી ને મોઘા દવા ખાતર નાખી ને પાક તૈયાર થાય તયારે અડધા ભાવ થય જાય છે ને સરકાર ના પેટનુ પાણી હલતુ નથી અને વાતો ખેડુતો ના હિતની કરે છે કેમ એમ એસપી લાગુ કરતા નથી

  • @galalbhaidesai5327
    @galalbhaidesai5327 Před měsícem

    જય શ્રી વડવાળા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @aalingbhaijajda931
    @aalingbhaijajda931 Před 29 dny

    જય માતાજી

  • @user-ze8rd5eq2n
    @user-ze8rd5eq2n Před měsícem +5

    ખુબ સરસ ગામડા નુ જીવન બહેન

  • @SB_HINDUSTANI_COMEDY
    @SB_HINDUSTANI_COMEDY Před měsícem +3

    Jamat Media No Content Bavu Saro Se Ava Ne Ava Gamde Gamde Phari Ne Nava Nava Episode Lagta Rahejo ❤

  • @sprajgor4623
    @sprajgor4623 Před měsícem

    સરસ અભિપ્રાય સરસ મીડિયા સમાચાર આલ્યા બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય❤

  • @gauswamiajaypuri8068
    @gauswamiajaypuri8068 Před měsícem +1

    સરસ

  • @user-vf8jb7ty9y
    @user-vf8jb7ty9y Před měsícem +1

    મોદીજી જરુર સાંભળ સે

  • @user-sc1os4xw8r
    @user-sc1os4xw8r Před měsícem

    આ બધા ત્રણેય જણ પટલાનીયો જોડે સેટ થયલા છે એટલે....

  • @Pradeepsinhjadeja7897
    @Pradeepsinhjadeja7897 Před měsícem +7

    રાજપૂત નથી ભાજપૂત છે

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Před měsícem

    નમસ્કાર, દેવાંશીબેન.

  • @balvantsinhrathod2681
    @balvantsinhrathod2681 Před měsícem

    મીડિયા પોતે ઈમાનદારી થી બતાવે તો બહુ થઇ ગયુ

  • @chatrabhaichaudhary2854
    @chatrabhaichaudhary2854 Před měsícem +1

    મકાન નો બંગલો જુઓ એટલે કોકના કીધેલું કેચ કરી ને ટેપ વાગે 😂

  • @thehematahir4331
    @thehematahir4331 Před měsícem +1

    એ ભાઈ જમીન સંપાદન બિકી છે પાયવટ કરાવવા જાય તો..20000.હજાર નો ખર્ચો આવેછે

  • @rajuchavda3322
    @rajuchavda3322 Před měsícem

    જય મુરલીધર ભાઈ

  • @hareshpatel6109
    @hareshpatel6109 Před měsícem +1

    ખૂબસરસ ❤ જય કિસાન

  • @desaikesharbhai2486
    @desaikesharbhai2486 Před měsícem

    ખુબ સરસ

  • @RaghavbhaiJagani
    @RaghavbhaiJagani Před měsícem +1

    અત્યારે કોઇ કાય નહીં બોલે મત દાન વખતે ખબર

  • @MahipalMakavana-rb3wo
    @MahipalMakavana-rb3wo Před měsícem +2

    Vah bhai vah rajput bjp ne j spot krse.

    • @sgsodhavlog808
      @sgsodhavlog808 Před měsícem +1

      રાજપૂત હોય તો ને

  • @tinajithakor1576
    @tinajithakor1576 Před měsícem

    વાત. સાચી. ભાજપ. વાર મળી ગયા

  • @mukeshbhaipatel1007
    @mukeshbhaipatel1007 Před měsícem +1

    Aaje aakho parivar kheti nu kam kare she to bi khavana fofa she...sachi hakikat she

  • @joshiviren9980
    @joshiviren9980 Před měsícem

    બહેન દ્ગવાકા થી પરત ફરો તયારે જામનગર વચ્ચે પડશે તો અનુકુળ હોઇ તો આપ અમારા મહેમાન છો. પધારો 🙏

  • @shoaibdal938
    @shoaibdal938 Před měsícem +2

    જમાવટ ની જમાવટ

  • @harpalgajera2875
    @harpalgajera2875 Před měsícem

    Khub saras?

  • @riyazsumra3858
    @riyazsumra3858 Před měsícem

    મિડલ ક્લાસ વાળા વર્ગ ને કાયદો થાય તેવુ સરકાર સુધી કાપક પહોંચાડો

  • @Amazinglifes88
    @Amazinglifes88 Před měsícem

    ગામડાઓ રસ્તાઓ ખરઃબ છે

  • @ShileshbhaiGoti
    @ShileshbhaiGoti Před měsícem

    Good👍

  • @mukhiabbasrasulbhai307
    @mukhiabbasrasulbhai307 Před měsícem

    Good

  • @gkbathvar262
    @gkbathvar262 Před měsícem

    અભણ બિચારા...

  • @AR_1706
    @AR_1706 Před měsícem

    6:00 અમે રાજપૂતો નથી અમે તો ભાજપૂતો છી 😂

  • @Pragneshbhatt19
    @Pragneshbhatt19 Před měsícem +7

    કોંગ્રેસ પાસે દેશ માટે કોઈ vision નથી બસ સતા જોઈ ગમે એવી conditions મા યે પબ્લિક હૈં યે સબ જાનતી હૈં જય શ્રી રામ🙏🙏🙏

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 Před měsícem +3

      મેનીફેસ્તો વાંચ્યો??? અને મને પાક્કી ખાતરી છે કે તું એ ભાજપ નું મેનિફેસ્તો પણ નહિ જ વાંચ્યો હોય. અંધભક્ત 😂😂😂😂

    • @Pragneshbhatt19
      @Pragneshbhatt19 Před měsícem +2

      જયારે વાત હિંદુત્વ ni આવે સનાતન ધર્મ ni આવે વડીલ ત્યારે અમે અંધ ભક્ત બની જઈ...જય શ્રીરામ જય સનાતન 🙏🙏🙏

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 Před měsícem

      તારા ઉપર માં કૉમેન્ટ માં દેશ ના વિઝન ની વાત થતી હતી. તેમાં ધર્મ ક્યાં વચ્ચે ઘુસાડી દીધો?? એટલે જ તમોને અંધભકત કહીએ છીએ. 😃😃😃

  • @Off_The_Record_
    @Off_The_Record_ Před měsícem +2

    Aa koi Kshatriya nathi, maldhaari che madam tme etlo to bhed samjo 🙏

  • @gauswamiajaypuri8068
    @gauswamiajaypuri8068 Před měsícem

    ❤❤❤

  • @vikramzala1333
    @vikramzala1333 Před měsícem

    Jay swaminarayan ❤❤❤❤❤❤❤❤❤

  • @hareshsurani4863
    @hareshsurani4863 Před měsícem +1

    Well come to AMRELI.

  • @agubhachauhan5053
    @agubhachauhan5053 Před měsícem

    જયભવાનીબેનતમારૃકામસરશછે

  • @ganapatrathod7712
    @ganapatrathod7712 Před měsícem

    Devanshi ji super

  • @Bjpatel
    @Bjpatel Před měsícem +1

    Tame mago j cho Bhai Modi Modi karo haju sara bhav malase......khotu asha ma jivo cho kaka....

  • @amrutlaltrambadiya1607
    @amrutlaltrambadiya1607 Před měsícem +1

    Khedoto ne Rod upar lavi ditha aa sarkare

  • @king-ew8kj
    @king-ew8kj Před měsícem +2

    6:55 Tme bhajap ni Ed chlavo so ?

  • @user-uf8br3yp4y
    @user-uf8br3yp4y Před měsícem +1

    પટેલ સોઘવ ઉજોડ તાકે

  • @chauhanvipul3970
    @chauhanvipul3970 Před měsícem

    Super ben

  • @user-lx8et4iq8c
    @user-lx8et4iq8c Před měsícem

    પુનમ બેન ની જીત ફાયનલ છે ❤❤❤

  • @chandansinghdabhi6156
    @chandansinghdabhi6156 Před měsícem +4

    જય માતાજી જય ભવાની જય રાજપુતાના જય કરણી સેના ગાય બચાવો ભાજપ હટાવો ખેતી બચાવો ભાજપ હટાવો ગૌચર બચાવો ભાજપ હટાવો ખેતી માટે 24 કલાક વીજળી આપો તે પણ મફત ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ખેતરમાં કોઈ ઉદ્યોગ આવે તો કારખાનું બને તો તેના ઉપર દેશદ્રોહનો ગુનો દાખલ કરી જેલમાં પૂરો ભાજપ વાર્તાઓ દેશ બચાવો

    • @Hindustani1620
      @Hindustani1620 Před měsícem +1

      Tame lokoe Congress ni support karyo to mare tamane kevu y rupala to khali bolyo 6 jyare Congresse to tamari booko print Kari nakhi to tamaru apmana na thayu thodu vicharajo Tamara netao badha chor 6 gaddar 6

  • @manojdeshani3601
    @manojdeshani3601 Před měsícem

    જય મહાદેવ

  • @gregland5534
    @gregland5534 Před měsícem

    बाजपा राष्ट्र के लिये अच्छा है। आप सभी वोट करे।

  • @jayeshbhaliya6046
    @jayeshbhaliya6046 Před měsícem

    વાહહહ બાપુ વાહહહ

  • @ajeetganodiya6946
    @ajeetganodiya6946 Před měsícem +1

    नमो।।नमो

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 Před měsícem

    મોદી સરકાર ફીર એક બાર

  • @user-ds9fm3hw6k
    @user-ds9fm3hw6k Před měsícem

    ગરીબ લોકો કયારે બનેહરામનુ ખાય છે ત્યારે માણસ મહેનત કરે તો ગરીબી વાવે જયહિન્દ

  • @SB_HINDUSTANI_COMEDY
    @SB_HINDUSTANI_COMEDY Před měsícem +1

    Devanshi Ben Maldhario Thi Tamare Saro Lagav Se Ava Ne Ava Maldhario Pari Bhav Rakhio ❤

  • @parmarparvinbhai9742
    @parmarparvinbhai9742 Před měsícem

    Bhai.samaj.sathe.reyay

  • @RohitPatel-yn3pp
    @RohitPatel-yn3pp Před měsícem +1

    Bjp no peachar bandh karo devanshiben.

  • @govindbhaipatel9494
    @govindbhaipatel9494 Před měsícem

    😢

  • @VanrajGohil-yd2xq
    @VanrajGohil-yd2xq Před měsícem +1

    जय श्री राम

  • @rajendrasinhsolanki9306
    @rajendrasinhsolanki9306 Před měsícem

    પરિમલ ને મળી લીધું છે

  • @Mukesh_Mehta09
    @Mukesh_Mehta09 Před měsícem

    #iSupportModiji But #Rajkot #iSupportSankalanSamiti #BoycottRupala

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 Před měsícem +1

    ભાવ ની તકલીફ છે તો કાકા મોદી મોદી સૂ કરો છો 😂😂😂

  • @babubhaimungara879
    @babubhaimungara879 Před 27 dny

    Kapare Kodh Saro Pan Karadiyo Nahi Saro OM Namoh Aalakh Dhani Niranjan Nerakar Prithavi Ka Malik Shivatav Shivatav Shivatav Shivatav

  • @kst2637
    @kst2637 Před 23 dny

    હા બેન

  • @baradyash8179
    @baradyash8179 Před měsícem

    જય મુરલીધર🙏

  • @DilipKanara
    @DilipKanara Před měsícem

    બેન બજાણા ગામે અહો

  • @dushyantnathwani4997
    @dushyantnathwani4997 Před měsícem

    Choti ne mali no aanand thayo.....moj ma raho , ben all the best......🙏.....🇮🇳

  • @gregland5534
    @gregland5534 Před měsícem

    मोंगवारी रहे जशे बीजेपी ही अच्छी है।

  • @lovely54yahoo
    @lovely54yahoo Před měsícem

    બહુ વખત પછી દેખાયા બેન

  • @surendrasinhjadeja1506
    @surendrasinhjadeja1506 Před měsícem +1

    બેન તમે એકાદિ ભેસ લેતા જાવ ને

  • @user-lx8et4iq8c
    @user-lx8et4iq8c Před měsícem

    જય મુરલીધર ❤❤

  • @ranadhruvrajsinh9453
    @ranadhruvrajsinh9453 Před měsícem

    બેન ચુટણી નો માહોલ અમારે લખતર તાલુકામાં જામ્યો છે આવો મુલાકાત લેવા.

  • @hathiyaashok7895
    @hathiyaashok7895 Před měsícem +1

    NO BJP

  • @ArvindbhaiPatel-ek5ln
    @ArvindbhaiPatel-ek5ln Před měsícem

    Bhesh on line vechay?