પ્રતિભાવાન સમાજશાસ્ત્રી મનોજ ઝા સાહેબનો દરેક શબ્દ અને વક્તવ્ય શરીરમાં જામ, જુસ્સો અને ખુમારી ભરી દે છે. દેવાંશીબેન અને જમાવટ ને આવા વક્તા લાવવા માટે ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ 🎉
અજાણતાં તમારી વાક્ય રચના ખોટી થઈ ગઈ છે. "ભલે વિરોધ પક્ષ નો નેતા છે....." આમાં એવો ભાવાર્થ પેદા થાય છે કે વિરોધ પક્ષમાં કોઈ પ્રખર વક્તા કે નેતા ના હોઈ શકે.
वाह देवांशी जी, अभिनंदन। इतनी छोटी उम्र में मनोज झा जैसे पढ़े लिखे, अभ्यासी और बुद्धिजीवी का इंटर्व्यू लेने के लिए। पत्रकारिता में आपका भविष्य उज्जवल है।
Being gujarati, missing this kind of orator like manoj sir in last 20+ years... May someday our gujju come out reality and see what they missed in the madness of one man show leadership
Hu Manoj jha jevaa neta me appreciate karu chhu મને ગુજરાતમાં આવા વ્યવહારિક તાર્કિક વિચારોની જરૂર છે....but aamni ketlik vaatoh samjvi aghari chhe. Thodi સ્પષ્ટતા પૂર્વક વાત આવશ્યક છે. @devanshi મેડમ next should be on sachin pilot 🙏🙏 please
Though, most of your videos are in Gujarati language which unfortunately i do not know but from your hindi reporting i can say you are a very good and honest journalist...keep it up.
દેવાંશી, એક દિગ્ગજ નેતા અને સ્પષ્ટ વક્તા મનોજ ઝા જી નો આ interview તમારી યશસ્વી કારકિર્દી ના તાજ ઉપર એક વધુ સોનેરી પીછું ગણી શકાય. આ interview સાંભળતી/જોતી વખતે, તમે પૂછેલા પ્રશ્નો ઉપરથી આટલી નાની ઉંમરે તમારું જ્ઞાન અને સ્તર પણ કેટલું ઊંચું છે તે પણ reflect થાય છે. ❤
દેવાંશીબેન, ગુજરાતના પત્રકાર રત્ન ગણી શકાય, ઈશ્વર તેમની વાણી અને પ્રેમાળ સ્પષ્ટ વકતા અને નિડર સવાલો કરવાની શક્તિ કાયમ રાખે, ગુજરાતી પત્રકારિતા ને બિરદાવું છું.....
Writing from Gujarat. Under his RJD party I forced to leave my village in Bihar for livelihood. He & his party always plays dirty cast politics & surrounded by Goons . Big difference in what they are saying & doing. Greetings from Surat.
मैम आप इन महाशय जी सै पूछिए कि हम हरियाणा वालो को 100 रुपए कै जीएसटी मै सै सिर्फ 18 रुपया मिलता है जबकि बिहार को 100 का 400 मिल रहा है तो क्या कमी रह गई है । ये लोग पिछले इतने सालो सै सत्ता मै बैठे है और जाति और धर्म कै तुष्टिकरण कै अलावा कुछ दिखता ही नही है। कैसे जो लालू इतना गरीब था आज उसके पास इतना संपत्ति है जिसकी कोई गिनती नही लेकिन बिहार गरीब सै गरीब होता गया।
દેવાંશીબેન મારો પ્રશ્ર્ન તમને છે...કે શું નિષ્પક્ષ પત્રકારીતા અથવા સરકાર ને પ્રશ્ર્ન પુછવાથી કે ઇન્વેસ્ટિગેટીવ જર્નાલીઝમ ને કારણે તમારે જો જેલ મા જવું પડે તો તમે તૈયાર છો.....?
Devanshi:-Gujarat me bjp thi aur kendra me upa thi to support nhi mila.. .. wah kya jaankaari rakhti ho... gujarat ko congress ne hi industrialised kiya he thoda research kiya karo public ko gumraah mat karo .. haal ki gujarat govt ne sabhi msme ko apne haal par chhod diya he jaha bhi naye area develope huye he sab private hai aur govt kaa kuchh bhi yogdaan nhi he basic fasility jese roads water suppy bhi govt nhi de rahi he .. Congress ne gidc banaayi sab suvidha k sath.. aur maujuda bjp govt msme ko apne haal par hi chhod diya he... Morbi me ciramic Jamnagar braass Rajkot engineering udyog abhi bahut hi muskil samay se gujar rahe he. ....
Rajasthan hariyana punjab ke pass bhi coastline nahi hai magar bihar ke politicians dogle aur bhrast hai jativad me bihar number 1 hai is liye pichhe hai.
પ્રતિભાવાન સમાજશાસ્ત્રી મનોજ ઝા સાહેબનો દરેક શબ્દ અને વક્તવ્ય શરીરમાં જામ, જુસ્સો અને ખુમારી ભરી દે છે. દેવાંશીબેન અને જમાવટ ને આવા વક્તા લાવવા માટે ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ 🎉
દેવાંશી જોશી આપનો ખુબ ખુબ આભાર,
ગુજરાતીઓને આવા સારા વિચારો પીરસવા બદલ, ❤
આપનો ખુબ ખુબ આભાર
સમજદાર નેતા અને સત્ય વક્તા પ્રો. મનોજ કુમાર
બેન તમારું હિન્દી સરસ છે ,
મનોજ ઝા એક નિપૂણ પ્રવકતા કહી શકાય..મારા ફેવરીટ પ્રવકતાઓમાં વર્તમાનમાં પ્રથમ
માઈનીગ એક્ટ સંશોધન સમયનું ભાષણ પણ ખૂબ સરસ હતું
એક પ્રોફેસર, સ્પષ્ટ વકતા.ભારત ની રાજનીતિ ને એક નેતા ની જરૂર છે એવા નેતા.
🙏🙏 દેવાંશી બેન આજ પહેલીવાર મારા પ્રિય નેતા નો ઇન્ટરવ્યૂ
બેન ભલે વિરોધ પક્ષ no નેતા છે પણ નેતા ના ગુણ છે manoj za મા
અજાણતાં તમારી વાક્ય રચના ખોટી થઈ ગઈ છે. "ભલે વિરોધ પક્ષ નો નેતા છે....." આમાં એવો ભાવાર્થ પેદા થાય છે કે વિરોધ પક્ષમાં કોઈ પ્રખર વક્તા કે નેતા ના હોઈ શકે.
मनोज झा शाहेब जेवी बूंधी गुजरात ना ऐक पण नेता मा नथी
એક છે થોડા ઘણા અંશે શક્તિસિંહ ગોહિલ
જોરદાર સાંસદ છે વિચારો ખૂબ જ સારાં વિચાર છે
આજે જમાવટે જમાવટ કરી.
🙏🏼 દેવાંશીજી
આવા સંવાદો હોવા જરૂરી છે.
Like 👍
મનોજ કુમાર ઝા સર બહુજ મોટાં વક્તા છે.બહુ જ સરસ લાગ્યું બેન.🙏
ગુજરાતને પણ પ્રોફેસર મનોજકુમાર જા સાહેબ જેવા નેતા ની જરૂર છે
મારા મતે તેજસ્વી માં કોરી સ્લેટ ના કારણે પોતે સારું કામ કરી શકશે.
ખૂબ સરસ
Best orator pro.manoj jha 👍
Devanshi mame good jobs Aachhe Lider bat ki best manoj jaa
Congratulations to Divaynshi and team for Bihar visit and reporting from ground ❤❤❤❤🎉🎉🎉🎉
वाह देवांशी जी, अभिनंदन। इतनी छोटी उम्र में मनोज झा जैसे पढ़े लिखे, अभ्यासी और बुद्धिजीवी का इंटर्व्यू लेने के लिए। पत्रकारिता में आपका भविष्य उज्जवल है।
મનોજકુમાર ઝા જોરદાર...
થૅન્ક્સ ફોર બેસ્ટ એપિસોડ.
Bov mast sansad 🎉
Very nice Manoj ja devasi
इसके कथनी और करनी में बहुत अंतर है 😂😂😂😂❤❤❤
જય રામદેવપીર જય મહાદેવ
Being gujarati, missing this kind of orator like manoj sir in last 20+ years...
May someday our gujju come out reality and see what they missed in the madness of one man show leadership
બેન સરસ❤
સુપર મનિષ જા
જોરદાર
Osm personality....Manoj Kumar ja🎉
જમાવટ , રાજ્યબહાર પણ પગ પસારી રહ્યા છો .. સરસ 👍 ગુડલક 💐
SUPER NETAJI LOKSAHI KE SOLJAR
Wahhhh
One of my Favourite Leader ! 😊
Mast interview
Thank U Devanshiji for interviewing Jhaji who is down to earth and very much subject controlled MP
Wah bhai
Superb episode ✅. Very honest Mp. Also reporter also good 👍🏻.
Hu Manoj jha jevaa neta me appreciate karu chhu મને ગુજરાતમાં આવા વ્યવહારિક તાર્કિક વિચારોની જરૂર છે....but aamni ketlik vaatoh samjvi aghari chhe. Thodi સ્પષ્ટતા પૂર્વક વાત આવશ્યક છે. @devanshi મેડમ next should be on sachin pilot 🙏🙏 please
What a fabulous journalism ben 🎉
🙏🙏🙏
Knowledgeable
બેન ને ભૂગોળ સમજાવા બદલ પ્રો. મનોજ સાહેબ નો આભાર...!
Though, most of your videos are in Gujarati language which unfortunately i do not know but from your hindi reporting i can say you are a very good and honest journalist...keep it up.
દેવાંશી, એક દિગ્ગજ નેતા અને સ્પષ્ટ વક્તા મનોજ ઝા જી નો આ interview તમારી યશસ્વી કારકિર્દી ના તાજ ઉપર એક વધુ સોનેરી પીછું ગણી શકાય. આ interview સાંભળતી/જોતી વખતે, તમે પૂછેલા પ્રશ્નો ઉપરથી આટલી નાની ઉંમરે તમારું જ્ઞાન અને સ્તર પણ કેટલું ઊંચું છે તે પણ reflect થાય છે. ❤
દેવાંશીબેન, ગુજરાતના પત્રકાર રત્ન ગણી શકાય, ઈશ્વર તેમની વાણી અને પ્રેમાળ સ્પષ્ટ વકતા અને નિડર સવાલો કરવાની શક્તિ કાયમ રાખે, ગુજરાતી પત્રકારિતા ને બિરદાવું છું.....
❤❤❤
Good 👍
Devansi thnkyu
Manoj jhaa
Bahujan neta💙
❤
👌👌
Manoj Jhaa Respected politician 🎉
💪💪💪
Manoj Kumar jha is best M.P. , We show best episode of Jamavat
Ben bau saras mehnat chhe.Allah tamne tamari mehnat nu fad aape evi dua chhe mari
Since India is a multilingual country, how many voters and politicians will be able to read these manifestos in English?
SAYTYA MEV JAY TE
Devanshi We want Prashant Kishor
Gajabna sansad che bihar na emna tark sachot hoy
ગુડ ગુડ બૈન
My favourite politician
India need MP , like Manoj jha
🎉🎉aje tame kaik navu laya congratulations
adbhut politician
Satya..aane..samay..ni..sathe..bolya
Writing from Gujarat. Under his RJD party I forced to leave my village in Bihar for livelihood. He & his party always plays dirty cast politics & surrounded by Goons . Big difference in what they are saying & doing. Greetings from Surat.
Ben tamaru Kam
Aaj bara lage
નેતા સારા છે
Well done Devanshi, You choose right Candidate for interview. You also choose Kanhaiya Kumar for interview, your channel will got highest TRP.
मैम आप इन महाशय जी सै पूछिए कि हम हरियाणा वालो को 100 रुपए कै जीएसटी मै सै सिर्फ 18 रुपया मिलता है जबकि बिहार को 100 का 400 मिल रहा है तो क्या कमी रह गई है । ये लोग पिछले इतने सालो सै सत्ता मै बैठे है और जाति और धर्म कै तुष्टिकरण कै अलावा कुछ दिखता ही नही है। कैसे जो लालू इतना गरीब था आज उसके पास इतना संपत्ति है जिसकी कोई गिनती नही लेकिन बिहार गरीब सै गरीब होता गया।
મનોજ કુમાર જેવા નેતા ગુજરાત માંથી કેમ નથી નીકળતા....
GREAT DEABET
Rest manoja sir
દેવાંશીબેન મારો પ્રશ્ર્ન તમને છે...કે શું નિષ્પક્ષ પત્રકારીતા અથવા સરકાર ને પ્રશ્ર્ન પુછવાથી કે ઇન્વેસ્ટિગેટીવ જર્નાલીઝમ ને કારણે તમારે જો જેલ મા જવું પડે તો તમે તૈયાર છો.....?
Peli var koi dhhang no guest bolayvo ben e.. i hope kaink sikhi ne avse professor pase thi galgotiya ni graduate
😊😊😊😊
Interview deva valo aane interview deva vali banne vampanthi se
Very nice question asked and then he started crying post independence.
Vampanthi bhega thaya ho bhai
NOW LEDIS PM MAMTAJI
Devanshi ur command on Hindi is good. Way better than Modi ji 😂
નેતા સારા છે પાર્ટી ખોટી છે અટલ જી માટે નું આ વાક્ય આ નેતા માટે પણ બન્યું હોય એવું લાગે છે
Manoj zha accepted leadership of mr.laluprasad Yadav who is the most corrupted person RJD.
Kejriwal ko hiro banane ke liye 2022 jamavat wale ko 4 karod mila tha
Pruf hoy to share Karo jaldi
@@AdivasiSoro-gi9qc ha hai lekin mera private video jamavat wale ke paas hai nahi bol sakta
@@arvindpatel8183 kesa private??
@@arvindpatel8183ok to tame pan Kai kaand karyaa chhe Jena video jamavat pase chhe
આવા સાંસદ હોય તો દેશ નો વિકાસ થાય બાકી તો ખાલી વાતું થાય
તો કેમ બિહાર નો વિકાસ નથી થયો
Gujrat ke logo ka history modine mitadi he🙁
Devanshi:-Gujarat me bjp thi aur kendra me upa thi to support nhi mila.. .. wah kya jaankaari rakhti ho... gujarat ko congress ne hi industrialised kiya he thoda research kiya karo public ko gumraah mat karo .. haal ki gujarat govt ne sabhi msme ko apne haal par chhod diya he jaha bhi naye area develope huye he sab private hai aur govt kaa kuchh bhi yogdaan nhi he basic fasility jese roads water suppy bhi govt nhi de rahi he ..
Congress ne gidc banaayi sab suvidha k sath.. aur maujuda bjp govt msme ko apne haal par hi chhod diya he...
Morbi me ciramic
Jamnagar braass
Rajkot engineering udyog abhi bahut hi muskil samay se gujar rahe he. ....
Rajasthan hariyana punjab ke pass bhi coastline nahi hai magar bihar ke politicians dogle aur bhrast hai jativad me bihar number 1 hai is liye pichhe hai.
DEVYANSI BEN BJP NU
SARUJ BOLESE TE SHTAY SE
GODI MIDIYASE
AAVA BARAT NA PATARKARSE
JHAI MA MOGAL
HMESA SHTAY BOLO
DES. NO.. BUDDHI. MAN. SANSAD.. JE. BOLE. TO. DES. NI. JANTA. NI. VAT. KARE. KOI. NA. BHAJAN.NAHU.NA.
KARE. DEVANSI. BEN. ABHINANDAN. 🎉
Manish jha is top most sansad.
Devanshi tamari hindi par grip bav kharab chhe.
Godi media
Godi mediya
Good 👍