TOP 5 Gujarat Smart Villages | ગુજરાતના ટોપ 5 સ્માર્ટ ગામડાં | गुजरात के 5 स्मार्ट विलेज | Bey Gajab

Sdílet
Vložit
  • čas přidán 10. 06. 2024
  • ગુજરાતના આ 5 ગામડાઓને જોઈને શહેરને પણ ભૂલી જશો । Bey Gajab
    Here we have shared the list of TOP 5 Gujarat's smart villages list. We have shared the details of villages which are acknowledged as Gujarat's smartest village.
    00:00 Introduction
    00:34 Dharmaj
    02:50 Punsari
    04:38 Baben
    06:42 Ruppur
    08:28 Samagoga
    Dharmaj Village in Gujarat
    માંડ 12 હજારની વસ્તી ધરાવતા આ ગામના ઘરે-ઘરેમાં લીલાલેર છે કારણકે દરેક ઘરમાંથી એક ભાઈ ગામ રહીને ખેતી કરે છે જયારે બીજો વિદેશ જઈને ડોલર છાપે છે અને અહીં ગામના વિકાસમાં વાયદા વગરના ફાયદા જ ફાયદા કરાવે છે.
    Punsari village in Gujarat
    આ ગામમાં પ્રવેશતા જ એના મસ્ત રસ્તાઓ અને રસ્તાની આજુબાજુની હરિયાળી જોઈને જાણે એવું લાગે કે પુંસરી ગામ પોતે જ આપણું હાર્દિક સ્વાગત કરવા થનગની રહ્યું હોય.
    Baben village in Gujarat
    કે, જ્યાં ખેતી,પશુપાલન, ખેત મજુરી અને ગામની બાજુમાં આવેલી સુગર ફેક્ટરીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા સામાન્ય લોકો વસે છે પણ આ ગામ બીજા ગામની સરખામણીમાં અસામાન્ય છે અને એ એટલા માટે કે અહીંની સગવડતા જ કંઈક હટકે છે.
    Ruppur village in Gujarat
    રૂપપુર ગામના એક દાતાને પોતાના ગામને ગુજરાતનું પહેલું "ડસ્ટ ફ્રી" ગામ બનાવવાનો અપૂર્વ વિચાર આવ્યો. આ વિચાર આવતાની સાથે ગામલોકોની મિટિંગ બોલાવી આ વિચાર બધાની સામે રજુ કરતા આ ઉમદા વિચારને ગામજનોની લીલી ઝંડી મળી ગઈ.
    Samagoga Village in Mundra (Kachchh) Gujarat
    પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને ધ્યાનમાં રાખીને પોતાના ગામને ડિજિટલ ગામ બનાવાનો અફલાતૂન વિચાર આ ગામના સરપંચને થોડા વર્ષો પહેલા આવ્યો હતો જેનો પ્રસ્તાવ ગ્રામલોકો વચ્ચે મુકવામાં આવ્યો શરૂઆતના સમયમાં અમુક લોકોએ આનાકાની કરી પણ ત્યારબાદ સરપંચ સાહેબની વાતનો ઘૂંટડો બધાને ઉતરી જ ગયો.જેના પરિણામ સ્વરૂપે સમાઘોગા ગામમાં ડિજિટલ સેવા પીરસવાની શરૂઆત કરવામાં આવી જેના કારણે આજે આ ગામ ડિજિટલ ગામના નામે ઓળખાય છે.
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

Komentáře • 788

  • @jayeshgohel8905
    @jayeshgohel8905 Před 3 lety +110

    Wah sir,
    Kharekhar samachar to aava j hova joie.
    Maza padi gai.

    • @user-zn2ul9yo8c
      @user-zn2ul9yo8c Před 3 lety +3

      *संनिविश (सब्सक्राइब), प्रशंस (पसंद), समीक्षस्व (कमेंट), अग्रप्रेषय (साझा,शेयर) अवश्य करें !🙏✓☑️🌄*
      कृपया विदेशी शब्दों का प्रयोग न करें,,
      *जय श्री राम 🙏🇮🇳🚩🔱✊*

    • @indupatel381
      @indupatel381 Před 3 lety

      @@user-zn2ul9yo8c photo

    • @user-tj2gt6rf3i
      @user-tj2gt6rf3i Před rokem

      ક્યારે મળવાં આવશો સાહેબ હું એક ગરીબ માણસ છું જય જય ગરવી ગુજરાત આજકાલ તો સ્કૂલમાં ભણતા ભણતા એક સામનય માણસ મહાન સંત બનાવી દિધો પરન્તુ આજ સુધી ગરીબી દૂર થાય નથી 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💫💫💫💫💫💫💫💫

  • @rohitarvind6348
    @rohitarvind6348 Před 2 lety +6

    સાહેબ અને પાંચેય ગામડાઓ સુંદર અને સર્વશ્રેષ્ઠ પણ સાથે સાથે એ ગામડાના વર્ણન અમે રજૂઆતની શબ્દ માળા ખુબ સુંદર છે સૌને પ્રભાવિત કરે એવી મધુર છે

  • @imrantimbaliya7344
    @imrantimbaliya7344 Před 3 lety +8

    સરસ સારું કામ છે ગામડાં આ વીડિયો જોઈને બવ ખુશી થાય હા મોજ હા

  • @kalubhaidabhi4065
    @kalubhaidabhi4065 Před 3 lety +14

    સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @dharmajian
    @dharmajian Před 3 lety +2

    Very nice bro

  • @pranavjoshi4365
    @pranavjoshi4365 Před 3 lety +3

    Samaghogha 👌👌👌👌. Ek video NRI vilages - Madhapar// Mankuva// Sukhpar// Kera// Badadiya// Naranpar par banavo mitr

  • @bhikhabhaipatel9726
    @bhikhabhaipatel9726 Před 3 lety +1

    Jordar vidio

  • @RMSI1
    @RMSI1 Před 3 lety +1

    Very Nice Sir, aa sathe gujarat na sauthi kharab vahivat vala gamda no pan video share karo. Jethi tya na loko ne saram ave ane thoda sudhare.

  • @dharmeshreshamwala5666
    @dharmeshreshamwala5666 Před 3 lety +1

    Ati sundar khubsurat lajawab gaamo Dhaniyachay aa gaam vashio swachata ma sada sada maata laxmijino waasha hoi chay manay khubaj gavarav chay maata amara gujrat par sarvanay maara jai shree Krishna jai mahadev om om om om namah shivay har har Mahadev

  • @lekhrabari4737
    @lekhrabari4737 Před 3 lety +25

    ભાઈ ઇસનપુર ગામ ની પણ મુલાકાત લો.તાલુકો જિલ્લો ગાંધીનગર...કદાચ બીજા નંબરે આવશે..

  • @chetansolanki2154
    @chetansolanki2154 Před 3 lety +1

    Baki je video joyelo a gam badha mast che

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 Před 3 lety +2

    Ha mojjjjjj 🤟🏻 waj mojjjjjj

  • @dhirajchavda9780
    @dhirajchavda9780 Před 3 lety +1

    Sundar pura gam 6e bayad taluka ma sundar jevu j sundar 6e hooo.....👌

  • @virpalrajput5044
    @virpalrajput5044 Před 3 lety +7

    Along with baben , all small towns near by Bardoli,Surat are neat clean and well developed .This is due to peoples attitude towards their town

  • @bhavubarotofficial1122
    @bhavubarotofficial1122 Před 3 lety +1

    Good mara Gujarat na gam ne👍

  • @indugoswami582
    @indugoswami582 Před 3 lety +1

    Vahhh 👍

  • @shivyakrishna9479
    @shivyakrishna9479 Před 3 lety +2

    🙏👌👌👌👌 Gujarat na Bija gaam na pan video banavo,shree krishna ni dwarka ni aaspaas kevu che, jya prakrutik vatavaran hoy aevu koi gaam jya prakrutik ghar pan hoy aeva koi gaam ni jankari batavo ne bhai🙏

  • @dharmeshrathod468
    @dharmeshrathod468 Před 3 lety +5

    જય જય ગરવી ગુજરાત....❤❤❤❤❤

  • @bhavyeshsoni1753
    @bhavyeshsoni1753 Před 3 lety +2

    Khubsunder

  • @karanpatil6506
    @karanpatil6506 Před 3 lety +5

    Mach love and Respect from Vastral Gam, Ramol Gam, Vanch Gam, Gatrad Gam, Dhamatvan Gam, Amdavad Jila thi 🤗🙏

  • @romanreinsfan5511
    @romanreinsfan5511 Před 3 lety +1

    Khub sers bhi

  • @gondaliyahansa7372
    @gondaliyahansa7372 Před 9 měsíci

    Vah khub saras

  • @rabarisumit3958
    @rabarisumit3958 Před 3 lety +1

    Jay ho

  • @nimjibhaivasava277
    @nimjibhaivasava277 Před 3 lety +2

    બારડોલીનું બાબેન,ઉમરાખ,ઈસરોલી પણ જોઈ લેજોને...

  • @rgdigital227
    @rgdigital227 Před 3 lety +5

    Nice all village .
    Samagoga gam is really so cute

  • @vimapa
    @vimapa Před 3 lety +15

    They are working hard, not printing
    Money. Better change the language.
    People of towns are honest and
    Hard working.
    Salutes to them.

    • @gaminggaming6997
      @gaminggaming6997 Před 3 lety

      👍👍 મહાત્મા ગાંધી કહેતા હતા કે શહેરી સંસ્કૃતિ કરતા ગ્રામ્ય સંસ્કૃતિ સારી ! 🙏

  • @FitGujaratMission123
    @FitGujaratMission123 Před 3 lety +5

    ખૂબ જ સરસ information 🙏👇
    #FitGujaratMission

  • @alpeshgheda4553
    @alpeshgheda4553 Před 3 lety +34

    કચ્છ જિલ્લામાં કુનરીયા ગામ, સારો એવો વિકાસ થયેલાં છે

  • @PrinceSuhani871
    @PrinceSuhani871 Před 3 lety +7

    પુંસરી મારું સાસરી થાય છે ખરે ખર ગામ ખૂબ સરસ છે અને મારા ગામ નું નામ જગતપુરા છે બહુજ સુંદર ગામ છે બંને ગામ સાબર કાંઠા ના તલોદ તાલુકાના ગામ છે

  • @veenapanchal1710
    @veenapanchal1710 Před 3 lety +1

    Sari mahiti aapi bhai 👌

  • @jasulalji1141
    @jasulalji1141 Před 3 lety +1

    વાહ વાહ ભાઈ
    સાભળી ને મજા આવી ગઈ

  • @sagarmistry6895
    @sagarmistry6895 Před 3 lety +2

    Khub sars

  • @Learn_DIY_with_nisha
    @Learn_DIY_with_nisha Před 3 lety +1

    Wow kash badha gam ava j tai jay

  • @vivekgoswami3234
    @vivekgoswami3234 Před 3 lety +1

    👌👌

  • @mr.bhagat574
    @mr.bhagat574 Před 3 lety +1

    Super .....bro saras gamda se ho ane gamana sarpanch na vichar bhi khub saras vah maru gujarat wah

  • @artindance2992
    @artindance2992 Před 3 lety +1

    Super, mast

  • @nileshpravin3322
    @nileshpravin3322 Před 3 lety +4

    Super duper👍avi jankari apta raheso 🙏

  • @sanjay_pargi1138
    @sanjay_pargi1138 Před 3 lety +3

    વાહ વાહ ભાઈ 😍😍

  • @rajenshah4099
    @rajenshah4099 Před 3 lety +3

    Proud to be from SAMAGHOGHA

  • @irfanghanchi684
    @irfanghanchi684 Před 3 lety +2

    Supar 💍💐✈⛲🎸🎡🌾🌻🌴

  • @jadavashvin2120
    @jadavashvin2120 Před 3 lety +1

    Jai Hind wah

  • @balvantmavji2791
    @balvantmavji2791 Před 3 lety +1

    Go to oversees and see advance village, you just keep spiking

  • @Satyampatel.007
    @Satyampatel.007 Před 3 lety +3

    Takhatgadh kampa, prantij,Sabarkantha
    Lots of facilities:
    1.Free of water supplies at 3rd floor of the house
    2.best roads and street light
    3.modern panchayat
    4. Talav-3,Dam-2 with no water issues for farmers
    5.Modern education school
    Also we won some of the best village of the year of gujrat reward.
    And lot more. Just visit at my village.
    🤗❤️
    Great video bro🇮🇳👍🙏

  • @rajendrarathod5335
    @rajendrarathod5335 Před 3 lety +1

    Ha moj ha

  • @maheshbhoi2857
    @maheshbhoi2857 Před 3 lety +1

    Ha maru Dharmaj

  • @ketanmehta5840
    @ketanmehta5840 Před 3 lety +1

    BEY GAJAB YARRRRR.....

  • @astrologer74
    @astrologer74 Před 3 lety +2

    Nice information Bhai.....

  • @karishmakachaliya5527
    @karishmakachaliya5527 Před 3 lety +1

    Nice Video

  • @gujaratidhamaka
    @gujaratidhamaka Před 3 lety +1

    Thanks so much Bhai

  • @BigDchannel1
    @BigDchannel1 Před 3 lety +2

    Very good video sharing info about five unique and model villages. Looking forward to some other interesting videos.

  • @plumberteknisan9273
    @plumberteknisan9273 Před 3 lety +5

    ભાઈ ઓ દરેક ગામ ના સરપંચ આ ગામ ના પ્રવાસ કરવા જાઈએ

  • @arjunandzala402
    @arjunandzala402 Před 3 lety +8

    મહેસાણા જિલ્લાના ડાભી ગામની એક વખત મુલાકાત લો તો ખબર પડે કે ગામડા કને કહેવાય

  • @vanabhaidesai5738
    @vanabhaidesai5738 Před 3 lety +4

    I love my garvi gujrat

  • @mitalbabriya4390
    @mitalbabriya4390 Před 6 měsíci

    Wahh

  • @devgurjar8468
    @devgurjar8468 Před 3 lety +6

    Gajab yarr

  • @saumy5904
    @saumy5904 Před 2 lety +3

    I am from ruppur.it is absolutely right.I feel pride of my village.this is possible due to businessmen which is also from ruppur.

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 Před 3 lety +2

    Bhai bhai

  • @pradipmaheta1291
    @pradipmaheta1291 Před 3 lety +1

    The Best. Well explanation. Well done.

  • @bhartithakkar8925
    @bhartithakkar8925 Před 3 lety +1

    Wah bahot khub

  • @sosasandip9
    @sosasandip9 Před 3 lety +7

    Gir Somnath nu badalpara gam pan mast che

  • @panchanikiran6582
    @panchanikiran6582 Před 3 lety +1

    Very nice

  • @kuldipsurani7627
    @kuldipsurani7627 Před 3 lety +3

    એકદમ સાચી વાત હું નાને થી મોટો ધર્મજ માં થયો છું મારા મામા નું ગામ છે. આ ગામ ની વાત અનોખી છે. 1984 થી હું આ ગામ થી વાકેફ છું.

  • @sangitaravat8561
    @sangitaravat8561 Před 3 lety +1

    Amazing and wonderful

  • @BharbhubaiThkkr
    @BharbhubaiThkkr Před 7 měsíci

    ખૂબજ સુંદર જાણવા મળ્યું.અમે બંને ૭૦+છીએ આવા ગામમાં રહેવા ની ઈચ્છા છે.ભાડે થી મકાન મલશે?

  • @chaudharidhanjibhai2282
    @chaudharidhanjibhai2282 Před 3 lety +16

    અમારી આજુબાજુ ના ગામોમાં સરપંચ ના ઘરે સોનાના નેવાં છે

    • @tarun825
      @tarun825 Před 3 lety +2

      હા ભાઈ અમારે પણ સરપંચ મોટા બંગલા માં રે છે અને મજા કરે બીજું કઈ નહિ પેસા ખાવા માટે તો બને છે સરપંચ

  • @mahakal_offical_boy1408
    @mahakal_offical_boy1408 Před 2 lety +2

    💓❤Love you Sabarkantha Himatnagar and Punsari 😍💓

  • @jivanbhaidhanani1539
    @jivanbhaidhanani1539 Před 3 měsíci

    खूब सारी mahiti आपी नमस्ते नमस्ते

  • @virbalapatel3989
    @virbalapatel3989 Před rokem

    Welldone field worker goodjob forpeople

  • @rameshjani1481
    @rameshjani1481 Před 3 lety +1

    !Best.

  • @divyankpatel6546
    @divyankpatel6546 Před 3 lety +6

    Hii
    ઘણા બધા ગામ માં ગેસ ની લાઇન પણ નખાઈ ગઈ છે
    આ પણ બતાવો

  • @chandukhant6185
    @chandukhant6185 Před 3 lety

    Hodiya

  • @Kingisliveonbgmi
    @Kingisliveonbgmi Před 3 lety +5

    Punsari waaah 😁😁😁

  • @rohitt88317
    @rohitt88317 Před 3 lety +1

    અદભુત

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 Před rokem

    ☺ बहुत खूब 👏 🙏

  • @palanandaniya2175
    @palanandaniya2175 Před 3 lety +1

    👌👌👌👌👌ok Good

  • @DharmeshLocha
    @DharmeshLocha Před 6 měsíci

    ,સરસ

  • @mrlegit03
    @mrlegit03 Před 3 lety +1

    So proud of villagers in gujarat

  • @user-vk4dp6cw1b
    @user-vk4dp6cw1b Před 2 měsíci

    जय हो 🙏🙏

  • @coolmirchy
    @coolmirchy Před 3 lety +1

    Check for badalpur village, Dist Gir Somnath

  • @janimadhuri6690
    @janimadhuri6690 Před 3 lety +1

    Super information 🙏🙏🌹🌹

  • @shivampatelfromvadodara
    @shivampatelfromvadodara Před 3 lety +2

    Vaodara Taluka Ankodia Village

  • @mayurtank9049
    @mayurtank9049 Před 3 lety +2

    At dudhala Tal Lathi Dist Amreli aa gam pn digital and dust free 6e

  • @narendrasinhparmar94
    @narendrasinhparmar94 Před 3 lety +1

    Byutuful villej 😘

  • @KHODAL_COMPUTER_01
    @KHODAL_COMPUTER_01 Před 3 lety +6

    આવા જ બીજા ગામડાઓ અને ગ્રામ પંચાયત ને લગતા વીડિયો મુકતા રેહજો ચેનલ માં

  • @rahulparmar-bagdana6632
    @rahulparmar-bagdana6632 Před 3 lety +2

    Vaah mast

  • @dlajanadigital4362
    @dlajanadigital4362 Před 3 lety +1

    સાહેબ મારુ ગામ પણ ગુજરાત રાજ્ય નું Smart village છે બોસ વરસામેડી અંજાર કચ્છ

  • @jignasolanki7842
    @jignasolanki7842 Před 3 lety +1

    Saras mahiti 6

  • @A4kashvin
    @A4kashvin Před 3 lety +2

    ❤👍ખુબ સરસ 👍❤

  • @govindthakor7308
    @govindthakor7308 Před 3 lety +1

    Good

  • @vijaymakdiya3700
    @vijaymakdiya3700 Před 3 lety +5

    સાહેબ, ઘણા ગામડાઓના સરપંચો પોતાના માટે પૈસા ભેગા કરે છેઃ ગામડાના સારા કામની સૂધારાની ,વાત મનમાં પણ ન હોય ?

  • @shaileshaniyariya3349
    @shaileshaniyariya3349 Před 3 lety +1

    Super

  • @khodarajput5245
    @khodarajput5245 Před 3 lety +1

    ગામડું ગામડું સે હો સાહેબ

  • @harshadraval8788
    @harshadraval8788 Před 3 lety +1

    વાહ ભાઈ વાહ

  • @ashrafkalandar1510
    @ashrafkalandar1510 Před 3 lety +1

    Bhotkhub

  • @pravinparmar8924
    @pravinparmar8924 Před 3 lety

    जय हो

  • @totalgamingtournamant5193

    Gir ni moj ho

  • @mayursinhvala1599
    @mayursinhvala1599 Před 3 lety +45

    મોટા ભાઈ તમે કચ્છ નું એક ગામડું ભૂલી ગયાં સો ભીમાસર

  • @worldlover9494
    @worldlover9494 Před 3 lety +1

    Thanks bhai GJ16 wara

  • @aadilsaiyed4317
    @aadilsaiyed4317 Před 3 lety +11

    O bhai Bharuch NA MIAA BHAI NA VILLAGE MA AAO KHALI😊👍

    • @aadilsaiyed4317
      @aadilsaiyed4317 Před 3 lety

      @चील कि तेज आंखे वाला भक्त Manubar, karmad bharuch

  • @miteshkapadiya4582
    @miteshkapadiya4582 Před 3 lety +3

    Valam