ખુલ્લેઆમ દારૂના વહેંચાણ સામે પોલીસ કંટ્રોલ રૂમ અને DCP ને કરી લાઈવ ફરિયાદ, પછી થયું જોંવ જેવું.

Sdílet
Vložit
  • čas přidán 6. 03. 2024
  • કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA
    ખુલ્લેઆમ દારૂના વહેંચાણ સામે પોલીસ કંટ્રોલ રૂમ અને DCP ને કરી લાઈવ ફરિયાદ, પછી થયું જોંવ જેવું.
    કેટલી હદે પોલીસ અને બુટલેગર વચ્ચેના સબન્ધ છે તેની લાઈવ વિડિઓ જોઈને તમે પણ ચોકી જશો.!
    શું સુરત પોલીસ કમિશ્નર કે DGP અથવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સ્વીકારશે પોલીસ અને બુટલેગર વચ્ચે નો આ દોસ્તી નો સંબન્ધ ?
    કાયદા કથાની આ જનતા રેડ માં થયું પોલીસ અને બુટલેગર વચ્ચેનું સંબંધો નું પાર્દાફાશ.

Komentáře • 826

  • @NileshPatel-ow2mr
    @NileshPatel-ow2mr Před 2 měsíci +108

    ધન્યવાદ છે સમાજની આટલી ચિંતા કરતી કાયદા કથા ટીમને.

    • @user-xt5ok7ok8b
      @user-xt5ok7ok8b Před 2 měsíci +2

      Thx for trying calling directly to mr.Home minister.

  • @hanifsaiyd3026
    @hanifsaiyd3026 Před 2 měsíci +60

    વાહ ભાઈ વાહ સલામ છે તમારી ટીમને

  • @Vipuldesai4318
    @Vipuldesai4318 Před 2 měsíci +111

    મેહુલભાઈ બોઘરા ને મોકલો વિડીયો
    બધા પ્રેસ વાળા તથા ગુહમંત્રી ને મોકલો😡

  • @jigs_thakor143official3
    @jigs_thakor143official3 Před 2 měsíci +53

    રાજસ્થાન કરતા ગુજરાત માં વધારે વેચાય સે 2 થી 3 લાખ હપ્તા આપતા હોઈ સે આ હપ્તો સરકાર જોડે જતો હસે એટલે કંઇ કાર્યવાહી થતી નથી

  • @user-tw7pp5xn1g
    @user-tw7pp5xn1g Před 2 měsíci +17

    કાયદા ફક્ત નાના અને ગરીબો માટે સે😢

  • @kaushikguru8548
    @kaushikguru8548 Před 2 měsíci +8

    ખૂબ જ સરસ... આવી રીતે જ કામ કરો... અમે તમારી સાથે છીએ....

  • @Vipuldesai4318
    @Vipuldesai4318 Před 2 měsíci +41

    સરસ કાર્ય કરો છો ❤ધન્યવાદ

  • @sprajgor4623
    @sprajgor4623 Před 2 měsíci +32

    ❤ સત્ય સમાચાર જણાવવા બદલ શિવરાત્રી ના લાખ લાખ અભિનંદન

  • @chandupatel5746
    @chandupatel5746 Před měsícem +2

    ગુજરાત માં અચ્છે દિન...... દિલ્હીમાં.... બુરે દિન.🎉🎉🎉🎉🎉જનતા ને શું લાગે?

  • @sunilnagarale7047
    @sunilnagarale7047 Před 2 měsíci +64

    હપ્તા પોહચા હોય તો ક્યાં થી વેલા આવે 😅

  • @NileshPatel-ow2mr
    @NileshPatel-ow2mr Před 2 měsíci +9

    ગુજરાતના દરેક એરિયામાં મળે છે અને અધિકારી ઓને ખબર પણ હોય છે

    • @kotvalramsinh549
      @kotvalramsinh549 Před měsícem

      દરેકજગાયેમરછેખુલાઆમ

  • @Karma4Good
    @Karma4Good Před 2 měsíci +35

    અમારા ભાવનગરમાં દારૂ જોઈતો હોય તો પોલીસ જ વ્યવસ્થા કરી આપે છે,મોટા ભાગના પોલીસ વાળા પોતેજ દારૂડિયા હોય છે

  • @gympublicfigure4721
    @gympublicfigure4721 Před 2 měsíci +113

    ગુજરાત માં દારુ બંધી છે પરંતુ એ વાત ફક્ત કાગળ પુરતી જ મર્યાદિત છે. અન્ય રાજય ની સરખામણી માં અહીં વધુ દારું વેંચાય છે અને વધું પીવાય છે. ગુજરાતનું સુરત શહેર જાણે બીજું દીવ બની રહયું હોય ત્યારે દારુ બંધી ના સરેઆમ ઉલ્લંઘન અને કાયદો વ્યવસ્થાનુ કૃપા જન્ય સ્થિતી સુધી પહોંચવામાં બીજા કોઇ નહી પરંતુ કાયદાના રખેવાળો જ સૌથી વધું ભાગ ભજવી રહયા છે.

    • @rajubhaipatel9253
      @rajubhaipatel9253 Před 2 měsíci +2

      Ahi gruh khata ni rehm nazar chhe

    • @hddharva
      @hddharva Před 2 měsíci +2

      તમામ ને હપ્તા મળતા હોય છે ....ગુજરાત માં દરેક જગ્યા પર આરામ થી દારૂ મળી જાય છે

    • @CRAZYGMR008
      @CRAZYGMR008 Před 2 měsíci

      21:01

    • @d.nupadhyay1331
      @d.nupadhyay1331 Před 2 měsíci +1

      Elct. Ma .. Vaida Chut karse .. south Guj.... ma ... Ahi Khavu ne Pivu 👌👍 😊Moja 😊 ...che ... Gandhi .... na gar ma Green .. Light ... Bhai bhai 😊😊

    • @AshokPatel-dt6bt
      @AshokPatel-dt6bt Před 2 měsíci +2

      Aana karta Chhuti j aapi do ne.

  • @loktantrikrastrawadiparty2401
    @loktantrikrastrawadiparty2401 Před 2 měsíci +89

    કન્ટ્રોલ વાળા એ તમારા કોલ પછી આ લોકોને જાણ કરી દીધી

    • @gurude273
      @gurude273 Před 2 měsíci

      સાચી વાત,

    • @d.nupadhyay1331
      @d.nupadhyay1331 Před 2 měsíci

      sleeper .. Bell

    • @hematchavda2701
      @hematchavda2701 Před 19 dny

      હા એટલે બુટલેગર ના ડરથી કોઈ ફોન ના કરી શકે...

  • @kanaksinhgohil7335
    @kanaksinhgohil7335 Před 2 měsíci +8

    ભાજપ, નેતા,ઓ, બુટલેગર, છે

  • @r_sstudiogujrati6327
    @r_sstudiogujrati6327 Před 2 měsíci +11

    ખરે ખર આવ માણસોની જરુર્ છે

  • @pateldilip4544
    @pateldilip4544 Před 2 měsíci +59

    આતો પૈસા કામ કરે છે ભાઈ હપ્તા ભરવા માટે

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 Před 2 měsíci +38

    એક જ રસ્તો છે.. ટોળા માં જય ને જનતા રેડ કરો.. દારૂ જે હાથ આવે તેનો નાશ કરો...

    • @kaushikguru8548
      @kaushikguru8548 Před 2 měsíci

      ટોળા માં જયી... જનતા રેડ કરી ને જેના હાથ માં જે આવે એ લઇ ને ઘર ભેગા થઈ જાવ.. જો બીજી વાર કોઈ રોડ પર દારૂ વેચવા આવે તો કયો...

    • @davesahdevmomaisound9701
      @davesahdevmomaisound9701 Před 2 měsíci +1

      Right

    • @hematchavda2701
      @hematchavda2701 Před 19 dny

      પોલીસ ખોટા ગુનામાં ધકેલી દે એટલે કોઈ આગેવાનો હિંમત નથી કરતા.

  • @kamleshbhai706
    @kamleshbhai706 Před 2 měsíci +29

    સલામ છે તમારી ટીમને🕺

  • @virenjindani3784
    @virenjindani3784 Před 2 měsíci +8

    આખાં ગુજરાત રાજ્યમાં દારૂ પીવાય છે એટલો બીજાં રાજ્યોમાં જ્યાં છુટ છે ત્યાં પણ નથી પીવાતો આ એક કડવી વાસ્તવિકતા છે અને વહેંચવા વાળાના સાથીદારો દરેક જગ્યાએ છે જ

  • @ranapankaj1406
    @ranapankaj1406 Před 2 měsíci +29

    મેહુલભાઈ બોઘરા આ લોકો ની પોલ બરાબર ખોલે છૈ

  • @pragohel9964
    @pragohel9964 Před 2 měsíci +7

    અભણ લોકો કાયદા મંત્રી બને પછી આવુંજ થાય

  • @ranapankaj1406
    @ranapankaj1406 Před 2 měsíci +26

    અમારા અમદાવાદમાં આવેલ ઈસનપુરમા પણ દારૂ વેચાય છે

  • @Vedantpanwala
    @Vedantpanwala Před 2 měsíci +5

    આ બાબતે પોલીસ કમૅચારીઓ પણ પાંચ વર્ષ માટે જેલની સજા થવી જોઈએ

  • @janakpatel7043
    @janakpatel7043 Před 2 měsíci +20

    કંટ્રોલ રૂમ વાળો જ ફૂટી ગયો છે 😀

  • @mukeshjani-ty6fv
    @mukeshjani-ty6fv Před 2 měsíci +15

    आपकी हिम्मत को सलाम....👌🙏👌

  • @vaghelaashok9655
    @vaghelaashok9655 Před 2 měsíci +5

    જો હપ્તો નો આપૈ તો તમારી ટીમ નૈ ખબર પડૈ એની પેલાં આને ખબર પડી જાય અનૈ રીડ પડૈ પૈશો પરમેશ્વર જય હપ્તો સાલા ની પ્રજા હરામી થાહૈ

  • @user-jf5nk1sq9z
    @user-jf5nk1sq9z Před 2 měsíci +22

    अच्छी. घराकी। और। फुल। धंधा। चल रहा। हे। स्टोक. बीक। जाने। के। बाद। बाद। पोलिस। आयेगी। विश्वास। रखो।

  • @zalakdigitalstudio9674
    @zalakdigitalstudio9674 Před 2 měsíci +6

    અમારા ગામ માં ખુલ્લે આમ દારૂ વેચાય છે.
    પોલીસ પણ સાથે રહી ન વેચાવે સે

  • @kamleshlakhavara6733
    @kamleshlakhavara6733 Před 2 měsíci +45

    આખા ઇન્ડિયા ના ઘણા સ્ટેટ મા દારૂ ની છુટ છે તો શું ગુજરાત મા કેમ પ્રતિબંધ નુકસાન થાય તો બધા ને થાય ને આખા ઇન્ડિયા મા

  • @harshh62
    @harshh62 Před 2 měsíci +33

    લો બોલો! આવુ અમારું ગુજરાત.

  • @harshadpatel3179
    @harshadpatel3179 Před 2 měsíci +16

    આ કંત્રોલ રુમ વાળાઓની છત્ર છાયા માં દારુ વેચાય છે.

  • @bhammarsinhchauhan4040
    @bhammarsinhchauhan4040 Před 2 měsíci +7

    કયાં છે ? દારૂબંધી. રજૂઆત કરનારને અભિનંદન....
    ભાઈશ્રી,મૂળમાં જ ઊધઈ લાગેલ છે .

  • @JayeshZala-xt2vh
    @JayeshZala-xt2vh Před 2 měsíci +6

    હપ્તા ચાલે છે હપ્તા

  • @rameshpatel2720
    @rameshpatel2720 Před 2 měsíci +10

    શરમ જનક ઘટના છે.. વીડિયો બનાવનાર ટીમ ને ધન્યવાદ

  • @bhushan7490
    @bhushan7490 Před 2 měsíci +9

    ટોચ પર ભ્રષ્ટાચાર.. લાંચ 👎 જય હિંદ 🇮🇳

  • @vijaychauhan353
    @vijaychauhan353 Před 2 měsíci +10

    ભાય હવેકયા ગાધી જીનુ ગુજરાત રેવા દીધુ છે આતો મોદી નુ ગુજરાત છે ફેકુ મોદી છે ભાય તમે સારૂ કામ કરો છો વા તમારી હીમત ભાય સલામ છે સન્જય ભાય

  • @RealMe-wp9ds
    @RealMe-wp9ds Před 2 měsíci +7

    મારું અડધું ગામ દેશી દારૂ મા ખલાસ થઈ ગયું 😢 પણ સાલા હફતા ખોરી ઓ સુધરવાનું નામ નથી લેતા. #shameonpolice

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official Před 2 měsíci +6

    ગુજરાતમાં હરેક જિલ્લા તાલુકામાં ગામડામાં દારૂ નું વેચાણ ચાલે છે

  • @nayandhola9852
    @nayandhola9852 Před 2 měsíci +28

    હપ્તારાજ

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 Před 2 měsíci +15

    50/50/% hota....he ....mili bhagat ....jay ho modi baba ka

  • @taherkureshi
    @taherkureshi Před 2 měsíci +8

    मंत्री संत्री पुलिस बड़े अफसर सारे मिले हुए हैं😂😂😂😂😂😂😂😂😂

  • @baraiyamehul8587
    @baraiyamehul8587 Před 2 měsíci +7

    આતોસારૌદારૂ વૈચાયછે ભાવનગરમાં આવો દેશીદારૂના નામેજહોરવૈચાયછે અનેલોકોને વીમોઉતરાવીને 90વુદીવસપસી મરીજાયછે આકરતા તો સુટીઆપવીજોયએ જેથીકરીન આવક ગુજરાત સરકારમાં આવક વધે અનેલોકોને સારૌ દારૂમણે

  • @nirajladhava4155
    @nirajladhava4155 Před 2 měsíci +5

    બધું ય ફુટલુ છે પૈસા ની કમાણી સારી થાય

  • @vikramprajapati5934
    @vikramprajapati5934 Před 2 měsíci +3

    વાહ હર્સ સંઘવી વાહ

  • @user-yr1dv4ck9x
    @user-yr1dv4ck9x Před 2 měsíci +3

    જોરદાર કામગીરી.....પોટલાં લઈને ભાગી ગયા...

  • @altafvaiyani8585
    @altafvaiyani8585 Před 2 měsíci +4

    Bhai police sant Raja chhe Jay javan Jay hind jayBharat mera Des mahan

  • @user-zw3qk1tr3f
    @user-zw3qk1tr3f Před 3 dny

    આ સે આપણી સરકાર જય હો હસ્સધવી સાહેબ

  • @dehulmayala2721
    @dehulmayala2721 Před 2 měsíci +4

    Badhe Aavuj Hale che bhai

  • @jagabhaiparamar2200
    @jagabhaiparamar2200 Před 2 měsíci +6

    બહુ સરસ કાર્યવાહી કરી છે તમે બહુ સરસ કામ કરો છો હવે એક એક અરજી કોર્ટમાં પણ આપી દો સો નંબર અને ડીસીપી વિરુદ્ધ કારણ કે તમે બંનેને પણ ફોન લગાવે છે અને એ લોકોએ કાર્યવાહી કરવાની બદલે આટલી ઘરની જાણકારી આપી દીધી એ બાબતની એક ફરિયાદ કોર્ટમાં પણ આપવી જોઈએ તો જ આ માદર ચૌદ કરપ્ટ પોલીસ અધિકારીઓ એમની વિરુદ્ધ આવી લડત ચાલુ રાખો કારણ કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી આ બધું જ રહેવાનું

    • @hematchavda2701
      @hematchavda2701 Před 19 dny

      આ વાત સો ટકા સાચી છે.જો દરેક પ્રજામાં આવી જાગૃતિ આવે તો હપ્તા રાજ બંધ થઈ જાય....
      યા,,, હપ્તા ખોર....😂😅

    • @vaghelajagdishbhai1015
      @vaghelajagdishbhai1015 Před 4 dny

      દારુ બંધી ના કાયદા કાગળ ઉપર હાલે છે

  • @jigubhaipatel9780
    @jigubhaipatel9780 Před 2 měsíci +5

    Aapna gujrat ma jetlo bharstachar evo kyay nathi. 🇮🇳🇮🇳🇮🇳

  • @manjulashah1028
    @manjulashah1028 Před 2 měsíci +8

    આ વિડિઓ મેહુલ ભાઈ બોઘરાને મોકલાવો

    • @GShalaEducation
      @GShalaEducation Před 2 měsíci

      ❤ બોઘરા ને 2 વાર લાઈવ માં મારેલો છે
      😅 સરકાર ભાજપ ની છે હજુ લોકોને ભાજપ ને વોટ આપવા છે તો ચાલે છે તે બરાબર છે સરકાર નો વિરોધ ન કરો

  • @user-lj9hh1oz3k
    @user-lj9hh1oz3k Před 2 měsíci +15

    હપ્તા રાજ

  • @haresh.makwanamakwana4423

    સારું કામ કરે સે પોલીસ અધિકારીઓ વાહ વહ

  • @RaydeKarathiya
    @RaydeKarathiya Před 2 měsíci +2

    જનતા અનો જવાબ ચૂંટણી મા જરૂર આપશે

  • @taherkureshi
    @taherkureshi Před 2 měsíci +3

    अगर कोई दारूवाला दारू बेचना बंद करता है तो😮 पुलिस वाले खुद आकर बोलते हैं धंधा चालू कर दे😮 नहीं तो हमारा हफ्ता मारा जाएगा😊😂

  • @kiritpatel4389
    @kiritpatel4389 Před 16 hodinami +1

    Good job વિડિયો વાળા ભાઈ તમને જોઈએ હવે સુ થઈ

  • @manubhaithakkargn8318
    @manubhaithakkargn8318 Před 2 měsíci +16

    એકે ગામડું ખાલી નથી કે જ્યાં ન મળતું હોય બહુ જ પ્રગતિ થઈ ગઈ છે ફૂલે આમ

  • @vishnubhaichaudhary1774
    @vishnubhaichaudhary1774 Před 2 měsíci +2

    Abhinandan bhai

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 Před 2 měsíci +3

    હમણાં એ વેચનાર ને ફોન કરશે પોલીસ પછી એ બધું સંકેલીને હાલતો થશે.પછી પોલીસ આવશે..😂😂

  • @taherkureshi
    @taherkureshi Před 2 měsíci +6

    सारे बड़े अफसर की मिली भगत😮😊

  • @vishal.g.rathod
    @vishal.g.rathod Před 2 měsíci +12

    Great work by gujarat police 👏👏👏

  • @ramshiambaliya8801
    @ramshiambaliya8801 Před 2 měsíci +5

    આમ આદમી પાર્ટી લાવો

  • @danger6509
    @danger6509 Před 17 dny

    ભાજપ કોંગ્રેસ 2એક માળા ના મણકા સે ભાગલા પડો રાજ કરો❤❤❤❤❤

  • @YogeshParmar-we8do
    @YogeshParmar-we8do Před 2 měsíci +5

    ગુજરાત દરેક એરિયામાં મળે છે અને અધિકારીઓને ખબર દાવ પન

  • @viralvaghani6357
    @viralvaghani6357 Před 2 měsíci +3

    ઘરાકી બાકી એમ છે હો 😂😂 કેશ પેમેન્ટ અને આવી ને લય જાય

  • @ramtusinhmakvana4859
    @ramtusinhmakvana4859 Před měsícem

    આટલાબધા દારૂના થેલાહતા ધન્યવાદ

  • @hasmukhbhaipithadiya4985

    જોરદાર ધંધો ચાલે છે.હો ભાઈ

  • @rameshsurati9366
    @rameshsurati9366 Před 2 měsíci +3

    इलेक्ट्रॉन ब्रांड है भैया। जैसा राजा वैसी प्रजा।

  • @hiteshrathod2722
    @hiteshrathod2722 Před 2 měsíci +3

    વલસાડ ના બધા ગામ માં પણ આવું જ ચાલે છે હપ્તા વસૂલી

  • @Harikrishna-ni9xw
    @Harikrishna-ni9xw Před měsícem

    Jagrut Bhai ne. Abhinandan

  • @dilipsinhparmar8430
    @dilipsinhparmar8430 Před 2 měsíci +1

    સરસ વિડિયો બનાવિયો

  • @legallymahakalivara4790
    @legallymahakalivara4790 Před 2 měsíci +4

    ગુજરાતના દરેક નાગરિક ના હાથમાં કાયદો હોવા જોઈએ સરકાર જોડે માંગણી કરવી જોઈએ

  • @user-jj9gj1kq1l
    @user-jj9gj1kq1l Před 2 měsíci +7

    C.R. Patil no vyavsayik dhandho se.... Surat city ma🏠

  • @makwanakiritbhai9423
    @makwanakiritbhai9423 Před měsícem

    Good job sir.dhanyvad

  • @user-sp3cd5rn6z
    @user-sp3cd5rn6z Před 2 měsíci +4

    हितेश भाई तमने धन्यवाद छे

  • @BhabhorGordhan
    @BhabhorGordhan Před 9 dny

    Ajkal badha pive chhe khaber chhe drinks good 👍

  • @rgajera9054
    @rgajera9054 Před 2 měsíci +9

    Hapta baj police👮

  • @user-kw7ht2dq1d
    @user-kw7ht2dq1d Před 2 měsíci +7

    Vaha..maja padi..

  • @haresh.makwanamakwana4423

    આસે આપડી સરકાર ભાઈ ભાઈ

  • @rrrmuli4422
    @rrrmuli4422 Před 2 měsíci +3

    ધન્યવાદ સલામ તમારી ટીમ ને

  • @vishnubhaichaudhary1774
    @vishnubhaichaudhary1774 Před 2 měsíci +2

    વીડિયો બનાવનાર ગ્રુપ ને દન્યવાડ સલામ સે ભાઇ

  • @user-rq7fw2vr9b
    @user-rq7fw2vr9b Před měsícem

    Aj prothom cha bhai badhej

  • @user-hb2ll4nf5m
    @user-hb2ll4nf5m Před 19 dny

    જાગૃત રહો ગુજરાત

  • @user-lh3ov1ew5c
    @user-lh3ov1ew5c Před 2 měsíci +2

    હપ્તા રાજ મા

  • @devjibhainarayern5067
    @devjibhainarayern5067 Před měsícem

    ખાતુ ફુટલુ છે

  • @haresh.makwanamakwana4423

    આવીજ રીતે કામ કરો અધિકારીઓ એટલે મજા આવે

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 Před 2 měsíci +5

    ❤.hapta ki bolbaba.police.........speed daru valani che.

  • @IshvarKatara-dc2te
    @IshvarKatara-dc2te Před 2 měsíci +3

    Bhai khub khub અભિનદન તમને કે તમે હિંમત કરીને vidos બનાવ્યો

  • @babuprajapati3108
    @babuprajapati3108 Před 2 měsíci +3

    DARU BANDI HATAAVI JOYI A

  • @DipakPatel-gg1xs
    @DipakPatel-gg1xs Před 2 měsíci +6

    Bhai gadhi na Gujarat ma parmit par je daru male che te bi bandh karavo.

  • @clickwithnature8809
    @clickwithnature8809 Před 2 měsíci +4

    Sabka sath sabka vikash

  • @pranavpatel5677
    @pranavpatel5677 Před 2 měsíci +1

    Wonderful efforts, well documented evidences. Liquor ban is a joke in Gujarat....before we glamorise our business acumen and hardwork, let's clean our home and then speak up. Thank you everyone participated in creating awareness

  • @jantibhaimakasana1165
    @jantibhaimakasana1165 Před 2 měsíci +1

    ધન્યવાદ છે ભાઈ તમને

  • @atulimakvana1092
    @atulimakvana1092 Před 2 měsíci +3

    ગુજરાત માં દારુ બંધી છે?

  • @vipullokhil1911
    @vipullokhil1911 Před 2 měsíci +5

    👌👍

  • @sanjaysinhparmar619
    @sanjaysinhparmar619 Před 13 dny

    સામાન્ય જનતાનું શું થતું હશે

  • @gj34srathva54
    @gj34srathva54 Před 2 měsíci +6

    Polic hapta khay pasi karyvahi kyathi kare

  • @mahendrabharthi4334
    @mahendrabharthi4334 Před 2 měsíci

    ❤❤❤ जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय ❤❤❤❤❤❤❤ जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय

    • @Divyakant-yx2oc
      @Divyakant-yx2oc Před 2 měsíci

      Jay shree raam bolva thi badhu barabar thai jashe

  • @vinodbhainayak9578
    @vinodbhainayak9578 Před 2 měsíci +8

    Yena karta to gujarat mathi daru bandhi hatavi Levi joiye anathi police no salary bache public na sukhakari mate paise vapare,bija crime case solve karva mate time male.good quality daru pivay ,chemical yukta daru bandh thay.