Part 2 તોતળા અને બેહરાની ધમાલ, ભાઈ થોડું જોરથી બોલો

Sdílet
Vložit
  • čas přidán 3. 03. 2023
  • #CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 517

  • @nkgadhvi5366
    @nkgadhvi5366 Před rokem +6

    જૉગા ની જમાવટ ......દીયો જવાબ હવે દીયો જવાબ..... બાકી....વિનોદભાઇ..... ખરેખર.... હજારો વંદન

  • @jethvadivyesh6846
    @jethvadivyesh6846 Před 2 měsíci +3

    J...j...j...jordar.
    V...v...v...vinodbhai
    M...m...m...moj aavi gay

  • @Shyamsingh19955
    @Shyamsingh19955 Před rokem +33

    ભો ભો ભો ભો ભો... એય ગાઇડું નો દેતા હો ભઇ..... ત ત તમે સાંભળો તો ખરા પૂરું😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @kathiyawaddaiyo3968
      @kathiyawaddaiyo3968 Před 11 měsíci +1

      11.38 🤣🤣🤣🤣🤣🤣🤣

    • @TARAKVORA-ss1tz
      @TARAKVORA-ss1tz Před 11 měsíci +1

      Tame banne bahuj sara actor pan chho bahuj sundar abhinay karyo Bhuj taraf kyare aavso?

  • @navnitpatel1222
    @navnitpatel1222 Před rokem +9

    વિનોદભાઈ ખૂબ મઝા આવી ગઇ.
    સાજા ને ગાંડા અને ગાંડા ને સાજા કરી દો તેવા તમે બંને છો.
    Congratulations 👍👍👍

  • @vaishnavk3
    @vaishnavk3 Před rokem +8

    અત્યાર સુધીનું સહુથી સુપર્બ આ બે ભાગ મામુ...👌👌

  • @jivaparmar9206
    @jivaparmar9206 Před rokem +3

    ભાઈ ભાઈ વિનોદ ને અર્જુન ની જોડી વાહ
    તમે પણ થાવા નત હો રાહ જોયે ઇ વસૂલ છે
    હસી હસી ને એનર્જી આવી જાય...જાણે ..કલાક નું વોકીંગ કે પ્રાણાયામ કર્યા હોય..realy... ધન્ય છે તમોને..જીયો..જીયો..

  • @nehallodariyaofficialvlog.

    તમે જલ્દી સાજા થઈ જાઓ એવી મહાદેવ ને પ્રાથના

    • @govindkhadela2761
      @govindkhadela2761 Před rokem +3

      વીનોદ ભાઈ હવે તમને કેમ છે

  • @Allgamesvideo520
    @Allgamesvideo520 Před rokem +2

    મારુ મુડ ઓફ હતુ પણ વિનોદ ભાઇ તમારા વિડિયો જોવુ સુ તો એક દમ ફ્રેશ થય જાઉ સુ good video

  • @user-kr4lz7dm9y
    @user-kr4lz7dm9y Před rokem +6

    હસમુખભાઈ રેથળિયા
    ગઢડા સ્વામિના
    વિનોદ ભાઈ તમે જલ્દી સ્વસ્થ થઈ જાવ એવી હાર્દિક શુભકામનાઓ સહ જય સ્વામિનારાયણ

  • @mrugankdesai4884
    @mrugankdesai4884 Před rokem +3

    વિનોદભાઈ આપની એક્ટિંગ ને દાદ આપવી પડે. જોરદાર એક્ટિંગ કરી છે તમે .

  • @amitkhatri1353
    @amitkhatri1353 Před rokem +8

    તમારી તબીયત સારી નહ હોવાછતા અમને હસાઈવા😀 અેબદલ તમારો ખુબખુબ આભાર તમને જલદી સારૂ થઇજાય ભગવાને પાથૅના કરૂ🙏🙏

  • @jasvandshinhvagela4413
    @jasvandshinhvagela4413 Před 11 měsíci +2

    Ha moj ha

  • @ketanmori9074
    @ketanmori9074 Před rokem +2

    Bho bho bho 😂😂😂 bhai gal na bolta ho are mja aavi gai

  • @shaileshsisodiya461
    @shaileshsisodiya461 Před rokem +12

    🤣🤣🤣🔥આજે તો અલગજ મજા આવી🙏🏻🙏🏻

  • @086250319532
    @086250319532 Před rokem +13

    આપ નું સ્વાસ્થ્ય હંમેશા સારૂ રહે એવી પરમાત્મા ને પર્થના 🙏

  • @vishalglobal2434
    @vishalglobal2434 Před rokem +2

    આટલું હસવું એકેય વિડિયો માં નથી આવ્યું સાચે બોવ મજા આવી ગય.😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mahebub9291
    @mahebub9291 Před rokem +11

    ❤❤Best part 1 & 2 😂😂😂

  • @shahidmeerofficial6815
    @shahidmeerofficial6815 Před rokem +2

    Are bhai gjb have hasi hasi ne પેટમાં દુખે છે🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @usmanjat1590
    @usmanjat1590 Před rokem +5

    Hhh🤣🤣🤣 ખખખ ખખખખખખરે ખર આ પ્રેંક ના ઘઘઘઘઘના બધા પાર્ટ હોહોહોહોવા જોઈએ 💯💯 બવુ સરસ મજાનો prenk...

  • @jayeshkadiya1301
    @jayeshkadiya1301 Před 11 měsíci +3

    સૌથી બેસ્ટ પ્રેંક આ છે 😂😂 જોંગા એ પણ સુર માં સુર પુરાવી ને મજા લાવી દીધી.......realy best prank che t

  • @padsumbiyanaresh
    @padsumbiyanaresh Před rokem +2

    વિનોદ ભાઈ સુપર્બ
    જેટલાં પણ આ ગાડી માં બેસે એ એક વખત તો એમ બોલે જ છે કે આ ગાડી માં નો બેઠો હોય તો સારું હતું. મને હવે અહી જ ઉતારી દિયો

  • @singarshaileshnarola6221

    Exlannttt long topic and aap dono ki acting ko salam 👏👏🙏🙏🤣🤣

  • @darshitgujarati3209
    @darshitgujarati3209 Před rokem +6

    Best epidose at all... 👌👌👌👌

  • @cmvc1989
    @cmvc1989 Před 4 měsíci +2

    જોંગો એક નંબર નો એક્ટર છે😂😂😂ખુબ સરસ ભાઈ❤

  • @vipulkatakiya7611
    @vipulkatakiya7611 Před rokem +1

    વાહ વિનોદભાઈ.. અને અર્જુન.ભાઈ..ખૂબ.મજા આવી...ઓલા ભાઈ તો ફૂલ કંટાળી. ગયા...ખૂબ જ મજા આવી...

  • @sumitchalla
    @sumitchalla Před 11 měsíci +2

    Best prank ever...hats off vinod & jongo

  • @pravinmehta9991
    @pravinmehta9991 Před rokem +1

    Shandar,jandar,damdar,super duper part 1and part 2 vah vinod bhai and also arjun bhai

  • @prabhubhaisadadiya2977
    @prabhubhaisadadiya2977 Před rokem +1

    વાહ બહુજસરસ છે શ્રી વિનોદ ભાઈ આવી રીતે સારા સારા એપીસોડ બનાવતા રહો અને બધા ને હશાવતા રહો એજ ભાવના અને તમારી તબીયત માં અંબા જલદી સારી કરે એજ ભાવના સાથ પ્રણામ લીઃશ્રેયાંશ પ્રજા પતિ મુ વણા તાઃલખતર જી સુરેન્દ્રનગર ઉંમર ચાર વર્ષ ની છે જય અંબે

  • @balvantparmar5561
    @balvantparmar5561 Před 8 měsíci +2

    બાપુ ભુકા કાઠી નાખે એવી કોમેડી
    છે અમદાવાદ થી
    બળવંત ભાઈ
    બાપા સીતારામ
    મારે તમને મળવુ છે રાજકોટ આવુ
    ત્યારે ફોન નંબર હોટસપ કરજો
    આ જે વીનૈદ અને અજુન ગજ્જર
    જય સુરાપુરા દાદા

  • @manishajadav2718
    @manishajadav2718 Před měsícem +1

    Wah vinodbhai ane arjunbhai maja aavi gai tamarama talent no bhandar che .baki chchchchbhbhbhbhmmmmm ma bov maja aavi gai .

  • @pallavimahajan321
    @pallavimahajan321 Před rokem +2

    વિનોદ ભાઈ ની એકટિંગ તો બોવજ જોરદાર છે ઓ ખાસ કરીને આ પ્રાંક મા તો 1નંબર એકટિંગ કરી તમને અને બાકી અર્જુન ભાઈ તો natural એક્ટર જ છે 😂😂 મોજ પડી ગઈ ઓ . તમારા બધાચ પ્રેન્ક્સ superb હોય છે. અમે આખા અઠવાડિયા રાહ જોવો છો તમારા videos જોવા માટે.
    બાકી વિનોદ ભાઈ તમે તમારી તબિયત સારી રાખો. ધ્યાન રાખજો.

  • @nautambhaimakwana3992
    @nautambhaimakwana3992 Před rokem +1

    સુપર અદભૂત બેમિસાલ ખૂબ ખૂબ અભિનંદન 🙏જય માતાજી🙏

  • @KC-om9dh
    @KC-om9dh Před rokem +4

    This is the most funniest video I have ever seen. I watch it everyday and still laugh!!! Thank you! Please make more of the same kind with someone else

  • @parbatbharwad452
    @parbatbharwad452 Před rokem +3

    Get well soon sir
    God bless you brother

  • @jatinbaraiya5063
    @jatinbaraiya5063 Před rokem +2

    Jordaar 😅😂👍🏻

  • @jigarpanchal8068
    @jigarpanchal8068 Před rokem +1

    Moj aavi gai ho, best one

  • @7group417
    @7group417 Před rokem +2

    સુપર સરસ મજાની prank છે. અભિનંદન

  • @Jpatel1978
    @Jpatel1978 Před 10 měsíci +3

    One of the best Prank and superb acting.

  • @hemantvaiyata999
    @hemantvaiyata999 Před rokem +5

    I love to watch Jongo

  • @hiteshjataniya8488
    @hiteshjataniya8488 Před rokem +2

    Sauthi best car prenk pet ma dukhi gyu hasi hasi ne weldone And get well soon

  • @kingkatiya47
    @kingkatiya47 Před rokem +3

    એ ભાઇ ગાળ નો દેતા હો હવે...😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @relationship890
    @relationship890 Před rokem +2

    Get well soon.repeat this type of prank.jai shree Krishna

  • @sunilchavda10
    @sunilchavda10 Před rokem +1

    Super mast awesome jabarjast prank.......👌👌👌👌👌👌👌👌👌👌

  • @poojajyotishkaryalay
    @poojajyotishkaryalay Před rokem

    jordar bet maja avi gay

  • @yogeshdarji4608
    @yogeshdarji4608 Před rokem +1

    Get well soon rj
    Sirji
    Nc video
    Back
    Good

  • @udayparmar9919
    @udayparmar9919 Před rokem +2

    bho bho bho ma moj avi gay bhai garam thay gya sambhadya vagar🤣🤣

  • @chiragtrivedi9890
    @chiragtrivedi9890 Před 10 měsíci +2

    Ons mor again next video sem 👌🏻😂👍🏻

  • @nildippchavda
    @nildippchavda Před 4 měsíci +1

    જબરદસ્ત...ખૂબ સરસ એક્ટિંગ કરી બંને ભાઈઓ એ..

  • @udaykhetia9443
    @udaykhetia9443 Před rokem +1

    😂😂😂😅😅khobaj maza avi vinod bhai 👍👍😅😅tame jaldi saja thai jao avi prathna.. 😅😅awesome and God bless both of you🙏🙏

  • @brijeshparmar8540
    @brijeshparmar8540 Před rokem +12

    Get Well Soon. આ episode માં મજા આવી ગયી.

  • @arifpathan6081
    @arifpathan6081 Před 10 měsíci +1

    Prenk. Aava j hova joiyemja mja ne mja

  • @amannootlo9964
    @amannootlo9964 Před rokem +4

    ગજબ વિનોદ ભાઈ અને જોંગા આવાજ પ્રેંક આપો ભાઈ જોરદાર 😁😁😁😁😁

  • @hareshmakwana1126
    @hareshmakwana1126 Před rokem +2

    વાહ વિનોદ ભાઈ 1 નંબર કોમેડી 😂🤣😂😂🤣🤣😂😂🤣😂😂🤣🤣😂😂

  • @afsana1107
    @afsana1107 Před rokem +1

    Best part 1&2👍👍👍👍

  • @mohasinmaraviya5086
    @mohasinmaraviya5086 Před rokem +1

    તમારા ટોપ થ્રી Prank મા આનો સમાવેશ થાય....! જોરદાર........!

  • @niravchhatbar6628
    @niravchhatbar6628 Před 4 měsíci +1

    Sau thi best prenk😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @lakeerajbhensdadiya512
    @lakeerajbhensdadiya512 Před rokem +1

    Moj aavi gay.pet ma dukhva mandyu mast part Maro bhai sav bhodo chhe...

  • @chetankatarmal5680
    @chetankatarmal5680 Před 10 měsíci +1

    Bahu Mast Vinod Bhai...

  • @narangagiya3736
    @narangagiya3736 Před rokem +1

    Best best

  • @maldebhaikeshwala3309
    @maldebhaikeshwala3309 Před rokem +1

    Hmmmmmm

  • @taiyabsham7293
    @taiyabsham7293 Před rokem

    Khare khar pet ma dukhyayvu , bhai jordar, badha karta best, jordar, juberjust

  • @vaishnavk3
    @vaishnavk3 Před rokem +1

    Get well soon, god bless u🙏

  • @jalarammahant6831
    @jalarammahant6831 Před rokem +2

    Atyar Sudhi No Sauthi Best Prank Video Chhe Banne Bhaiyo A Bauj Hasavya Bauj Maja Aavi😂🤣

  • @SANJAYPARMAR-gr7cy
    @SANJAYPARMAR-gr7cy Před 2 měsíci +2

    Tamara video joi ne pet ma dukhi jay che hasi hasi ne..

  • @vipulgajipara
    @vipulgajipara Před 9 měsíci

    Pet ma dukhva mandyu, hasi haso ne , jordar..!!

  • @professional_branded_sumra143

    Aama bv maza avi gay superb ....mojj avi jai em che.....kai ghat tu nathi bv mast kam che tamaru bhayo.. 💯.........ekdam alag ekdam jordar....gajjjab 👌👌👌👌👌⭐⭐⭐⭐⭐ 5 mathi 5 ⭐⭐⭐⭐⭐ hamesha.👑👑👑👑👑

  • @HARISHSHISHANGIYA-we1hv
    @HARISHSHISHANGIYA-we1hv Před 7 měsíci +2

    યું ટ્યુબર રાજકોટ ગુજરાત

  • @imranpatel9151
    @imranpatel9151 Před rokem +1

    Jabar just rj vinod bhai .jonga bhai and shahil bhai moj bhai moj

  • @hiteshgoswami648
    @hiteshgoswami648 Před rokem

    Realy bahu maja aavese vinodbhai tamara vidio jovana

  • @gautammakwana3186
    @gautammakwana3186 Před rokem +1

    Best part👍

  • @himmatbhaimistry5499
    @himmatbhaimistry5499 Před rokem

    Both parts Best

  • @artislife909
    @artislife909 Před rokem +3

    Best car prank 😂😂😂😂

  • @PandyaJigar
    @PandyaJigar Před rokem +2

    One of the best episodes Vinod bhai. Ola bhai nu gadu dukhi gayu ane amaru pet dukhi gayu.. Get well soon...

  • @saileshchudasamasc
    @saileshchudasamasc Před rokem

    BEST

  • @Real.information
    @Real.information Před rokem +1

    ખૂબ સરસ વિડીયો છે
    પરંતુ
    રસ્તામાં વધારે નજર રાખવાની જરૂર છે

  • @jaanustatuschannel6422

    Vaah vinod bhai ane arjun bhai maja aavi ga e

  • @rohitajay2733
    @rohitajay2733 Před rokem +2

    Bhai Bne tya sudhi video divas MA bnavo Yar plz Ek Var ahmdavad MA koik nu car prank bnavo mja aavse 😃

  • @jaydipthakkar8376
    @jaydipthakkar8376 Před 8 měsíci +1

    Wah vinod bhai really so nice acting...

  • @rajeshvatukiya4850
    @rajeshvatukiya4850 Před rokem +1

    Tame jaldi saja Thao tevi Mataji ne prathana.......jay mayaji

  • @sanjaysarla1762
    @sanjaysarla1762 Před rokem +1

    Moj aavi gay ho

  • @krunallagdhir4605
    @krunallagdhir4605 Před rokem +1

    Atyar sudhino bestt video che haaa vinod Bhai 😂❤️

  • @hardevgadhvi9999
    @hardevgadhvi9999 Před rokem +1

    Wah bhai bhai

  • @dhirajmodi3835
    @dhirajmodi3835 Před rokem +2

    ખરેખર વિનોદભાઈ બહુ મજા આવી jongo તો છે હો ભાઇ એનું કામકાજ મુન્નાભાઈ ના સર્કિટ જેવું છે

  • @KaraokeClubChicago
    @KaraokeClubChicago Před rokem +11

    Vinodbhai again Rocks! This prank on another level! That proved you are not only prankster, You are serious actor. I bet OTT resources will approach sooner. Best of luck!

  • @bharatkanzariya6263
    @bharatkanzariya6263 Před rokem +1

    Ok

  • @sagarpatel7023
    @sagarpatel7023 Před rokem +1

    Jordar awesome 👌👌👌👌

  • @kingkatiya47
    @kingkatiya47 Před rokem +3

    આજ સુધીનું સૌથી બેસ્ટ, સુપર, અમેઝિંગ પ્રેંક...😂😂😂

  • @AMITVLOGS2651
    @AMITVLOGS2651 Před rokem +1

    are va mst bro

  • @mehuljani8177
    @mehuljani8177 Před rokem

    Wah vinodbhai wah bbbbbbbbbav saras 👌

  • @Dishant_raja
    @Dishant_raja Před 9 měsíci +2

    Ena ketla bhai😂😂😂

  • @aniruddhsinhjadeja9128
    @aniruddhsinhjadeja9128 Před rokem +2

    મમમમમ.....મજા આવી ગઈ હો ભાઈ...

  • @kevalahirkevalahir4748
    @kevalahirkevalahir4748 Před rokem +1

    Bou maja avi bhai

  • @ravatmeer2808
    @ravatmeer2808 Před 11 měsíci +2

    બેય ની એક્ટિંગ 1 નંબર...જોંગો બાકી જૉંગો હો😂😂😂😂

  • @AlwaysBHappy220
    @AlwaysBHappy220 Před rokem +5

    This video deserves 10 Million Views😊

  • @chuvannanji5646
    @chuvannanji5646 Před rokem +1

    Khub saras👌👌

  • @Its_prince2.0
    @Its_prince2.0 Před rokem +2

    Mojj aavi gai aek heart aapi do mane♥️♥️♥️

  • @kartikgohil3266
    @kartikgohil3266 Před rokem +1

    Moj aavi gay hooo bhai

  • @anilshah7411
    @anilshah7411 Před rokem +1

    Nice video
    Excellent comedy
    Please keep it up

  • @saklensiraji3858
    @saklensiraji3858 Před 4 měsíci +1

    😂😂😂😂😂😂😂😂😂jabroooo khel...❤❤❤❤

  • @nikunjumraniya4337
    @nikunjumraniya4337 Před rokem +1

    Bhai jhongo bau mast bole chee yar ekdum cutee word male kem samjavu aane