જલેબી ફાફડા મોહનથાળ l જેન્ગો નવા કેરેક્ટરમાં છાપરા ટોડ કોમેડી l range hath zadpaya

Sdílet
Vložit
  • čas přidán 23. 09. 2023
  • આજે તો રંગે હાથ ઝડપાઇ ગયા l જેન્ગો નવા કેરેક્ટરમાં l છાપરા ટોડ કોમેડી l range hath zadpaya
    આ નીચે મારી બીજી ચેનલની લિંક છે તો સબ્સ્ક્રાઇબ કરજો
    અને ત્યાં વીડિયો જોજો ...આભાર
    / @rjvinodvloggs
    #carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Declamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 595

  • @nimavatradheshyam2699
    @nimavatradheshyam2699 Před 7 dny +2

    જોગા ભાઈ. મસ્ત વિડીયો છે આ. ભાવનગર

  • @Adv_Mehul_Boghara
    @Adv_Mehul_Boghara Před 8 měsíci +22

    વિનોદ ભાઇ ૫૦૦ નય ધંધો કરવો હોય તો ૨૦૦ મા પણ દેવા પડે એ ડાયલોગ ઉપર બવ દાત આયા 🤣🤣🤣🤣🤣 સાચુ હો ભાઇ મોજ આવી ગય વિનોદ ભાઇ ટાઇમ મળે ને તો રોજ રોજ એક વિડીયો બનાવો ને 😛😂😜

  • @chintakprajapati7652
    @chintakprajapati7652 Před 2 měsíci +3

    ભાઈ એક નબર વિડિયો બનાવિયો અંને ...જોગા ની એક્ટિંગ એક નબર.....😂😂😂👌👌👌👌👌 બધાજ વિડિયો માં સાવથી બેસ્ટ એક્ટિંગ કરે શે જોગો ...👌😘🥰👌👌👌👌👌

  • @onix1320
    @onix1320 Před měsícem +2

    7:58 bhai na expression n back ground music 😂😂👍

  • @thefoodie833
    @thefoodie833 Před 8 měsíci +5

    વિનોદ ભાઈ આ જોંગા ને ગાળો સુ પડી એ તો કયો 🤣🤣🤣🤣🤣

  • @yasinkhan5491
    @yasinkhan5491 Před 20 hodinami +1

    Bhai Bhai full moj ho

  • @Sonu__Joshi
    @Sonu__Joshi Před 2 dny +1

    ભાઈ એક વીડિયો એવો બનાવો કે પાછળ બેસેલું પેલું છછુંદર જોંગોં પીપુડી વગાડી વગાડી ને પેસેન્જર ને irritate કરે

  • @sonirajesh307
    @sonirajesh307 Před 8 měsíci +5

    जय महादेव भाई भारे कयरी खुब मझा आवी तम ने तमारा परिवार ने गणेशोत्सव ना नमन सदा सुख समरूधी प्रभु आपे प्रभु ने अमारी प्राथना

  • @vijayshingrakhiya1649
    @vijayshingrakhiya1649 Před 8 měsíci +4

    Starting nu music baki Gazab che😂🤣😂
    Jonga bhai ni acting👌

  • @neerajpandya2564
    @neerajpandya2564 Před 8 dny +1

    शानदार प्रस्तुति।❤❤

  • @user-je9gv8oh2x
    @user-je9gv8oh2x Před 29 dny +1

    Bhai hu afrika thi tamara vidio regular jovuchu bav maja aave che 😂

  • @rashiknadiyapara6151
    @rashiknadiyapara6151 Před 8 měsíci +9

    રસીયન બર્ફી 😂😂😂😂😂

  • @viramgamabhavin7058
    @viramgamabhavin7058 Před 8 měsíci +3

    વાહ જોંગાભાઈ આજે સાચે કંદોઈ હોય એવું લાગે છે
    Best acting

  • @tejashhapa524
    @tejashhapa524 Před 8 měsíci +2

    Wah 👌 bhai
    Best video che hasi😂 hasi 😂ne okavi nakhe te video che wah👌re jonga bhai wah👌
    supup❤ dil thi salam che
    1 number video jordar

  • @ashwinvithalani99
    @ashwinvithalani99 Před 7 měsíci +3

    ધ્રોલ ( સામાં ગામ ના ) ગાઠીયા ને બરફી ની મઝા પડી ગઈ. મોટો અને ગંભીર સંદેશ ફૂડ વિક્રેતા ના આપ્યો છે !! અભિનંદન

  • @jagdishbambhaniya656
    @jagdishbambhaniya656 Před 8 měsíci +3

    મોજ આવી ગય વિનોદભાઈ....અર્જુન વે આજ ભુક્કા બોલાવી દીધા ભાઈ...અત્યાર સુધીનો બેસ્ટ વિડિયો હતો ભાઈ.

  • @Payalvlogs899
    @Payalvlogs899 Před 5 měsíci +3

    Vinod bhai badha video ma comment kari se but tame ek reply nahi karta saru nahi lagta mare tamne mardvu se please bhai hu dwarka thi su hu viklang su please bhai ek vaar madvu se hu jaamnagar aavish tamara mate🙏🙏🙏

  • @DharajiyaDharmesh
    @DharajiyaDharmesh Před 8 měsíci +4

    ઘણા સમય પસી આજ મજા આવી હો મામુ માં

  • @devyanichadotara3030
    @devyanichadotara3030 Před 6 měsíci +2

    Kyarek koik ben sathe prank karo to kaik alag j prank video 😂banse

  • @babubhai4802
    @babubhai4802 Před 8 měsíci +2

    સરસ‌.સૂપર‌.મસ્ત..નમસ્તે👌👌👌🙏🙏🙏🙏💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚😁😁😁😁😁😁😁 0:45

  • @shivamkareliya7626
    @shivamkareliya7626 Před 8 měsíci +1

    Bhai Mari mathe full karjo che full tention che pan tamaro roj ek video joi ne rate ungh aavi jaay che mast rite

  • @ck.Gaming9016
    @ck.Gaming9016 Před 8 měsíci +2

    Bhai russian burafi mokalavjo.amadavad bajuuu

  • @bharatbhanushali1282
    @bharatbhanushali1282 Před 8 měsíci +2

    Jonga no tabdo bhare garam😜
    Very Nice Comedy
    👍😆😁🤣😂👌

  • @MinieeVibes
    @MinieeVibes Před 6 měsíci +1

    Amdavad bajuu prank shoot karo ne maja aavse
    Amdavad to Mehsana Highway 🛣️

  • @sanjaymalik2237
    @sanjaymalik2237 Před 8 měsíci +3

    Super Hit Comedy 😂 Vinod Bhai & Arjun Jodi..

  • @Rakeshbhuvaji-zu3sr
    @Rakeshbhuvaji-zu3sr Před 8 měsíci +126

    ❤❤ખજુર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે❤❤

    • @maheshchohan8788
      @maheshchohan8788 Před 8 měsíci +4

      એલા તે તો વધારે એવી જ કોમેટ કરી છે હવે કેટલીક વાર હોય પછી

    • @ajayloriya6568
      @ajayloriya6568 Před 8 měsíci +1

      Great men ❤

    • @gopalmevada7066
      @gopalmevada7066 Před 8 měsíci

      @@maheshchohan8788😂😂😂😂

    • @gopalmevada7066
      @gopalmevada7066 Před 8 měsíci +1

      @@RahulKumar-ho1xr😂😂😂😂

    • @gopalmevada7066
      @gopalmevada7066 Před 8 měsíci +8

      Khajoor is a smart businessman

  • @deepatkotiya3666
    @deepatkotiya3666 Před 8 měsíci +2

    wahh Juna Video jevi Authentic Comedy Fari Var Jova Madi Moj Aavi Gy Bhai ❤

  • @navnitpatel1222
    @navnitpatel1222 Před 7 měsíci +1

    વિનોદભાઈ અને અર્જુનભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન 👍👍👍
    નવી નવી સ્ટોરી જોરદાર લાવો છો. પેલા ભાઈ હવે ક્યારેય ગાંઠિયા નહિ ખાય.

  • @asifpathan3494
    @asifpathan3494 Před 8 měsíci +4

    વાહ... આજે તો એકટિંગમાં જોંગાનો કોન્ફિડન્સ હાઈ લેવલનો છે.😂

  • @amardanidhariya8615
    @amardanidhariya8615 Před 8 měsíci +3

    આમા જોંગો સોયે સો હાલી ગયો છે હો વીનોદ ભાઈ તો ખાલી જગ્યા પુરે છે વાહા જોંગા વાહા

  • @gorkaushik
    @gorkaushik Před 2 měsíci +1

    મીઠુ ભાઈ કંદોઈ - ખાટુ ભાઈ કંદોઈ
    હવે તીખા ભાઈ કંદોઈ પણ આવશે.

  • @jashpatel5157
    @jashpatel5157 Před 8 měsíci +2

    Love from Canada 🇨🇦. Hu ne mara mitro tamara badha j video regular joyie chie and amne khub anand ave che. Keep it up 🤩

  • @joshidasarat2440
    @joshidasarat2440 Před 8 měsíci +4

    ભાઈ સારા વીડીયા બનાવો છો અમને બહુ ગમે છે

  • @kasamkhira3840
    @kasamkhira3840 Před 8 měsíci +2

    Bhai. Aaj. To. Bhuv. Kari. Ho

  • @Ansarisakil-zu3hc
    @Ansarisakil-zu3hc Před 3 měsíci +2

    આ ભાઈ 😂ખાઠા થઈ ગયા 😂😂વિનોદભાઈ ગરમ ગોટા જેવા થઈ ગયા 😂😂

  • @user-ev8ce4vn1k
    @user-ev8ce4vn1k Před měsícem +1

    😂ભારે કરી હૉ પણ..

  • @ravivadhiya259
    @ravivadhiya259 Před 8 měsíci +2

    અત્યાર સુધી નો બેસ્ટ વિડિયો📸

  • @sandeepjoshi1934
    @sandeepjoshi1934 Před 8 měsíci +2

    Vaahhh....jonga bhai😅 masti....ni mithai ne.... gathiya ho baki......😂

  • @limbadiyarameshbhai1223
    @limbadiyarameshbhai1223 Před 8 měsíci +2

    મીઠાઇ સારી ખવડાવજો જોંગાભાઈ અથવા અર્જૂન ભાઇ

  • @vickyeyes
    @vickyeyes Před 8 měsíci +2

    Bane bhai o bahu maja karavo chho 👌👌vinodbhai ane arjunbhai 👍👍👍👍

  • @miteshbharwad5973
    @miteshbharwad5973 Před 8 měsíci +3

    વિનોદભાઈ વચ્ચે મસાલો જોરદાર ઉમેરે છે ☺️☺️☺️☺️

  • @indiatech8802
    @indiatech8802 Před 8 měsíci +2

    મજા આવી ગઈ હો પણ
    હજી એક વાર
    કદોઈ નો વિડિઓ બનાવો

  • @rashminpatel616
    @rashminpatel616 Před 8 měsíci +2

    25 mint is too long ...
    But nice entertaining.

  • @LalajipchudasamaChudasam-sd6si
    @LalajipchudasamaChudasam-sd6si Před 8 měsíci +4

    Super cute👌👌👌👌

  • @vorapiyush6965
    @vorapiyush6965 Před 8 měsíci +2

    સુપર વિડિયો બનાવ્યો વિનોદભાઈ ખૂબ મજા આવી

  • @pruthvirajgohil2239
    @pruthvirajgohil2239 Před 8 měsíci +2

    Hanmesha ni jem aje pan moj avi jay 100℅ ❤Dil thi moj. 😂😂🎉🎉

  • @user-sz8sv1mc2z
    @user-sz8sv1mc2z Před měsícem +1

    Jasden ma banavo ne bhai

  • @rudrapsanghani.5726
    @rudrapsanghani.5726 Před 7 měsíci +1

    Super video vinodbhai❤❤
    Jogo no.1 actress
    Aava video banavta raho.❤❤
    Gujrati comedy ma king ho bhai

  • @sohilchauhan5888
    @sohilchauhan5888 Před 8 měsíci +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં માઆવો

  • @chandumandaliya3624
    @chandumandaliya3624 Před 8 měsíci +1

    જય માતાજી જય જય ગરવી ગુજરાત કેમ છો મજામાં હર‌‌‌ હર મહાદેવ અને ઓમ નમો નારાયણ મુંબઈ થી ચંદુભાઈ માંડલીયા જય સ્વામિનારાયણ

  • @arjanahirr7826
    @arjanahirr7826 Před 8 měsíci +2

    વિનોદ ભાઈ અજુન ભાઈ ને ભિખારી ટુટલ કપડા સાવ એ વિડિયો બનાવો

  • @HARISHSHISHANGIYA-we1hv
    @HARISHSHISHANGIYA-we1hv Před 8 měsíci +3

    યું ટ્યુબર રાજકોટ ગુજરાત

  • @Ganpat_short
    @Ganpat_short Před 8 měsíci +3

    તેલ ગરમ હે...... 😂😂😂😂😂😂😂

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 Před měsícem +1

    Good video 👍⚘️💕

  • @sumitthakkar1647
    @sumitthakkar1647 Před měsícem

    😂😂😂😂 jonga bhai king of Fun

  • @xendacross4419
    @xendacross4419 Před 7 měsíci +1

    9:09 bhai aa seen ato rovdavi didho hsavi-hsavine 😂😂

  • @vijaymodha2042
    @vijaymodha2042 Před 8 měsíci +3

    सीने मे जलन आँखों मे तूफ़ान सा क्यों है, इस सहर मे हर शख्स परेशान सा क्यों है,

  • @manshukhmanshukh3376
    @manshukhmanshukh3376 Před 8 měsíci +2

    Khatubhai and mithubhai vah super carprank

  • @Isonalmaastutus1137
    @Isonalmaastutus1137 Před 8 měsíci +1

    Vinod bhai Gift ma su Apo sho Please Reply Apjo

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 Před 8 měsíci +10

    Vinodbhai and Arjunbhai, Absolutely outstanding and fantastic, God Bless both of you, Hats Off 😂😂😂😂😂😂😂

  • @tejassolanki414
    @tejassolanki414 Před 8 měsíci +1

    Starting nu music kayu che?

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 Před 8 měsíci +2

    બવ સરસ વિનયા ભાઈ અને જૉંગો મારો ભાઈ.બવ સરસ એક્ટિંગ કયરી છે.લાજવાબ.

  • @IPOReviewWithOptionsTrading
    @IPOReviewWithOptionsTrading Před 8 měsíci +3

    jonga bhai Acting 1no. Jordar😂😅👌

  • @SagadhraHitesh
    @SagadhraHitesh Před 8 měsíci +2

    Ha moj kai no ghate ho 😅😂

  • @dineshoza4676
    @dineshoza4676 Před 8 měsíci +1

    Gajjarbhai ni best act so far I have seen although he is always best but this one too good

  • @hareshbhaibharadiya2279
    @hareshbhaibharadiya2279 Před 8 měsíci +1

    જોરદાર નો વિડીયો છે vvgood 1000 good

  • @motabhaigujrat1217
    @motabhaigujrat1217 Před 4 dny +1

    Atlo badhu farsan lidhu kone khawravso
    Jabro piont 😂😂😂😂😂

  • @akthakor743
    @akthakor743 Před 8 měsíci +6

    ધાંગધ્રા બાજુ આવો વિનોદ ભાઈ

  • @kiranrathva9428
    @kiranrathva9428 Před 19 dny +1

    સુપર ❤❤❤🎉🎉

  • @niksrajyaguru5974
    @niksrajyaguru5974 Před 8 měsíci +1

    Jongo pan farsan ni dukan ma hale em che ho bhay 😂😂😂😂😂

  • @dvnkp0404
    @dvnkp0404 Před 8 měsíci +2

    Jabardast..... comedy.....

  • @babagoswami1598
    @babagoswami1598 Před 8 měsíci +3

    Moj 😂😂😂😂

  • @jayeshsolanki6671
    @jayeshsolanki6671 Před 4 měsíci +1

    Vas avi

  • @faruklila9856
    @faruklila9856 Před 2 měsíci +1

    Mara dost bhu bhu Supar VIDIO banaviyo jordar

  • @irfan__khan__0092
    @irfan__khan__0092 Před 8 měsíci +2

    वाह jonga bhai वाह 🤣🤣🤣🤣🤣🤣🤣🤪🤪🤪

  • @mrhksilentgaming834
    @mrhksilentgaming834 Před 8 měsíci +2

    Sijan no time chhe bhai vaat sachi jo but hasava ni sijan 😂😂😂😂😂😂 thanks you so much 🥰

  • @mashribhaiodedara2624
    @mashribhaiodedara2624 Před 8 měsíci +3

    જોગાભાઈ ઓલ રાઉન્ડર છે બધા ધંધા મા હાલે હો ભાઈ આજે તો બહુ મજા આવી ગઇ ભાઈ હાલો વણેલા ખાવા

  • @Dhruvkamalpa7
    @Dhruvkamalpa7 Před 8 měsíci +2

    આ છોકરો અમારા ગામ નો સે ગામ:લિંબુડા તા:માનાવદર

  • @bhemabhaiprajapati379
    @bhemabhaiprajapati379 Před 8 měsíci +1

    ખુબ સરસ વિનોદભાઈ અને જોગાભાઇ

  • @Gujarat3
    @Gujarat3 Před 8 měsíci +2

    Aaj ravivar se Vinod bhai tme kal aamari rat no gay ho joya vgr tame evu kem kryu mari sathe

  • @hbdevani4178
    @hbdevani4178 Před 8 měsíci +1

    અર્જુન ભાઈ અત્યાર સુધી નો બેસ્ટ 🚗 કાર ફ્રેન્ક હો ભાઈ

  • @gulfamsalmani2828
    @gulfamsalmani2828 Před 8 měsíci +1

    Jogo best

  • @vijaydungra2349
    @vijaydungra2349 Před 8 měsíci +2

    Very nice,❤ Vinod Bhai,😂and Arjun ❤ Bhai ❤A,,,,,,,,,,,,,,,,,,,,,,,,,❤1,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,❤ vidio ❤,,,,,,,,,, Bhai,,,,,,,,

  • @advanijaved
    @advanijaved Před 5 měsíci +1

    રિયલ મa બહુ મજા આવી ગઈ
    આ એકદમ મસ્ત😃😃😃😃

  • @bariyadev69.
    @bariyadev69. Před 8 měsíci +3

    વિનોદ ભાઈ એક લવ સ્ટોરી નું ફ્રેન્ક કરો

  • @wellgreathairsalonsciencec3233
    @wellgreathairsalonsciencec3233 Před 8 měsíci +2

    fafda vala ae to aje upado lidho 😂😂ghanvo se tya tel garam thai gayu 😂😂😂😂😂😂

  • @jasre
    @jasre Před 8 měsíci +1

    jaser

  • @miteshbharwad5973
    @miteshbharwad5973 Před 8 měsíci +2

    જબરજસ્ત આટલું બધું ફરસાણ કોને ખવડાવશો અને સાથે મ્યુઝિક 1નંબર 😃😃😃🤣🤣🤣🤣🤣🤣🤣

  • @yograjacharya6314
    @yograjacharya6314 Před 8 měsíci +1

    Bahu jamyu ho 😂😂😂

  • @nileshnilesh7095
    @nileshnilesh7095 Před 8 měsíci +2

    Thik che...prankh.

  • @d88409
    @d88409 Před 8 měsíci +2

    જોરદાર હોં જોંગા ભાઈ ની style 😂😂😂😂

  • @duleramukesh219
    @duleramukesh219 Před 8 měsíci +1

    Bhai add ochi karo

  • @bharatsorameeya9105
    @bharatsorameeya9105 Před 8 měsíci +4

    વિનોદભાઈ તમારા વિડીયો જોઈને બધા દુઃખ દૂર થઈ જાય હો

  • @nitashukla2210
    @nitashukla2210 Před 22 dny +1

    હવે jonga ને પોલિસ ઇન્સ્પેક્ટર બનાવો 😂😂😂

  • @maamogalkrupa7394
    @maamogalkrupa7394 Před 8 měsíci +3

    Kaki nu bije kyay kri nakhyu k hji baki che jongi anty 😂😂😂

  • @kanzariyadilip6930
    @kanzariyadilip6930 Před 29 dny +1

    Wahh Jonga😂😂

  • @jagdishbambhaniya656
    @jagdishbambhaniya656 Před 8 měsíci +1

    2-3 divase video muko bhai

  • @rekhaashar3983
    @rekhaashar3983 Před 8 měsíci +2

    Kali tapeli farsan😂😂

  • @naershgajjarsarsrameceevir6273
    @naershgajjarsarsrameceevir6273 Před 8 měsíci +20

    વાહ વિનોદભાઈ આખું મા પાણી આવી ગયું હસી હસીને ભાઈ સાથે😂😂😂

    • @manjulamalaviya
      @manjulamalaviya Před 8 měsíci +2

      અરજુભાઇ આયા એક કીલો ગાંઠીયા મોકલો મારે ખાવાને ગરમમોકલજો

  • @damonsalvatore6491
    @damonsalvatore6491 Před 7 dny

    Jongha ne koi adva nahi detu😂😂😂😂eeaayyyy add maa add maa🤣🤣🤣🤣🤣