કારમાં બેઠા પછી ભાઈના પીંછડા ખરી ગયા😁જો ડર ગયા સો મર ગયા

Sdílet
Vložit
  • čas přidán 20. 01. 2023
  • #jongo #prankcall #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Blog - mamubanaya.blogspot.in/
    Blog - mamurjvinod.blogspot.in/
    Twitter - / rjvinod
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 1,3K

  • @kavanramdevputra
    @kavanramdevputra Před 2 měsíci +10

    Big fan sir please pin my comment ❤

  • @janaksolanki5484
    @janaksolanki5484 Před 8 měsíci +20

    આ prank જોય ને તો બધું ટેનસન ભુલી ગયો 😊 મજા આવી ગય

  • @user-kr4lz7dm9y
    @user-kr4lz7dm9y Před rokem +10

    વાહ વિનોદ ભાઈ અને અર્જુન ભાઈ તમે તો આ વિડીયો માં
    હસાવી હસાવી ને પેટમાં
    દુઃખાડી દીધું ખુબ જ મજા આવી
    ભાઈ ને પરસેવો છૂટી ગયો ખરેખર સાપ નિકળ્યો હોય તેવો જ ભાસ
    થયો, ખુબ ખુબ અભિનંદન જયહો
    ક્યારેક ગઢડા સ્વામિના બાજુ નું
    લોકેશન લ્યો,

  • @BK_Chauhan100
    @BK_Chauhan100 Před rokem +56

    અત્યાર સુધીનું સૌથી કોમેડી પ્રેન્ક ... જોરદાર RJ 👌👌

    • @user-qi7lc4hy7q
      @user-qi7lc4hy7q Před 11 měsíci

      વિનોદ,ભાઈ ફોકરો જામનાગર

  • @dhanrajcharan962
    @dhanrajcharan962 Před rokem +7

    અમારા અમરેલી બાજુ આવો ભગવાન...
    અથવા બાબરા ..ચાવંડ...ઢસા...ગઢડા.. ઈ અમારૌજ વીસ્તારછે આવો બાપુ વેલકમ વાલા..,,
    માતાજી ના જાજા રખોપા આપને..
    જય સોનલ માઁ
    જય માતાજી

  • @yunuskulala
    @yunuskulala Před rokem +7

    બોસ...મજા પડી ગઈ હો....આવી આઈડિયા ક્યાંથી લાવે છે લ્યા....હસીને પેટ દુઃખી ગયુ હો

  • @manishdesai5821
    @manishdesai5821 Před rokem +24

    બહુ જ જોરદાર પ્રેંક છે હસી હસી ને પેટ દુઃખી ગયું એકદમ ટોપ

  • @hansabenrathod9711
    @hansabenrathod9711 Před rokem +20

    😂😂 ખુબ જ મજા આવી. જોંગાએ ખરી કરી હળવળ, હળવળ કરીને.😇😇
    ધૈવતભાઇ રાઠોડ - ભાવનગર.

  • @jadejamahendrasinh7932
    @jadejamahendrasinh7932 Před rokem +5

    ફ.ફ.ફાટી ગય ભાઈઃ ની સાચુ કવ આજ પહેલી વાર બવ મજા આવી 4 વાગીયા છે હોલ માથી દાત કાઢવા નો અવાજ સાભળી ને બેડરૂમ માથી મારા ઘરના ગુસ્સે થયા કે અઢદી રાતે શુ હસો છો

  • @rajalparikh7522
    @rajalparikh7522 Před rokem +6

    ખરેખર હસી હસીને પેટ દુઃખી ગયું વિનોદભાઈ જોરદાર હતું આ વખત નું વિનોદભાઈ બહુ મજા પડી ગઈ

  • @kamleshsolanki6846
    @kamleshsolanki6846 Před rokem +9

    Full comedy હાથ નાખીને જોય લ્યો
    વાહ જોન્ગાભાઈ 🤣🤣

  • @mansukhjamod385
    @mansukhjamod385 Před 10 měsíci +32

    અત્યાર સુધીમાં આ પ્રેન્ક 15 થી 16 વાર જોયો બહુ મજા આવે છે😂

  • @sanjaynanda9462
    @sanjaynanda9462 Před rokem +14

    જોંગા ની એક્શન ખરેખર લાજવાબ હતી હો. આ પ્રેંક મા ખુબ હસવું આવ્યું હો ભાઈ મજા આવી ગઈ

  • @chiragkakadiya7542
    @chiragkakadiya7542 Před rokem +5

    Atyar sudhinu best prank😊😊😅

  • @ashokbhaijoshi7678
    @ashokbhaijoshi7678 Před rokem +3

    ખુબ સરસ
    જોંગા ને રૂપવન્તિ નાર બનાવવો અને એના માટે વરાજો ગોતો પછી જુવો કેવી મોજ આવે છે જોંગા ની હારે કોણ લગ્ન કરવા ત્યાર થાય છે...?

  • @GiriBapuofficial1
    @GiriBapuofficial1 Před rokem +11

    😀😀😀 નાગ ની કથા કરી ને બેઠા હો પહેલા થી પેલા ભાઈ નો આ ડાયલોગ સાંભળી ને બહુ હસું આવ્યું ભાઈ 😃😃😃👌👌👌👌

  • @nigamjogadia356
    @nigamjogadia356 Před 21 dnem +1

    😂😂😂😂first time I encountered this channel..
    .....MOJ PADI GAI BHAI HOO..
    😂😂😂

  • @ashokparmar4684
    @ashokparmar4684 Před rokem +3

    આવીજ રીતે વીડિયો બનાવતા રયો.... તમે પણ હસતા રયો ને અમને બધાય ને પણ હસાવતા રયો........ 😂😂😂😂👌👌👌👌👌

  • @nitessagthiya7496
    @nitessagthiya7496 Před rokem +8

    આજે ભાઈ ના પીશા ખરી ગિયા હો ખરેખર 🤣🤣🤣🤣🤣

  • @sripalpathak7282
    @sripalpathak7282 Před 29 dny +1

    This is the funniest one. I watch periodically same... and laugh..LOL

  • @DharajiyaDharmesh
    @DharajiyaDharmesh Před rokem +2

    આપડું ફેવરિટ આ હો બાકી જોરદાર સે આની જેવું પ્રેક નો થાય

  • @meetyadav571
    @meetyadav571 Před rokem +6

    19:26 Boot ma😂😂😂😂

  • @aiyubpathan480
    @aiyubpathan480 Před 5 měsíci +4

    આ ભાગ માં ઘણી મઝા આવી નંબર .1 એપિસોડ
    સૌવ થી બેસ્ટ
    😂😂😂😂

  • @gautamramanujoficial3657
    @gautamramanujoficial3657 Před 9 měsíci +1

    વાહ ભાઈ વાહ વિનોદ ભાઈ બોવ મજા આવી કાલાવાડ શીતલા માં વિડિયો બનાવો જામનગર જિલ્લો કાલાવાડ તાલુકા મોટી વાવડી માં રામાનંદી મારાજ પૂજારી

  • @Jioofficiallll
    @Jioofficiallll Před rokem +2

    અલ્યા ભાઈ ને તો ખરે ખર પરસેવો વાળી નાખ્યો
    માઈ ગઈ રિક્ષા જીવતા રેસુ તો રિક્ષા ચલવસુ 🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂

  • @battelarmy9365
    @battelarmy9365 Před 9 měsíci +4

    19:52 😂😂😂😂

  • @prafulsaradiya7993
    @prafulsaradiya7993 Před rokem +4

    સર્વ શ્રેષ્ઠ..હશી હશી પેટ માં દુખવા માંડ્યું ખૂબ સરસ

  • @uttamsaingoyal5358
    @uttamsaingoyal5358 Před rokem +1

    बेहद बेहद खूब
    वैसे आपका मजाकिया प्रेंक के साथ अबोल जीवों को बचाने हेतुं जो वीडियो बनाया वाकिये
    कोटि-कोटि वन्दना ,नमनता
    आपके हर वीडियो देखता हूँ
    वाकिये आत्मीयता से बेहद पसंद करता हूं

  • @montyahuja8
    @montyahuja8 Před rokem +2

    19:29 aa reaction champaklal jevu htu 😂😂

  • @ajamelpadariya7589
    @ajamelpadariya7589 Před 7 měsíci +3

    😂😂😂😂😂..આ પ્રેનક જોરદાર છે. અર્જુનભાઇને હરવર હરવર થઈગયું

  • @allinonemaheshchhabaliya2850
    @allinonemaheshchhabaliya2850 Před 11 měsíci +12

    તમને ખરેખર ધન્યવાદ છે.દાંત ની એક ઝલક પણ
    એન્ડ સુધી બેય આવવવા દેતા નથી😅😅😅

  • @villageboy.1994
    @villageboy.1994 Před 5 měsíci +1

    😂😂આ ભાઈ ની વાતો અને આ ભાઈ ના ફેસ થી ખબર પડે કે આ પ્રાંક જાણી જોઈ ને નથી બનાવ્યો 👌👌👌

  • @harshasejpal4002
    @harshasejpal4002 Před rokem +2

    Ekdam mjja aavi , tmara vdo hu ne mara husband regular joi chhi, tension free thai jai chhi, hasavva mate thank you vinodbhai nd Arjun bhai,tmari mahenat ne kharekhar dhanyvad🙏

  • @kirtivaghelaofficial8040
    @kirtivaghelaofficial8040 Před rokem +11

    બનાસકાંઠા બાજુ ક્યારેક આવીને કાર પ્રેંક કરો મજા આવશે....😊😊🤗

    • @mehulkoli8561
      @mehulkoli8561 Před rokem +1

      @@user-si3pr5qo4r tari baju lukhina o j bharya chhe tya aavi ne su kari levu.Ane marva ni vaat reva de bhai aa kathiyavad vala chhe bhai badhay ni mari ne muki devi samjyo.

    • @user-si3pr5qo4r
      @user-si3pr5qo4r Před rokem

      @@mehulkoli8561 kagda badhe kala hoy .

    • @mehulkoli8561
      @mehulkoli8561 Před rokem

      @@user-si3pr5qo4r Ha to aavi jaje kathiyawad ma dekhadi devi k aa kagda keva chhe em

  • @vishaljoshi7099
    @vishaljoshi7099 Před rokem +7

    વાહ ખતરનાક પ્રેન્ક મોજ પડી...પેટમાં દુઃખી ગયું

  • @vahidvaraiya4313
    @vahidvaraiya4313 Před rokem +2

    Vinod bhai ....sachii Ho 1 No, 🤣🤣🤣🤣🤣🤣🤣 Maind freesss thay gyu....... ...Love You bhai ....Jonga bhai is the gretttt ho Baki....Mast Maja Padi Gy ....ho ....Aam Naam mukta Rejo.....passs . salo Passa Malishu....Love from Palitana ♥️♥️♥️♥️♥️

  • @Ranjitsinhthakor1103
    @Ranjitsinhthakor1103 Před rokem +1

    માણસા તાલુકાના ગાંધીનગર જિલ્લાના ગામ ધમેડા થી આ વિડીયો જોવું છું મારું નામ છે રણજીત ઠાકોર દરેક નવા વિડીયો તમારા જોવું છું નિયમિત બહુ મજા આવે છે

  • @kahjibhaimuniya8076
    @kahjibhaimuniya8076 Před rokem +3

    ભાઈ યાર પેટ દુઃખે છે એવું ના કરો ને આશુ આવી ગયા આખ માં હસી હસી ને....

  • @sszunza1165
    @sszunza1165 Před rokem +3

    ઝોગા ને સાવરણી પડી હો મોજ આવી વિનોદ ભાઈ👦

  • @aslamgalariya3846
    @aslamgalariya3846 Před 5 měsíci +2

    jordarr bhai
    su acting chhe tamari banne bhai ni yaar
    hasi hasi ne lotpot😂😂😂

  • @raihaan1117
    @raihaan1117 Před 18 dny +1

    aa prank joyi ne to hashi hashi ne mathu dukhi gayu ❤❤❤❤❤

  • @bhaumikpatel8482
    @bhaumikpatel8482 Před rokem +6

    Best Prank forever....I will watch more than 23 times

  • @maheshdharecha2045
    @maheshdharecha2045 Před rokem +4

    વાહ વિનોદભાઈ વાહ ખુબ મજા આવી
    જય સોમનાથ

  • @user-vn2vn2gh9w
    @user-vn2vn2gh9w Před 3 měsíci +2

    तमारा बधा विडीयो 1010 वाजोया खूब मोज आवे

  • @miteshbharwad5973
    @miteshbharwad5973 Před rokem +2

    ભાઈ ની હવા જોરદાર ટાઈટ કરી જોગા ભાઈ એ 👌👌👌👌👌

  • @jannat6099
    @jannat6099 Před rokem +4

    One of the best prank ever .. Good work team mamu banaya channel.. Mataji khub khus rakhe

  • @thuggaminG0A
    @thuggaminG0A Před rokem +5

    18:45 thet was hilarious 😂 jay mataji 🚩

  • @shaileshshah1653
    @shaileshshah1653 Před rokem +2

    વિનોદભાઈ આજેતો ગાભા કાઢી નાખ્યા અર્જુન ભાઇએ પણ ખુબ સડી કરી...

  • @rudrapsanghani.5726
    @rudrapsanghani.5726 Před rokem +2

    No.1 video super 👍👍👍

  • @amarkakkad2108
    @amarkakkad2108 Před rokem +13

    🤣🤣🤣🤣 આ ભાઈ ને હવે દર નાગ પાંચમે મામુ યાદ આવશે

  • @milanpaun8777
    @milanpaun8777 Před rokem +4

    Best 16:01 😂😂😂

  • @ashokparmar4684
    @ashokparmar4684 Před rokem +2

    Jordar bhaiii.......
    Arjun ni acting jordar se......... 😂😂😂😂👌👌👌👌👌

  • @raihaan1117
    @raihaan1117 Před 18 dny +1

    yaaaaar mota bhai khubaj saras. mazaa aavi gayi.

  • @trgaming9999
    @trgaming9999 Před 7 měsíci +4

    બ્રેક ઉપર પગ ડે ભાઈ ન્યા કાય નહી😂😂😂

  • @luvabhupat3881
    @luvabhupat3881 Před 7 měsíci +3

    ભાઈ ની વાલ સીટ લીકીત થઇ ગઈ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @hareshchauhan5772
    @hareshchauhan5772 Před 3 měsíci +2

    દાંત કાધી ને આંખ માં આશુ આવી ગયા,,

  • @mit9737
    @mit9737 Před rokem +6

    Sir . Your videos are good for Fun. But I request you to please tell the people at the end to not blindly trust on anybody and just sit like this from highways and that's what your motto and hence you are doing this to educate people.. it will make them realise as well in future..
    Thanks..

  • @dc10sjp
    @dc10sjp Před rokem +13

    watched it 3-4 times and enjoying as much as watching it for 1st time...

  • @manishprajapati2562
    @manishprajapati2562 Před 11 měsíci +2

    જોરદાર.. છેલ્લા એક મહિનામાં 200 વાર આ વીડિયો જોયો... ભાઈ ભાઈ .. ગજબ.. કોમેડી🤣

  • @sanjaysampat9934
    @sanjaysampat9934 Před měsícem

    😂😂😂मज़ा आवि गई
    अभिनंदन विनोदभाई तमने अने अर्जुनभई ने

  • @rameshkamboya2111
    @rameshkamboya2111 Před rokem +4

    બોવ મજા આવી હો🤣🤣🤣🤣🤣

  • @keshuparmar7725
    @keshuparmar7725 Před rokem +22

    સાપ તો નથી પણ બાપ પાછળ બેઠો છે 😜😜😄

  • @mehulpgajjar4901
    @mehulpgajjar4901 Před 6 dny +1

    ભાઈ બીજીવાર સાવેણી અડાડી ત્યારે એટેક આવ્યો હોત તો તમે આ વીડિયો મૂકી ના શક્યા હોત, કોની કેટલી નળી બ્લોક છે અને કોણ આમની ઘરે રાહ જોતા હશે એ બધું તો તમને ખબર જ હશે...

  • @jayminmasani3243
    @jayminmasani3243 Před rokem +3

    જોંગા ભાઈ ને સુરેન્દ્રનગર લાવો હવે

  • @ashokparmar4684
    @ashokparmar4684 Před rokem +4

    અત્યાર સુધી નું...... બેસ્ટ કોમેડી પ્રાંક 😂😂😂👌👌👌👌👌

  • @pradeep14shrimali71
    @pradeep14shrimali71 Před 8 měsíci +2

    😂😂😂😂😂 જોરદાર જોરદાર એક્ટ ....પેટ દુખવા લાગ્યું....હસી હસી ને😂😂😂

  • @dhokiyaajay8624
    @dhokiyaajay8624 Před rokem +2

    Super Duper Jordarrrr Prank.. Mojj aavi gai, Hasi ne pet Dukhi gyu 😂😂😂

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 Před rokem +7

    Superbbbb, Superbb, Mind Blowing, Vinodbhai and Arjunbhai, Its is one of the best ever prank till date, Absolutely outstanding, Arjunbhai and Vinodbhai You have Rocked, Thanks for sharing and eagerly waiting for your next Video, Hats Off 😂😂😂😂😂😂😂🎩🎩🎩🎩🎩🎩🎩👏👏👏👏👏👏

  • @drnirajgn
    @drnirajgn Před rokem +3

    બહુ જોરદાર પ્રાંક છે
    ખૂબ મજા આવી 👍👏🔥

  • @ajaynayak254
    @ajaynayak254 Před 3 dny +1

    Jodar ek number bhai vala

  • @prakashvaghasiyasrikhodiya8948

    Jordar aavi maja kayrey nathi aavi atyar sdhi no no.1 video good👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤💙💙💙💙💙💚💚💚

  • @NextBlendVoyage
    @NextBlendVoyage Před rokem +4

    This is the best prank. I laughed like hell. Do it again plz.

  • @mahesh.thakor5732
    @mahesh.thakor5732 Před rokem +4

    તમારા વિડીયો જોરદાર હોય છે હો વિનોદ ભાઇ😘😘

  • @ajabsavai2332
    @ajabsavai2332 Před rokem +1

    Are bov maja padi gay ek dum mast comedy hase hasi ne halat khrab thai gay

  • @manharlalmaganlal5999
    @manharlalmaganlal5999 Před rokem +3

    Best prank ever...🤣😂🤣😂

  • @kalpeshkatariya6520
    @kalpeshkatariya6520 Před rokem +3

    best prank till today....really enjoyed....keept it up

  • @mvchvpch8909
    @mvchvpch8909 Před měsícem +2

    અમારા લીંબડી સુરેન્દ્રનગર મા ક્યારેક આવો.....❤❤❤

  • @user-xm3go1ig9x
    @user-xm3go1ig9x Před 7 měsíci +2

    Please try to prank some girl waiting for it brother vinod and arjun

  • @sachai605
    @sachai605 Před rokem +3

    Record break comedy 🤣

  • @APATELPRINCE
    @APATELPRINCE Před rokem +2

    I m fan of yr videos….. always waiting for Saturday…new video…want to take lunch or dinner…

  • @jatinjoshi8796
    @jatinjoshi8796 Před rokem +2

    Zabardast concept bhai mast tamari vichar dharna ne salam

  • @sandiprupapara3350
    @sandiprupapara3350 Před rokem +4

    આ વીડિયો જોઈને ખૂબ મોજ આવી ગઈ😂

  • @1152vivek
    @1152vivek Před rokem +6

    One of the best performance
    😂

  • @nitashukla2210
    @nitashukla2210 Před 24 dny +1

    Waah ..khub maja awe 6 ...shikar fasay j jaay 6😂😂😂

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 Před 8 měsíci +2

    Voinobhai 10 var જોઈએ che ❤maja aavi jay che.

  • @altafmeman172
    @altafmeman172 Před rokem +43

    ખરે ખર હસી હસી ને પેટ દુખવા આવ્યું👍

  • @bipinpatel6423
    @bipinpatel6423 Před rokem +4

    Superb bhai superb
    I am Bipin patel living in Canada and my daughter's want to see your videos before sleep every day
    She demand new video every day and enjoy so much
    Thanks 🙏👍

  • @vijayjiodedra6529
    @vijayjiodedra6529 Před rokem +1

    Bhaiii o tamaro videos joya pela game evo mood off hoi k kharab hoi ekdam set thay jay Thank You Bhaiii o

  • @Bhumika0426
    @Bhumika0426 Před rokem +2

    Mast video banavyo...o bhai bichara kevda dari gya....bahu pasino aavi gyo....😅🤣

  • @anilkotadiya1313
    @anilkotadiya1313 Před rokem +3

    આ વિડીયો પાંચ વખત જોયો છે
    દરેક વખતે એટલી જ મજા આવે છે

  • @vayashailesh
    @vayashailesh Před rokem +3

    👌 વાહ વિનોદ ભાઈ 😌 અર્જુન ( જોંગા ભાઈ)

  • @virambhutiya3331
    @virambhutiya3331 Před 11 dny +1

    Really authentic and entertaining videos for viewers, keep it up.

  • @sakillohar3184
    @sakillohar3184 Před rokem +2

    Arjun bhai ready boljo hve. Revdi nai🤣🤣

  • @prashantboricha3093
    @prashantboricha3093 Před rokem +3

    Best one till date 🤣🤣🤣🤣

  • @prakashmevada664
    @prakashmevada664 Před rokem +3

    જેટલા પણ વિડિયો જોયા તેમાંથી આ prank ખતરનાક છે....

  • @solankidhavaldhaval5796
    @solankidhavaldhaval5796 Před 10 měsíci +2

    Jordar moj aavi gai 😂😂😂

  • @tarsariyabhavesh873
    @tarsariyabhavesh873 Před rokem +1

    Full enjoy 😊😊😊🤣🤣😂😂 video Divas ma 1video to banavo .mhent to se tamari pan khubaj maja aave se .Tamara hrek video joye se ame .👍

  • @ravirajgohil2430
    @ravirajgohil2430 Před rokem +4

    Seen all your videos brother all are stress relieving 😀wantomeet Jonga once really very realistic actor but how can he manage his laughter during prank that's the skill he need to made all this prank

  • @arjunlove7560
    @arjunlove7560 Před rokem +5

    I never laugh like before 😂😂 gajab

    • @LaxmanRathod-lv8pw
      @LaxmanRathod-lv8pw Před rokem

      सुपर डुपर वीडियो हसी से भरपूर धमाकेदार😭😭😭😭🤣🤣🤣🤣😂😂😅

  • @jadeja.vipulsinh01
    @jadeja.vipulsinh01 Před 19 dny +1

    તમે આવી જાવો એ ભાઇ નાં કિસ્મત સારા હતા એ બચી ગયા