કેદી નંબર 420 😂 મેસેજ અને કોમેડી સાથે

Sdílet
Vložit
  • čas přidán 4. 08. 2023
  • #CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 963

  • @mr.kathiyavadiboy4190
    @mr.kathiyavadiboy4190 Před 10 měsíci +104

    અત્યાર સુધી નો ભયાનક પ્રેંક મોજ પડી ગઈ thanks વિનોદભાઈ 👍👍😂😂

  • @shrutiparmar160
    @shrutiparmar160 Před 10 měsíci +88

    જોંગા ઉપર કેમ બધા જલ્દી ખારા થઈ જાય છે😂😂😂😂

  • @absondarva5960
    @absondarva5960 Před 4 dny +1

    Oh RJ,Jogngo
    Hu hasi hasi ne bevad vali gayo,Vinod bole chhe,pela bhai jonga ne mare chhe,jongo kahe hu kya bolu chhu,tya mane atyant khub hasvu ave chhe😊😊😊😊😊

  • @nirmalpatel6856
    @nirmalpatel6856 Před 10 měsíci +41

    બીડી ની પણ રિસ્વત આપી શકાય છે એ આજે ખબર પડી 🤣🤣🤣😂

  • @Ganpat_short
    @Ganpat_short Před 10 měsíci +3

    એ હા.......... 😂😂😂😂😂😂😂😂😂😂

  • @RKFarm_Charanda
    @RKFarm_Charanda Před 10 měsíci +27

    Level up episode 👌👌👌👌 really great 👍

  • @JitendraPatel-po1vv
    @JitendraPatel-po1vv Před 15 dny +1

    Ae bhaaaaiii ni acting jordar

  • @chavdaindrajitsinh5922
    @chavdaindrajitsinh5922 Před 2 měsíci +2

    Wah bhai

  • @harsidhabhavanimusic8489
    @harsidhabhavanimusic8489 Před 6 měsíci +4

    આ એમનો જ માણસ છે

  • @kingkatiya47
    @kingkatiya47 Před 10 měsíci +110

    કપડાં ભલે ધોરા પહેર્યા પણ અંદર કાળું જ કાળું છે...😂😂😂

  • @mahim3896
    @mahim3896 Před 12 dny +1

    Superb mind blowing fantastic fabulous hilarious, keep it up you are great,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  • @arunsinh.m.solankiarunsinh1729

    સુપર એક્ટિંગ બંન્ને ભાઈ વિનોદભાઈ તથા જોગા ભાઈ ની . જોગા ભાઈ ની ઉપર બધા કેમ મારવા ઉભા થય જાય છે . ગજબ ની સહનશીલતા બંને ની 😄😄😄

  • @nandlalteli7017
    @nandlalteli7017 Před 4 měsíci +3

    Vinu Bhai Bahu j maza aavi gayi ti😂😂😂😂😂😂😂😂😂❤❤

  • @patelkiransinh8534
    @patelkiransinh8534 Před 8 měsíci +3

    હું બાયડી છોકરા વાળો માણસ છું એવું કેટલી વાર બોલીશ....😁😁😁😁😁

  • @MADHAVA939
    @MADHAVA939 Před 6 měsíci +2

    Bhaai maza aa gaya 😂😂😂😂

  • @dhruvitraiththa5216
    @dhruvitraiththa5216 Před 11 dny +2

    Aeeeee Bhaaiiii

  • @user-nv5nu9ye4u
    @user-nv5nu9ye4u Před 10 měsíci +3

    Ha moj HA 😂😂👋👋👌👌

  • @aayushbhaiaayushbhai7058
    @aayushbhaiaayushbhai7058 Před 10 měsíci +3

    😅😅😅😅😅😢 vah viniya vah baydi chokra sacvajo 😅😅😅😅😢😂

  • @190jems
    @190jems Před 2 měsíci +2

    ઓયયયય... 🤣

  • @shivshakticonstruction6440
    @shivshakticonstruction6440 Před 2 měsíci +2

    Aaaaay bhai 😂😂😂

  • @Paruldeshivlogs
    @Paruldeshivlogs Před 10 měsíci +24

    ભાઈ ભાઈ હું સવારે થી સાંજે સુધી ડ્યુટી પર રહુ છું જ્યારે હું સાંજે ઘરે આવી ને મામુનો વિડિયો જોવું તો થાક ઉતરી જાય 😅😅😅😅😅😅

    • @imv37
      @imv37 Před 10 měsíci +2

      ડૂંટી😅 નઈ મારા ભાઈ ડ્યૂટી😂

    • @Paruldeshivlogs
      @Paruldeshivlogs Před 10 měsíci +2

      @@imv37 કોમેડી કોને કહેવાય 😀😀😀😀

    • @imv37
      @imv37 Před 10 měsíci

      @@Paruldeshivlogs હા ભાઈ કોમેડી થઈ ગઈ

  • @khushiofical4994
    @khushiofical4994 Před 10 měsíci +18

    7 દિવસ નું ટેનનશ હોઈ અને તમારા વીડિયો આવે એટલે બધુ ભૂલી જવાય I Love you Vinod Bhai ane Arjun bhai

  • @pruthvirajgohil2239
    @pruthvirajgohil2239 Před 10 měsíci +2

    😂😂😂 full moj ho kai no ghate.. 🎉🎉🎉...

  • @Prakashsolanki-je8vb
    @Prakashsolanki-je8vb Před 2 dny +1

    Jadugar wala video ma pan Aaj Bhai hato 😅😅😂😂😂

  • @rajajadeja2423
    @rajajadeja2423 Před 10 měsíci +14

    બહુ જ મજા આવી ભાઇ 😂😂😂👏👏👏👌👌 આ બધા લોકોને જોંગાભાઇ જ કેમ મળે છે ગુસ્સો કરવા માટે😂😂😂👏👏👏👌👌💋❤️

    • @pravinaparnathi2792
      @pravinaparnathi2792 Před 10 měsíci

      જોગાજી ને જૂએ ને બધા ને ગુસ્સો આવે

  • @arjunthakor1563
    @arjunthakor1563 Před 10 měsíci +42

    પેલી વર સાચું બોલ્યા કે અમે કેદી નથી 😅😅😅😅

  • @hardeeppathak1116
    @hardeeppathak1116 Před měsícem +2

    Aavo surat, mast prabk karaavu

  • @uk-cyclingjourney3909
    @uk-cyclingjourney3909 Před 10 měsíci +2

    Jordar moj … really superb

  • @crushop2625
    @crushop2625 Před 5 měsíci +3

    ભૈયો તમારી સાથે prank થય ગયો😊😂😂😂😂

  • @NarendraMakwana-ny9zd
    @NarendraMakwana-ny9zd Před 18 dny +3

    Bito koina bap thi nathi 😮😂 sher,,

  • @imranShaikh-ni9fg
    @imranShaikh-ni9fg Před 13 dny +2

    8:13 hu kai boliyo nathi 😁😁😁😁

  • @ghanshyamsolankar5076
    @ghanshyamsolankar5076 Před 10 měsíci +2

    सुपर वीडियो बिल्कुल कॉमेडी

  • @makwanadishant306
    @makwanadishant306 Před 8 měsíci +3

    15:10 જોંગો કે હુ ક્યાં બોલું છું

  • @sanjayparmargadhdiya8775
    @sanjayparmargadhdiya8775 Před 10 měsíci +15

    બધા પ્રેંક માં જોંગા ભાઈ ને તો બધા મારી મારી ને ધોઈ જ નાખે😂😂😂

    • @drbharatgolakiya6908
      @drbharatgolakiya6908 Před 8 měsíci

      ખબર નહીં એનાથી વધારે ગુસ્સે થઈ જાય છે ટ્રાવેલર 😢

  • @nexshortsvideos2968
    @nexshortsvideos2968 Před 10 měsíci +2

    OMG😊😀😁😱

  • @bhaveshramanuj8125
    @bhaveshramanuj8125 Před 10 měsíci +1

    Jordar navu lavya 😊😊

  • @mayur26rathore
    @mayur26rathore Před 10 měsíci +8

    જોંગાં ભાઈ ને એક વાર કીધુ ને હા...બોલતા નહિ....હો..ભાઈ મારસે પછી 😂😂

  • @Jaymurlidhar-xd4mi
    @Jaymurlidhar-xd4mi Před 5 měsíci +4

    વાહ મોજ વાહ.....
    ..જિગરિયો...
    (કર્તવ્યપ્રેમી,, બાયડી ^છોકરા......
    .....હિન્દૂ......jordar....

  • @goswamimiteshgiri9515
    @goswamimiteshgiri9515 Před 22 dny +2

    Jivv pacho taa avyoo😅

  • @mogalchoru883
    @mogalchoru883 Před 10 měsíci +4

    Intjar 😂😂

  • @amitharijyot
    @amitharijyot Před 10 měsíci +5

    થાવું હોય તો થાય ને નો થાય તો જાઓ માઈ 😂 વાહ વાહ વાહ વાહ😂

  • @DDS131
    @DDS131 Před 10 měsíci +1

    6:45😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅baap re gjb

  • @hansaljmehta4645
    @hansaljmehta4645 Před 3 měsíci +2

    Jordar saheb😂😂😂😂😂

  • @divya1204
    @divya1204 Před 10 měsíci +3

    🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣💌

  • @pansaribhai2205
    @pansaribhai2205 Před 10 měsíci +12

    આ ભાઈ ના મગજ 😂ડેમચી ફાઠી ગઈ 😂😂વિનોદભાઈ 😂😂😂😂😂જગા ની ધુલાઈ કરી નાખશે 😂😂😂

  • @nandahemant4226
    @nandahemant4226 Před 10 měsíci +4

    વાહ વિનોદભાઈ મજા પડી ગઈ તમારા આવા વિડીયો આઇવા કરે અને અમે રોજ હસ્યા કરી જય હિઞલાજ

  • @aalamkhanpathan2599
    @aalamkhanpathan2599 Před 13 dny +1

    Hahahaha 😂 aa bidi ne kya thi.lavya bidi dada😅

  • @uk-cyclingjourney3909
    @uk-cyclingjourney3909 Před 10 měsíci +4

    Je ne fasaviyo Che e j Jordar bole Che … mast acting ..

  • @jethvajaydeepsinh5437
    @jethvajaydeepsinh5437 Před 10 měsíci +3

    😂😂😂

  • @Ansarisakil-zu3hc
    @Ansarisakil-zu3hc Před 3 měsíci +2

    😂😂આ ભાઈ ગાડી નો એન્જીન જેવો થઈ ગયો 😂😂

  • @A.R.D_TOTAL
    @A.R.D_TOTAL Před 9 měsíci +1

    Ama aek fek police hot ne to to full moj avet bhai

  • @M.R_TAXI_SERVICE
    @M.R_TAXI_SERVICE Před 10 měsíci +3

    કઈ તો ન્યૂ આવિયું આજે માર્કેટ માં

  • @mustafa.h.ghaniwala.4793
    @mustafa.h.ghaniwala.4793 Před 8 měsíci +6

    વાહ નોટ્કી વાહ ભાઈ વાહ મજા આવી ગઈ એવું ધારી લેવું જોઈએ મહીના માં એક વાર આખો દિવસ તમારાં જ વિડ્યો જોવાં જોય 😁

  • @jayparekh6486
    @jayparekh6486 Před 10 měsíci +2

    Jordar
    Jogo Bav mar khi chhe

  • @umeshsolanki649
    @umeshsolanki649 Před 20 dny +1

    પાછળ ગાડી ના કાચ પર ડોકટર નું સિમ્બોલ લાગે છે 😂😂😂😂😂

  • @AjayGadhvi-nc8ww
    @AjayGadhvi-nc8ww Před 10 měsíci +5

    વાહ વાહ વાહ વિનોદ ભાઈ અરજુન ભાઈ જોરદાર વીડિયો છે માતાજી તમને બહુ ખુશ રાખે

  • @arjungondaliya2735
    @arjungondaliya2735 Před 10 měsíci +6

    વાહ વિનીયા કેળા વાહ 😄 🤣 😂 😆 😄 🤣 😂 😆 😄 🤣 😂 😆 😄 🤣 😂 😆 😄

  • @dailyphysicswithmanishsir2522
    @dailyphysicswithmanishsir2522 Před 10 měsíci +2

    Superb

  • @RavganVanjara-kf2xi
    @RavganVanjara-kf2xi Před 2 dny +1

    Nice good👍👍👍👍👍👍😛😛😛😛😛😛😛 bhai

  • @maheshoficialsukavla3238
    @maheshoficialsukavla3238 Před 10 měsíci +3

    Bhai ni khopri. Fati gay😂😂😂😂😂

  • @amitravani710
    @amitravani710 Před 10 měsíci +7

    બાપૂ બાપૂ, છોટા પેકેટ બડા ધમાકા જેવું છે હો ભાઈ ને,બાકી મોજ તો કરાવી દીધી..અને બડે મિયાં છોટે મિયાં ની બોન્ડિંગ પણ કમાલ ની છે હો ..😂😅

  • @vivekbhatt1642
    @vivekbhatt1642 Před 10 měsíci +1

    Wah wah vinod bhai majja aavi gai ho baki bovvv

  • @visuhindu
    @visuhindu Před dnem +1

    કોની માં યે દૂધ પીધું સે😅😅😅😅

  • @bhavansinhzala7161
    @bhavansinhzala7161 Před 10 měsíci +8

    આજ તો એક ઢીકો..વિનોદભાઈ ને પડી ગયો...😂😂

  • @domdasangitaben9552
    @domdasangitaben9552 Před 5 měsíci +3

    Acting sari Kari ho😅😅

  • @b.kdigitaltech
    @b.kdigitaltech Před měsícem

    great acting three of you 😅😅😅😅

  • @ManjorBaloch
    @ManjorBaloch Před 13 dny +1

    😅😂😂😂

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 Před 10 měsíci +6

    જોરદાર વિનોદભાઈ, અર્જુનભાઇ, 😂😂😂😂😂😂😂

  • @kanuthakorvlogs25401
    @kanuthakorvlogs25401 Před 10 měsíci +16

    ખરેખર શીશીટીવી કેમેરાની વાત આવી ત્યારે બહુ હસવું આવ્યું ભાઈ.......ભાઈ.઼.😂😂

  • @alfez.bhatti
    @alfez.bhatti Před 10 měsíci +1

    😆 😆 😂 😂

  • @alpeshamriwala1740
    @alpeshamriwala1740 Před 3 měsíci +1

    🤣 😂 😂 😂

  • @mahanbhai4941
    @mahanbhai4941 Před 10 měsíci +3

    😅

  • @ll_obito
    @ll_obito Před 10 měsíci +4

    13:10 😂 moment

  • @babagoswami1598
    @babagoswami1598 Před 10 měsíci +2

    Majaa aavi gai 😊😊😊

  • @sultanabdal114
    @sultanabdal114 Před 2 dny +1

    મને કાંઈ લોચા લપસી લાગે છે 😅😅😅

  • @Gopal.Jethwa2222
    @Gopal.Jethwa2222 Před měsícem +4

    આવિડયો થી પ્રેરણા મલછે કે અજાણ્યા વ્યકિત ની ગાડીમાં લીફ્ટ લેતા વીચારવુ 😂

  • @jaydevpanchasara6353
    @jaydevpanchasara6353 Před 10 měsíci +6

    ઝોંગો કંઈ બોલતો નોતો તોય ઓલા ભાઈ એને જ મારતા હતા 🤣

  • @nishantdevda8693
    @nishantdevda8693 Před 8 měsíci +2

    Wah wah 😂🎉🎉🎉

  • @mubarakbhaimahmmad258
    @mubarakbhaimahmmad258 Před 25 dny

    Tumhari comedy Ne Saheb salute

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 Před 10 měsíci +16

    आजेतो हसी हसी ने पेट मा दुखी गयु 😂😂😂😅🤣🤣

  • @SanjayParmar-it2bx
    @SanjayParmar-it2bx Před 6 měsíci +3

    Maja aavigai bhai khishkoli no pavar jabro😂😂😂😂

  • @khakhkharprakash5459
    @khakhkharprakash5459 Před 10 měsíci +1

    Wah jordar ho.. 😊😅😅😊😊

  • @piyushkher8305
    @piyushkher8305 Před 10 měsíci +1

    Wa jonga,,,wa vinu hathoda ,,,gabha fad comedy

  • @madhusudantrivedi8303
    @madhusudantrivedi8303 Před 10 měsíci +31

    Excellent acting of both of u Vinod ji,thanks😊

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 Před 10 měsíci +4

    આ ભાઈ ye તો bhare કરી Jango અનેviniya ni hava kadhi nakhi જોરદાર se ભાઈ ta ખેરાલુ જી મહેસાણા જય માતાજી

  • @MubhinNode
    @MubhinNode Před 5 měsíci +2

    Kya baat supar bhai

  • @ravibhavsar6050
    @ravibhavsar6050 Před 10 měsíci +1

    Jonga bhai a gun rakhi hoy to bahu maja aavet

  • @HiteshPatel-ro7mp
    @HiteshPatel-ro7mp Před 10 měsíci +5

    આ ભાઈ તો બઉ અગરો મજા આવી ગઈ 🤣 🤣 😂😂😜 😜 420

  • @ravirajparmar1922
    @ravirajparmar1922 Před 10 měsíci +7

    મોજ કરાવી છે ભાઈ😂😂😂😂😂😂

  • @bharatksagthiya6512
    @bharatksagthiya6512 Před 10 měsíci +1

    Antarvala prenk banavo sent varo pachi lasanu sugado jo garu bole te jamngar aavo tiyare kiyo levda vidav lasan u maja aav se

  • @gopalgoriya1721
    @gopalgoriya1721 Před měsícem +1

    😅😅😅😅😅😂😂😂😂😂

  • @arjunvasava7320
    @arjunvasava7320 Před 5 měsíci +5

    પાસળ વાળા નીતો ઉપાદી હો ભાઈ 😂😂😂

  • @DeepkumarDetroja-pq1nu
    @DeepkumarDetroja-pq1nu Před 10 měsíci +3

    Vah re vah su comedy had bar

  • @fakhritrading9374
    @fakhritrading9374 Před 10 měsíci +2

    Superb work vinod an jongo..

  • @GujratGamerFFeg1on
    @GujratGamerFFeg1on Před 5 měsíci +1

    Bhai Dil dhak dhak Thai gyu bhai jordar Maru naam pan Vinodbhai 6 maza avigaii😂😂😂😅😊

  • @vanzaradhiraj6900
    @vanzaradhiraj6900 Před 10 měsíci +4

    ભાઈ ખરેખર મજા આવી ગયું મારું અડધું ટેન્શન દૂર થયું ગયું

  • @laljisadadiya3884
    @laljisadadiya3884 Před 10 měsíci +5

    Intjar intjar intjar tunhare video ka,, haiii
    Mere sarpe topi hai mamu banaya channel ka ..

  • @dimplepatel4874
    @dimplepatel4874 Před 5 měsíci +1

    A Bhai ni gadi ' may ' upar j ataki gay 😂😂

  • @hindisongrees7197
    @hindisongrees7197 Před 10 měsíci +2

    0:45

  • @prbhabengoswami9684
    @prbhabengoswami9684 Před 10 měsíci +13

    કેદી ના કપડા માં કેદી જેવાજ લાગો છો બાકી તો મજા પડી ગઈ 😂😂😂😂