ગાડીમાં લાઈવ લૂંટ 🧐 Gaadi maa Live Loot

Sdílet
Vložit
  • čas přidán 8. 03. 2024
  • #carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    ગાડીમાં લાઈવ લૂંટ 🧐 Gaadi maa Live Loot #carprank #mamubanavyo #rjvinod #jongo #funny #comedy
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા..🙏🙏🙏
    PLEASE 🙏🙏
    LIKE 👍👍
    SHARE 👉👉
    SUPPORT 🤝🤝
    Declamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 380

  • @deepjogadiya8263
    @deepjogadiya8263 Před 3 měsíci +68

    કાકા.. ઇમાનદાર.છે..સલ્યુટ...i proud of you...
    Jay Bharat❤❤❤

  • @deepakkotak4959
    @deepakkotak4959 Před 3 měsíci +23

    વાહ કાકા વાહ ,,,તમારી ઈમાનદારી ને દિલ થી સેલ્યૂટ ,,,આજ ના સમય ની ખુબ જ અગત્ય ની સમજ આપતો વીડિયો બનાવીયો,,,thenks વિનોદ સર @અર્જુન્ સર

  • @nitinshah8832
    @nitinshah8832 Před 18 dny +3

    Kaka ketla neeti wala che.. Apde badha e kaka pasethi shikhvanu che.. Sonane hath pun na lagadyo... Kaka we are proud of you🎉

  • @SahdevthakorThakor-uj4ns
    @SahdevthakorThakor-uj4ns Před 3 měsíci +26

    જોનગો ને વિનીયો ભાંગ પીને આયા છે❤❤❤❤❤😂😂😂😂😂હર હર મહાદેવ

  • @user-uy2fq7fh3s
    @user-uy2fq7fh3s Před 3 měsíci +18

    Kaka ni imandari ne dil thi salute ❤❤❤❤❤❤

  • @funnyvibes1
    @funnyvibes1 Před 3 měsíci +10

    Welcome Jonga bhai .... vinod Bhai stay blessed 🧿 and keep entertaining all lots of love

  • @AshvinAjadiya
    @AshvinAjadiya Před 3 měsíci +5

    Salutu to this elder uncle to show him an honesty.. Baki kaka "તોડી નાખશે, ભાંગી નાખશે, ભુક્કો કરી નાખશે" 👍🏻

  • @karasangami9379
    @karasangami9379 Před 3 měsíci +11

    વાલીઓ લૂંટારો થયો વાલ્મિકી 👌👌👌👌😅

  • @amitjoshi4639
    @amitjoshi4639 Před 3 měsíci +4

    Vah Moj moj......Superb ....Comedy 😂😂😂

  • @karangoradiya9610
    @karangoradiya9610 Před 2 měsíci +3

    ભાઈ ની ઈમાનદારી એટલે ઈમાનદારી આ જમાના માં સલ્યુટ છે ભાઈ ને અને જોંગો અને r j વિનોદ સમાજ ને સારા મેસેજ આપવા માટે વિડિઓ બનાવે છે આભાર તમારો 🙏🙏🙏🙏

  • @khodalrajofficial
    @khodalrajofficial Před 3 měsíci +9

    ફુલ મોજ આવી ગઈ વિનોદ ભાઈ જોગા ભાઈ જય માતાજી 🙏🙏

  • @bharatahir7650
    @bharatahir7650 Před 3 měsíci +11

    ભાઈ બુથાલા મા નાખી લેશે જોંગા છેટો રહેજે😂😅😂😅ખરેખર ખુબજ મજા આવી ગઈ👌👌👌👌😆

  • @sandykat4695
    @sandykat4695 Před 3 měsíci +10

    Aadat Padi Didhi Che Shanivare Tamara Video Jovani Khub Jordar Hoy Che

  • @rameshkumarnamdev5655
    @rameshkumarnamdev5655 Před 3 měsíci +9

    ऐसे ही विडियो बनाते रहो विनोद भाई बहुत मौज मस्ती😂

  • @jigs_thakor143official3
    @jigs_thakor143official3 Před 3 měsíci +4

    પેલી વાર આવો ઈમાનદાર માણસ જોયો 😂😂

  • @hareshgosiya1251
    @hareshgosiya1251 Před 3 měsíci +2

    Good.looking.good.driving.good.acting.god.blessing.for.both.

  • @raghuveerthakor5571
    @raghuveerthakor5571 Před 3 měsíci +2

    વિનોદભાઈ બહુ મસ્ત વિડીયો બનાવ્યો બધાયથી સુપર

  • @arashwivikasgoswami9900
    @arashwivikasgoswami9900 Před 3 měsíci +1

    Wahh... Guru... Wah...
    Yar jaldi video banavo....
    Ame waiting karwa chea

  • @kartikbapududhrejiya7318
    @kartikbapududhrejiya7318 Před 3 měsíci +4

    કાર્તિક દુધરેજિયા :- આજ નો પ્રેન્ક સાહિતિક અને સત્સગ સાથે - સાથે કોમેડી નો ત્રિવેણી સઁગમ છે વહાં વિનોદભાઈ અને અર્જુન ભાઈ અને હુ સાધુ છું તો બીજું તો શુ દઈ શકીએ ખુબ ખુબ શુભકામનાઓ અને આવા જ ખુબ વીડિઓ બનાવતા રયો અને લોકો ને મોજ માં રાખતા રયો

  • @vankanigautam1546
    @vankanigautam1546 Před 3 měsíci +2

    વા વિનોદભાઈ આ પ્રાંક દ્વારા તમે સારો મેસેજ આપ્યો સુપર

  • @VishuartOfficial9395
    @VishuartOfficial9395 Před 3 měsíci +3

    પેલા ભાઈ ની વલ્યા લૂંટારા વાળી સ્ટોરી માં મજા આવી 😂😂

  • @__-mu8ol
    @__-mu8ol Před 3 měsíci +7

    વિનોદ ભાઈ અને અર્જુન ભાઈ તમે તો જબરી જબરદસ્તી કરો છો સોનુ આપવા માટે 🤣🥳

    • @govindbhaikhadela9011
      @govindbhaikhadela9011 Před 3 měsíci

      ગયા શનીવારે અમારૂ ફેંક કરયુ ને વિનોદભાઈ 🎉

  • @devkaranpanchasara9702
    @devkaranpanchasara9702 Před 3 měsíci +3

    ખુબ સરસ વિનોદભાઈ આવા નવા નવા આઈડિયા ક્યાંથી લઈ આવો છો તમે

  • @DT.VIRADIA
    @DT.VIRADIA Před 3 měsíci +3

    Vah jongabhai best acting.......

  • @pareshvaja9559
    @pareshvaja9559 Před 3 měsíci +2

    વાહ વિનુભાઈ પ્લેન દાઢી... ન્યૂ સ્ટાઈલ

  • @ramesrames7057
    @ramesrames7057 Před 3 měsíci +1

    ખુબ સરસ પ્રેન્ક વિડીયો બનાવવા બદલ અભિનંદન

  • @Rajeshmali-gl6nb
    @Rajeshmali-gl6nb Před měsícem +2

    विनोद भाई 😂 कोक ने हाड़ हेटक आवी झांसे धंधे लागी जासो 😂

  • @fezan173
    @fezan173 Před 29 dny +2

    ઓહો ખોડીયાર કોલોની માં મારા કાકા રહે છે.

  • @ChuahanDashratSinh-de4gt
    @ChuahanDashratSinh-de4gt Před 2 měsíci +5

    વિનોદ ભાઈ આ પ્રેન્ક જોવાથી કોઈ ની ઈમાન દારી જોવા મળી છે 🙏🙏🙏

  • @dineshthakor4689
    @dineshthakor4689 Před měsícem +1

    Super video

  • @damjiparmar4168
    @damjiparmar4168 Před 3 měsíci +5

    છે હજી ઈમાનદાર માણસ જોયું આ પ્રેંક માં ધન્યવાદ આભાઈ ને 14:39

  • @rawaldhawal7662
    @rawaldhawal7662 Před 3 měsíci +6

    Kaka jordaar imaandaar Che... Kaka ne Dhany Che...

  • @girishgohil4852
    @girishgohil4852 Před 3 měsíci +1

    Nice msg. ખુબ મજા પડી 😂😂

  • @kishorthakor5109
    @kishorthakor5109 Před 3 měsíci +1

    Supparrrrr વિનુભાઈ મજા આવી ગઈ

  • @ChetanRawal6484
    @ChetanRawal6484 Před 3 měsíci +5

    👉👉 Video Ma Je Tone Vage chhe Thodi Thodi Vaare Te Band Rakho plz👈👈

  • @Khpanchalvlogs
    @Khpanchalvlogs Před 3 měsíci +2

    Jonga nu roj nu kam che 😂😂😂

  • @manojchudasama3313
    @manojchudasama3313 Před 23 dny +1

    વિનુભાઈ તમારી એક્ટિંગ ખૂબ જ સુપર છે

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 Před 3 měsíci +52

    જોગો આયો છે ને વિનોદ ભાઈ કે બીજો કોઈ છે 😂😂❤❤❤

  • @gokulprajapati4119
    @gokulprajapati4119 Před 2 měsíci

    Jordar jabarjast ... Vinod bhai

  • @rajanraval3504
    @rajanraval3504 Před 3 měsíci +1

    Super msg che vinodbhai
    Menat nu khav
    Baki Mari nazar same sotcut Vara dhandhe lagi gya che

  • @user-ly7rx4lf7o
    @user-ly7rx4lf7o Před 3 měsíci +6

    "Touch karo,,"😅🤣🤣🤣

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 Před 3 měsíci +2

    જોરદાર વિડિયો બનાવ્યો છે વિનોદભાઈ જોગા ભાઈ સારો બોધ માટે કે નિતી નું કમાવવું જોઈએ હરામનું ક્યારે સુખ નહીં આપે મેહેનતનુ લેવું જોઈએ ખુબ ખુબ અભિનંદન ❤❤❤ જોરદાર મજા મળી અને બોધ મળયો કે ખોટું કરતા બંધ કરશે

  • @user-dy1eh3zt6p
    @user-dy1eh3zt6p Před 3 měsíci +1

    કાકા ने સેલ્યુટ છે સ્ત્ય અને ઇમાનદાર છે કા કા

  • @SonuSharma-bi4wx
    @SonuSharma-bi4wx Před 3 měsíci +1

    Jordar😂😂😂😂mane week lagto hato kaka ne hard attack na aavi jay binod bhai 😂😂😂

  • @alpeshpatel9431
    @alpeshpatel9431 Před 3 měsíci +1

    Bov must prenk

  • @truptidigitalstudiojamnaga7243

    ha moj

  • @DeepkumarDetroja-pq1nu
    @DeepkumarDetroja-pq1nu Před 3 měsíci +3

    Aavi giya aaavi giya joje jonga best try karje naksr hamna taru prank thai giyu tu pasu thai jase aena karta dhyan deje majak karu baki jonga ne vinod bhaine prank ma pochvani koini takat nathi real ma dil thi sachu 100 taka very very good a1 1 number fantastic mukta rejo

  • @maheriachirag7650
    @maheriachirag7650 Před 2 měsíci +2

    Garibo ka Masiah ji ha Jonga 😅

  • @hardevghadhvi6843
    @hardevghadhvi6843 Před 3 měsíci +4

    હા મોજ

  • @dharmikrathod2081
    @dharmikrathod2081 Před 3 měsíci +3

    9:09 bhoka kadhi nakhiya vinod sir jonga bhai 😂😂😂😂

  • @user-se2xb1vq3y
    @user-se2xb1vq3y Před 3 měsíci +12

    જોંગા નુ પ્રોફોમાન્સ જોર દાર છે 👍 પાછલા વિડિયો ની શીખ છે 😂😂😅

  • @user-ee1rx2ty1t
    @user-ee1rx2ty1t Před 3 měsíci +1

    Thnx for making

  • @bsthakor8897
    @bsthakor8897 Před měsícem +1

    સાહેબ તમારા વિડિયો જોઈ આખા દિવસ નું ટેન્શન અને થાક દુર થય જાય છે..જય માતાજી

  • @IPOReviewWithOptionsTrading
    @IPOReviewWithOptionsTrading Před 3 měsíci +2

    happpy ending❤😊💫👌

  • @kekanimoj5349
    @kekanimoj5349 Před 3 měsíci +4

    એક પેશન્ટ બીમાર છે તમારું લોહી જોવે છે એક એવો વિડિયો બનાવો

  • @kidsEmpire123
    @kidsEmpire123 Před 3 měsíci +2

    Imandari hoi Bhai ni❤❤

  • @solankikalpesh-mv1up
    @solankikalpesh-mv1up Před 3 měsíci +1

    😅😅😅😅😅😅😅😅😅. Ha moj aavi

  • @bateraabdulrasid1554
    @bateraabdulrasid1554 Před 3 měsíci +1

    ❤❤❤ kaka ni imandari ne salam aatli Umar ma pan potana papa thi bive che Aaj maa bap ni moti rispect che khub saras vinod bhai lagela ro agar vadhta jo Ane aava video amara mate lavta raho ❤❤

  • @jayeshjoshi99
    @jayeshjoshi99 Před 3 měsíci +1

    Vah 😊

  • @MoinRazaAjmeri-wb8fj
    @MoinRazaAjmeri-wb8fj Před 3 měsíci +1

    New Look

  • @shaikhsahil8210
    @shaikhsahil8210 Před 3 měsíci +1

    Aaje to bhai bhai smart Lago chho ❤❤❤❤❤

  • @dhirajmehta3293
    @dhirajmehta3293 Před 3 měsíci +1

    Wah vinodbhai ane
    Jagabhai khubaj Maja aavi.Dhiraj mehta.kandivali.

  • @vorapiyush6965
    @vorapiyush6965 Před 3 měsíci +1

    મહાદેવ હર વિનોદભાઈ
    સુપર વિડિયો

  • @prbhabengoswami9684
    @prbhabengoswami9684 Před 3 měsíci +1

    બહુ મજા આવી હો લુટેરા નુ જોઈને 😂😂😂 ભાઈનું બીપી વધી ગયું 😊

  • @pratikjoshi6956
    @pratikjoshi6956 Před 3 měsíci +1

    Vaaa moj bhai

  • @maheshchauhan2962
    @maheshchauhan2962 Před 3 měsíci +1

    Congratulations vinod bhai and jonga bhai complete for 250 k

  • @G2_720
    @G2_720 Před 3 měsíci

    Golden man 😂😂😂

  • @MrDilipGajjar
    @MrDilipGajjar Před 3 měsíci +1

    મોજ આવી ગઈ....😂😂😂😂

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 Před 3 měsíci +1

    Hahaha 😂😉😁😁👍

  • @PawanKumar-ev3le
    @PawanKumar-ev3le Před 3 měsíci

    Jay mataji Bey Bhayu ne Ava do ava do jova ma to bhare maja pde evu lage 😄😄😄😄 wel come kro bhai hve akho divsh job no Thak utarvi tmari moj msti joi ne😄

  • @babuvahoniya7584
    @babuvahoniya7584 Před 3 měsíci +1

    Joradar dada

  • @bharatjogal128
    @bharatjogal128 Před 2 měsíci +1

    હાં મોજ આવી ગય હો

  • @deepakjani7130
    @deepakjani7130 Před 3 měsíci +1

    Bahuj maaja aavi.. bhai saara chhe..

  • @hiren22181
    @hiren22181 Před 3 měsíci +3

    આજે નો જામ્યું ભાઈ

  • @SunilParmar-gd8hp
    @SunilParmar-gd8hp Před 3 měsíci +1

    Full..... Entertainment😅😅😅

  • @rajajadeja2423
    @rajajadeja2423 Před 3 měsíci +1

    😂😂😂😂😂😂 વિનોદભાઈ દાઢી ક્યાં ગઈ 😂😂😂👏👏👏👌👌👌❤️💋

  • @harkishandasvadnagra1169
    @harkishandasvadnagra1169 Před 2 měsíci

    Tmara vidiyo jovani bhu mja aave chemagj fres thay jay che😂😂😂😂😂😂

  • @Darbarjenal
    @Darbarjenal Před 3 měsíci +1

    Good 👍

  • @dhavaljethwa1791
    @dhavaljethwa1791 Před 3 měsíci +1

    In the premiere...live!!!

  • @natuvachadiya-bm8om
    @natuvachadiya-bm8om Před 3 měsíci +1

    Vinod bahi supar hit

  • @hntrgaming136
    @hntrgaming136 Před 3 měsíci +1

    Bhai mate salute chhe 👍

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 Před 3 měsíci +1

    Je che tema Santosh rakho ☺️nathi tema bija nu joy ne dukhi na thav,😅😂To Jindagi Ma Aapde Kayrey Pan Dukhi Nahi Thy!👌☺️🙏👍 Mahadev Har 👍

  • @rameshmodavdey4451
    @rameshmodavdey4451 Před 3 měsíci +1

    ખરેખર મોજ આવી ગય

  • @shalimlakhva75
    @shalimlakhva75 Před 3 měsíci +1

    😂😂😂😂 super bro 👌👌👌👌

  • @r.k.bhetariya1203
    @r.k.bhetariya1203 Před 3 měsíci +1

    Moj aavi gay bhai

  • @jinupanchal6649
    @jinupanchal6649 Před 3 měsíci +2

    જોગો મારો ભાઈ કોક દી માર ખાશે હો...😂😂😂😂

  • @rajusanju4598
    @rajusanju4598 Před 2 měsíci +1

    😂😂 ઉનાળાના હાર્ટ અટેક આવશે વિનોદભાઈ😅😅

  • @parmarmanoj6927
    @parmarmanoj6927 Před 3 měsíci +1

    જોરદાર છે

  • @user-sv4xc7ll6w
    @user-sv4xc7ll6w Před 3 měsíci +1

    😂😂😂 super

  • @Radhe_Krishna_gift_gallery
    @Radhe_Krishna_gift_gallery Před 3 měsíci +1

    Aagad nakali police pan rakhvata haji maja aavat 😂😂😂😂😂😂

  • @prajapatiakshay6283
    @prajapatiakshay6283 Před 3 měsíci +1

    I am a huge fan of yours

  • @piyushparmar1703
    @piyushparmar1703 Před 3 měsíci +1

    Apda Gujarat ma Loko aaje an etla j imaandaar 6e e joine khub aanand thay 6e.

  • @SureshKumarKorani-mt2yv
    @SureshKumarKorani-mt2yv Před 3 měsíci +1

    મોજ હો

  • @vivekbhatt1642
    @vivekbhatt1642 Před 3 měsíci +1

    Wah wah vinod bhai

  • @Blochblog07
    @Blochblog07 Před 3 měsíci +2

    Vloger is best👍💯❤❤❤❤

  • @bharatchauhan9653
    @bharatchauhan9653 Před 3 měsíci +1

    ખૂબ જ મજા આવી ગઈ

  • @baraiyahasmukh3569
    @baraiyahasmukh3569 Před 2 měsíci +1

    આજના સમયમાં પોતાના પિતા ની કદર કરે છે🙏

  • @ketul931
    @ketul931 Před 4 dny

    You are the great 👍

  • @Web_series_564
    @Web_series_564 Před 3 měsíci +4

    Bhagni ne lagan karva vada prank no part 2 lavo 😂

  • @vimalrathod5509
    @vimalrathod5509 Před 3 měsíci +2

    😂😂😂