જોંગાને ચાલુ ગાડીએ ઝાડા થઈ ગયા ને ડાયપર પહેરવું પડ્યું - Jonga ne jada thai gaya diaper pervu padyu

Sdílet
Vložit
  • čas přidán 26. 01. 2024
  • જોંગાને ચાલુ ગાડીએ ઝાડા થઈ ગયા ને ડાયપર પહેરવું પડ્યું - Jonga ne jada thai gaya diaper pervu padyu
    #carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા..🙏🙏🙏
    PLEASE 🙏🙏
    LIKE 👍👍
    SHARE 👉👉
    SUPPORT 🤝🤝
    Declamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 417

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 Před 4 měsíci +4

    મારો ભાઈ જૉંગા અમારા માટે માર પન ખાઇ છે દર વખતે.... થેંકયુ સો મચ ભાઈ જોંગાં.... વીનીયા ભાઈ બવ સરસ મેસેજ આયપો છે માં બાપ વિશે આપે... જૂનાગઢ મા વૃધ્ધાશ્રમ છે ત્યાં થી એક બાપા આયવા હતા મારા પાસે ત્યારે મને બવ જ દુઃખ થયું એમનું સાંભળી ને કે બિચારા સરકારી ઓફિસર હતા ને ઘરવાળી ઓફ થય ગયા તો છોકરા ને વહુ એ એમને કાઢી મુયકા ને પેન્શન ઇ એ ટી એમ થી ઉપાડી લિયે છે ને બાપા ત્યાં જાય છે તો વહુ ખૂબ મારે છે.... હકિકત મા તો વૃદ્ધ શ્રમ હોવા જ ના જોઈએ.મા બાપ ની સેવા થી જ કામયાબી મળે છે ને અમારા તો કહેવાય છે કે "મા કે કદમો કે નીચે જન્નત હે,ઔર બાપ જન્નત કા દરવાજા....

  • @navnitpatel1222
    @navnitpatel1222 Před 4 měsíci +4

    વિનોદભાઈ અને અર્જુનભાઈ ખૂબ કોમેડી કરી. ભાઇ ભાઇ ટોપીક જોરદાર લાવો છો.
    અર્જુનભાઇ ની વાતો ભલભલાના મગજ ફેરવી નાંખે 👍👌

  • @parsotamloncha3196
    @parsotamloncha3196 Před 4 dny +1

    ટોપીક જોરદાર છે..... 😂

  • @vasantbharya6006
    @vasantbharya6006 Před měsícem +1

    ખરેખર વિનોદભાઈ શેષ વાત મા ખુબ જ મજા આવી ગઈ માવતર હોય ઘરમાં તો જ ઘર સ્વર્ગ છે❤❤❤❤

  • @kiritbhaipanchasara2350
    @kiritbhaipanchasara2350 Před 4 měsíci +8

    ઈ ભાઈનો ડાયલોગ ગમ્યો....
    મને થાઈ કે નઈ...... તમને બન્ને ને કરી દઈશ..... 😀😀😀

  • @makvanababubhaibabubhai4123
    @makvanababubhaibabubhai4123 Před 4 měsíci +7

    અર્જુંન ભાઈની જબર એક્ટિંગ હો વિનોદભાઈ...

  • @devalmehta7879
    @devalmehta7879 Před 4 měsíci +5

    😂😂😂😂😂😂😂
    બેઉ ભાઈઓ એ ગઘલાવી નાઈખા ઓલા ભાઈ ને.....😂😂😂😂
    જોરદાર...જોરદાર.....

  • @chhandantani11196
    @chhandantani11196 Před 21 hodinou +1

    તો તું ખાઈ શું કામ ગયો ગોળી ના ન પડાય... હાલી શું નીકળ્યો આ...

  • @solankimanoj5929
    @solankimanoj5929 Před 4 měsíci +6

    જૂનાગઢ જીલ્લો માળિયા હાટીના તાલુકો ગામ.ગડુ શહેરબાગ રેલવે સ્ટેશન ની સામે મારે કટલેરી ની દુકાન છે મનોજભાઈ કટલેરી વાળા એકવાર જરૂર દુકાને આવજો ભાઈ

  • @mayur26rathore
    @mayur26rathore Před 4 měsíci +4

    લબાચો ના કેવાય લબાચો ભેગુ કરવા નું કેવાય😂😂😂😂 વાહ વિનોદ ભાઈ

  • @faizmalkani5328
    @faizmalkani5328 Před 4 měsíci +10

    Daypar❎ Labachoo✅😂😂😂😂😂

  • @sarlagoswami6253
    @sarlagoswami6253 Před 12 dny +1

    વાહભાઇવાહ 😅😅😅

  • @bharatahir7650
    @bharatahir7650 Před 4 měsíci +4

    ખુબજ મજા આવી ભાઈ વિનોદ ભાઈ અર્જુન ભાઈ સુપર comedy😂😅😂

  • @piyushetvi
    @piyushetvi Před 4 měsíci +3

    Bahu maja avi gai vinodbhai&arjunbhai
    Tame akha divas no thak utari didho hasi hasi ne tension bhagadi didhu😂😂😂😂

  • @teamsaudager
    @teamsaudager Před 4 měsíci +3

    બુદ્ધિ વગરના
    મૂકી દે તારો લબાછો
    મગજ ની
    ભાઈ મને તું ઓડખ તો નથી હજી
    વિનોદ ભાઈ મઝા આવી ગયો

  • @arashwivikasgoswami9900
    @arashwivikasgoswami9900 Před 4 měsíci +4

    Special thank you mr vindo bhai... India to Nepal but continues watch your video

  • @rahulgoriya1997
    @rahulgoriya1997 Před 16 dny +1

    Atiyar sudhi kiya hta to 😂

  • @indrajitdarshak4917
    @indrajitdarshak4917 Před 4 měsíci +9

    જોરદાર અફલાતૂન કોમેડી.... હસી હસીને પેટ દુખી ગયુ...... વાહ જોન્ગા વિનુ વાહ....

  • @Maya.Gyan_official_
    @Maya.Gyan_official_ Před 14 dny +2

    મામુ છે એની ઓળખાણ

  • @shafindodhiya7912
    @shafindodhiya7912 Před 4 měsíci +3

    Please come rajulacity distamreli very funny super Well-done great job

  • @AayurvedicTips
    @AayurvedicTips Před 19 dny +1

    આ બંને વિકેટ છે. 😂😂

  • @DeepkumarDetroja-pq1nu
    @DeepkumarDetroja-pq1nu Před 4 měsíci +4

    OLA SANIVARE RAH JOTATA KIDHU HAJI KEM NO MUKYO VEDEO JAY HO GREAT A1 FIRST 1 NUMBER SABAS GOOD VELL DONE JAMAVAT JABARDAST AALAGRAD VAKEH MECREAL ME DIL SE VERY VERY GOOD TARIF PRASANSA KARO UTNI KAM JAY HO JAY HO SABAS

  • @parsotamloncha3196
    @parsotamloncha3196 Před 4 dny +1

    મોજ આવિ

  • @kaushalvyas6417
    @kaushalvyas6417 Před měsícem +1

    Super 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rajajadeja2423
    @rajajadeja2423 Před 4 měsíci +3

    બહુ જ મસ્ત હો વિનોદભાઈ 👏👏👏👌👌👌👌👌❤️

  • @vinodthakor182
    @vinodthakor182 Před 4 měsíci +3

    સિંગર વિનોદ, મીઠા, તા, ભાભર,આ,માદન,મોજ, આવે ગેઈ😅😅😅

  • @ketankumarnayeei4555
    @ketankumarnayeei4555 Před 4 měsíci +1

    આ બધા વિડ્યો માં આ પેરન્ક વિડીયો જોરદાર બન્યો છે... 👍👍👍👍

  • @kirtivaghelaofficial8040
    @kirtivaghelaofficial8040 Před 4 měsíci +1

    આજ સુધી ના પ્રેંકમાં બોલવામાં નંબર આયો ભાઈ નો હો...

  • @katparavipul9470
    @katparavipul9470 Před 22 dny +1

    Doctor upar 1 video banavo

  • @batukbhaithakar7609
    @batukbhaithakar7609 Před 17 dny +1

    વાહ

  • @parmarjaydipsinhm
    @parmarjaydipsinhm Před 4 měsíci +7

    તમારા વાહા ભાંગી નાંખશે કોક...ગોળી ગઈ તેલ પીવા😂😂😂

  • @CinemaJourney140
    @CinemaJourney140 Před měsícem +1

    9:14 solid dailoug

  • @omjyotishkaryalay3297
    @omjyotishkaryalay3297 Před 2 měsíci +1

    Bahut badhiya Amrish khus huva😂😂😂😂

  • @Ekkuparmar
    @Ekkuparmar Před 4 měsíci +1

    Game Teva tension ma hoy Tamara video jova thi hasu avi j jay superb 😂😂😂😂

  • @SantoshJoshi-ol5uy
    @SantoshJoshi-ol5uy Před 4 měsíci +2

    વાહ.વિનોદભાઇ અને જોન્ગાભાઇ મજા આવી ગઈ

  • @nilimadesai6696
    @nilimadesai6696 Před 4 měsíci +5

    ખુબ મઝા આવેછે વીનોદભાઈતમારા મોઢાપર હસુ પણ ની હોય આવો વીડીયો ઉતારવાનુ અગરુછે😂

  • @user-yb5se2wd5y
    @user-yb5se2wd5y Před 4 měsíci +11

    અઠવાડીયે.બે.વીડયા.બનાવો.

  • @mehulgujarvadiya396
    @mehulgujarvadiya396 Před 4 měsíci +1

    અરે ભાઈ હું તો જમતાં જમતાં જોતો તો 😂😂😂😂😂

  • @manishmaghudiya1995
    @manishmaghudiya1995 Před 4 měsíci +4

    વિનોદ ભાઈ
    પાદવા નો પરેન્ક કરો
    પાદ ની સ્મેલ વારો સ્પ્રે પણ આવે છે fart spray 😂😂😂😂

    • @Bhadresh_Parmar
      @Bhadresh_Parmar Před 4 měsíci +1

      ઈ તો થય ગયો એક વાર. તમે વિનિયા ના વિડિયો બધાય જોયા નથી લાગતા.!!

  • @rajvlogs6064
    @rajvlogs6064 Před 3 měsíci +1

    Aee Madan 😂😂

  • @Rana97250
    @Rana97250 Před 4 měsíci +1

    Vinod bhai prank ma bau maza padi pan Ads bau aavi Kem aavu phly vaar

  • @nileshpatel6983
    @nileshpatel6983 Před 4 měsíci +2

    Bhai ni khopadi bahu jaldi tapi gai.

  • @dishaan9729
    @dishaan9729 Před 4 měsíci +2

    Vinod bhai kyarek amreli baju padharo

  • @Ratapadeneranecade
    @Ratapadeneranecade Před 2 měsíci +1

    જોગા ભાઈ પેટમાં દુઃખવા મડુ 😂😂😂😂😂😂😂😂

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 Před 4 měsíci +3

    Vinodbhai Jabra fasavo cho😂😂😂😂

  • @user-wc2ux2rk7d
    @user-wc2ux2rk7d Před 4 měsíci +3

    Jongo is best comedy actor 😂😂

  • @nikunjrathod4165
    @nikunjrathod4165 Před 3 měsíci +2

    જોરદાર વિનોદભાઈ

  • @maheshsinhmori812
    @maheshsinhmori812 Před 2 měsíci +1

    बघा बेठा पछीज केछे आवी गाडी मा ना बेसाय😂😂😂😂😂😂😂😂

  • @Ilovelathi
    @Ilovelathi Před 4 měsíci +4

    😂😂😂Full maja aavani se 😂😂😂

  • @rajadmani52
    @rajadmani52 Před měsícem +1

    400 વાળું 600 નીકળળ્યું 😀😀😀

  • @SunilParmar-gd8hp
    @SunilParmar-gd8hp Před 4 měsíci +2

    Lovely. V. Bhai 🙏🙏🙏

  • @satishsumara4091
    @satishsumara4091 Před 4 měsíci +1

    Very funny video 😊😊😊😊 full moj bhai

  • @taufiqsurti3020
    @taufiqsurti3020 Před 4 měsíci +1

    9:50 ભાઈ આ લબાચો નથી આમાં લબાચો નાખવાનો હોય😅😅😂

  • @MakvanaBharatm
    @MakvanaBharatm Před 24 dny +1

    Jamnagar aavo

  • @SHIVAHIR-yd8se
    @SHIVAHIR-yd8se Před 2 měsíci +1

    ગોળી પછી સીધું ડાયપર 😅😂

  • @rohitdabhi575
    @rohitdabhi575 Před 4 měsíci

    Big fen vinod bhai❤.....kabi ambaji palanpur baju aavo...

  • @MakvanaBharatm
    @MakvanaBharatm Před 24 dny +1

    Jonga kok Jada karavi dese ho😂

  • @user-zm7nt4bo5i
    @user-zm7nt4bo5i Před 4 měsíci +2

    વાહ વિનોદભાઈ મોજ આવી ગય

  • @amirajpatel6281
    @amirajpatel6281 Před 4 měsíci +1

    Channel Like Karo Share Karo & Suscribe... Karo A Dilogue To Bhuli J Gaya. 😊❤️🌳🌹

  • @shaktisinhsolanki7
    @shaktisinhsolanki7 Před 3 měsíci +1

    Alyaa Last ma Bhai no pitto gyo 😂

  • @Jaysukhbhaliya-lq9sr
    @Jaysukhbhaliya-lq9sr Před 7 dny +1

    નવો વિડિયો બનાવો

  • @natuthakor7439
    @natuthakor7439 Před 4 měsíci +29

    રાહ જોઈને બેઠા છીએ વીનોદ ભાઇ

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před 4 měsíci +1

    જોરદાર મજા આવી ગઈ 😂😂😂😂😂😂

  • @jaybhalani2451
    @jaybhalani2451 Před 4 měsíci

    Pela like pachi jovanu vinod bhai

  • @vithalvishpara1373
    @vithalvishpara1373 Před 3 měsíci

    વાહ વાહ ભાઈ વાહ

  • @mr.karthik7999
    @mr.karthik7999 Před 4 měsíci +1

    Video Lambo banavo vinod bhai next video sikhau driver part 2 💖

  • @SUKHDEVRATHOD-dg2iy
    @SUKHDEVRATHOD-dg2iy Před 4 měsíci +8

    જોંગા વગર ના વિડીઓ નકામા હો વિનોદ ભાઈ....🎉🎉😂

  • @silvershoesd3087
    @silvershoesd3087 Před 2 měsíci +1

    Bhai keep going 😂😂😂❤❤❤ you are doing great

  • @goswamivlogs3235
    @goswamivlogs3235 Před 4 měsíci +1

    To jonga ne naa pado ema video banavani su jarur hti aatlo Lambo 😅

  • @Bhadresh_Parmar
    @Bhadresh_Parmar Před 4 měsíci +1

    આ ભાય હતા કોણ ઈ તો પુછી લેવુતું કયું ના કેતાતા, "મને ઓળખો..." "મને ઓળખો..." એમ 😂

  • @rajsutreja8517
    @rajsutreja8517 Před 2 měsíci +1

    Video na and ma passenger sorry bolo e saru aemno gaucho shant thy jay

  • @anilparmar388
    @anilparmar388 Před 4 měsíci

    Waah vinu bhai 👌👌

  • @panchalparesh2284
    @panchalparesh2284 Před 4 měsíci +1

    Tankara thi dhorl vache prenk video banavo vinod Bhai aaya Ghana pesengar mali jase tamne 🤣🤣🤣

  • @pravinvaghela-dk1ig
    @pravinvaghela-dk1ig Před 4 měsíci +1

    વિનોદભાઈ કારમાં હેલમેંટ પેરવો કાર
    પ્રંન્નક કરો.....

  • @joli1605
    @joli1605 Před 4 měsíci +1

    😂😅Great comedy bhai 👍👌

  • @vivekbhatt1642
    @vivekbhatt1642 Před 4 měsíci

    Wah wah vinod bhai majja aavi gai ho baki bovvv j

  • @HiteshPatel-ro7mp
    @HiteshPatel-ro7mp Před 2 měsíci +1

    😂😂🤣 🤣

  • @harwesterofficial131
    @harwesterofficial131 Před měsícem +1

    બુદ્ધિ વગરના હમણાં એક ઘુસતા ભેગા પાડી દસ 😂🎉😢😅

  • @user-vl7tg1nh6g
    @user-vl7tg1nh6g Před 3 měsíci +1

    ❤❤❤❤❤

  • @Ilovelathi
    @Ilovelathi Před 4 měsíci +2

    Amreli baju prank karo vinod bhai ❤❤❤❤❤❤❤❤❤

  • @VinodMakwana-kk6gc
    @VinodMakwana-kk6gc Před 4 měsíci +1

    મોજ. અવાળી દીધી વિનોદભાઈ

  • @vijaybharadiya3868
    @vijaybharadiya3868 Před 4 měsíci

    Jayre pn pehro, jongesh, dayper pehro,😂😂😂😂😂😂😂😂

  • @JakirMlek
    @JakirMlek Před 4 měsíci

    Jongo jindabad 😂

  • @vivekmakwana1319
    @vivekmakwana1319 Před 4 měsíci +1

    😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅

  • @darshanribadiya3785
    @darshanribadiya3785 Před měsícem

    અમરેલી માં કોઈ સાથે પ્રેન્ક કરો ને😂 વિનોદ ભાઈ

  • @dineshsaniyasaniya1844
    @dineshsaniyasaniya1844 Před 4 měsíci

    Jordar aatli himat kyathi lavo cho
    Riski kam che vinodbhai

  • @maheriachirag7650
    @maheriachirag7650 Před 3 měsíci

    Unghta unghta Jaada kri lewana😂😂😂

  • @arjunlove7560
    @arjunlove7560 Před 4 měsíci +2

    Hahaha vinod sir, such a wonderful comedy video.
    Thanks to show us this kind comedy video.
    Superb line by passenger: Madan darwajo khol 😂😂😂😂😂

    • @4bhhy
      @4bhhy Před 4 měsíci

      It was not KIND 😂😂

  • @gopalsagpariya4902
    @gopalsagpariya4902 Před 4 měsíci

    Bhai blood donation par prank video banavo

  • @user-ov4oj8yb5o
    @user-ov4oj8yb5o Před 4 měsíci +2

    😅વાહ વિનોદભાઇ કે વાસ આવછે હમણાં ઓલો કે હદ થાય છે હવે😊

  • @cpthakore96
    @cpthakore96 Před 4 měsíci

    Jongesh ne vinesh 😂😂😂

  • @user-zl4re4eb2l
    @user-zl4re4eb2l Před 4 měsíci +1

    સુપર ભાઈ ને ગોળી પાય દિધી🎉❤

  • @mihirruparel6453
    @mihirruparel6453 Před 4 měsíci

    Gadbad ni kya des have😂😂😂😂gajjab starting ma je

  • @vorapiyush6965
    @vorapiyush6965 Před 4 měsíci

    સુપર ખુબ સરસ વિડીયો
    ફુલ મોજ કરાવી વિનોદભાઈ

  • @ashutoshpandya3548
    @ashutoshpandya3548 Před 4 měsíci

    😅 krvu to kaik navu...ha moj ha....😂😂

  • @lalochudasama2397
    @lalochudasama2397 Před 4 měsíci

    વિનોદ ભાઈ વાહ ભાઈ વાહ dayapr વારો જોવાની મજા આવી ગઈ

  • @Prashil1998
    @Prashil1998 Před 4 měsíci +1

    Vinod Bhai roz moklo video 😂😂😂😂

  • @Mitesh475
    @Mitesh475 Před 4 měsíci

    Aa bhai aatla garam ka thay gya daypar peri leva nu hatu 😂😂😂😂

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před 4 měsíci

    ભાઈ ના ખાતરને બગીચામા નાખો😂😂😂😂😂😂

  • @user-gh7yo9mc6q
    @user-gh7yo9mc6q Před 4 měsíci +1

    ગાડી ઉભી રાખો...બારણુ ખોલો...ઉતરી જાવુ છે...આવુ તો દરેક સાથે થાય છે અને બોલે છે.
    હવે એવુ ઉલટુ પ્રેન્ક કરો કે બારણુ ખોલવાનુ,ઉતરવાનુ,ગાડી ઉભી રાખવા નુ ના કહે...