જોંગાનું ચસ્કી ગયું, ઇમોશનલ અત્યાચાર

Sdílet
Vložit
  • čas přidán 31. 12. 2022
  • #jongo #prankcall #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Blog - mamubanaya.blogspot.in/
    Blog - mamurjvinod.blogspot.in/
    Twitter - / rjvinod
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 827

  • @dr.vishvarajsinhjhala9073

    અપશબ્દ નથી બોલ્યા એ એમના સંસ્કાર છે. વાહ માલધારી ઘરેણું વાહ.

  • @shrikarnifinance7934
    @shrikarnifinance7934 Před rokem +38

    इस बंदे ने एक भी गलत शब्द नही बोला कल्पना करो की इस के मां बाप केसे संस्कारी होंगे जो भी हों दिल से सैल्यूट

  • @devrajlakum17
    @devrajlakum17 Před rokem +14

    બધા વિડીયો કરતા આ વિડિયોમાં જોગાનું કામકાજ સારું છે...Lage Raho...😀😀😂

  • @bhaveshshefard6923
    @bhaveshshefard6923 Před rokem +12

    વાહ ભાઈ વાહ...સરસ હો... જોંગા ભાઈ નું કામ...ઊંચું છે ... ખરેખર. .તમારા સમ... પેટ માં દુખવા માંડ્યું ..😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😥

  • @jigarpalan2083
    @jigarpalan2083 Před rokem +56

    Best performance by Jonga 😆 ભાઇ ની સહનશક્તિ ખુટી પડી 😜

  • @jadejapushprajsinh1524
    @jadejapushprajsinh1524 Před rokem +19

    ભાઈ બોલવા ની સ્ટાઈલ જોરદાર...હાજર જવાબ😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rajudabhimorbi3641
    @rajudabhimorbi3641 Před rokem +7

    ખરેખર તો જામનગર રાજુભાઈ ની ભરતી કરવાની જરૂર છે બહુ બેસ્ટ મામુ વિનોદભાઈ

  • @brijeshparmar8540
    @brijeshparmar8540 Před rokem +17

    આજે તો હસી હસી ને પેટ માં દુઃખી ગયું ભાઈ.... 🤣🤣🤣

  • @vpmehtajam
    @vpmehtajam Před rokem +10

    વાહ જોંગા વાહ..આજે તો વિનોદભાઈ પણ ચાલુ પ્રેંકે હસી પડ્યા...

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 Před 4 měsíci +2

    જોંગો એટલે જોંગો હો બાકી

  • @arvindparmar9041
    @arvindparmar9041 Před rokem +20

    And the award goes to Jonga for best acting 🤣🤣🤣🤣🤣

  • @sahardesai80
    @sahardesai80 Před rokem +5

    મજા આવી ગઈ જોગાભાઈ ખુબ સરસ વીનોદ ભાઈ

  • @thakorarvind7131
    @thakorarvind7131 Před rokem +73

    બોલો શ્રી જોંગેસ્વર મહારાજ ની જય

    • @MR_CRZ_110
      @MR_CRZ_110 Před rokem

      , 😅😅😅😅😅😅

    • @jadejapushprajsinh1524
      @jadejapushprajsinh1524 Před rokem +5

      1008 પ,પુ ધ,ધુ
      પરમ પૂજ્ય ધર્મ ધુરંધર.જોગેશ્રવર સમુદ્ર ગુપ્ત 🤣🤣🤣😂😂😂😂😂😂😂😂

    • @manjubenmalviya703
      @manjubenmalviya703 Před rokem

      વીનોદ ભાઇ તમે કોકના મારખાસો જયમાતાજી તમને સારૂં નાટક રાતા આવડે ક્યાંથી સીટો સારા બધાને ફસાવો

    • @kcloud5490
      @kcloud5490 Před rokem

      Haha

    • @bharatpatel1511
      @bharatpatel1511 Před rokem

      Jay

  • @vedikabhagat7075
    @vedikabhagat7075 Před rokem +4

    Atyare hu bahu j tention ma thi pasar thavu chu pan a vidio joya pachi mind fresh thayi gayu thenkyu so much vinod bhai nd. Jonga bhai supar dupar parfomuns.thenks again'

  • @j.bjadeja445
    @j.bjadeja445 Před rokem +2

    Ha rajubhai saraiya ne vinod bhai ni moj

  • @bambhaniyamahipat6747
    @bambhaniyamahipat6747 Před rokem +24

    અત્યાસુધીનો બેસ્ટ prank 😂😂😂

  • @ashokbhaijoshi7678
    @ashokbhaijoshi7678 Před rokem +6

    100 % મા થી 100%
    ફસ્ટ નંબર 👌

  • @sachai605
    @sachai605 Před rokem +4

    Yaar sacha Dil thi kahu chu ..maru jyare pan mood off hoy tyare tamaro ek video jovu tyare mara badha tensan utri jay che .i proud of you sir ❤️

  • @anilrabari5659
    @anilrabari5659 Před 6 měsíci +8

    મારો ભાઈ એ માલધારી છે ગાળ એન્ના મોઢે ના હોય ભઈલું❤❤

  • @arunsinh.m.solankiarunsinh1729

    જોતા પહેલા હસવાનું ચાલુ થય જાય એવું વિડિયો 😄😆👌👌

  • @bhaveshrajawadha209
    @bhaveshrajawadha209 Před rokem +4

    Superb performance by arjun ....jonga bhai.

  • @jayeshrathod8479
    @jayeshrathod8479 Před rokem +1

    Alll vodio ma aa best vidio che suppb bhai vinod bhai

  • @amirajpatel6281
    @amirajpatel6281 Před rokem +3

    Waah !... Jonga A Shu Acting !... Kari Che. ❤🌳🌹👌

  • @Dins3112
    @Dins3112 Před rokem +1

    Jongo e Maro beto acting ma aghari note se ho 🤣🤣😂😂😂😂 character ma dubi gyo hav 😂😂

  • @vvr11gaming43
    @vvr11gaming43 Před rokem +4

    વાહ જોંગા સુપર એકટીગ છે આ બધું ક્યાંથી સીખયા

  • @kamleshmehta3177
    @kamleshmehta3177 Před rokem +13

    બાકી ભરવાડ ને ભાન કરાવી દીધી હો જોંગાલાલ.....🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @vkgaming6831
      @vkgaming6831 Před rokem

      આમાં ભાન સુ કરાવી જાતિ વા દ કિયથી આયીઓ મઝાક સે મઝાક મા લો
      જય ઠાકર

    • @nileshboliya5314
      @nileshboliya5314 Před rokem +3

      બોલ વા માં ધે ન રાખ ભાઈ હો તું

    • @munnabhaibharvad4678
      @munnabhaibharvad4678 Před rokem

      આ ભરવાડ ભોળો હતો જોગલાલા ને આખી આંગળી ચડાવી દેત તું હોતતો તને પણ ચડાવી દેત 🤣

    • @munnabhaibharvad4678
      @munnabhaibharvad4678 Před rokem

      આજ અમારા માલધારીમા ગુણ છે નકર તે (ચ ભ )વાળી ખાધી હોત ટોપા

    • @fiilmY__funda__
      @fiilmY__funda__ Před rokem

      Tari mano piko

  • @vijayparamar2998
    @vijayparamar2998 Před rokem +5

    મેં આ વીડિયો 10 બાર વાર મેં જોયો

  • @jbstatus1112
    @jbstatus1112 Před 9 měsíci +5

    વા ભાઈ વા
    આપડુ 🗼મહીકા વાંંકાનેર 🏠
    હા મોજ હા 😍

  • @rutikghelani1485
    @rutikghelani1485 Před rokem +8

    આ જોંગો, વિનયભાઈ તમને ક્યારેક મેથીપાક અપાવસે 😃😂

  • @nikhilbhatt1949
    @nikhilbhatt1949 Před rokem +2

    Jongaa Bhai Atle Jongaa Bhai Ho,,,
    1 No.. 👌👌👌👌🤣🤣🤣🤣

  • @panchasarachirag8626
    @panchasarachirag8626 Před rokem +6

    Aa video to 1M view's ne par javo joiye 😀 best acting Arjunbhai

  • @pareshpataliya9089
    @pareshpataliya9089 Před rokem +2

    અંતે રાજુભાઈ જોંગાની નાતમાં પલટાઈ ગયા.

  • @nvzpubgnewstategamingzone6193

    Ae Bhagaav Pippip😂😂😂Hahukli😂😂😂Moj padi gayi..😂😂😂👌jordar Ne khub saras vinod Bhai. & 1No Jogabhai😂😂😂👌

  • @pampaniyavijay007
    @pampaniyavijay007 Před rokem +2

    Superb acting by jonga 👌👌👌, 10 out of 10 points ❤️

  • @saurabhdarji8928
    @saurabhdarji8928 Před rokem +16

    Excellent performance of Arjun Gajjar & RJ Vinod 👌😄 Jonga ની એક્ટિંગ તો ખૂબ સરસ છે જ પણ માણસને આવી પરિસ્થિતિમાં કઈ રીતે લાંબો સમય ગાડીમાં બેસાડી રાખવા એ પણ એક મોટી વાત છે. ખૂબ સરસ RJ Vinod.
    અને આવા બોગસ માણસો જે હકીકત જાણ્યા પછી પણ હસી નથી શકતા. આ માણસ ગાડીમાં બેઠો ત્યારથી જ એનો એટીટ્યુડ ખરાબ લાગ્યો. આને પણ ગિફ્ટ આપી તમે મોટાઈ બતાવી છે. 👏👏👏 બાકી આવા માણસને Mr. Jongo જ પહોંચી શકે. 😄👌

    • @niluhitu9668
      @niluhitu9668 Před rokem

      Bogas tu cho e na hasya ema taru su gayu

    • @sahilpatel721
      @sahilpatel721 Před 9 měsíci

      Ena karne to paisa Kamay se e tu daffod lage se mane to

  • @amitjoshi4639
    @amitjoshi4639 Před měsícem +1

    Always Very Funny .....Fantastic Comedy 🤣😂😛😛

  • @RAJESHBCHAVDA
    @RAJESHBCHAVDA Před 10 měsíci +1

    અર્જુન ની અત્યાર સુધીની બેસ્ટ એક્ટિંગ... ભાઈ ભાઈ

  • @_TOTAL_MAHITI
    @_TOTAL_MAHITI Před rokem +2

    Wah wah jonga bhai maza padi gye bhai thanks

  • @darshanthakkar9658
    @darshanthakkar9658 Před rokem +1

    jongo ni acting no 1

  • @darjibharat7477
    @darjibharat7477 Před rokem +4

    વાહ જોંગા ભાઇ મજા આવી

  • @yogeshbaraiya9841
    @yogeshbaraiya9841 Před rokem +6

    સાહેબ તમારા બન્નેને નુ કામ એવું છે 🤣કે છેલ્લે ગમે ઈ વ્યકિત હોય 🚗કાર મા એક વાર તો એમ કહી દે કે👉(1)મને નીચે ઉતારો. (2)ગાડી ઊભી રાખો.(3) આને હમજાવો(જોન્ગો ને) (4) હુ હવે હાલીન વયો જાશ🤣🤣🤣🤣🤣

  • @amarkakkad2108
    @amarkakkad2108 Před rokem +6

    જોંગા એ બેવડા વરાવી didha 🤣
    સાચું કેજો.. ઓલા ભાઈ એ એકાદી ખેચી લીધી તી ને 🤭
    એડિટ કરિ ને એ કટકો કાપી નાખ્યો 😂

  • @hetalmaru706
    @hetalmaru706 Před rokem +2

    Mast video che bro 😂😂😂😂😅

  • @chhatrapalsinhrayjada5858

    Jongabhai ni acting superb chhe 😂, really he deserves an award for his acting.👍✨🙌

  • @ilyaspatelsurat2365
    @ilyaspatelsurat2365 Před rokem +4

    vah vinod bhai maja avi gai😀😀

  • @subhamvagdiya2551
    @subhamvagdiya2551 Před rokem +5

    હાજોગા બાપુની મોજ

  • @fenilpatel913
    @fenilpatel913 Před rokem +6

    👍....આજ સુધીનું સૌથી વધારે ગમેલું car prank....👌👌👌

  • @Degree-ck3ge
    @Degree-ck3ge Před rokem +2

    Superb yrr both of u 👏create so much laughter.🤣🤣🤣🤣🤣🤣laughter ,laughter so much laughter. Jongani acting to sari hatij pan all credit goes to ur passenger Raju bhai.

  • @kirandesai218
    @kirandesai218 Před rokem +5

    હા મારા માલધારી સમાજ નો વાઘ હા

  • @bhaveshbhalodia8926
    @bhaveshbhalodia8926 Před rokem +1

    Superb jonga bhai, 😆😆😆😆😆

  • @kamleshkhakhdiya1792
    @kamleshkhakhdiya1792 Před rokem +1

    Best video haiii ye vinod bhai

  • @bhavinjani5202
    @bhavinjani5202 Před rokem +2

    Aa video ma vinod bhai hasva ma mand mand control. Rakhe che. 🤣😀😀😂😀🤣🤣😆🤣😆🤣🤣😆🤣😆

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 Před rokem +3

    One of the best ever prank till date, Arjunbhai, You are true actor by all means, Vinodbhai you are also superb, Awesome, Outstanding and Fantastic, Thanks for sharing and eagerly waiting for your next Video, God bless Both of you 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎩🎩🎩🎩🎩🎩🎩😂😂😂😂😂😂😂

  • @DharajiyaDharmesh
    @DharajiyaDharmesh Před rokem +7

    જોંગા નું કામ કાજ ૧ નંબર હો બાકી,😁😄

  • @HussainBharmal
    @HussainBharmal Před rokem +1

    Jordar ho baki kai no ghate jonga bhai ni acting etle acting ho baki

  • @keyur.joshi.17
    @keyur.joshi.17 Před rokem +1

    Vahh vinodbhai super se bhi upar 😂😂😂😂👏👏

  • @r_k_creation_36
    @r_k_creation_36 Před 8 měsíci +2

    આજે તો જોંગા એ ખરેખર મોજ કરવી દીધી સે હો ભાઈ😊😅

  • @ranjanbendabhi1106
    @ranjanbendabhi1106 Před měsícem +2

    😂😂😂😂😂😂 આમાં મારે કયાં જવું ઇ ભૂલી ગયો..

  • @SandyBarda19
    @SandyBarda19 Před rokem +1

    બારડ બાપુ રાજગઢ તરફ થી ફૂલ સપોર્ટ મળે છે જય ભવાની બારડ બાપુ

  • @vardhanthakorofficial2238

    એક્ટિંગ માં સબકા બાપ હૈ જોંગા 😂

  • @vipulkatakiya7611
    @vipulkatakiya7611 Před rokem +2

    વાહ જોંગા ભાઈ મજા આવી ગઈ...જોરદાર ..હો

  • @mashribhaiodedara2624
    @mashribhaiodedara2624 Před rokem +1

    વાહ બહુ મજા પડી ભાઇ જોગા ભાઇ ને આ વખતે માર ન પડયો જોગા ભાઈ એ સારી એકટીગ કરી

    • @laljeezapada2101
      @laljeezapada2101 Před rokem

      મગજ ની એકટીગ હતી એટલે ન મારે નકર ખાત

  • @Vicky_boliya_comedy
    @Vicky_boliya_comedy Před rokem +9

    જોંગા ભાઈ એ તો બોવજ મજા લાવી દિધી હો બાકી 🤣😂

  • @yogeshdarji4608
    @yogeshdarji4608 Před rokem

    વા r j vinod sir and jogaji superb video
    ફૂલ મોજ
    વિક મા એક વાર video બેસ્ટ

  • @harshsoheliya803
    @harshsoheliya803 Před rokem +2

    Once moreee haji ek vaar aavu karooo car prank seriously bav majavi

  • @AshvinAjadiya
    @AshvinAjadiya Před rokem +1

    જોંગા નો ગજબ નો ત્રાસ હો બાકી.. ભાઈ ને ક્યાં જવું તું ઈ પણ ભૂલી ગયા..🤣😂

  • @dabhiajeet3674
    @dabhiajeet3674 Před rokem +1

    1 number.. Ek second b hasvanu band na thyu.. Jongabhai Jordar acting bhai... Rjvinod bhai tme jordar control kryu hsvanu..

  • @hirensanchla8076
    @hirensanchla8076 Před rokem +9

    16:10 વીનોદ ભાઈ પણ હસી પડયા 😂😂

  • @rajajadeja2423
    @rajajadeja2423 Před 11 měsíci +1

    જીગર કાંઈ બજારમાં વેચાતી થોડી મળે, નાં જોંગાભાઇ પાસેથી ઉધારે લેવી પડે 😂😂😂😂😂 વાહ ભાઈ, લેટ જોઇ શક્યો 😌😌 वो ही रफ्तार 🙏🙏 ड्यूटी 🙏🙏🙏❤️

  • @amitjoshi4639
    @amitjoshi4639 Před měsícem

    Jordar Jonga ni Acting.....Vah Jonga vah bhai 😂😂👌👌

  • @jaygirnari878
    @jaygirnari878 Před 4 měsíci +2

    Vah juga

  • @mitulpatel2898
    @mitulpatel2898 Před rokem +1

    Wah bhai wah badha video ma aa khatarnak che bhai

  • @AakashGohil-lw7cj
    @AakashGohil-lw7cj Před rokem +1

    તમારા વીડિયો જોય જોય ને તો મોજ આવી જાય સે 😂😂😂😂 એમા તારો ભાઇ જોગો એક નબર એકટીગ કરે😂😂😂 વાહ જોગા વાહ

  • @taiyabsham7293
    @taiyabsham7293 Před rokem +1

    Gajab bhai , jordar wah jongeshwar

  • @chauhanlakhn8695
    @chauhanlakhn8695 Před rokem +1

    No1 prank video

  • @rutikghelani1485
    @rutikghelani1485 Před rokem +2

    વાહ જોંગાભાઈ... 👌👌

  • @darshanmakwana2313
    @darshanmakwana2313 Před rokem +1

    Jonga ni acting ane aa bhai ni sahanshakti gajab. Vah bhai vah

  • @yatinpujara4433
    @yatinpujara4433 Před rokem +1

    Wah jonga wah moj karavi ho baki

  • @mr.brij_banna3338
    @mr.brij_banna3338 Před rokem +7

    17:11= આને તો હવે રાંઢવા લીધા 😂
    Very funny 🤣

  • @gohilraj_GJ14
    @gohilraj_GJ14 Před rokem +4

    આજે ગજ્જર ભાઈએ હસાવી હસાવી ને પેટમાં દુખાવી દીધુ. 😆😆😆પાર્ટ-2 બનાવો વિનોદભાઈ👍

  • @samirsherasiya1824
    @samirsherasiya1824 Před rokem +2

    Wankaner chalu rakh jo moj ave che ho bhai 🤣🤣🤣

  • @fenilpatel913
    @fenilpatel913 Před rokem +2

    આવી સારી એકટિંગ આવડે છે જોંગાને..... તો તેણે બોલીવૂંડ નૈ પણ હોલીવૂંડ જાવું જોઇએ... 😊

  • @pritibhatt7983
    @pritibhatt7983 Před rokem +1

    Superb...ekla ekla pan hasi padi...maja avi

  • @parmarjignesh3996
    @parmarjignesh3996 Před rokem +5

    આ જોગા એ તો‌‌ પિતો હલાવી દીધો રાજુ ભાઈ નો્...😂😂😂😂

  • @hareshdangadhviofficial
    @hareshdangadhviofficial Před rokem +2

    Wah vinod Bhai ..jabrdast ho 😄😄

  • @dayalalmokariya7475
    @dayalalmokariya7475 Před rokem +2

    Bovaj majaavi. Ano part 2 pan banavo. Super😂😂😂😂💓

  • @Srdulcvakiya
    @Srdulcvakiya Před 3 měsíci +1

    જોગા ને સોકલેટ બહુભાવે

  • @jaybhalani2451
    @jaybhalani2451 Před 5 měsíci +1

    Yaaro atlu dill kholi ne kyare hasyo yaad nathi khare khar bau late tamari chenal joi loko ne atla hasavo cho atli stress vali life ma hasvano moko aapo cho bhagwan tamari chenal ne khub agal vadhare keep it up

  • @Sonu__DUTT
    @Sonu__DUTT Před rokem +1

    All vedio best rj vinod bhai

  • @dipenparmar6884
    @dipenparmar6884 Před rokem +1

    Zonga Bhai.... Tremendous....

  • @nitashukla2210
    @nitashukla2210 Před 29 dny +1

    Dol kakido 😂😂😂....mast comedy😂

  • @bharatbharvad3438
    @bharatbharvad3438 Před rokem +7

    હા માલધારી હા

  • @rakeshbhatiya2021
    @rakeshbhatiya2021 Před rokem +1

    Vinod Bhai maja aavi gay all videos mast

  • @yunuskulala
    @yunuskulala Před rokem +6

    વાહ જોંગા વાહ.... મજો પડી ગયો હો...

  • @amirajpatel6281
    @amirajpatel6281 Před rokem +2

    Ane Tamari... Comedy Ni... Ni 1-1 Second Ni Maza Aave... Che. ❤🌳🌹🙏

  • @user-im8qx4qj1k
    @user-im8qx4qj1k Před rokem +1

    Are bhai jordaar ni maja aavi..

  • @nilupatel3852
    @nilupatel3852 Před rokem +1

    Jonga bhai best acting.... Big big fan

  • @sureshsolankivlog7226
    @sureshsolankivlog7226 Před rokem +1

    Hahaha 😂🤣

  • @basidshaikh2216
    @basidshaikh2216 Před rokem +1

    Maja Ave gaie Bhai

  • @Ravi_Bhalodiya
    @Ravi_Bhalodiya Před rokem

    Jonga bhai jordar performance...