ગાડીમાં લાઈવ ભૂત

Sdílet
Vložit
  • čas přidán 21. 07. 2022
  • #mamubanavyo #CarPrank #RjVinod #prankcall #gujaratiprankcall
    Hi Mamu Lovers, અત્યાર સુધી તમે ઓડીઓ મામૂ સાંભળ્યા પછી કારમાં બેસીને one sided મામૂ સાંભળ્યા પણ હવે live મામૂ ની મોજ માણીયે એટલે કે #carprank આ કઈક હટકે કંઈક અલગ concept છે આ મામૂમાં આપને મામૂ બનાવનાર એટલે કે મારા અને મામૂ બનનાર બંનેના રિએક્શન જોવા મળશે ને આપના ચહેરા પરથી હાસ્ય છૂટી જશે means કે આપ ખડખડાટ હસી પડશો તો ચાલો નવા મામૂના concept ને Like કરો comment કરો અને બીજા સાથે શેર કરો બાકી Mamu Banavyo Gujarati Prank Call જે મારી ચેનલ છે એને Subscribe કરો. Happy Prank You🤣
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati |
    Search on insta - rjvinod_mamufame
    FB - RJ Vinod Bigfm, Rj vinod mamu fame
    Twitter - rjvinod_mamufame
    CZcams - Mamu Banavyo Gujarati Prank call
    Best Mamus
    • Video
    • કાકાએ કરી છેડતી 😂? mam...
    • 4 મામૂ એવા કે 8 મિનિટ ...
    • મામુનો ચોગ્ગો, Mamu Ba...
    • અમેરિકાના ડોલર,Mamu Ba...
    • આ તો મામૂમાં મામૂ,mamu...
    • દરજી અઘરો હો ચણીયો ને ...
    Disclamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 1,3K

  • @munafbapusaiyed6548
    @munafbapusaiyed6548 Před rokem +60

    આ મામુ વાડું પ્રેંક એટલું જોરદાર લાસ્ટ માં વિનોદ ભાઈ તમારી એક્ટિંગ થી મઝા આવી ગઈ 😂😂😂👌🏼👌🏼👌🏼👌🏼

  • @golden_7
    @golden_7 Před rokem +70

    આજ શનિવાર છે...
    જય હનુમાન દાદા🙏🏻🙏🏻🙏🏻

  • @user-ps6ri5ft1w
    @user-ps6ri5ft1w Před 2 dny +1

    Car prank to gana joya che pan aapda gujrati ni vaat jj kaik aur che..jordar comedyn nom.1

  • @vrutankmehta2643
    @vrutankmehta2643 Před rokem +17

    That guy is too innocent lots of loveeeee to this guy ❤️

  • @AlwaysBHappy220
    @AlwaysBHappy220 Před rokem +51

    ભાઈ હસવું પણ આયવું અને ઓલા બેચારા ઉપર દયા પણ આયવી 😂😂

  • @velnathstudiokhatdi4957
    @velnathstudiokhatdi4957 Před rokem +69

    ફુલ ગમમાં હતો મોજ આવી ગઈ ..વાહ વિનોદ ભાઈ 😂😂😂😂😂😂😂😂😂😂

    • @dhavalgoswami4572
      @dhavalgoswami4572 Před rokem +1

      Kam gum ma hato

    • @dddave0
      @dddave0 Před rokem +5

      ​@@dhavalgoswami4572 ae pela panchat karto hato aetle gam ma hato,
      Have muki didhu gaam ni panchat karvanu etle sukhi che...

    • @manjubenmalviya703
      @manjubenmalviya703 Před rokem

      વીનોદભાઇ કોકને હૂમલા આમાં આવીજાછે કારબેકની કરતા

  • @crazyentertainment9531
    @crazyentertainment9531 Před rokem +1

    Last science maja avi.😆😆😆😆😆

  • @nitubarot1258
    @nitubarot1258 Před 8 dny +1

    ❤❤❤ એક વાર ભાઈ મુલાકાત લેવી છે તમારી મોટો ફ્રેન્ડ છું તમારો

  • @ilyassura7294
    @ilyassura7294 Před rokem +32

    એલા ભાઈ બિચારા ને એટેક આવતા આવતા રહી ગયો... 😂😂😂😂
    અત્યાર સુધી નો સૌથી બેસ્ટ પ્રેન્ક

  • @laxmanrabari4820
    @laxmanrabari4820 Před rokem +72

    સાહેબ હુ પોતે બી ગયો રૂમ એકલો હતો🤣🤣🤣🤣

  • @Time_To_Travel_Alone
    @Time_To_Travel_Alone Před rokem +10

    he is soo gentle 🥹❤️

  • @prajapatisachin6259
    @prajapatisachin6259 Před měsícem +3

    કોક દિવસ પાલનપુર બાજુ આવો ખબર પડે 🤣🤣🤣🤣

  • @wirehouserajkot9578
    @wirehouserajkot9578 Před rokem +23

    મંત્ર નું કામ જોરદાર 🤪😜 બાહુબલી ના કાલકૈય ની યાદ આવી ગઈ 😝😝😝

  • @nagdanboricha6260
    @nagdanboricha6260 Před rokem +19

    આરે ભાઈ ખુબ મોજ આવી ગઈ ઓલાની તો.... ભાઈ ખૂબ સરસ હો સાલું ટેન્શન બધું ભુલાય ગિયું ભાઈ 😂😂👌🥰

  • @user-ps6ri5ft1w
    @user-ps6ri5ft1w Před 2 dny +1

    Kok no hart fell Kari nakhso yaar😂

  • @thehindu.7931
    @thehindu.7931 Před rokem +14

    મોટા ભાઈ હસવું તો બઉ આવે છે હો, પણ ધ્યાન રાખજો કોક નું હાર્ટ ફેલ ના થાય , દવાખાને દોડવું પડશે

  • @Vishalpatel-zh4qm
    @Vishalpatel-zh4qm Před rokem +9

    3:50 ye Bhai aakada ni vaat kare 6 😂

  • @merubharwad3414
    @merubharwad3414 Před rokem +61

    ભાઈ આવી મજાક ના હોય ભાઇ કોઈક મોડા હદય વારા ને અટક આવી જશે ભાઇ 🤣🙏

  • @sunilmodi8577
    @sunilmodi8577 Před rokem +2

    જોર દાર મસ્ત ભાઈ

  • @viralsinroja3377
    @viralsinroja3377 Před rokem +2

    Rj Vinod sir, me tamara Badha Videos joya che, bovj game che baddha, pan AA to World Best hato❤🎉

  • @kumarrathod14
    @kumarrathod14 Před rokem +77

    અત્યાર સુધી નો આ સૌથી મસ્ત પ્રરેક હતો
    મજા👌 આવી ગઈ ,😆😆😂
    આવી રીતે જ વિડિયો બનાવતા રહો
    🙏

  • @mukeshdabhi147
    @mukeshdabhi147 Před 11 měsíci +3

    ભાઈના તો સોતરા નીકળ્યા

  • @jayntigiri8608
    @jayntigiri8608 Před rokem +2

    વાહ વિનોદ ભાઈ છેલ્લે સુધી મજા પડી

  • @bhadreshrathod242
    @bhadreshrathod242 Před rokem +2

    Bo danger aeni mane full depertion ma hto video joi ne ekdum khush thay gyo Vinod bhai jordar ho dada

  • @ahirumesh8018
    @ahirumesh8018 Před rokem +12

    ભાઈ તમારા મંત્ર સાંભળી પેલા હિન્દી ભાઈ ને પરસેવો વળી ગયો😂😂😂😂😂😂😂😂😂😂

  • @pragneshchav
    @pragneshchav Před rokem +4

    Arjunbhai ni acting khatarnaak har vakhte nvo role... 🤣🤣

  • @narendrasinhrathod7305
    @narendrasinhrathod7305 Před rokem +2

    સર આપના વિડિયો બહુ સરસ છે આ વિડિયો તો જકકસ હતો જોવાની મજા આવિગઈ Best'of luck,👍

  • @manveersinhker5371
    @manveersinhker5371 Před rokem +2

    Ha moj Bhai

  • @pankajranganipatel4227
    @pankajranganipatel4227 Před rokem +11

    ઘણા સમય🕒 થી અવાજ સાંભળ્યો છે વિનોદ ભાઈ

  • @coachmaddy8990
    @coachmaddy8990 Před rokem +11

    Best prankster RJ Vinod 👏✨ Hilarious 😂😂😂

  • @surajbodar8023
    @surajbodar8023 Před rokem +2

    જોરદાર વિનોદ સાહેબ 👌 મઝા આવી ગઈ હો

  • @sunilmandaviya4609
    @sunilmandaviya4609 Před rokem +2

    બોવ મોજ આવી

  • @prashantvaghela5749
    @prashantvaghela5749 Před rokem +34

    તમે મજાક કરો છો એ બાબત સારી છે. પણ સાથે સાથે દરવખતે જે સમાજ માટે સંદેશ આપો છે એ બાબત ખૂબ જ સારી છે. 🚩

  • @sanjeevtanna6933
    @sanjeevtanna6933 Před rokem +4

    😂😅વાહ આર જે,અને જોંગા બહુ સરસ વિડિયો છે.લગભગ બધા વિડિયોઝ જોવાની મજા આવે છે.એવા વિડિયોઝ બીજા બનાવો.👍🙏જોંગો પણ બરાબર હસાવે છે.😂

  • @user-qd2bx5tc9c
    @user-qd2bx5tc9c Před 2 měsíci +2

    જોંગો તો જૉંગો છો ❤❤વિનોદ ભાઈ મારી નીંદર તો ઉડી ગય

  • @desiboys7659
    @desiboys7659 Před rokem +2

    👌👌👌😁

  • @sumitrakesh6761
    @sumitrakesh6761 Před rokem +4

    😂😂😂😂😂

  • @amazingdestinationsin2min694

    Tamara Prank bau natural hoy che no overacting. Superb work Sir 👍👍

  • @yogishing055
    @yogishing055 Před rokem +1

    Khare khare maja aavi gai

  • @jayntigiri8608
    @jayntigiri8608 Před rokem +2

    વાહ વિનોદ ભાઈ મોજ પડી ગઈ હો બાકી

  • @jiganeshmakavana8299
    @jiganeshmakavana8299 Před rokem +11

    મંત્ર જોરદાર હતો વિનોદભાઈ 😂😂😂😂😂😂😂👏😂😂પેટ મા દુખવા મડુ જોરદાર 😂😂😂😂😂

  • @ketanmori9074
    @ketanmori9074 Před rokem +24

    એલાવ ઓલો બિચારો ડરી ગયો સાવ બીપી લો થઈ જાત 🙏🏻😂

  • @asifpathan3494
    @asifpathan3494 Před 9 měsíci +1

    Maza avi gai part-2 banavo plz🙏

  • @shahinmalick4149
    @shahinmalick4149 Před 11 měsíci +1

    Bahut maza aya

  • @BS-qi2so
    @BS-qi2so Před rokem +5

    ભાઇ નુ મંત્ર કેમ પણ 🤣 મજા આવી ગઈ હો😂😂😂😂

  • @MrsahilSindhav
    @MrsahilSindhav Před rokem +25

    અરે સાવ આવું ના હોય વિનોદ ભાઈ 😂😂😂કેટલા ડરી ગયા એભાઈ 🤣🤣

  • @maruvandana.v2324
    @maruvandana.v2324 Před rokem

    Varry nice video.bhai bov maja aavi gay.

  • @afzalkhan247pathan2
    @afzalkhan247pathan2 Před rokem +1

    Gajabbho bhai

  • @mahendrasinhzala120
    @mahendrasinhzala120 Před rokem +6

    વિનોદ ભાઈ મોજ આવી ગઈ. ફુલ હસી પડ્યા ગજબ છો હો તમે.

  • @gautamparmar2351
    @gautamparmar2351 Před rokem +6

    અત્યાર સુધી મે જોયા એ માંથી એક નંબર પ્રરેંક અને પાછું રાતમાં ભૂતનું પ્રરેંક.👍

  • @jyotiparekh2092
    @jyotiparekh2092 Před rokem +1

    Super atiyar sudhi no aa best prank chhe very funny 🤣

  • @sanjayshah2556
    @sanjayshah2556 Před 11 měsíci +1

    Bhai bhai bav kari❤

  • @tribhuvangadhavi422
    @tribhuvangadhavi422 Před rokem +20

    માણસો ને બીજા દેશ માં સપ્લાય કરવાનું પ્રેંક કરો 😂😂

    • @imvishalsolanki
      @imvishalsolanki Před 5 měsíci

      તારી માને સપ્લાય કરવી છે? ☺️

    • @tribhuvangadhavi422
      @tribhuvangadhavi422 Před 5 měsíci

      ​@@imvishalsolankiતારી બેન ને 😢

    • @tribhuvangadhavi422
      @tribhuvangadhavi422 Před 5 měsíci

      ​@@imvishalsolankiશેખ લોકો ને ગમશે. 😊

  • @kushdarji8613
    @kushdarji8613 Před rokem +4

    One of the best episodes😂😂

  • @vaghelayuvrajsinh5790
    @vaghelayuvrajsinh5790 Před rokem +1

    Totally awesome

  • @KRvlogs1358
    @KRvlogs1358 Před rokem +6

    ભાય આવુનોકરાય કોક મરી‌ જાય પણ‌ બોવ મજા આવિ

  • @KC-om9dh
    @KC-om9dh Před rokem +4

    After such a long time I have laughed this hard! Please keep making more videos! Good Therapy!

  • @karoltheboss8931
    @karoltheboss8931 Před rokem

    very dicent n pure hearted person, bhot hi bhola tha

  • @SitaRamji779
    @SitaRamji779 Před rokem +1

    Jor laya Vinodbhai..hasi hasi ne gote vadi gyo..😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

  • @GJKING-fv6wg
    @GJKING-fv6wg Před rokem +7

    PART 2 PLEASE 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @mpr9278
    @mpr9278 Před rokem +3

    તમારા બધાઈ વિડિઓ જોયા છે પણ આ best વિડિઓ જોરદાર 😂😂😂😂😂😂😂😂😂

  • @Vagadiajewels
    @Vagadiajewels Před rokem +1

    Superb, Hasi hasi ne Loth poth Thai gaya

  • @nilexgaming2316
    @nilexgaming2316 Před rokem +2

    Love u vinodbhai kasam thi hu akha 2 varas pachi atlu badhu hasiyo chu😂😂😂😂😂❤️❤️❤️❤️

  • @belabhatt9642
    @belabhatt9642 Před rokem +3

    Best episode ever 👍

  • @odedraajay5400
    @odedraajay5400 Před rokem +3

    મંત્ર બાકી એમ છે કિયા તાંત્રિકે આયપો ભાઈ 🤣🤣😂😅

  • @sarvaiyamahavirsinh6985
    @sarvaiyamahavirsinh6985 Před rokem +1

    Are bhai jordar video maza aavigay thanks very Tamara nava video jivani khubaj maza aa aavechhe

  • @user-kj4qg7do7x
    @user-kj4qg7do7x Před rokem +2

    સુખદેવ ભાઈ રાવળ દેવ જસદણ

  • @nobuddy6449
    @nobuddy6449 Před rokem +10

    સ્લોક મસ્ત છે ક્યાંથી ગોતી લાવ્યા 😂😂😂

  • @vitthalthakor4283
    @vitthalthakor4283 Před rokem +6

    વિનોદભાઈ બહુ જ મજા આવી ગઈ
    બહુ જ સરસ prank હતો

  • @heavengolden196
    @heavengolden196 Před rokem +2

    Wha bov maja avi🤣🤣🤣

  • @sandippatel9164
    @sandippatel9164 Před rokem +1

    Jor dar prenk che .khub maja aavi

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 Před rokem +8

    Extremely Hilarious, Vinodbhai and Arjunbhai, super se upar, Thanks so very much for sharing, God bless both of you 👏👏👏👏👏👏👏

  • @apnobharat
    @apnobharat Před rokem +3

    ભાગો રે ભાઇ ભાગો … ભૂત આવ્યું 😂😂😂

  • @Gujarat-863
    @Gujarat-863 Před 17 dny +1

    વિનોદ ભાઈ તમે અંબાજી આવો,,, બનાસકાંઠા,મજા આવશે...

  • @vishalsavaliya3576
    @vishalsavaliya3576 Před rokem

    Vinod bhai kayi na ghate jakasssss car prenk j chalu rakhjo bdha video mathi best video 1 number

  • @bhaveshpaneri4296
    @bhaveshpaneri4296 Před rokem +18

    વિનોદભાઈ હસી હસી નૅ આખ માં પાણી આવી ગયા

  • @lalabhaibosariya4321
    @lalabhaibosariya4321 Před rokem +19

    સારૂ થયુ વિનોદભાઈ તમે મંત્ર બોલવાના નામે હિંદુ ધર્મનુ અપમાન નથી કર્યુ..

  • @hardikvainshchemistry2395

    ખુબ મજા આવે છે વિનોદકાકા

  • @x__varsha_143
    @x__varsha_143 Před rokem

    Sir mane aaje tak aesi prank video nahi dekhi super sir jordar ho

  • @Uday_Chauhan_
    @Uday_Chauhan_ Před rokem +7

    જિંદગી માં આ માણસ કોઈની ગાડી માં નય બેસે અને જો બેસે તો બસ ભૂત જ દેખાશે 😂😂

    • @gulabbaa2398
      @gulabbaa2398 Před rokem

      આવી મજા નો કરાય કોઈ ની રૂપિયા કમાવા માટે ડરી ને મરી જાય કોક

  • @jinupanchal6649
    @jinupanchal6649 Před rokem +3

    કોક ના રેશનકાર્ડ માંથી નામ ભૂંસી નાખહો 😂😂

  • @aiyazrazvi8071
    @aiyazrazvi8071 Před rokem +1

    Hak she bhai tamne mne badhu tension bhulay gyu maru

  • @meetjethwa7166
    @meetjethwa7166 Před rokem

    😀😃😄😀😃😄 bhai hasi hasi ne bajuvara pan uthi gya bhai

  • @dhanrajsinhchavda9799
    @dhanrajsinhchavda9799 Před rokem +6

    એલ્યા આખી રાત હસુ આયુ છે 😂

    • @prabhatmer1532
      @prabhatmer1532 Před rokem

      Na dar lagyo hashe

    • @khalimagaj4038
      @khalimagaj4038 Před rokem

      અમારા ગામમાં એક ભાઈ વાત સાંભળીને તાવ આવી ગયો

  • @mbp2312
    @mbp2312 Před rokem +3

    કોક ની છાતી ના પાટિયા બેસાડી દેશો 🤣🤣🤣

  • @god2362
    @god2362 Před rokem +1

    Supr hid bro✌️

  • @rkvlogs8405
    @rkvlogs8405 Před rokem +1

    🎉🎉🎉🎉😂😂😂 vinod sir kharekhar bau maja aavi gay 😅😅😅

  • @shreenandineeadb9429
    @shreenandineeadb9429 Před rokem +11

    vaah bhai vaah , bhai bhai , greatest prank , i really enjoyed and laughed heartily after so many days. thank you

  • @dhairyaparekh2144
    @dhairyaparekh2144 Před rokem +4

    You are a really great Bro... Superbb Acting... Congratulations Rj Vinod & Team.

  • @sapnilmovlemovle3151
    @sapnilmovlemovle3151 Před 2 měsíci +1

    Asa pre k koy Nahi Banavi sake😁🥰🥰💝💝🥰💝💝😅😂

  • @kayampir4323
    @kayampir4323 Před rokem +1

    Aend me bot mja aagya Bhai😂😂😂

  • @deepjogadiya8263
    @deepjogadiya8263 Před rokem +2

    વિનોદ ભાઇ...આવા.. prank..નો..કરાય.. કો'ક.. સાચેય... ભુત થઈ જશે..ધડીક.. તમે..હાક્યુ... હોત..આ ભાઈ..ને.. ઇમરજન્સી આવી ગય..હોત..

  • @souravjoshivlogfunnymemes5428

    મંત્ર વારા મા તો હસી હસી ને આખો માંથી આંસુ આવી ગયા

  • @AjayGadhvi-nc8ww
    @AjayGadhvi-nc8ww Před 11 měsíci

    Vinod bhai arjun bhai tame jordar aektig karo cho 👌👌👌

  • @user-kp2hz4dd6o
    @user-kp2hz4dd6o Před 4 měsíci +1

    Moj moj bhai

  • @kamaltrivedi17
    @kamaltrivedi17 Před 10 měsíci +3

    I am London born and whilst I can't read the other comments I understand the video perfectly. It is side splittingly funny. Ranking on a par with Gervais and Carr and the best of UK/US comedy. RJ Vinod this is your material so it would be a crime for someone else to add subtitles.Pleaae consider doing this to reach a wider audience

  • @vishalvegad1220
    @vishalvegad1220 Před rokem +8

    ભાઈ જે ઈ ભાઈ ની ફાટી છે તમે જોવો પેલા હિન્દી માં હતો પકડ્યો ઇ ભેગો મુકિદો મુકિદ વાહ ભાઈ વાહ મોજ કરાય દીધી😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂🤣🤣🙏

  • @maulikmer8359
    @maulikmer8359 Před 2 měsíci +1

    😅😂😂 mantra kyathi laya 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @hareshjadav833
    @hareshjadav833 Před rokem

    Jordaar bhai maja avi hasi rokati nathi bhai

  • @jethawarahul7232
    @jethawarahul7232 Před rokem +3

    એલા કોક નો જીવ લેહો😂😂😂