એ ગાડીમાં સાપ આવ્યો 😱 Gaadi ma sap 🐍 Gujarati Prank

Sdílet
Vložit
  • čas přidán 23. 02. 2024
  • #carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    એ ગાડીમાં સાપ આવ્યો 😱 Gaadi ma sap avyo 🐍 Gujarati Prank #comedy
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા..🙏🙏🙏
    PLEASE 🙏🙏
    LIKE 👍👍
    SHARE 👉👉
    SUPPORT 🤝🤝
    Declamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 429

  • @karangoradiya9610
    @karangoradiya9610 Před 7 dny +1

    ખુબ સરસ 👌👌હવે એક કોરોના પોઝિટિવ ઉપર પ્રેન્ક બનાવો

  • @jigneshzinzuvadiya5017
    @jigneshzinzuvadiya5017 Před 3 měsíci +11

    વિનોદ ભાઈ ધ્યાન રાખજો કોઈ વાર કોક ને એટેક નો આવી જાય સાપ નો બીજો વિડિઓ પણ જોરદાર છે

  • @binavora9706
    @binavora9706 Před 2 měsíci +8

    લોકોમાં ચિંતા અને ડર કેવી રીતે પેદા કરવો જે તમે બંને સારી રીતે જાણો છો. તેમાં સારી કુશળતા છે.

  • @lalochudasama2397
    @lalochudasama2397 Před 3 měsíci +9

    આજે તો સાપ વારો વિડિયો જોઈ ને મજા આવી ગઇ છે વિનોદ ભાઈ અને જોંગાભાઈ કૉમેડી ગમી

  • @rajajadeja2423
    @rajajadeja2423 Před 3 měsíci +11

    ખરેખર આપ બંને ભાઈઓ જોરદાર છો.. બહૂ જ મજા આવી 😂😂😂😂👏👏👏👏👌👌👌👌❤️💋

  • @mahendrasinhgohil5606
    @mahendrasinhgohil5606 Před 11 dny +2

    😂😂😂😂 જોરદાર મોજ આવી ગઈ 😆😊

  • @scrathod
    @scrathod Před 3 měsíci +10

    બહુ મજા આવી વિનોદભાઈ. હસી હસી ને લોટપોટ થઈ ગયા😂😂😂😂

  • @Sangadasuresh344
    @Sangadasuresh344 Před 3 měsíci +15

    તમારા વિડિયો બધાં જ જોયા પણ ભાડા ની સોકવટ કરે ખરા હો કાઢીયાવાડી હો❤❤❤❤❤

  • @manojrajyaguru8927
    @manojrajyaguru8927 Před 3 měsíci +11

    અરે ભાઈ ની અંદર ની બધી ચડી ભિની થઈ ગઈ હશે મજા આવી ગઇ જોંગો તો જોગો છે ભાઈ God bless

  • @niteshthakor8177
    @niteshthakor8177 Před 3 měsíci +122

    દશ વાર કિધા પછી મારી ફરમાઈશ પુરી કરી , મજા આવી ગઈ 😂😂😂😂😂

    • @abhishekvagheshvari9905
      @abhishekvagheshvari9905 Před 3 měsíci +7

      Hve topa aa scripted Hoi che bdha prank su Hali nikya che

    • @pravinvaghela-dk1ig
      @pravinvaghela-dk1ig Před 3 měsíci

      સાચી વાત છે બાકી આવા સીન્સ નો આવે કડાસ​@@abhishekvagheshvari9905

    • @kalpeshdholakiya
      @kalpeshdholakiya Před 3 měsíci

      @@abhishekvagheshvari9905
      ભાઈ સ્કિપ્ટેડ નથી બોવ મહેનત લાગે છે એક વિડિયો પાછળ અને ઘણા લોકો ને હસાવુ એ પણ બોવ મોટું કામ છે
      ધન્યવાદ અભિષેકભાઈ

    • @4bhhy
      @4bhhy Před 3 měsíci +1

      @@abhishekvagheshvari9905gaanxd maraava jove che tuu haali niklii n 😂😂😂

    • @jadavsanjay6034
      @jadavsanjay6034 Před 3 měsíci +6

      Na bhai a script nthi

  • @Ansarisakil-zu3hc
    @Ansarisakil-zu3hc Před 3 měsíci +16

    વિનોદભાઈ હાત કડી વાળો પ્રેન્ક કરો જેલ માં થી ભાગી ને આયા મઝા આવ સે 😂😂એક વિડિઓ

  • @khodalrajofficial
    @khodalrajofficial Před 3 měsíci +15

    બહુ મજા આવી વિડીયો જોઈ ને વિનોદ ભાઈ

  • @manharmeniya8086
    @manharmeniya8086 Před 3 měsíci +4

    વિનોદ ભાઈ કોઈક વાર આવી બક લગાડવાથી હાર્ટ એટેક નો‌ આવી જાય એવી પણ ધ્યાન રાખજો

  • @kishangajjar2355
    @kishangajjar2355 Před 2 měsíci +4

    2:27 jongo be like, "hum he shikari pakeet me lumbi gun"😅😅😅😅😅

  • @nareshmakwana6993
    @nareshmakwana6993 Před 3 měsíci +8

    બેંક લૂટ નો વિડિયો બનાવો

  • @rajuvaghela3777
    @rajuvaghela3777 Před 12 dny +2

    મોજ આવી ગઈ 👌👌👌

  • @VishuartOfficial9395
    @VishuartOfficial9395 Před 3 měsíci +12

    છેલ્લે બિચારા ભાઈનું મોઢું જોઇને દયા આવી ગઈ 😂😂😂બિચારા ગળગળા થઈ ગયા😂😂😂😂

  • @ibrahimparith152
    @ibrahimparith152 Před 2 měsíci +2

    😂😂😂😂😂😂 સૂપર હિટ વિડીયો ભાઈ આવો કોઈ વિડિયો આજ લગી નથી જો યો

  • @chintakprajapati7652
    @chintakprajapati7652 Před měsícem +1

    ભાઈ તમારા બધા વિડીયો જોવાની મજા આવે શે ......પણ જે જૉગો એક્ટિંગ કરે નેશરલ...એની મજા કાક અલગ શે ..... જોંગો ભાઈ બેસ્ટ 👍👍

  • @VASUDEVGHATAGE
    @VASUDEVGHATAGE Před 17 dny +1

    ભાઈ ભાઈ,એટલા બધાં વિષય તમારા મગજ માં ક્યાંથી આવે છે મારા ભાઈ,બહુ કરી ઓ ભાઈ

  • @RupaAravindVlogs
    @RupaAravindVlogs Před 3 měsíci +4

    Ohh My God Arjun Bhai Khub Saras Video ❤

    • @user-mr3wl9mc1c
      @user-mr3wl9mc1c Před 2 měsíci

      વિનીયા ના અને જોગા વિડીયો જોવા ની બહુ મજા આવે

  • @Rnff461
    @Rnff461 Před 10 dny +2

    Cid vrane tamri jode script Levi padse😂😂😂

  • @bharatahir7650
    @bharatahir7650 Před 3 měsíci +17

    ફૂલે ફૂલ મોજ ભાઈ જોરદાર ❤😂😂❤

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai138 Před 3 měsíci +6

    વિનોદ ભાઈ આ ભાઇ ની બીપી લો થઈ નો જાય ધિયાણ રાખજો

  • @hanifmanju834
    @hanifmanju834 Před 3 měsíci

    ભાઈ જબરજસ્ત પ્રેંક કરો છો. તમારા વિડીયો જોવાની અમને ખૂબ જ મજા આવે છે. અમારા અંકલેશ્વર તરફ આવો અને આવા જોરદાર વિડિયો બનાવો. 👍👌👌😃😀

  • @imtiyazbilakhiya5084
    @imtiyazbilakhiya5084 Před 3 měsíci +3

    wahhh vinod bhai arzunbhai
    gazabbbbbb

  • @dhruvinhariyaniofficial2022
    @dhruvinhariyaniofficial2022 Před měsícem +1

    Ek no. Bhai 😂😂😂 Chadi vado sin mast che 10 var joyu bov j hasiyo maja aavi gai keep growing bhai❤

  • @shailesh5676
    @shailesh5676 Před 3 měsíci +3

    ફૂલ મજા આવી

  • @faisalkadri7425
    @faisalkadri7425 Před 3 měsíci +4

    Vinod Bhai.
    Moj karavi.❤

  • @liloaagath1994
    @liloaagath1994 Před 2 měsíci +1

    આ સાપ તો જોરદાર પકડો હો 😂😂
    પેટ દુઃખવા માંડુ એટલા હસાવીયા 😂😂😂

  • @himexshah9440
    @himexshah9440 Před 3 měsíci +10

    Moj a mojjjj

  • @user-ho4vz9gn3j
    @user-ho4vz9gn3j Před 3 měsíci +3

    જોરદાર વિડયો વિનોદ ભાઈ

  • @christianvelent1254
    @christianvelent1254 Před 3 měsíci +4

    😅😅😅😅😅😅😅😅😅😅 😅😅 JOR DAR LAYA ❤❤❤❤❤❤

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 Před 2 měsíci

    ખૂબ સરસ વિડિયો હતી બવ મજા આવી ગઇ વિનોદ ભાઈ & જોંગા મારો ભાઈ...ગજબ હતું

  • @RameshGoraniya-kv2ug
    @RameshGoraniya-kv2ug Před 3 měsíci +3

    Jordar bhai Aaj no Blog 😂😂❤❤

  • @user-mw4jm7lp3s
    @user-mw4jm7lp3s Před 2 měsíci +6

    આમાં જોગા એ પોતા ને સાપ કરડિયો છે એમ એક્ટિંગ કરવા જેવી હતી અને થોડીવાર માટે ઝેર ચડી ગયું છે એ એક્ટિંગ કરત તો ડબલ મજા આવતી......

  • @ahirprashant1702
    @ahirprashant1702 Před 3 měsíci +3

    Are bhai ratna 1.39 full mojj 😂😂😂😂😂😂

  • @VijayParmar-pd6qk
    @VijayParmar-pd6qk Před 3 měsíci +4

    Vah vinu Bhai vah 😢😢😢😅😅😅😅😅😮😂😂😂😂😂

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 Před 2 měsíci

    આ સાપ વાળા વિડિયો ની ઘણાં ટાઇમ થી રાહ જોતો હતો ....પેલા વીડિયો માં બહુ મજા આવી...😅😅😅

  • @dhirajmehta3293
    @dhirajmehta3293 Před 3 měsíci +3

    Wah vinodbhai khubaj Maja aavi

  • @nawazdyer7529
    @nawazdyer7529 Před 19 dny +1

    Super bhai 😂

  • @ahirdharmesh2286
    @ahirdharmesh2286 Před 3 měsíci +3

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂hasi hasi ne pet tuti gyu

  • @vipulbavariya5138
    @vipulbavariya5138 Před 3 měsíci +5

    ખુબ સરસ ❤❤

  • @haressaresa1248
    @haressaresa1248 Před 3 měsíci +2

    😂😂😂😂😂😂 મોજે મોજ હો
    વિનુભાઈ જોગા ભાઈ 😂😂😂😂

  • @sagarnakum4869
    @sagarnakum4869 Před 2 měsíci +3

    13:28 greatest turning point ever...😂😅😂😅

  • @danusiddiqui
    @danusiddiqui Před 22 dny +1

    Aap ko Salam ❤aap ke sab episode dekh liye best prank hai aap ka😂❤❤

  • @mashribhaiodedara2624
    @mashribhaiodedara2624 Před 3 měsíci +2

    વિનોદ ભાઈ મજા આવી ગઇ 2 વખત વિડિઓ જોયો ભાઈ😀😀😀😀

  • @jayeshmaheta1518
    @jayeshmaheta1518 Před 2 měsíci +1

    Aelapa. Bhare Kari vinod bhai Ane Arjun bhai ae😂😂😂😂jogo jogo bhai khatarnak jogi yo bhai😂😂

  • @BK_Chauhan100
    @BK_Chauhan100 Před 3 měsíci +3

    વાહ... વાહ... જોરદાર 👌👌👌👍

  • @Ansarisakil-zu3hc
    @Ansarisakil-zu3hc Před 3 měsíci +4

    વિનોદભાઈ આ ભાઈ ની હવા ટાઈટ થઈ ગઈ 😂😂😂

  • @RAJUPATEL-fy4xx
    @RAJUPATEL-fy4xx Před 3 měsíci +3

    સરસ

  • @thakorpiyush5590
    @thakorpiyush5590 Před 3 měsíci +4

    R j vinod bhai bhadu nathi levu cha pivdavjo em kahi soda .biscuit .wefer .khub kharcho karvo thodi vare thodi vare jogo ne soda pivi em kahi khub kharcho karvo mathu khanjvedi de em heran karo

  • @vipuljakhavadiya388
    @vipuljakhavadiya388 Před 3 měsíci +5

    😅😅😅😅😅😅😅😅

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 Před 3 měsíci +4

    સન્ડે enjoy video banavo mja aave che ♥ ❤ 💖 😍

  • @mryuvithakor2403
    @mryuvithakor2403 Před 3 měsíci +3

    Maja padi gy ho baki😂😂😂😂

  • @mottu9260
    @mottu9260 Před 3 měsíci +3

    જય માતાજી ❤❤❤❤❤❤

  • @AshikThakor-rv2td
    @AshikThakor-rv2td Před 3 měsíci +3

    Bhai nice video

  • @rameshthakor8312
    @rameshthakor8312 Před 3 měsíci +3

    મોજે મોજ હો વિનોદભાઈ 😂😂😂

  • @channelno1564
    @channelno1564 Před 2 měsíci +2

    સાપ વાળો વિડિઓ પાર્ટ 1 જોરદાર છૅ.....

  • @thakorhansaji1091
    @thakorhansaji1091 Před 3 měsíci +4

    મોજ આવી ગઈ❤❤❤

  • @milanvara1366
    @milanvara1366 Před 3 měsíci +2

    Wah vinod bhai wah

  • @ChhaganRam-fv7se
    @ChhaganRam-fv7se Před 3 měsíci +3

    વાહ ભાઈ વાહ ❤❤❤❤❤❤❤

  • @dhanrajgadhvi7130
    @dhanrajgadhvi7130 Před 3 měsíci +1

    Khare khar bey kheladi cho bhai........vinod bhai ...

  • @kiritbhaimakwana9259
    @kiritbhaimakwana9259 Před 3 měsíci +2

    Bhai pan jordar bi gaya

  • @meetmehtarider4779
    @meetmehtarider4779 Před 3 měsíci +3

    4.20 😂😂😂 suygayo hoy AC ni hava ma 😂😂😂

  • @manuthakor812
    @manuthakor812 Před 3 měsíci +6

    अर्जुनभाई स्नेक अक्सपर्ट छे 😂

  • @vivekbhatt1642
    @vivekbhatt1642 Před 3 měsíci +2

    Wah wah vinod bhai

  • @girishgohil4852
    @girishgohil4852 Před 3 měsíci +4

    એક પ્રકારની જીવદયા પ્રેમી છો હો. ખુબ ખુબ મજા માણી 😂😂😂

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 Před 3 měsíci +5

    Sara's 🎉

  • @jadejaprahladsinh8501
    @jadejaprahladsinh8501 Před 3 měsíci +2

    Moj padi didhi vinodbhai... 😂

  • @hardevghadhvi6843
    @hardevghadhvi6843 Před 3 měsíci +3

    મોજ હો

  • @dinehkhasiya3099
    @dinehkhasiya3099 Před 3 měsíci +3

    આ પ્રેન્ક્ જોઈને તો ઊંઘ ઉડી જાય

  • @user-hh7ir3ti3v
    @user-hh7ir3ti3v Před 3 měsíci +4

    😮❤

  • @surajbhadra6656
    @surajbhadra6656 Před 3 měsíci +2

    Full jordar bhai

  • @mryuvithakor2403
    @mryuvithakor2403 Před 3 měsíci +2

    Ek nomber bhai😂

  • @karanveerbhatti5453
    @karanveerbhatti5453 Před 2 měsíci +1

    Gajab laya bapu gajab 😂😂😂

  • @NiteshPatel-kv6ej
    @NiteshPatel-kv6ej Před 2 měsíci +2

    આમાં છેલ્લે જ્યારે તમે સાપ બતાવો છો એ ટાઈમે ભાઈ નું મો જોવા જેવું 😅😅😅😅😅😅

  • @HASNAIN-T
    @HASNAIN-T Před 3 měsíci +1

    sar ek number video banaya😂😂😂😂😂😅😅😅😅

  • @user-lt9wh1ps7h
    @user-lt9wh1ps7h Před 3 měsíci +3

    Jay mataji ni

  • @vijaychudasama1067
    @vijaychudasama1067 Před 3 měsíci +4

    😂😂😂

  • @Rajput302jm
    @Rajput302jm Před 3 měsíci +4

    Jay mataji vinu mama

  • @masterAyushvlogs
    @masterAyushvlogs Před 3 měsíci +3

    😂 મજા પડી ગઈ 😂😅

  • @user-ry8ue4ms4k
    @user-ry8ue4ms4k Před 3 měsíci +6

    જોગો ne na jov to nider na aave 😅

  • @phenilraghuwansh
    @phenilraghuwansh Před 3 měsíci +4

    Vinod bhai
    Par - 3 banavo
    Hathila baba no jilmil no 😅

  • @pateldhaval1116
    @pateldhaval1116 Před 3 měsíci +3

    19:05

  • @manavpatel3729
    @manavpatel3729 Před měsícem +1

    જોરદાર

  • @khushivideo2660
    @khushivideo2660 Před 3 měsíci +4

    Good

  • @thedrifters-hauntedkiller3985
    @thedrifters-hauntedkiller3985 Před 3 měsíci +2

    બસ આવા સરસ પ્રંક કરો. સુનિલ ભટ્ટ મણીનગર અમદાવાદ 😅😅😅

  • @Pal_2010
    @Pal_2010 Před 10 dny +1

    19:05 this is so funny aaee 😂😂😂😂

  • @rameshkamboya2111
    @rameshkamboya2111 Před 3 měsíci +2

    મોજ આવીગય હો😂😂😂😂😂

  • @chetangarnara1143
    @chetangarnara1143 Před 17 dny +1

    Jonga ni com day 1number che 😂😂😂 and jel mathi bhagi ne Avaya hoy Teva video banavo

  • @davidkathad9913
    @davidkathad9913 Před 3 měsíci +3

    we want jilmil baba once more , as a same as
    second video script.

  • @kiritbhaipanchasara2350
    @kiritbhaipanchasara2350 Před 3 měsíci +2

    દર શનિવારે મોજે મોજ.... 😀😀😀

  • @rameshmodavdey4451
    @rameshmodavdey4451 Před 3 měsíci +2

    હા આજે મોજ આવવાની ❤❤

  • @MakvanaBharatm
    @MakvanaBharatm Před 19 dny +1

    Mane 1 var maljo jarur hu jamnagar ma Ravu su

  • @vithalbhaimer6819
    @vithalbhaimer6819 Před měsícem +1

    😂😂😂😂😂વાહ મોજ મસ્તી વાહ

  • @natvardesai2368
    @natvardesai2368 Před 3 měsíci +2

    Banash kantha avo bhai video banava

  • @user-nd6ux5hr2d
    @user-nd6ux5hr2d Před 3 měsíci +5

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @mrblackbhai143
    @mrblackbhai143 Před 2 měsíci +1

    jordar Bhai 💯😂😅

  • @pareshbhabhniya7486
    @pareshbhabhniya7486 Před 3 měsíci +2

    લાયા લાયા બાપુ 😂😂😂😂😂