તાંત્રિક જીલમીલ હઠીલા બાબા 👹 Jilmil Hathila Baba Part 2

Sdílet
Vložit
  • čas přidán 16. 02. 2024
  • #carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    તાંત્રિક જીલમીલ હઠીલા બાબા 👹 Jilmil Hathila Baba Part 2 #GujaratiPrankVideo #carprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા..🙏🙏🙏
    PLEASE 🙏🙏
    LIKE 👍👍
    SHARE 👉👉
    SUPPORT 🤝🤝
    Declamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 1,1K

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 Před 4 měsíci +80

    મજા પડી ગઈ પણ તમને મારા ઈ પણ દુઃખ થયું અમને હસાવવા માટે તમારે માર ખાવો પડે છે એટલે ખુબ ખુબ અભિનંદન વિનોદ ભાઈ જોગા ભાઈ ❤❤🙏🙏🙏🌹🌹

    • @jayd131
      @jayd131 Před 3 měsíci +3

      અમને હસાવીને પૈસા કમાવા માટે માર ખાવો પડે છે એમ કહેવાય 😂

    • @fezan173
      @fezan173 Před měsícem

      અરે scripted વીડિયો છે જરા વિચારો સાચો વીડિયો હોય તો શું થાય કારણકે એવા prank/મસ્તી ના હોય કોઈ ધરબી દે સીધા કાં તો પોલીસ બોલાવી લે.

  • @Manasmandal8824
    @Manasmandal8824 Před 24 dny +14

    😄हस हस के पेट दुख गया 😄जोरदार 🙏दोनों भाई खुश रहो

  • @dhavaljethwa1791
    @dhavaljethwa1791 Před 4 měsíci +108

    અત્યાર સુધી નું બેસ્ટ પરફોર્મન્સ...keep it up guys!!!

    • @baraiya0dhavji99
      @baraiya0dhavji99 Před 3 měsíci +3

      સાચી વાત

    • @bhaveshdasdiya7221
      @bhaveshdasdiya7221 Před 3 měsíci +1

      Jordar one's more
      હજી એકવાર બીજા કોઈ જોડે બેસ્ટ એક્ટિંગ વિનોદભાઈ.... જોંગો...જોરદાર માઇડ ફ્રેશ થઈ ગયું વિનોદભાઈ ખરે...ખરે આજે ટેસંન હતું રિપોર્ટ કરાયો તો અને તમે બધું ભૂલાવી દીધી....આભાર😂😂😂

  • @jaypatel-mp1ib
    @jaypatel-mp1ib Před měsícem +14

    જોરદાર એકટિંગ છે સર બંને ભાઈ ઓ ની

  • @maheshdharecha2045
    @maheshdharecha2045 Před 4 měsíci +45

    આ ભાઈ બીક મા બાબા નો ધર્મ પણ ભુલી ગયા ફકીર બાબા 😅😅😂😂😂😂
    જય સોમનાથ

  • @makwanadishant306
    @makwanadishant306 Před 4 měsíci +95

    આવી ગયા આપણા ફેવરિટ 😅બંને😊

  • @makwanadishant306
    @makwanadishant306 Před 4 měsíci +21

    બધી વખત જૉંગો હીરો હોય છે પણ આજના આખા વીડિયો નો શ્રેય વિનોદભાઈ ને હો 😅😂😂😂😅

  • @tcgujju808
    @tcgujju808 Před 4 měsíci +14

    આજે તો હસી હસીને પેટમાં દુઃખી ગયું 😂😂😂😂😅😅😅😅😊😅😅😅😂😂

  • @sanjaygohil8605
    @sanjaygohil8605 Před 4 měsíci +3

    Jordar jongabhai and Rj vinod sir super performance 🎉🎉

  • @VinodMakwana-kk6gc
    @VinodMakwana-kk6gc Před 4 měsíci +9

    આજ તો મોજ કરાવી દીધી વિનોદભાઈ પણ તમે માર ખાધો એનું દુઃખ લાગ્યું

  • @vishalghedia1383
    @vishalghedia1383 Před 4 měsíci +5

    Jordar Jongabhai Tamari Acting Superb, must

  • @arihantshah85
    @arihantshah85 Před 3 měsíci +6

    Atyaar Sudhi nu One of my favourite 😍 Such a awesome

  • @vijaybambhniya4404
    @vijaybambhniya4404 Před 4 měsíci +7

    વાહ વિનોદ ભાઈ મજા આવી જિલમિલ હઠીલા બાબા ને જય ગીરનાર

  • @dilipsolanki7611
    @dilipsolanki7611 Před 2 měsíci +6

    ભાઈ આ વિડિયો જોઈ ને મને ખૂબ હસવું આવી ગયું મને માર જુના મિત્રો ની યાદ આવી ગઈ તમને મારા નમસ્કાર છે ભાઈ

  • @sohangumrigar8626
    @sohangumrigar8626 Před 4 měsíci +3

    Im watching every episode every Saturday but this is best prank ever 😅😂👏👍

  • @patelrohitkumar1835
    @patelrohitkumar1835 Před 4 měsíci +1

    Jordar atyar sudhi nu Best performance.

  • @zankatbachubhai
    @zankatbachubhai Před 3 měsíci +39

    જોગા નું હિન્દી રૂપાણી સાહેબ જેવું છે

  • @chavdamanthan
    @chavdamanthan Před 4 měsíci +5

    વાહ વિનોદભાઈ અને જોંગાભાઈ મજા પડી ગઈ હો બાકી જોરદાર વિડિઓ 😂😂😂😅😅😂😂😂

  • @marvelking_1372
    @marvelking_1372 Před dnem +1

    Superb...... superb performance 😂

  • @mahmadrazadarediya
    @mahmadrazadarediya Před 27 dny +3

    Best ma best prank 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ranasolanki314
    @ranasolanki314 Před 4 měsíci +4

    Outstanding vinod bhai...👌❣️

  • @milapjani2008
    @milapjani2008 Před 3 měsíci +2

    The best among all....We are eagerly waiting for new episode every week.. good one Vinodbhai and Arjun

  • @vipulbavariya5138
    @vipulbavariya5138 Před 4 měsíci +2

    વાહ હઠીલા બાબા વાહ શું કૉમેડી બનાવી છે બાકી જોરદાર વિનૉદભાઈ તેમ જ જૉગાભાઈ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છુ આવી બધી કોમેડી બનાવતા રહૉ અને લૉકૉને હસાવતા રહૉ

  • @payalgohil
    @payalgohil Před měsícem +6

    આજે પહેલીવાર જોયા તમારા વિડીયો ખરેખર બહુ મજા આવી ગઈ .

  • @shaikhsahil8210
    @shaikhsahil8210 Před 4 měsíci +27

    Yaar AAP logo ki video dekh kar mood fresh ho jata he ❤❤❤❤❤❤

  • @khushiofical4994
    @khushiofical4994 Před 4 měsíci +9

    આજે તો મોજ પડી ગયો

  • @kotadiajitu981
    @kotadiajitu981 Před 3 měsíci +1

    Aaaahhhhh khare khar jil mil hathila baba ma જોરદાર જમાવટ આવી gay wah wwwwhhhhh 👌👌👌👌👌

  • @juwansinh143
    @juwansinh143 Před 2 měsíci +2

    no.1 best Performance ho bhaii 7 top ni salami bhaii

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 Před 4 měsíci +5

    Jonga Maharaj Ni Jay Ho hahaha 🤣👌😅😄😄😉👍

  • @khodalrajofficial
    @khodalrajofficial Před 4 měsíci +7

    ફુલ મજા આવી ગઈ વિનોદ ભાઈ જય માતાજી 🙏

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 Před 4 měsíci +2

    વાહ વાહ વાહ વાહ વાહ વીનિયા ભાઈ વાહ આજે બવ જ જોરદાર એક્ટિંગ હતી તમારી.. લાજવાબ, ગજબ, કાઈ શબ્દો જ નથી આજે સ્પેશ્યિલ વીનીયા ભાઈ ની એક્ટિંગ બવ જ જોરદાર હતી...તમે અમારા માટે માર પણ ખાવ છો યાર થોડું ધ્યાન રાખવું તમારા બંને નું...

  • @kaidkesariya9168
    @kaidkesariya9168 Před 4 měsíci +1

    The best till now, u r best vinod and arjun

  • @Gujarat-863
    @Gujarat-863 Před 16 dny +6

    મેં ઘણા બધા પ્રેન્ક વિડિયો જોયા RJ PURAB, KEVLO POTE, BB GOSWAMI, SR PRENK વગેરે વગેરે પણ તમારા જેવા પ્રેન્ક વિડિયો ના જોયા..... બહુ મજા આવે છે હો... ફુલ કોમેડી...

  • @dadabhaiMothiya
    @dadabhaiMothiya Před měsícem +4

    1no હો jil Mil baba

  • @user-mc1tn9ke8v
    @user-mc1tn9ke8v Před 3 měsíci

    Very nice performance.. mood fresh thy gyoo.. aava video banavta roo

  • @anmolscraptraders2707
    @anmolscraptraders2707 Před 4 měsíci +1

    Paisa vasoool comedyyyy Bhai😂🤪😜👻☠️🤞🏻✌🏻😛🤣🤣🤣🤣

  • @user-vn2vn2gh9w
    @user-vn2vn2gh9w Před 4 měsíci +7

    जोगो आज तो जोरदार छे

  • @Jaydeeppandya007
    @Jaydeeppandya007 Před 3 měsíci +5

    One of the best performance

  • @vorapiyush6965
    @vorapiyush6965 Před 4 měsíci +2

    ખૂબ સરસ વિડીયો બનાવ્યો વિનોદ ભાઈ અને આ વિડીયો દ્વારા મેસેજ પણ સરસ આપ્યો

  • @SleepyComputer-qq9us
    @SleepyComputer-qq9us Před měsícem +1

    1nabar cha Bhai moj moj

  • @prahladgohel7508
    @prahladgohel7508 Před 4 měsíci +6

    વાહ વાહ, બંનેની એક્ટિંગ અફલાતૂન 👌

  • @mahendrasinhzala120
    @mahendrasinhzala120 Před 4 měsíci +3

    વાહ વિનોદભાઈ અને જોંગાભાઈ મોજ લાવી દીધી હો બાકી

  • @secretstar1033
    @secretstar1033 Před 4 měsíci +1

    Aa prank outstanding che super.......❤❤❤❤❤

  • @hirenshiroya7509
    @hirenshiroya7509 Před 4 měsíci

    Awesome jonga bhai ,,moj padi gae

  • @ffgeminbrijesh3890
    @ffgeminbrijesh3890 Před 4 měsíci +5

    જોરદાર મજા આવી વિનોદભાઈ

  • @Bhursingbhai-fn3of
    @Bhursingbhai-fn3of Před 4 měsíci +3

    Paheli comment mara tarafthi jordar

  • @mobile_legends_27
    @mobile_legends_27 Před 4 měsíci +1

    dil thi thoduk dukh thayu bhai pan majaa aavi bagvan tamne sari khushi aape ❤❤❤🎉🎉🎉

  • @rajeshacharya9575
    @rajeshacharya9575 Před 2 měsíci +1

    Super duper keep it my favourite so both of u❤

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 Před 4 měsíci +3

    Aaje rj Vindo Bhai Acting Jordar Hati Bhaj 😂😅Kay Na Ghate Bhai hahaha😄😄👍

  • @pravindabhi
    @pravindabhi Před 4 měsíci +5

    😂😂😂😂 Bhai na dhoriya dhila thya gaya

  • @mahim3896
    @mahim3896 Před 9 dny +1

    Very hilarious 😂 😃 😄 fantastic video, mind blowing superb,,,,,,,,..................

  • @mahendrarathod2299
    @mahendrarathod2299 Před 4 měsíci +2

    One of the best 👌

  • @factboy894
    @factboy894 Před 4 měsíci +3

    Aava bhut na video lavo aama maja aave ho baki 😅😅😅😅😅😅😅👏 👏 👏 👏 👏 👏

  • @user-cq1yy9bg3t
    @user-cq1yy9bg3t Před 4 měsíci +3

    મજા આવી ગઈ મસ્ત વિડિયો બનાવ્યો મોજ આવી ગઈ

  • @bharatpatel1511
    @bharatpatel1511 Před 4 měsíci +1

    Jordar acting vinod bhai &arjun bhai

  • @AlfiyaKatleriwala
    @AlfiyaKatleriwala Před 4 měsíci +2

    Superb ❤jordar comedy

  • @rajajadeja2423
    @rajajadeja2423 Před 4 měsíci +3

    ખરેખર મોજ આવી ગઇ વિનોદભાઈ. જોંગા બાબાની બાવા હિંદી 😂😂😂😂👏👏👌👌 અને ભાઇ.. નાના છોકરા 😂😂😂😂😂👏👏👏👏👌👌👌🌹❤️

  • @maheshdharecha2045
    @maheshdharecha2045 Před 4 měsíci +8

    વિનોદભાઈ આજ નો પુરો ન થાય એવી ઈચ્છા થતી હતી.. 😂😂😂
    જય સોમનાથ

    • @govindbhaikhadela9011
      @govindbhaikhadela9011 Před 4 měsíci

      ભલે વીડીયો થોડોક નાનો રહે પણ અમારી મોજ માટે માર બોવ ન ખાવ

  • @vipulsoni3548
    @vipulsoni3548 Před 3 měsíci +1

    Super super super super Vinod bhai joga bhai😂😂😂😂

  • @jaymenbhatt7251
    @jaymenbhatt7251 Před 3 měsíci +2

    વિનોદભાઈ એક્ટિંગ ખુબ સરસ છે.

  • @hansabenrathod9711
    @hansabenrathod9711 Před 4 měsíci +6

    સરસ વિષય - સરસ સંદેશ અને ભરપેટ મનોરંજન .✌️👍😂

  • @yunuskulala
    @yunuskulala Před 4 měsíci +3

    ભાઈ ભાઈ...લાવ્યા લાવ્યા...ખરેખર મજો પડી ગયો....આજ તો વિન્યાને પડ્યું...જોંગો ખુશ ખુશ...50 કપિલ ના શો અને એક મામૂ બનાવ્યો... આભાર ભાઈ આભાર...થોડીવાર માટે ટેંશન મુક્ત કરવા માટે.

  • @kelvingamer9340
    @kelvingamer9340 Před 4 měsíci +1

    Aa video gajab che vinodbhai. outstanding ❤❤❤

  • @hiren22181
    @hiren22181 Před 4 měsíci +2

    જાજા ટાઇમે મોજ કરાવી મજા આવી ગઈ 👌🏻

  • @sureshchandratailor8968
    @sureshchandratailor8968 Před 4 měsíci +3

    ❤❤❤❤ સરસ મજા આવી 😂😂😂😂😂😂

    • @jayho8961
      @jayho8961 Před měsícem

      ભાશાબ ધનરાખજો મુસિબત મા ન આવિજતા

  • @kandhalsinhjadejashivsena1482
    @kandhalsinhjadejashivsena1482 Před 3 měsíci +3

    ગાડી ભલે આગે બઢે મને અહીંયા ઉતારી દયો.....😂😂😂😂

  • @kaushikbambhania5322
    @kaushikbambhania5322 Před 3 měsíci +1

    Mind fresh thai gayu thank you 😊😊😊

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 Před 3 měsíci +1

    વાહ વિનોદ ભાઈ અને જોન્ગા ની શું એક્ટિંગ છે.. મોજે મોજ હો...

  • @mihirpatel7547
    @mihirpatel7547 Před 4 měsíci +3

    Aa type na video banavo bhoot vara bau gajab hoy 6 😂😂😂

  • @user-ld5gm3nl9d
    @user-ld5gm3nl9d Před 2 měsíci +3

    દસ વખત જોયું 😅😅😅😅😅😅

  • @ankitgathiyawala93
    @ankitgathiyawala93 Před 4 měsíci +1

    Jordaar ho mota bhai

  • @dhrumilpanchal5753
    @dhrumilpanchal5753 Před 2 měsíci +2

    Best Car prank ever..

  • @baraiya0dhavji99
    @baraiya0dhavji99 Před 3 měsíci +3

    જોરદાર વિડીયો છે ભાઈ
    આખ માથી આસુ પણ આવી ગયા
    હસતા હસતા

  • @jigneshbarotchuda4491
    @jigneshbarotchuda4491 Před 4 měsíci +7

    હઠીલા બાબા ની જય હો 😂

  • @ajaysinhsolanki9116
    @ajaysinhsolanki9116 Před 2 měsíci +1

    Maja aavi gai ho vinod bhai and jilmil baba😂

  • @shivlibrary1665
    @shivlibrary1665 Před 3 měsíci +2

    One of the best comedy 😊

  • @niharmhirani
    @niharmhirani Před 4 měsíci +3

    First video where Vinod Bhai is beaten not Arjun Bhai. Excellent work. Every week I wait for your video anxiously. Excellent work both of you!

  • @SUKHDEVRATHOD-dg2iy
    @SUKHDEVRATHOD-dg2iy Před 4 měsíci +9

    શનિવાર ની રાત્રે આપડે એલાર્મ મુકેલો છે હો...😂😂😂

    • @baraiya0dhavji99
      @baraiya0dhavji99 Před 3 měsíci +1

      હસવાનો એલામ મુકેલો છે

  • @jeeleshmatruchhaya1669
    @jeeleshmatruchhaya1669 Před 4 měsíci +1

    Jordar mja pdi gy bhai

  • @fir0zrupani683
    @fir0zrupani683 Před 3 měsíci +1

    Badha j prenk bahu jordar

  • @girishgohil4852
    @girishgohil4852 Před 4 měsíci +2

    જીલમીલ બાબા ની અસર તો મને પણ થઈ. પલંગ પણ ધ્રુજવા લાગ્યું 😂😅👌

  • @manuthakor812
    @manuthakor812 Před 4 měsíci +3

    ऐ ऐ ऐ फसा.😂

  • @rupeshkhandor970
    @rupeshkhandor970 Před 3 měsíci

    Superb...realistic...😂😂

  • @barotpragnesh1756
    @barotpragnesh1756 Před 3 měsíci +1

    Gajab mind-blowing dhmal boom padavi didhi😅

  • @niteshthakor8177
    @niteshthakor8177 Před 4 měsíci +2

    આજે પહેલીવાર વિનિયાને માર પડી 😂😂😂😂😂 મજા આવી ગઈ

  • @lalochudasama2397
    @lalochudasama2397 Před 4 měsíci +3

    વાહ વિનોદ ભાઈ આજે તો બહું મજા આવી ગઇ આજેતો તમે માર ખાધો

  • @vinodrojasara9851
    @vinodrojasara9851 Před 4 měsíci +1

    Moj padi Ho ....

  • @ramilabhil755
    @ramilabhil755 Před 4 měsíci +1

    Jordar ho bhai mja aavi gai

  • @ashvindetroja9586
    @ashvindetroja9586 Před 4 měsíci +3

    એલા સાવ આમ નો હોય કોઈને એટેકઆવી જશે

  • @ajaybarot9144
    @ajaybarot9144 Před 3 měsíci +2

    😂😂😂😂😂

  • @zafarmansuri16
    @zafarmansuri16 Před 3 měsíci +2

    One of the best video ❤❤❤

  • @Ichiragpaswan1
    @Ichiragpaswan1 Před 4 měsíci +1

    Part 3 needed please 😂😂😂😂 full moj aai 😂😂 atyar sudhi no 1 video 😂😂😂

  • @user-jr6rp9lw8n
    @user-jr6rp9lw8n Před 4 měsíci +2

    😃😃😃😃😃😃😃😃😃😃

  • @hariahir3789
    @hariahir3789 Před 4 měsíci +3

    જોઞો બાબા માં ચાલ્યો

  • @ranjitvala
    @ranjitvala Před 3 měsíci +1

    Vinod bhai ane jonga bhai jordar ho pan super video banavyo

  • @rutvikahir7352
    @rutvikahir7352 Před 4 měsíci

    Atyar sudhi no best prank video hto baki moj padi gai ho baki seriously 😂😂😂

  • @niravoza4973
    @niravoza4973 Před 4 měsíci +3

    આજે પહેલી વાર વીનુભાઈ ને માર પડ્યો

  • @hemangtirkar858
    @hemangtirkar858 Před měsícem +1

    😂😂😂Maja avi vinod bhai nu best performance

  • @hirenrathod6930
    @hirenrathod6930 Před 4 měsíci +2

    Are bhai jakas vidio bnavyo moj aavi gy

  • @AjayGadhvi-nc8ww
    @AjayGadhvi-nc8ww Před 4 měsíci +1

    વાહ મારા ભાઈયો તમે બેવ જોરદાર છો જોરદાર વિડ્યો 😜😜😜😜😜