પોલીસ આવી ગઈ 😜 ભાઈ એટલે જબરા ખોપડી હો ...ધડબડાટી બોલાવી

Sdílet
Vložit
  • čas přidán 10. 04. 2023
  • #CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 720

  • @vivekpatel3636
    @vivekpatel3636 Před rokem +365

    મહિને માત્ર 6,000 માં નોકરી કરતાં વ્યક્તિની રોજનાં 5,000 ની લાલચ મળ્યા પછી પણ ચોરી કરવાની ના પાડવા માટેની હિમ્મત ને સલામ.... 🙏🙏

  • @pravinchavda9226
    @pravinchavda9226 Před rokem +65

    ❤ભાભી ઉઘાડા પગ રખડસે પણ એ કરવાનુ નથી થતુ ❤️ગામ્યુ દોસ્ત❤

  • @AlwaysBHappy220
    @AlwaysBHappy220 Před rokem +64

    વાહ ભાઈ વાહ !! પગાર નાનો છે ભાઈ નો , ઈમાન નહિ !!

  • @pitrukrupafilms4632
    @pitrukrupafilms4632 Před 8 měsíci +41

    સલામ છે એ દોસ્ત ને આવા હળાહળ કળજુગ માં ઈમાનદાર માણસો છે 🎉

    • @imranmovar
      @imranmovar Před 18 dny

      Are bahi maro dhandho tame Bahar padi naykho hawe bjp na neta badhay Hari ne aaz karse

  • @mitulsavani6846
    @mitulsavani6846 Před rokem +17

    16:08 Gharwadi ughada page rakhdse baki aavu kam krvvanu nthi thatu...
    Thodik Garibi bhale hoy baki Vicharo thi bhai bov Amir che. 🙏👌

  • @dharmikpatel1946
    @dharmikpatel1946 Před rokem +63

    Love this man's honesty. ભાભી ઉઘાડા પગે જાસે પણ આ ધંધો નથી કરવો. Amazing comebacks from RJ vinod and arjun!

  • @ravatmeer2808
    @ravatmeer2808 Před 11 měsíci +18

    આ ભાઈ ને 💯 selute જે ખોટા કાર્ય નો વિરોધ કર્યો

  • @HiteshPatel-ro7mp
    @HiteshPatel-ro7mp Před rokem +26

    આ ભાઈ તો બઉ ગુસ્સે થઈ ગયા મજા આવી ગઈ 🤣🤣😂😂😜😜👌👌👌👌👌👌👌👌👌

  • @prayangprajapati6638
    @prayangprajapati6638 Před rokem +10

    અત્યાર સુધી ની રેકોર્ડબ્રેક ગાળો આપી છે ભાઈ એ ......😂😂😂

  • @vijaykumarsuthar2926
    @vijaykumarsuthar2926 Před rokem +35

    બહુ રાહ જોવડાવી વિનુકાકા તમે હો

  • @rameshshapra469
    @rameshshapra469 Před 7 měsíci +2

    😂 આજે તમને ઘલવી દેવા. વાહ
    રાહ જોઇ પણ મોજ આવી .
    આવા નીતિ માતા વાળા લોકો ને
    સેલ્યુટ 🎉🎉🎉. મોજ મોજ..

  • @yunuskulala
    @yunuskulala Před rokem +4

    લાવ્યા લાવ્યા....મોડું લાયા પણ લાયા ખરા હો...અરે પેટમાં દુઃખી ગયું...પણ આવા આઈડિયા આવે જ ક્યાંથી તમને??? આવી જ રીતે અમને સદા હસાવતા મનોરંજન કરાવતા રહો...ખુદા તમારી બધી જ ઈચ્છાઓ સપનાઓ પુરા અને સફળતાનાં શિખરો સર કરતા રહો એવી દિલથી દુઆઓ.

  • @irfan__khan__0092
    @irfan__khan__0092 Před rokem +15

    ગુદૂદૂડૂ મા મજા પડી ગય હો વિનોદ ભાઈ😜😜😜😜🤣🤣🤣👌🏻

  • @vipulkatakiya7611
    @vipulkatakiya7611 Před rokem +27

    બહુ મજા આવી 😂😂બહુ ગુસ્સે કર્યા પેલા ભાઈ ને😂😂😂ખૂબ સરસ વીડિયો

  • @sudhirpandyapsndya911
    @sudhirpandyapsndya911 Před rokem +20

    વિનોદભાઈ બવ મજા આવી આ વિડીયો માં તમે સારૂ બધાને હસાવો છો બવજ પૂર્ણ નું કામ કરો છો અર્જુનભાઈ નું પણ કામ જોરદાર છે 😃👍

  • @aravmer4845
    @aravmer4845 Před rokem +13

    જોંગા ભાઈ ' હિસાબ કાયમી' 😂😂😂😂😂😂😂 મજા પડી ગઈ...આજ સુધી નો જબરજસ્ત પ્રેંક...😂😂😂😂😂

  • @harshdholiya
    @harshdholiya Před rokem +18

    Vinod Bhai ek suggession chhe kayk behind the since athva to j prank karta hoy pn thya no hoy eva videos pn upload kro

  • @vkvlog7192
    @vkvlog7192 Před rokem +5

    Vinod bhai ak request che video ma BTS ad karo prank pachina
    Baki video gajab banavo cho maja padi jay hasi hasi ne pet ma dukhva mande che😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 Cary on

  • @jeetraval6123
    @jeetraval6123 Před 6 měsíci +4

    તારી ઈમાનદારી ને સો - સો સલામ દોસ્ત ભલે તું મહિને ૬૦૦૦ હજાર કમાતો હોઇ પણ તારી ઈમાનદારી અમૂલ્ય છે અને એનું વળતર તને કુદરત એક દિવસ જરુર આપશે મહિને ૬૦ હજાર કમાવાની લાલચ આપી પણ તે ચોખા શબ્દો માં કહી દીધું કે " ભાભી ઉઘાડા પગે જશે પણ આ ધંધો નથી કરવો "🙏🏻🙏🏻

  • @mehuljoshi3738
    @mehuljoshi3738 Před rokem +11

    One of the best prenk Rj vinod 😂😂❤... ભાઈ ગયો માય 😂😂 વિનોદભાઈ આજે જોન્ગા ની બદલે તમે માર ખાતા રહી ગયા 😂😂😂

  • @funnygujju4679
    @funnygujju4679 Před 2 měsíci +6

    આ છે નાના માણસ ની ઈમાનદારી માત્ર 6000 હજાર રૂપિયા મા નોકરી કરે છે

  • @ajaygohel1670
    @ajaygohel1670 Před rokem +6

    Jongo bole te loko ne gamtu nahi lagtu badha aeni upr j chadi bese 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @minaxiraval7200
    @minaxiraval7200 Před rokem +2

    😀😀 ભાઇ તમારા સપથ ની સ્ક્રીપ જોરદાર 😀😀 હો 👌👌👍♥️😂🤬🤬🤬 બવ ખાધી તમે 🤭🤭🤭🤭🤭🤭

  • @RamKaravdara
    @RamKaravdara Před 13 dny +1

    AA best video che kharekhar aa Bhai badhvana hata

  • @aejazlulaniya643
    @aejazlulaniya643 Před rokem +3

    Super duper hit video bhaijaan...
    Arjunbhai... Ye vinodbhai aapko ek din bahot pitvaayenge zara sambhal kar rehna..

  • @anishshah426
    @anishshah426 Před 27 dny +1

    वह विशाल भाई वह गुजराती राजकोट ने लाज रखी👌🇮🇳👍

  • @vinodbhaipanchal8711
    @vinodbhaipanchal8711 Před 10 měsíci +3

    તમારા બન્નેનું જોરદાર ડેરીંગ છે પ્રભુ

  • @dipakkarmur8941
    @dipakkarmur8941 Před 11 měsíci +3

    Aaj tamen ghalvi devana chhe.. Was epic...... 19:30

  • @dipakmali7878
    @dipakmali7878 Před rokem +3

    બહુ મજા આવી
    દેર આયે દુરસ્ત આયે 🤣🤣🤣🤣🤣
    વાહ મોજ પડી ગઈ
    ભાઈ લાલ પીળાં થઈ ગયાં આજે તો વધારે 🤣🤣

  • @pragneshchav
    @pragneshchav Před rokem +3

    Vinodbhai last ma tme pn dari gya..😂😂😅

  • @sabirmokha5391
    @sabirmokha5391 Před rokem +3

    😂gududu bav jabro vachn ho bhai 😂😂 bav mast vinod Bhai

  • @chetanbhatt908
    @chetanbhatt908 Před rokem +3

    😂😂😂😂વિનોદ ભાઈ ખુબ સરસ
    બહુજ મોડા વૉડીયો મૂકોછો બહુજ રાહ જોઈ છે 😂😂😂

  • @pithiyarampithadchoru
    @pithiyarampithadchoru Před 4 měsíci +1

    વિનોદ ભાઈ અર્જુન ભાઈ
    આ ભાઈ ની ઈમાનદારી જોઈ ને બાકી હે......
    સલામ છે વિશાલ ભાઈ ને

  • @Dharampatel-uu3cz
    @Dharampatel-uu3cz Před měsícem +2

    ડમ્મપર :~ હવે તમને બેય ને હબ હબાવી નાખવાના હે…😂🤣🤣🤣😂😂😂😆😆😂😂😂🤣😂😂

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 Před rokem +1

    વિનોદભાઈ અને અર્જૂન ભાઈ, મોજ પડી ગઈ બાકી, ઓન સ્ક્રીન કોમેન્ટ્સ પણ જોરદાર ભાઈ, ખૂબ સરસ, અર્જુન ભાઈ Jimmy Choo 🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂👏👏👏👏👏👏👏🎩🎩🎩🎩🎩🎩🎩

  • @nareshsangar4019
    @nareshsangar4019 Před 18 dny +1

    હા વિનોદ ભાઈ મજા આવી જાય હો ક્યારેક કચ્છ માં આવો

  • @devrajaput
    @devrajaput Před rokem +8

    ગુડુંદુદુ માં તો ભારે મજા આવી ગય 🤣🤣🤣🤣😂😂😂😂

  • @Jioofficiallll
    @Jioofficiallll Před rokem +53

    અહી ઊભી રાખીદે જોંગો કે હું કયાં હલાવું 😂😂😂😂😂😂

  • @sunilgohil9972
    @sunilgohil9972 Před 10 měsíci +1

    😂 ભાઈ એટલા તપી ગયા કે સુ બોલવું એ પણ ખબર નો પડે વિનોદ ભાઈ પણ કનફઉસ થઈ ગયા

  • @navnitpatel1222
    @navnitpatel1222 Před 4 měsíci +1

    મઝા પડી ગઈ ભાઇ ખૂબ સરસ પ્રેંક કોમેડી કરી.👍👍👍👍👍

  • @Dharampatel-uu3cz
    @Dharampatel-uu3cz Před měsícem +2

    વિનીયો :~ સાંભળો સાંભળો મારુ નામ વિનોદ છે…
    ડમ્મપર :~ અરેરેરેરે પી… મા ગ્યુ તારુ નામ…
    બઠા વરી ગયા… 😆🤣🤣😂😂🤣😆🤣🤣🤣🤣🤣

  • @shera__gemer7087
    @shera__gemer7087 Před rokem +3

    Aavi rite kar so to savar padi jase yaar mare kame pan javu he 7 vage vinod sir

  • @mxmahavir9028
    @mxmahavir9028 Před 9 měsíci +3

    તમારી જેવા લોકો જો આ દુનીયા મા હોય તો સાલુ કળયુગ મા પણ સતયુગ જેવુ લાગે 💯 i like yu brotheor❤

  • @devanggodaliyadevanggodali7477

    Va vai va Kya bat he maja Aavi vinodbhai jongubhai

  • @pravinmehta9991
    @pravinmehta9991 Před rokem +1

    Der aye par dursat aye bov maja avi pan vonod bhai ane Arjun bhai have pachhi na car prank ma atlu badhu modu na karta pleeeaaaaaasss😂

  • @ShilpaSolanki-mh1mj
    @ShilpaSolanki-mh1mj Před 9 dny +1

    Salute se ho bhai ne

  • @jaydeeppatel9204
    @jaydeeppatel9204 Před rokem +2

    ipl par video banavo vinodbhai and ema jonga ne buki banavjo😂😂 mast concept thase and video jamse

  • @imtiyazbilakhiya5084
    @imtiyazbilakhiya5084 Před rokem +1

    kya kya thi gotyavo chho
    gazabbbb
    vinodbhai arzunbhai

  • @irfan__khan__0092
    @irfan__khan__0092 Před rokem +1

    Jordar maja padi gai 👌🏻😜👌🏻😜👌🏻😜👌🏻😜👌🏻👌🏻💞

  • @mullaimran1655
    @mullaimran1655 Před rokem +4

    Vinod bhai aaje bachi gya nakar chashma tooti jat 😊😊😂😂

  • @rajalparikh945
    @rajalparikh945 Před rokem +1

    Chaniya choravana. Hahaha bahuj maja padi gayu vinodbhai and jonga.

  • @vorapiyush6965
    @vorapiyush6965 Před rokem +2

    ખૂબ મજા આવી વિનોદભાઈ
    સુપર વિડીયો છે

  • @prakashkarena4359
    @prakashkarena4359 Před 27 dny

    Honest man.....salute..

  • @user-wh1tm1pm8p
    @user-wh1tm1pm8p Před 10 dny +1

    Jor dar bhai maja aavi gay

  • @shorthandstenography2275
    @shorthandstenography2275 Před 11 dny +1

    10:06 car ni pachhad jovo porche macann 😋😋😋😋😋

  • @satish_zapda_8182
    @satish_zapda_8182 Před rokem +4

    ટેલેન્ટ માં તો એવું છે કે ચપલ ચોરી કરતા કોઈ જોઈ જાય તો એનાથી બચીને રેવાનુ..😂😂😂

  • @ajaygohel1670
    @ajaygohel1670 Před rokem +3

    Bichara ne choku choku kahi diyo ne champal chorvano dhando chhe🤣🤣🤣🤣😂😂😂😂😂😂🤣🤣🤣

  • @shrijeevanimaa
    @shrijeevanimaa Před rokem +2

    Sonani duplicate biscuits daanchori no prank laavo 🌸tamaro look black chasma ma ane shikaar ne ema bhagidaari aapvanu kaho ane pachi police pachad aavi che ane ek manas ne pachad thi bike ma ke gaadi ma duplicate police banavi picho karavo jordaar hit thashe vinodbhai👍

  • @amankabani7700
    @amankabani7700 Před 7 dny +1

    Very nice bhai..😂😂😂😂

  • @prabhurabari5644
    @prabhurabari5644 Před rokem +2

    ખરેખર અખંડ મોજ હો...😀😃😄😁😆😅😂🤣

  • @vivekbhatt1642
    @vivekbhatt1642 Před rokem +2

    Wah wah vinod bhai majja aavi gai ho bovvv j

  • @kamleshgadhvigir8222
    @kamleshgadhvigir8222 Před rokem +3

    વિનોદભાઈ તમે એન્જિન ઓઇલ ની સપથ નો લેવરાવી .🤣🤣🤣

  • @panchasarachirag8626
    @panchasarachirag8626 Před rokem +23

    બધા વિડિયો માં પેસેન્જર જોંગા ને જ ગાડી ઊભી રાખવાનું કયે😂😂 પાછો જોંગો પણ કયે હુ ક્યાં હલાવું છું😂

  • @patelshresh5263
    @patelshresh5263 Před 7 měsíci +1

    Vinod ભાઈ કોઈ સુરત વાળા જોડે બનાવો ને સુરત ની તોતડી ભાષા માં મજા આવશે. કોમેડી પણ જોરદાર થશે. Please

  • @educationworld8650
    @educationworld8650 Před rokem +9

    ધ્યાન રાખજો ક્યારેક કોઇ પેસેન્જર એકાદી અડાડી દેય તો ગાડી કાબૂમાં રાખજો 😂😊

  • @alpeshslakhnotra4520
    @alpeshslakhnotra4520 Před rokem +2

    Vinod bhai
    Aa vakhte
    Bov j raah jovi padi....
    Video baki ek number hoy se....
    Full support
    Banne Bhai ne 👍👍

  • @bramhannanjibhai8741
    @bramhannanjibhai8741 Před rokem +1

    Vah vinod bhai tme to bhare kari...😀😂😂😇.. super comedy video...👌😀😇👌...

  • @lussy007
    @lussy007 Před rokem +1

    majaaaaaa aavi gai . maro son tamaro ek pan video miss nathi karto . ane khasss to etle maja aave ke witth family besine pet pakdine hasi shakay eva healty prank hoy chhe . khubbb saras .

  • @ashokpitroda9933
    @ashokpitroda9933 Před 4 měsíci +2

    ગુજરાતી ભાઈ જેવા કોઈ પ્રેંક નો કરી સકે ભાઈ

  • @vimaljobanputra-fc2js
    @vimaljobanputra-fc2js Před rokem +3

    Vinod bhai tamaru to vachan k su . guru ru ru ru🤣🤣🤣🤣

  • @user-dj7ee1nv1k
    @user-dj7ee1nv1k Před měsícem +1

    JITTNI BAR DEKHO KUCHH NAYA LAGTA HEY😂😂😂😂😂

  • @rajshaikh8419
    @rajshaikh8419 Před rokem +2

    Good morning..vinod sir...hu Gandhi nagar thi છું...આપના દરેક દરેક વિડિયો હું જોઉં છું..બહુ મજા આવે છે ગમે તેવો થાક હોય કે ટેનશન હોય આપના વિડિયો જોયા બાદ બિલકુલ રિલેક્સ થઈ જવાય છે....પણ આજનો આ વિડિયો બધા કરતાં જોરદાર છે...બહુ મજા આવી ગઈ....પેલા ભાઈ એ તો તમારી કાર માં ગાળો નો વરસાદ વરસાવી દીધો છે😅😅😅😅😅😅😅😅😅😅

  • @k.d.gamara8169
    @k.d.gamara8169 Před rokem +2

    Tamara prank no subject jabarjast hoy chhe sirji

  • @hiteshsolankisihor427
    @hiteshsolankisihor427 Před 11 měsíci +2

    ભાભી ભલે ઉઘાડા પગે ફરે પણ આ ધંધો નથી કરવો ભાઇ..😅😅😅😅

  • @NehaSharma-yq2yz
    @NehaSharma-yq2yz Před rokem +2

    Ha bhai jasdan na che mari baju ma j re che

  • @sakinathathiya6917
    @sakinathathiya6917 Před rokem +1

    Super hoo Baki Maza avi gay. Vinu bhai jorder Acting ..jonga bhai pan key ghate ney😂😂❤

  • @parthsaun3680
    @parthsaun3680 Před 8 měsíci +2

    Gududuuu😂 captions are very funnyyy Bhai no kholo bhri 😂

  • @BharatThakor-ik9br
    @BharatThakor-ik9br Před rokem +7

    રેકોડૅ તોડી નાખીયો ભાઈ ગાડો બોલીને😂😂😊😢😢😢😅😅

  • @ravimandha6773
    @ravimandha6773 Před 10 měsíci +5

    Salute to this honest man🙏👍👌

  • @bhalarabari634
    @bhalarabari634 Před 28 dny +2

    આમજ માણહ ની પથારી ફેરવતો લાગે 😂😂

  • @pitrukrupafilms4632
    @pitrukrupafilms4632 Před 8 měsíci +1

    દોઢ ડાયા વચ્ચે બોલ્યા વગર ના ચાલે હો
    સોરી અર્જુનભાઈ ગજ્જર 🙏

  • @Gamer__edits
    @Gamer__edits Před rokem +3

    વિનોદભાઈ તમારી દાઢી સરસ લાગે છે

  • @imran99100
    @imran99100 Před rokem +3

    Superb 😂
    Kaai na ghate bhai...

  • @Lalu_4245
    @Lalu_4245 Před rokem +4

    Surendranagar thi full saport bhai❤

  • @Marcosopgaming
    @Marcosopgaming Před 9 měsíci +2

    madhu dukhtu hatu tame matavi dedho video na madhyam thi bauj saras 😂🤣😂🤣

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 Před rokem +2

    Gududuuuuuuuuuuuu😂😂😂😂😂😂😂

  • @_TOTAL_MAHITI
    @_TOTAL_MAHITI Před rokem +2

    Bhu maza avi gye bhai thanks

  • @sachai605
    @sachai605 Před rokem +15

    અડધી રાતે પણ જાગવુ પડે છે 😂વિડીયો જોવા માટે

  • @atulthakkar6858
    @atulthakkar6858 Před rokem +1

    Wah maja aavi gai vinod Bhai lage raho Vinod bhai

  • @singarshaileshnarola6221

    Jordar topic and superbbb vedio 😂😂

  • @zakirshaikh9043
    @zakirshaikh9043 Před rokem +1

    चप्पल चोरी prank गजब हे बारबार देख ने को मन करता हे ❤❤❤❤❤❤

  • @Cobrathetrader02
    @Cobrathetrader02 Před 16 dny +1

    10:11 black Lamborghini Urus

  • @kalpeshshrimali7478
    @kalpeshshrimali7478 Před 5 měsíci +1

    વાહ વિનુભાઈ અને જોંગાભાઈ જોરદાર હો..

  • @sharifmemon3919
    @sharifmemon3919 Před rokem +3

    Jongesh panter 😂😂👌🏻

  • @eronrider0006
    @eronrider0006 Před rokem +4

    22:34 Mari det aa tmne😂

  • @MrGamer-ow4fm
    @MrGamer-ow4fm Před rokem +4

    college na vidhyarthi sathe prank karoko kyarek maza aave ambe pan 😂

  • @prashantvaghela5749
    @prashantvaghela5749 Před 11 měsíci +1

    ખૂબ જ સરસ સપત લીધા . શબ્દો નો ચયન એકદમ સરસ કર્યું ભાઈ

  • @nileshgouswami1678
    @nileshgouswami1678 Před rokem +2

    Bhai khare khar gentleman che bhai...
    A bhai ne afsos che k kyak Mari lidhu hot to

  • @chiragpathak7766
    @chiragpathak7766 Před 12 dny +1

    My favorite channel

  • @m.sdjsoundtankara2426
    @m.sdjsoundtankara2426 Před rokem +3

    Jordar vidio banavo cho bhai moj aavi jai che ❤️❤️❤️❤️

    • @somdevraval6641
      @somdevraval6641 Před rokem +1

      Gadi saf karvano vidio upload karo paso pran banavo bhai