છોકરી ભગાડી ગયા👩, ભાગતા પહેલા નોહતું વિચાર્યું

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2022
  • #mamubanavyo #CarPrank #RjVinod #prankcall #gujaratiprankcall
    Hi Mamu Lovers, અત્યાર સુધી તમે ઓડીઓ મામૂ સાંભળ્યા પછી કારમાં બેસીને one sided મામૂ સાંભળ્યા પણ હવે live મામૂ ની મોજ માણીયે એટલે કે Car Prank આ કઈક હટકે કંઈક અલગ concept છે આ મામૂમાં આપને મામૂ બનાવનાર એટલે કે મારા અને મામૂ બનનાર બંનેના રિએક્શન જોવા મળશે ને આપના ચહેરા પરથી હાસ્ય છૂટી જશે means કે આપ ખડખડાટ હસી પડશો તો ચાલો નવા મામૂના concept ને Like કરો comment કરો અને બીજા સાથે શેર કરો બાકી Mamu Banavyo Gujarati Prank Call જે મારી ચેનલ છે એને Subscribe કરો. Happy Prank You🤣
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati |
    Search on insta - rjvinod_mamufame
    FB - RJ Vinod Bigfm, Rj vinod mamu fame
    Twitter - rjvinod_mamufame
    CZcams - Mamu Banavyo Gujarati Prank call
    Best Mamus
    • Video
    • કાકાએ કરી છેડતી 😂? mam...
    • 4 મામૂ એવા કે 8 મિનિટ ...
    • મામુનો ચોગ્ગો, Mamu Ba...
    • અમેરિકાના ડોલર,Mamu Ba...
    • આ તો મામૂમાં મામૂ,mamu...
    • દરજી અઘરો હો ચણીયો ને ...
    Disclamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 714

  • @dhrangadjaydeeph4833
    @dhrangadjaydeeph4833 Před 2 měsíci +42

    આ ભાઈ બીજી વાર ripit થયો છે 😂😂😂

  • @vinodbambhava2567
    @vinodbambhava2567 Před rokem +51

    પૈસા હું સામાં દવ મને ઉતારી દયો 🤣🤣🤣

  • @user-ll1mp8vt7k
    @user-ll1mp8vt7k Před 16 dny +5

    આ ભાઈ બીજી વાર ના આવિયા છે વિડિઓ માં શુ આ ઉલ્લુ બનાવો છો

    • @drmuktguru
      @drmuktguru Před 14 dny +1

      સાચી વાત...... planned video....આ પેસેન્જર ભાઈ અગાઉ પણ આજ channel ના video માં આવેલ છે
      લાગે છે અજાણ્યા પેસેન્જર થી જોગો અટાઈ ન જાય એટલે planned પાત્રો જ રેકોર્ડ કરે છે

  • @ajay.jadeja1328
    @ajay.jadeja1328 Před rokem +32

    આ બેય ને ચા પાણી પાવ 😂😂😂😂😂😂

  • @VisheshMahiti
    @VisheshMahiti Před 2 měsíci +18

    જય સ્વામિનારાયણ,આ ભાઈ નો ચહેરો થોડો પોપટભાઈ ને મળતો આવે છે.

  • @HinduYodha3033
    @HinduYodha3033 Před rokem +29

    કુંડાળા માં પગ મૂકવો નય અને જોયા વિનાની ગાડી માં બેસવું નહિ🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @chadotararavi159
    @chadotararavi159 Před rokem +34

    સુપર હો બાકી 🤣🤣🤣 તમારા અર્જુન નું થવું હોય એ થાય મારા હાથ પગ ભાંગી જાશે 😂😂😂😂

  • @jivaparmar9206
    @jivaparmar9206 Před rokem +5

    Salute વિનોદ ...આવા મામુ બનાવતો રેજે.. બવ મજા પડી.

  • @rajvirsolanki6146
    @rajvirsolanki6146 Před 9 dny +1

    Aavo amreli 😂

  • @kgmiyatra2470
    @kgmiyatra2470 Před rokem +28

    હવે કહે છે મારે માનતા છે તો શુ કામ ગાડીમાં બેસી ગયો..😂😂

  • @mukeshparmar9436
    @mukeshparmar9436 Před rokem +7

    are vinodbhai yaar bahuj maja avigyi ...good job bhai

  • @imransherasiya2778
    @imransherasiya2778 Před 22 dny +2

    😢 wankaner baju aavo video banavo

  • @chavdapradip790
    @chavdapradip790 Před rokem +10

    Kisiko hasana vo bhot mushkil kam he sir keep going😃

  • @SavjiRajput-wo7sl
    @SavjiRajput-wo7sl Před měsícem +1

    બહુ ગમ્યું ભાઈ તમારો આ બધું નાટક

  • @mukeshparmar9436
    @mukeshparmar9436 Před rokem +12

    આવા વીડીયો બનાવવાનુ ચાલુ રાખજો .બહુ મજા આવી હો ભાય

  • @sunilmer1777
    @sunilmer1777 Před rokem +12

    આવાજ વિડિઓ બનાવો અને બીજા સોકરી ના પરિવાર ના માણસો લઈને પકડાય જય એવો પ્રેન્ક kro

  • @rahulsolanki5837
    @rahulsolanki5837 Před rokem +12

    હૃદય ના પાટીયા ખસી ગયા 🤣🤣🤣

  • @KunjanMehta-cz3jt
    @KunjanMehta-cz3jt Před 11 měsíci +5

    જોંગા નો touch કોઈને નહીં ગમતો 😅😅😂😂😂😂

  • @rafikshaikh1329
    @rafikshaikh1329 Před rokem +4

    you guy's are super 👌 🤣🤣🤣
    he forgot his heart side left or right

  • @jimitkothari1480
    @jimitkothari1480 Před rokem +2

    Vinod bhai bahu Maja aayi saheb thanks

  • @miranianil5300
    @miranianil5300 Před rokem +3

    Vinodbhai tamara expresson prank daramiyan ek dam amazing hoi chhe😄😄😄 nice

  • @h.p.gadhvi3974
    @h.p.gadhvi3974 Před měsícem +7

    આ ભાઈ એક વખત પેલા આવી ગયો છે

  • @asrafluhar2236
    @asrafluhar2236 Před 21 dnem +2

    Biji var ripit che e to 🧐

  • @ankurraval1857
    @ankurraval1857 Před rokem +2

    Hahahaha 😂😂 keep it up 👍🏻 Vinodbhai

  • @sagargokani9107
    @sagargokani9107 Před 7 měsíci +2

    Bhai tension ma bhuli gyo eno anugutho 😂😂😂 aa bey sara sara ni zindagi gote chadavi diye ho ❤❤❤

  • @sanuvideos3924
    @sanuvideos3924 Před rokem +59

    તમે કીયા રીયો શો 😭🥰 હુ ભાવનગર રહુશુ તમે ભાવનગરમાં પ્રેક કરો‌😂😂😂😂😂

  • @maheshgujrati7458
    @maheshgujrati7458 Před rokem +3

    વિનોદ ભાઈ બોવજ મોજ કરાવી સે તને અને આવા વિડીયો બનાવવાનુ સાલુ રાખજો ભાઈ

  • @altafgomtawala8888
    @altafgomtawala8888 Před měsícem +1

    ❤👌👌👌👌😁🤓🤓😁😁👍👍👍👍👍👍ખુબ મજા કરો છો ભાઇ

  • @COMEDY-VIDEO3
    @COMEDY-VIDEO3 Před rokem +4

    Bhavngr baju karo bhai

  • @UmeshVasava-yb5mi
    @UmeshVasava-yb5mi Před 29 dny +2

    વડોદરા.મા બનાવો

  • @ashishpandya1475
    @ashishpandya1475 Před rokem

    Superb maja padi bhai 🤣🤣

  • @nvzpubg-newstatesgamingzon1909

    Jordar 1No. Mazaa Aavi Gayi 😂😂😂👌

  • @siddharthaghelani7799
    @siddharthaghelani7799 Před 2 měsíci +2

    Bhagvan kare ne...mara bhai jonga na aava divso aave...ne chhokri hare bhagvana divso aave

  • @saminakureshi
    @saminakureshi Před rokem +4

    Sir I am big fan of you super work mast gujrati bolo cho

  • @kaluganchiofficial.2160
    @kaluganchiofficial.2160 Před rokem +5

    Big big congratulation RJ vinod Bhai tamara har video no har roj intezar rahe chei thank you so much..🤔🤔🤪

  • @yashbhanushali3592
    @yashbhanushali3592 Před rokem

    Waahhhhhh..... Vinodbhai mojjjj aavi gai bhai..........

  • @hakimyakub
    @hakimyakub Před rokem

    Super entertainment videos thenks bro for the nice video's

  • @karunaprakrutikfarm1511
    @karunaprakrutikfarm1511 Před rokem +3

    *કાઠી દરબારોએ એ ના ભૂલવું જોઈએ કે જે કાઠીયાવાડ પ્રાંત ઓળખાય છે તે માત્ર કાઠી દરબારો નહીં પણ એની સાથે રહેલા દેવરૂપી અશ્વ સાથે હતા ત્યારે જ આખા કાઠીયાવાડ પંથકનો કબજો કરીને કાઠીયાવાડ નામકરણ કર્યું છે. જેનો એક દુહો સાક્ષી પુરે છે... અશ્વ સ્વાર થય હાથ હથિયાર લઈ કાઠીએ કાઠીયાવાડ કીધો.. એટલે કહી શકાય કે કાઠી સાથે અશ્વ ન હોત તો કાઠીયાવાડ શબ્દ અધૂરો રહત એટલે દેવરૂપી અશ્વ જે ભગવાન સૂર્યનારાયણના રથ સાથે પણ સાત જોડાયેલા છે એ રથના વાહક છે એટલે એ પૂજન્ય છે અને રાજાશાહી યુગ તેમજ અત્યારે પણ અશ્વ પૂજા થાય જ છે.પુજન્ય દેવરૂપી અશ્વ ઉપર અત્યાચાર થાય તે કેવી રીતે સાખી લેવામાં આવે.? ખરેખર આપણી મતી મારી ગઈ છે કે આપણામાંથી ક્ષત્રિય ગુણના અંશ વિલુપ્ત થઈ ગયા છે? દેવરૂપી અશ્વ જેના ઉપર દારૂનું સેવન કરીને બેસે તો આપણે તેને રાક્ષસીવૃતીના કહીએ છીએ અને એવું પણ કહીએ છીએ કે અશ્વને આભડસેટ લાગશે અમુક લોકો જે અશ્વને દારૂ પાય તે કેટલી નિચ હલકટ મનોવૃત્તિનો કહેવાય તે જરાક વિચાર કરજો.? ભગવાન રામ હોય કે રામાપીર હોય ગમે તે ભગવાન લઈ લ્યો દરેક ક્ષત્રિયોના ઇતિહાસ લઈ લો જે ક્ષત્રિયોના ઇતિહાસ સાથે અશ્વ ન હોય તે ઇતિહાસ અધુરો કહી શકાય એ અશ્વ ઉપર અત્યાચાર કેવી રીતે સહન કરી લેવાય. આપણા પૂર્વજોએ અશ્વ ઉપર સવાર થઈ અને જે ઇતિહાસ બનાવેલા છે તેમને આપણે દોહરાવી શકીએ તેમ તો નથી પણ જે અશ્વ પૂજન્ય છે તેમને સાર સંભાળ સાકરી કરવાની જગ્યાએ અમાનુંચી ત્રાસ આપવો એ કેટલો વ્યાજબી.?*
    *આપણા કાઠી સમાજમાં ફુલેકામાં એક અશ્વ સાથે આગવી પરંપરા ચાલી આવે છે જે વરરાજા સાથે ઘોડેશ્વર ચાલી ને ગામના ચોરે ફુલેકામાં સુશોભિત થાય છે એ પરંપરાને દેખાદેખીમાં અલગ રૂપ આપી દીધું ઘોડાને નચાવવાનું. કૂદાવવાનું ચાલુ કરી દીધું ખોટી દેખાદેખી વધતી ગઈ અને હવે અનહદ કહી શકાય તેવા અત્યાચારો થવા માંડ્યા તેનું વર્ણન ન કરી શકાય તેટલા અત્યાચારો. ઘણા અશ્વનો ભોગ લેવાયો ઘણા ભાઈઓનો ભોગ લેવાયો તેમ છતાં હજી આપણે પાછું વળવાનો કે આમાં કંઈક સુધારો લાવવાનો નામ નથી લેતા હવે ઊલટાનું એક અલગ જ પરંપરા બનાવી દીધી કે ઘોડે શ્વાર હોય તે ને દારૂ પાવો અને પછી કુદાવાના ઘોડીયુને દારૂ પાવો ખરેખર આ આપણી પરંપરા નહીં પણ કઠણાઈ કહી શકાય આ ક્ષત્રિય ના ગુણ નથી આમાં તમારું પતન નિક્ષિત છે પણ કુટુંબ પરિવાર કે સમાજનું પણ પતન થાય છે અને અધોગતિના પંથે આખા સમાજને ભોગવવાનું રહેશે એટલે મહેરબાની કરીને ભગવાન સૂર્યનારાયણની રહેમ દૃષ્ટિ હેઠળ પાછું વળજો તેવી વિનમ્ર અપીલ અમુક જેમને દેવરૂપ અશ્વની સાર સંભાળની કે જેને જાણકારી નથી તે ઘોડેસવારો માનવતાની દ્રષ્ટિ રાખી અને અબોલ જીવ ઉપર અત્યાચાર બંધ કરો. ભગવાન શ્રી સૂર્યનારાયણ સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના.* 🙏

  • @blochsajid5235
    @blochsajid5235 Před rokem +2

    Hu pn kalavad vakil j chu.. Best vinod bhai😂😂

  • @hitendra7299
    @hitendra7299 Před rokem

    Khamma ghani... Jordaar keep it up Bhai..!

  • @dervaliyasanjay7529
    @dervaliyasanjay7529 Před rokem +1

    વીનોદભાઈ તમારા વીડીયોમા ઘણુ સમવા મળે મજાય ફુલ આવે જોરદાર વીડીયો

  • @krunaljoshi5081
    @krunaljoshi5081 Před rokem +1

    Good job all team member

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 Před rokem

    खुब सरस तमारा विडीयो चिलु राखजो खुबज मजा आवे छे,👌👌👍👍🌹🌹😂😀🤣😅

  • @3.14editzz5
    @3.14editzz5 Před rokem

    Bee super yarr plss aava car pranks banav ta rahoo plss

  • @pankajsinhrajput5345
    @pankajsinhrajput5345 Před rokem +1

    🤣🤣🤣🤣🤣...હા મોજ લાવી દીધી

  • @jigarbarot786
    @jigarbarot786 Před rokem +2

    E bhai ..mane sign karta nathi avadati...
    Are to angutho mari dejo....
    That was epic....

  • @HitendraSinghChauhan-vq1qo
    @HitendraSinghChauhan-vq1qo Před 23 hodinami +1

    बीजी,वार

  • @ajaybaraiya2866
    @ajaybaraiya2866 Před rokem +1

    Bov maja aave che ho saheb 😂😂😂

  • @bhaveshsing3101
    @bhaveshsing3101 Před rokem

    Manta yaad aavi gae Bhai ne😜😜😜😜🙏🏽🙏🏽😜👌🏼🌂

  • @syedhassanali9085
    @syedhassanali9085 Před rokem

    Vinod bhai atla pranks joyaa aaaana jevo ek pan no thay bhai gajjjjaaab 😂😂😂

  • @reallytalk5419
    @reallytalk5419 Před 11 dny +1

    આ ભાઈ બીજી વાર video maa aayo se

  • @satishgohel2014
    @satishgohel2014 Před rokem +5

    બધા વિડિયો મસ્ત છે ,હસી હસી ને થાકી ગયા.

  • @MOUNTAIN_GROUP0077
    @MOUNTAIN_GROUP0077 Před rokem

    Bv j mjaaa aavi hasi hasi ne pet dukhva mndu😁😁😁😁😁😁😁😀😀😀

  • @aniljain8374
    @aniljain8374 Před rokem +1

    Superb prenk

  • @arvindpatel3157
    @arvindpatel3157 Před rokem

    Nice vinodbhai 😀😁😂🤣😄

  • @lakshurgadhvi7327
    @lakshurgadhvi7327 Před 2 měsíci +2

    Hu bhai kalavad j rav su❤

  • @samahusen1790
    @samahusen1790 Před rokem +1

    R J venod bhai 👍 ભાઈ તમારા બધા વીડિયો અમે જોયે છે બધા વીડિયો જોરદાર છે 😀

  • @prashantrajyaguru3164
    @prashantrajyaguru3164 Před rokem +48

    હવે બીજી વાર વિચાર કરીને બેઠશે અજાણી કાર માં

  • @jaydavda705
    @jaydavda705 Před rokem

    Wah vinod bhai mst 👍

  • @user-yy6hi5sq7o
    @user-yy6hi5sq7o Před rokem

    ભાઈ ની ફુલ ફાટી ગય 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 વાહ ભાઈ વાહ😮😮😮😮😮😮😮😮

  • @harshtwitt1879
    @harshtwitt1879 Před rokem +1

    सुपर एक्टिंग।👌👌👌👌👌👌

  • @MaruiMohsin1988
    @MaruiMohsin1988 Před rokem

    Jordar Vinod Bhai 😂

  • @rajukalola9044
    @rajukalola9044 Před rokem +3

    ઉપલેટા આવોને
    વિનોદભાઈ અભિનંદન

  • @RK7249
    @RK7249 Před rokem +1

    Wah bhai wah khub Maja aavi aavi gayi daat kadhi kadhi nai pet ma dukhva lagyu...Jay mataji

    • @SubhYatra1
      @SubhYatra1 Před rokem

      Jay Mataji Bhai..Video jota raho.. 🙏🙏

  • @arjunchudasama5350
    @arjunchudasama5350 Před rokem

    Gajab bhai gajab 🥳🥳🥳🥳🥳

  • @jenulabedin5847
    @jenulabedin5847 Před rokem

    Jordar ho rj vinod ❤️

  • @jaymogaljaymogal7747
    @jaymogaljaymogal7747 Před rokem

    વા વિનોદભાઈ વાહ મસ્ત વિડીયો બનાવ્યો છે

  • @suparmar8027
    @suparmar8027 Před rokem +5

    ભાઈ વાવ સોઈગામ બાજુ ક્યારેક આવો તમે કોઈ પણ ને મામુ બનાવી શકસો નહીં

  • @kuldiprana4693
    @kuldiprana4693 Před rokem +1

    awesome 😂😂😀😀

  • @jigneshmori8971
    @jigneshmori8971 Před rokem

    Jordar bhai 🤣🤣

  • @aniruddhsinhjadeja9128

    Jorddar હો વિનોદભાઈ

  • @bhaveshupadhyay5166
    @bhaveshupadhyay5166 Před rokem +1

    Aa vidiyo varamvar joyo maja aavi gai aava vidiyo banavta rejo bhai

  • @statuscreation8361
    @statuscreation8361 Před rokem

    Jordar vinod sar mza avi gay

  • @kalpeshshrimali7478
    @kalpeshshrimali7478 Před 5 měsíci +1

    મોજ પડી ગઈ હો બાકી...😅

  • @piyushsorathiya
    @piyushsorathiya Před rokem

    વાહ તમારા બધા વિડિયો વારંવાર જોવાનું મન થાય એવા જબરદસ્ત વિડિયો છે કઈક બોરવેલ ના પણ વિડિયો બનાવો

  • @Akshar_vedic_Astro
    @Akshar_vedic_Astro Před rokem

    Mast video che boss...
    Aava video jaldi banavajo

  • @pradipsoni5730
    @pradipsoni5730 Před rokem

    Bhai bhai moj aavi gai ho bapu

  • @hdproduction5563
    @hdproduction5563 Před rokem

    Wah khub saras

  • @mahadevmahadev1044
    @mahadevmahadev1044 Před rokem

    Gajab bhai maja avi gay

  • @ranjitvadar7731
    @ranjitvadar7731 Před rokem

    Bhai bov maja aavi😂😂

  • @ajaymuchhadiya5213
    @ajaymuchhadiya5213 Před rokem +1

    અદભુત..હો

  • @milankumar816
    @milankumar816 Před rokem

    Fadu bhai 1.no bhai

  • @shaktisinhmshaktisinhm8520

    હસી હસીને પેટમાં દુઃખે છે હો આવા વિડીયા જોઈને

  • @rohandhayani902
    @rohandhayani902 Před rokem

    supar 🤣🤣🤣👌👌👌

  • @salimmir3947
    @salimmir3947 Před rokem +4

    પૈસા મારી પાસે ખૂટે એમ નથી 😂😂😂😂😂😂

  • @nikmehta5400
    @nikmehta5400 Před rokem

    pan maja bau aavi bhai 😂🤣😂🤣😂

  • @veljibharvad123
    @veljibharvad123 Před rokem

    😍ha mojj

  • @mohanthakkar2084
    @mohanthakkar2084 Před rokem

    Very nice bro 🤣🤣

  • @hitmusic2437
    @hitmusic2437 Před rokem +4

    આપડી બાજૂના બઘાય માણશો ઈમાનદાર છે ભાઈ

  • @eqbalbhai1819
    @eqbalbhai1819 Před rokem

    Vah..mja..Avi..gi

  • @atulajatulaj1527
    @atulajatulaj1527 Před rokem

    બહુ સરસ વિડીયો બનાવ્યો હો ભાઈ

  • @coachmaddy8990
    @coachmaddy8990 Před rokem +9

    Big fan of your car prank, we eagerly waiting for new one always. Keep posting and make world laugh. ✨👏👏

  • @vaghelaashoks
    @vaghelaashoks Před rokem

    Moj karavi didhi ho 😃😃😂

  • @sangit_
    @sangit_ Před rokem

    Gajab 🤣🤣😂😂

  • @yogeshparmar9433
    @yogeshparmar9433 Před rokem +3

    Zordar video
    મામુ બનાવ્યા
    Ek plus point tamaro car chalva samay tame darek video ma seat belt bandho cho good

  • @santvanidayro5427
    @santvanidayro5427 Před rokem +1

    હા મોજ😅😅😅

  • @AjayGadhvi-nc8ww
    @AjayGadhvi-nc8ww Před 11 měsíci +1

    Vinod bhai arjun bhai kapil sarma sho karata mane aa vidyo jovane maja ave che ma mogal tamne saday khus rakhe

  • @shaikhmunna1242
    @shaikhmunna1242 Před rokem

    Vinod sir and Arjun bhai very super hit bhai

  • @dayanikalubhai4850
    @dayanikalubhai4850 Před rokem +1

    Ha moj Bhai

  • @hiteshmetaliya2131
    @hiteshmetaliya2131 Před rokem

    Moj avi gai bhai