જબરી માથાકૂટ થઇ ગઈ 💪 Mathakut Thai Gai 🤼

Sdílet
Vložit
  • čas přidán 15. 03. 2024
  • #carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    જબરી માથાકૂટ 💪 Mathakut 🤼#GujaratiPrankVideo #carprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા..🙏🙏🙏
    PLEASE 🙏🙏
    LIKE 👍👍
    SHARE 👉👉
    SUPPORT 🤝🤝
    Declamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 626

  • @vijaybharwad8182
    @vijaybharwad8182 Před 2 měsíci +117

    આટલા વિડિયો જોયા એમાં આ પેલો ભડવીર નીકળ્યો કે જે એમ નથી બોલ્યો કે " ગાડી ઊભી રાખો મારે ઉતરવું એમ😂😂😂"વાહ.....😅

    • @user-nu4xv2wv4v
      @user-nu4xv2wv4v Před 2 měsíci

      આ બધું ગોઠવેલું હોય આમા હસવા જેવુ જેને સમજણ ન હોય તેને જ આવે

    • @kaushiksaiyagorofficial8608
      @kaushiksaiyagorofficial8608 Před 2 měsíci +1

      😂

    • @VinodMakwana-kk6gc
      @VinodMakwana-kk6gc Před 2 měsíci

      😂😂😂😂😂😂

    • @frenzy_foodie
      @frenzy_foodie Před 2 měsíci

      czcams.com/users/shortsT6B78R2lxUI?si=DRjbs5WRQlOurbJD

    • @Gujju1757
      @Gujju1757 Před 2 měsíci

      Bhai ke : bhale 2 riya bane na bhuka kadhi nakhu 😂

  • @kirtivaghelaofficial8040
    @kirtivaghelaofficial8040 Před 2 měsíci +19

    વિનોદભાઈ બનાસકાંઠામાં તમારા ઘણા ચાહક છે એક વાર આવો આ બાજુ પ્રેંક વિડિયો બનવા...❤❤

    • @frenzy_foodie
      @frenzy_foodie Před 2 měsíci

      czcams.com/users/shortsT6B78R2lxUI?si=DRjbs5WRQlOurbJD

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 Před 2 měsíci +47

    જોગા ભાઈ આજે ખુબ માર ખાધો અમને હસાવવા માટે તમારે માર ખાવો પડે છે ખરાબ સબતો સહન કરો છો એ બદલ ખુબ ખુબ અભિનંદન ભાઈ ખુબ મજા આવી હો બનાસકાંઠા થી થરાદ ❤❤❤❤

    • @shaikhsahil8210
      @shaikhsahil8210 Před 2 měsíci

      Nice video bhai 😂😂😂
      Khali piche side night me car ki head lights se video me problem aa rahi he
      Bas aap ko ek sajetion Diya ❤

    • @kiranpandya1713
      @kiranpandya1713 Před 2 měsíci +1

      🎉 થરાદ

    • @heenachauhanjsca6257
      @heenachauhanjsca6257 Před 2 měsíci

      Wah wah😂

    • @harshadgondaliya5608
      @harshadgondaliya5608 Před 2 měsíci

      થરાદ માં એક મોહન જોશી છે જે a to z car sarvice kare chhe olkhata hoy to reply karjo

    • @frenzy_foodie
      @frenzy_foodie Před 2 měsíci

      czcams.com/users/shortsT6B78R2lxUI?si=DRjbs5WRQlOurbJD

  • @tcgujju808
    @tcgujju808 Před 2 měsíci +3

    હું છેલ્લા એક વર્ષથી તમારા વિડીયો જોવ છું 😊😊😊😅😅😅

  • @harshpatel7041
    @harshpatel7041 Před 2 měsíci +13

    Jongo world class actor che bhai

  • @goswamirasikgiri1738
    @goswamirasikgiri1738 Před 2 měsíci +10

    19:50 હળદર ગરમ કરી ને લઞાવો 😂😂જોગા ભાઈ ને 😅આજે તો બોવ માર ખાય છે 😂😂

  • @Hussainn602
    @Hussainn602 Před měsícem +2

    આજે Video ના Aending માં જે મેસેજ આપ્યો એ 100% ની વાત છે સલામ છે ભાઈ
    તમારી સોચ ને ❤ Love From JAMNAGAR

  • @user-dj7ee1nv1k
    @user-dj7ee1nv1k Před 2 měsíci +4

    ARJUN BHAI AAP NEY BAHOT MAR KHYA AAP APNA KAM BAHOT ACHHE SHE KARTE HO ❤❤❤❤❤❤👌👌👌👌👌👌

  • @dhruv9283
    @dhruv9283 Před 26 dny +3

    Prank brank તો ઠીક છે પણ દર વખતે બિચારો જોંગો ધોવાઈ જાય છે એનું શું...😅

  • @hemaljoshi3174
    @hemaljoshi3174 Před 2 měsíci +9

    😂😂😂 ખુબ જ સરસ હસી હસીને પેટ દુઃખી ગયું વિનોદ ભાઈ અને જોંગા ભાઈ

    • @himanshubhadra5777
      @himanshubhadra5777 Před 2 měsíci +1

      O bap re aje to pet dukhi avyu hasi hasi ne😂😂😂😂😂😂😂Bahu saras👌👌👌👌👌🤣

  • @lalochudasama2397
    @lalochudasama2397 Před 2 měsíci +13

    વિનોદ ભાઈ માથાકૂટ વાળા વિડિયો જોવા મજા આવી ગઈ વાહ સરસ

  • @rajshaikh8419
    @rajshaikh8419 Před 2 měsíci +1

    અર્જુન ભાઈ એ પેલા ભાઈ ને ગાડી ની પ્રદક્ષિણા કરાવી દીધી...દોડાવી દોડાવી ને😅😅😅

  • @varanitin1173
    @varanitin1173 Před 2 měsíci +3

    Hahahahaha
    Gajab na Che Aa bey 😂

  • @SahdevthakorThakor-uj4ns
    @SahdevthakorThakor-uj4ns Před 2 měsíci +1

    આજે પેલી વાર 😂ઝોગા😂 ને ખરીદે લે એવો માણસ મલો છે હો.......ભાઈ😂😂🎉😂😂😂❤

  • @user-qg3zt9hx9p
    @user-qg3zt9hx9p Před 2 měsíci +10

    ખુબ સરસ વિનોદ ભાઈ & અર્જુન ભાઈ.... મઝા આવી ગઈ હો...

    • @frenzy_foodie
      @frenzy_foodie Před 2 měsíci

      czcams.com/users/shortsT6B78R2lxUI?si=DRjbs5WRQlOurbJD

  • @aniltalsaniya8366
    @aniltalsaniya8366 Před 2 měsíci +8

    વિનોદ ભાઈ નવુ લઈ આવ્યા ખુબ મજા આવી જોરદાર અર્જુન ભાઈ શેઠ

  • @user-kf4vw4kk8r
    @user-kf4vw4kk8r Před 2 měsíci +5

    જીલ મીલ બાબા વાળો વીડીઓ બનાવો ને વિનોદ ભાય ❤❤❤ લવ યૂ જોનગો

  • @user-nw2uk1ro2v
    @user-nw2uk1ro2v Před 2 měsíci +2

    वा भाई वा मोज आवीगई

  • @rajshaikh8419
    @rajshaikh8419 Před 2 měsíci +3

    પ્રદક્ષિણા વખતે વિનોદ ભાઈ તમારી ડોક પણ પ્રદક્ષિણા કરતી હતી...😂😂😂😂😂😂😊

  • @user-uf7oj5kk7g
    @user-uf7oj5kk7g Před 2 měsíci +9

    Puri duniya videos banave che ....pan moj to rj Vinod bhai and arjun bhai jonga na video jevi maja na aave ( jay veeru ni jodi che bhai...moj bhai moj 😅

  • @nitashukla2210
    @nitashukla2210 Před 13 dny +1

    The best video
    Jongesh bhai ne kaushik bhai e baaki pradakshina kari gaadi ni..😂😂😂

  • @ramesrames7057
    @ramesrames7057 Před 2 měsíci +11

    વિનોદભાઈ અમે રાહ જોઈ રહ્યાં છીએ અને પેલા જાંગા ને ઉલટી થઈ હતી એ વિડીયો, વધારે ગમે છે

  • @siddharthaghelani7799
    @siddharthaghelani7799 Před 2 měsíci +4

    Waah...jonga waaah.....lagesh ho baki asli saheb

  • @rohitjinjariya244
    @rohitjinjariya244 Před 2 měsíci +4

    જોંગા ભાઈ દુડી જેવા જોરદાર dialogue bhai no

  • @lalochudasama2397
    @lalochudasama2397 Před 2 měsíci +16

    ❤ વિનોદ ભાઈ તમારા વીડિયો ની હુ દર શનિવારે રાત્રે રાહ જોવ છુ

  • @yuvrajsodha4401
    @yuvrajsodha4401 Před 2 měsíci +3

    last ma jay msg aapyo tame e khubj saro hato vinod bhai 👌🏻

  • @CRAZYTV_
    @CRAZYTV_ Před 2 měsíci +3

    જોંગો તો રય ગયો.... નયતર સીધો હોસ્પિટલ માં લય જવો પડત 😂

  • @deitygaming946
    @deitygaming946 Před 2 měsíci +2

    જોંગા ભાઇ વધારે વાગ્યું તો નથી ને...??

  • @rajucholera7704
    @rajucholera7704 Před 2 měsíci +5

    જોગા શેઠ આજે સાબુ પાણી વગર ધોય નાખીયો 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 આજે બોવ માર ખાધો😂😂😂😂😂

  • @dineshjadav4604
    @dineshjadav4604 Před 2 měsíci +5

    Maxi Jexi waro video Banawo. Lot's of Love from London ❤😊

  • @user-bb1oy1pp3n
    @user-bb1oy1pp3n Před 2 měsíci +6

    વિનોદ ભાઈ બહુ સરસ પરફોર્મન્સ કર્યુ છે ❤❤❤😂😂😅😅❤❤

  • @babuvahoniya7584
    @babuvahoniya7584 Před 2 měsíci +4

    Joradar bhai

  • @natuvaghamsh
    @natuvaghamsh Před 2 měsíci +5

    જોંગેશ્વરાય નમહ.😄😄😄

  • @krunalsoni270
    @krunalsoni270 Před 2 měsíci +2

    Superb Video Aa vakhte vinod Bhai & arjunbhai.. get well soon Arjun bhai..😂😂😂

  • @vaghabhakumbhani4294
    @vaghabhakumbhani4294 Před 2 měsíci +4

    એક વાર દ્વારકા આવો

  • @dineshbhaidharajiya5037
    @dineshbhaidharajiya5037 Před 2 měsíci +2

    આ ભાઈ એ તો ભુકા કાઢી નાખ્યા હો મજા આવી અને વિનોદ ભાઈ એ એકદમ સાચી વાત કરી કે નાની એવી વાત માં મોટો ઝઘડો થાય જાય એટલે 100 વાર વિચારી ને નિર્ણય લેવો.

  • @paritoshmore9565
    @paritoshmore9565 Před 2 měsíci +3

    😂😂😂😂😂😂😂no 1st

  • @jaypanchal6995
    @jaypanchal6995 Před 2 měsíci +3

    aje khrekhr mja avi gaiiii😂😂😂😂

  • @vorapiyush6965
    @vorapiyush6965 Před 2 měsíci +3

    સુપર વિડીયો, ખૂબ મોજ પડી વિડીયો ભાઈ

  • @chintalvaishnav
    @chintalvaishnav Před 2 měsíci +2

    Waah bhai love from USA

  • @DeepkumarDetroja-pq1nu
    @DeepkumarDetroja-pq1nu Před 2 měsíci +2

    Vah sabas ho great good

  • @muchharbharat7073
    @muchharbharat7073 Před 2 měsíci +4

    15:58 sycle lai ne nikalai 😅😅

  • @user-ly7rx4lf7o
    @user-ly7rx4lf7o Před 2 měsíci +4

    Jordar vinod bhai

  • @kapiljoshi7402
    @kapiljoshi7402 Před 2 měsíci +6

    Vah..Jongabhai super..maja padi gai..super comedy..

  • @bhargavpandya1166
    @bhargavpandya1166 Před 2 měsíci +4

    વાહ વિનોદ ભાઈ જોંગા ભાઈ મસ્ત વીડીયો 😂😂😂

  • @karanbhanushali885
    @karanbhanushali885 Před 2 měsíci +2

    Video na end ma jonga nu face joi ne samjay k eno effort 100% chhe .. thank you arjun amari mate atlu sahan karwa badal....

  • @hardevgadhvi9999
    @hardevgadhvi9999 Před 2 měsíci +3

    Superb video

  • @girishgohil4852
    @girishgohil4852 Před 2 měsíci +4

    ખુબ મજા માણી. જોંગાં ભાઇ ખરેખર એક મોટા સેઠ જેવા લાગેછે. સેઠે ખૂબ માર ખાધો. 👌🙏👌

  • @harishbrahmbhatt1225
    @harishbrahmbhatt1225 Před 2 měsíci +6

    બોજ સરસ વિડિયો બનાવ્યો છે વિનોદ ભાઈ અને અજુંન ભાઈ તમારી જોડી તો જય વીરુ જેવી છે
    જય સ્વામિનારાયણ 🎉🎉🎉

  • @manojkachela8924
    @manojkachela8924 Před 2 měsíci +4

    Vahhh jongo aj shethiyo 😂😂😂😂😂😂😂😂

  • @Ansarisakil-zu3hc
    @Ansarisakil-zu3hc Před 2 měsíci +8

    વિનોદભાઈ આ ભાઈ તાર જેવા ગરમ થઈ ગયા 😂😂😂જગો કોઈ દાડે માર ખાસે 😂

  • @vipulkoriya2815
    @vipulkoriya2815 Před 2 měsíci +1

    આજે તો સીટ બેલ્ટ ને પણ ગૂંગળામણ થતી હશે NICE acting vinodbhai and jongabhai

  • @user-ik4ey4rc9f
    @user-ik4ey4rc9f Před 2 měsíci +4

    ❤ હા 😂😂😂😂જોગા ભાઈ ❤ હા

  • @dhirajs.tekchandaniahmedab2834

    Heads off you Guys : For entertenment of Public you are ready for scuffle,,,, Gr8....

  • @arjunsuryawanshi86
    @arjunsuryawanshi86 Před 2 měsíci +3

    પેહલા લાઈક કરી લવ,પછી વિડિયો જોવ

  • @arifpatel1043
    @arifpatel1043 Před 2 měsíci +4

    Mast

  • @alpeshpatel9431
    @alpeshpatel9431 Před 2 měsíci +3

    Bovj must prenk

  • @miraelectronic82
    @miraelectronic82 Před 2 měsíci +4

    Jongo seth lge atle chasma peri avyo wah jonga wah 😂😂😂😂😂

  • @user-me5od7ud3v
    @user-me5od7ud3v Před 2 měsíci +2

    😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤jonga bhai rocking performance 😂😂

  • @pravinvaghela-dk1ig
    @pravinvaghela-dk1ig Před 2 měsíci +3

    Bhai car maaa sefty helmet car prank Karo 07/08 Loko ne besadi ne please 🥺 alag - alag

  • @jpvlogs97
    @jpvlogs97 Před 2 měsíci +2

    Atyar sudhi no best ma best video , AJ ser ko Sawa ser mil gya 😂😂😂 , aje Arjun bhai nu prank Thai gyu evu lagyu 😂😂😂

  • @dneshsoni5015
    @dneshsoni5015 Před 2 měsíci +7

    Vinodbhai and Arjun bhai ❤❤❤

  • @dipakbarotofficiall
    @dipakbarotofficiall Před 2 měsíci +2

    આ વીડિયોમાં જોગાભાઈ કર્માના ડોક્ટર ડેન જેવા લાગે છે હો
    (અનુપમ ખેર)

  • @amitjoshi4639
    @amitjoshi4639 Před 2 měsíci

    Akk Time Superb Comedy......Moj aavi gayi Bhai....

  • @Bc_gaming07
    @Bc_gaming07 Před 2 měsíci +5

    આ વીડિયો મા બોવ મજા આવી ગઇ હૉ ભાઈ😂😂😂😂
    😅

  • @desasavaji8983
    @desasavaji8983 Před 2 měsíci +3

    Bahut accha

  • @abhayhariyani3826
    @abhayhariyani3826 Před měsícem +1

    arjun jongo jordar bhai... dialogue jordar situation mujab yaad aavi jai che ..jamo padi jai.. gado bolya vagar super comedy

  • @harshalmasharu9741
    @harshalmasharu9741 Před 2 měsíci +2

    Jordar 😂

  • @kanubhairamjibhaidhandhuki3159

    Super hit video
    😅😅😅😅
    Vinod bhai
    ખુબજ મજા આવી

  • @gohilnarvansinh5631
    @gohilnarvansinh5631 Před 2 měsíci +9

    વિનોદભાઈ વિડિયો જલ્દી શેર કરો અમે રાહ જોઈ

  • @bhavishalakhani8339
    @bhavishalakhani8339 Před 2 měsíci +2

    Badha aa bey thi kantali ne bik ma ke tension ma car mathi utare, aa pela bhai che je jonga ne pachali seat ma special marva utarya 😂

  • @user-hj9vw1wt4f
    @user-hj9vw1wt4f Před 2 měsíci +2

    ❤मजा आवी हो🎉वीनोद भाई ❤

  • @mr_dj_07
    @mr_dj_07 Před 2 měsíci +3

    Full moj hoo ❤

  • @vershijithakor3362
    @vershijithakor3362 Před 2 měsíci +2

    આ વખતે જોનગાએ કહ્યું, હું પણ મારી દઈશ

  • @rajshah4244
    @rajshah4244 Před 2 měsíci +2

    Jordar bhai😂😂😂😂😂😂😢😂😂😂😂

  • @jayhindarmyboy9356
    @jayhindarmyboy9356 Před 2 měsíci +3

    Ha moj 😂

  • @SunilParmar-gd8hp
    @SunilParmar-gd8hp Před 2 měsíci +2

    Fantastic 😂😂😂

  • @aminchhaya6230
    @aminchhaya6230 Před 2 měsíci +7

    Start karo Dada vaat joy ne betha chhiye Vinodbhai ane Zonga bapu ni

  • @wellgreathairsalonsciencec3233
    @wellgreathairsalonsciencec3233 Před 2 měsíci +1

    aje to jongo levai gayo ho 😂😂😂😂😂😂😂😂 prenk jonga bhai no thai gayo 😂😂😂😂

  • @k.d.gamara8169
    @k.d.gamara8169 Před 2 měsíci +5

    Love you vinodbhai and jonga superb

  • @jimitmunjpara2480
    @jimitmunjpara2480 Před 2 měsíci +4

    Love from GJ-13 ❤❤

  • @vithalvishpara1373
    @vithalvishpara1373 Před 2 měsíci +1

    વાહ વાહ ભાઈ વાહ સરસ બહુ સરસ,,,,,, સુપર ડૂપર

  • @kunalpatel1227
    @kunalpatel1227 Před 2 měsíci +4

    You guys are the best. Really really entertaining videos.

  • @PiyushChudasama-zs3wd
    @PiyushChudasama-zs3wd Před 2 měsíci +12

    Jamnagar Dwarka Frank karo

  • @aashudevmurari8812
    @aashudevmurari8812 Před 2 měsíci +3

    bhai bhai😂😂😂😂😂

  • @masterAyushvlogs
    @masterAyushvlogs Před 2 měsíci +3

    Nice vedio 😂

  • @dipakmali7878
    @dipakmali7878 Před 2 měsíci +3

    તું મને ઓળખે છે....😂😂😂
    મોજ પડી ગઈ આજ તો...❤️🔥😆😁🤗

  • @Janvikubavat719
    @Janvikubavat719 Před 2 měsíci +3

    Lots of love guys

  • @dipakmali7878
    @dipakmali7878 Před 2 měsíci +3

    જોંગાની ધોલાઈ થતિહતી અને વિનોદભાઈ જોતાં રહ્યા 😂😂

  • @dipakmali7878
    @dipakmali7878 Před 2 měsíci +1

    દરેક વખતે બધા ઉતરવા ઉતાવળ કરતાં હોય અને પહેલી વાર એવું બન્યું કે આ ભાઈ નથી ઉતરતા 😅😅😮😂😂

  • @dharmikrathod2081
    @dharmikrathod2081 Před 2 měsíci +2

    11:30😅😅😂😂

  • @mukeshchauhan9869
    @mukeshchauhan9869 Před 2 měsíci +4

    10:14 - આ ભાઈ ને કોઈ રીક્ષા ગોતી ને 100 રૂપિયા માં બેહાડો....👌👌👍

  • @AsifRajakbhaiAgwan
    @AsifRajakbhaiAgwan Před 2 měsíci +1

    વાહ વિનોદ ભાઈ અને અર્જુન ભાઈ 👌

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 Před 2 měsíci

    બવ જ જોરદાર હો મારા ભાઈ જોંગા બવ સરસ ખૂબ જબરદસ્ત વિડિયો

  • @MastimyLovesms
    @MastimyLovesms Před 2 měsíci +2

    જૉંગા ને માર સારો પડ્યો આ વખતે વિનોદ ભાઈ બચી ગયા 🎉🎉🎉🎉

  • @bhargavdangar2675
    @bhargavdangar2675 Před 2 měsíci +5

    Start Karo jaldi

  • @SahdevthakorThakor-uj4ns
    @SahdevthakorThakor-uj4ns Před 2 měsíci +1

    સ્ટાર્ટ માં જે
    મીઈજીક વગાડોછો એ 40 સેકેડ વગાડો મુ તાલમા આવૂ છુ ને બંદ થઈ જાય છે 😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤🎉

  • @jayparekh6486
    @jayparekh6486 Před 2 měsíci +1

    Bhai jordar chhe ho

  • @sureshsolanki7226
    @sureshsolanki7226 Před 2 měsíci +3

    Thank you 😊❤

  • @ToxicGaming696
    @ToxicGaming696 Před 2 měsíci +1

    😂😂😂😂😂બવ માયરો હો જોન્ગા ને