મહાશિવરાત્રી સ્પેશિયલ કિર્તન || આવી રૂડી શિવરાત્રી ની રાત || નીચે લખેલું છે કિર્તન|| ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 4. 03. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _________________ કિર્તન ____________________
    આવી રૂડી શિવરાત્રી ની રાત જો
    ઓમ નમઃ શિવાય મંત્ર બોલજો
    ચાર પહોર ની પુજા તમે કરજો
    ઓમ નમઃ શિવાય મંત્ર બોલજો
    આવી રૂડી શિવરાત્રી ની રાત જો
    પહેલી પુજા તમે સંધ્યા ટાણે કરજો
    જળ અને બીલીપત્ર ચડાવજો
    આવી રૂડી શિવરાત્રી ની રાત જો
    બીજી પુજા તમે મધરાતે કરજો
    અબીલ ગુલાલ ના છાંટણા છાટજો
    આવી રૂડી શિવરાત્રી ની રાત જો
    ઓમ નમઃ શિવાય મંત્ર બોલજો
    ત્રીજી પુજા પરોઢીએ તમે કરજો
    મધ અને રાખનાં ગોળા કરજો
    આવી રૂડી શિવરાત્રી ની રાત જો
    ઓમ નમઃ શિવાય મંત્ર બોલજો
    ચોથી પુજા વ્હેલી સવારે તમે કરજો
    પુજા કરીને આશિષ તમે માંગજો
    આવી રૂડી શિવરાત્રી ની રાત જો
    ઓમ નમઃ શિવાય મંત્ર બોલજો

Komentáře • 12

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 4 měsíci +1

    જય ભોળાનાથ નૈનાબેન લાડવા સરસ પંચાક્ષર મંત્ર તો મહા મંત્રછે ખુબખુબ ધન્યવાદ બેનો તમારૂ મંડળને ભગવાન ભોળાનાથ ના ખુબ આશીર્વાદ બેનો

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે અને અમે કિર્તન ગાઈએ અને તમને અમારા કિર્તન ગમે એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ જય ભોળાનાથ

  • @user-ws5sl8bf8h
    @user-ws5sl8bf8h Před 4 měsíci

    Khub saras chhe naynamasi jay shree krishna har har mahadev

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před 4 měsíci +1

    મહાશિવરાત્રી ઓમ નમઃ શિવાય

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ઓમ નમઃ શિવાય હર મહાદેવ

  • @bhavnabhaliyaparmar6190
    @bhavnabhaliyaparmar6190 Před 4 měsíci

    Har har Mahadev

  • @sumipatel2784
    @sumipatel2784 Před 4 měsíci

    Mahadev
    Mahakaal❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ મહાદેવ હર હર મહાદેવ

  • @36jaypipaliya80
    @36jaypipaliya80 Před 3 měsíci

    Jay bholanatha

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય ભોળાનાથ