💐પ્રેમથી રંગાવો તો જીવન ધન્ય છે 💐 (લખેલું છે) 6352384137

Sdílet
Vložit
  • čas přidán 11. 05. 2024
  • પ્રભુ રંગ લાગે તો જીવન ધન્ય છે
    પ્રેમથી રંગાવો તો જીવન ધન્ય છે
    પ્રેમનો તિરંગ મીરાબાઈને લાગ્યો
    ગિરધર જો આવે તો જીવન ધન્ય છે
    એવો તે રંગ પહેલા નરસિંહ ને લાગ્યો
    શામળિયો શેઠ બની જાય તો જીવન ધન્ય છે
    એવો તે રંગ પહેલા શબરીબાઈ ને લાગ્યો
    વાલો મારો બોર માંગે તો જીવન ધન્ય છે
    એવો તે રંગ પહેલા શકુબાઈ ને લાગ્યો
    વાલો મારો પાણી ભરી જાય તો જીવન ધન્ય
    પ્રેમ રસ પીવો ને હરી રસ પીવો
    બીજાને પાવો તો જીવન ધન્ય છે
    ડાકોરવાળા તમે દ્વારકા વાળા
    વેલ મારી હાકો તો જીવન ધન્ય છે
    ગોકુળમાં ઘૂમતી ને મટકી લઈ ફરતી
    માખણીયા માંગે તો જીવન ધન્ય છે
    મટકી મારી ફોડે તો જીવન ધન્ય છે
    એવો તે રંગ મારા સદગુરુએ આપ્યો
    રામરસ રે લાય તો જીવન ધન્ય છે
    એવો તે રંગ મારી સખીઓને લાગ્યો
    ભજનમાં આવે તો જીવન ધન્ય છે
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Komentáře • 48

  • @user-co1jx3up4h
    @user-co1jx3up4h Před 30 minutami

    Saras bhajan jsk

  • @anjanapatel8099
    @anjanapatel8099 Před měsícem

    Very very nice bhajan maja aavi gya 🙏🙏🙏

  • @Patelpriti-eg7ed
    @Patelpriti-eg7ed Před 2 měsíci +2

    Nice

  • @jashvantpatel569
    @jashvantpatel569 Před měsícem

    બહુ જ સરસ બધા બહેનો ને ભજન નો પ્રેમ રસ પાયો મંજુબેન મજા આવી ગઈ
    બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏💐💐💕💕

  • @Mita-po2kk
    @Mita-po2kk Před 2 měsíci +1

    👌👌👌👌👌🙏

  • @bhartibenjada
    @bhartibenjada Před 2 měsíci +1

    ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌👌🙏

  • @user-dt7vv2cd3k
    @user-dt7vv2cd3k Před 2 měsíci +1

    Khub saras chhe maja avi gai thank you so much 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 2 měsíci +1

      🙏🙏🙏🙏🙏🥰❤️❤️❤️

  • @sakhimandalkapurai8963
    @sakhimandalkapurai8963 Před 2 měsíci +2

    Jay shree krishna

  • @varshavasani7570
    @varshavasani7570 Před 19 dny

    Jordaar rang

  • @devangidhunofficial
    @devangidhunofficial Před měsícem +1

    🙏🙏👍👍👍

  • @dishantbostgamer5392
    @dishantbostgamer5392 Před 2 měsíci +1

    ❤saras

  • @hemapatel6316
    @hemapatel6316 Před měsícem

    Wah manjuben amne agiyaras ne Punam na bhajan ma Tamara bhajan gavani khub maza Ave che

  • @champaprajapati4201
    @champaprajapati4201 Před 2 měsíci +1

    👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🌹🌹🌹

  • @tarabenraj9118
    @tarabenraj9118 Před 2 měsíci +1

    હા મસ્ત ભજન ગાશો

  • @jashvantpatel569
    @jashvantpatel569 Před měsícem

    બહુ જ સરસ મંજુબેન, દક્ષાબેન તમે સખી મંડળ ને સારો ભક્તિ રસ પિવડાવો છો મંજુબેન તમે તમારી સાડી ની સ્ટાઈલ માં ખુબ જ સુંદર લાગો છો આવી રીતે ઉત્સાહ પૂર્વક ભજન ગાતા રહો અને હંમેશા ખુશ રહો તેવી અમારી ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના 🙏🙏
    બધા જ બહેનો ને ઉષાબેન પટેલ ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🌹🌹🌹🌹🌹💕💕

  • @tarabenraj9118
    @tarabenraj9118 Před 2 měsíci +1

    🎉

  • @chandrikachhotai4011
    @chandrikachhotai4011 Před 7 dny

    saras

  • @kaminipatel7407
    @kaminipatel7407 Před měsícem

    Sarse bhajn che manjuben 🎉

  • @manjupatel2913
    @manjupatel2913 Před 2 měsíci +1

    Very nice bhajan gayu Jsk jsn

  • @tarabenraj9118
    @tarabenraj9118 Před 2 měsíci +1

    સરસ ભજન છે મજા આવે

  • @Biholamahavirsinh1
    @Biholamahavirsinh1 Před 2 měsíci +1

    સરસ ભજન ગાયું છે 🎉🎉

  • @ranjanasharma7545
    @ranjanasharma7545 Před 2 měsíci +1

    Nice bhajan

  • @lilabenprajapati9901
    @lilabenprajapati9901 Před 2 měsíci +1

    🎉જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેનો સરસભજનછે 💐💐 રાધે મહિલા મંડળ હડિયોલ 🎉🎉🎉

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci +1

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @neeladave3947
    @neeladave3947 Před 2 měsíci +1

    Supap bhajan

  • @geetatalati5702
    @geetatalati5702 Před dnem

    હિડોલા ના ભજન ગાવ

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc Před 2 měsíci +1

    સુંદર ભજન ગાયૂ સાંભળીને આનંદ થયો સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏

  • @harshavyas7071
    @harshavyas7071 Před měsícem

    ખૂબ જ સરસ બેન લખી ને મૂકો

  • @nivpanchal5783
    @nivpanchal5783 Před 2 měsíci +1

    Saraswati bhajan Marwadi bhajan Shri Krishna

  • @jashvantpatel569
    @jashvantpatel569 Před 2 měsíci +1

    બહુ જ સરસ ભજન ગાઓ છો મંજુબેન અને દક્ષાબેન તમને સાથે ભજન ગાતા જોઈને મને સાંભળવા તથા જોવા ની ખુબ જ મજા આવે છે તમે બધા જ બહેનો ખૂબ સરસ ભજન ગાઓ છો બધી જ બહેનો ને ઉષાબેન પટેલ ના જય શ્રી કૃષ્ણ 🙏

  • @tarabenraj9118
    @tarabenraj9118 Před 2 měsíci +1

    આવું ભજન ગાશો

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Před 2 měsíci +1

    Nice