તાલી પડે છે સવા લાખની રે🙏નીચે લખેલું🙏તાલીનું મહત્વ દર્શાવતું કાનાનું નવું ભજન🙏Vibha Yashwant Vora

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • નીચે લખેલું છે : તાલીનું મહત્વ દર્શાવતું ભજન
    તાલી પડે છે સવા લાખની રે
    ભજનના મુલ ના હોય મારા વાલા
    તાલીના મુલના હોય મારા વાલા
    નંદ જશોદા સવા લાખના રે
    લાલા ના મૂલ ના હોય મારા વાલા
    તાલી પડે છે સવા લાખની રે
    તાલીના મુલ ના હોય મારા વાલા
    બલભદ્ર વીર સવા લાખના રે
    ગોવાળોના મૂલ ના હોય મારા વાલા
    તાલી પડે છે સવા લાખની રે
    તાલીના મુલ ના હોય મારા વાલા
    રાધા રૂક્ષ્મણી સવા લાખનારે
    ગોપીઓ ના મૂલ ના હોય મારા વાલા
    તાલી પડે છે સવા લાખની રે
    તાલીના મોલ ના હોય મારા વાલા
    દ્વારિકા ધામ રળિયામણુ રે
    ગોકુળ ના મૂલ ના હોય મારા વાલા
    તાલી પડે છે સવા લાખની ર
    તાલીના મુલના હોય મારા વાલા
    સો સો કોયલ ટોળે મળી રે
    મોરલીના મૂલ ના હોય મારા વાલા
    તાલી પડે છે સવા લાખની રે
    તાલીના મુલ ના હોય મારા વાલા
    મંડપ બાંધ્યા છે નર્યા ફુલ ના રે
    મહેકે મલકની માય મારા વાલા
    તાલીપડે છે સવા લાખની રે
    ભડકો બળે છે આકાશ મા રે
    ચાંદો જોઈને હરખાય મારા વાલા
    જશોદાજી ગણવા લાખ ના રે
    લાલા ના મોલ ના હોય મારા વાલા
    દીવો બળે છે ઘણા હેત નો રે લોલ
    પ્રકાશ એનો ફેલાઈ મારા વાલા
    રાધા પૂછે બેન રુકમણીને રે
    કોના તે ગુણલા ગવાય મારા વાલા
    મથુરા થી મોહન આવ્યા રે
    ગુણલા તે એમના ગવાય મારા વાલા
    તાલી પડે છે સવા લાખની રે
    તાલીના મુલ ના હોય મારા વાલા
    ----------------------------------------------------------------------------------
    #તાલીપડેછેસવાલાખનીરે
    #તાલીનુંમહત્વદર્શાવતુંકાનાનુંનવુંજભજન
    #નીચેલખેલુંછે
    #vibhayashwantvora
    #talipadechesavalakhnire
    #talinumahtvdarshavtukananunavujbhajan
    #nichelakheluche
    #ગુજરાતીભજન
    #lakhansathe
    #gujaratibhajan
    #lyricalvideo
    #સત્સંગીભજન
    #લખાણસાથે
    #krishnabhajan
    #કૃષ્ણભજન
    ----------------------------------------------------------------------------------
    My CZcams Family 🙏🙏
    Jai Shree Krishna 🙏🙏
    Radhe Radhe 🙏🙏🙏
    હું તમને તાલીનું મહત્વ દર્શાવતું કાનાનું નવું જ ભજન સંભળાવી રહી છું.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
    લગ્નગીત
    ગુજરાતી ગીત
    ભજનો
    ધૂનો
    ભક્તિપદો
    દેશભક્તિગીતો
    સ્વાગત ગીતો
    હિન્દી ગીતો.
    બાળગીત
    હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
    આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
    Thanks For Watching
    જય શ્રીકૃષ્ણ
    રાધે રાધે.

Komentáře • 85

  • @vichaarsanhitaandspiritual4493
    @vichaarsanhitaandspiritual4493 Před 8 měsíci +1

    Radhe Radhe 🙏
    Jai shree krishna 🙏
    Didi ji aapko bhi mera naman 🙏
    Aapne bahut hi badhiya bhajan prustut kiya hai, is prustuti ko sunkar man prashannchit ho gaya hai 🙏
    Ishvar aapki sari manokamna puri kare 🙏
    Wow wow very nice kya baat hai, beautiful supar shaandar behtrin aur lajbab prustuti hai aapki,
    Man toh kar raha hai ki aapka ye bhajan mai sunti hi rahu, aapka gala behad surili hai 👍 aur ye ek fabulous aur manmohak prustuti hai aapki 🙏
    Bahut bahut sadhubaad aapko 🙌
    Aap sada khush rahiye aur surakshit bhi rahiye,ishvar aapke jivan se dukh sada dur rakkhe, hari om hari 🙏🌹👍🤗💐

  • @indupanukumaunikirtanmanda1404

    33 👍👍 jai Shri Krishna 🙏🙏🙏🙏 bahut Sundar bhajan sunaya hai dear friend aapne 👌👌👌👌👌🎉🎉❤❤❤❤ hamesha Ki tarah super 👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @Nassimacuisine69
    @Nassimacuisine69 Před 8 měsíci

    big big like very nice sharinggggg nice vidéooo machallah

  • @HindikahaniaurkathayenSD4747

    131 like
    Beautiful bhajan
    Bahut sundar bhajan sunaya apne sis
    Very very nice share 👌
    Thanks for sharing 👍
    Good morning 🙏 dear
    God bless you 🤲
    Jai shree krishna 🙏

  • @AvinashNLall
    @AvinashNLall Před 8 měsíci

    Bigggggg Like
    जय श्री कृष्ण।राधे राधे।
    मधुरमय आवाज में संगीत विशारद
    सम्मानित छोटी बहन की भक्तिमय प्रस्तुति।धन्यवाद शेयर किया।
    Krishna Bless you 👌🌷🙏 9:51 9:51

  • @upsingervk4883
    @upsingervk4883 Před 8 měsíci

    Bahut sundar nice bhajan kya baat hai beautiful nice bhajan

  • @mohangamivlog8327
    @mohangamivlog8327 Před 8 měsíci +1

    Big lk 23👍❤
    જય દ્વારકાધીશ 🙏
    જય શ્રી કૃષ્ણ 🙏
    ખુબ સરસ કીર્તન 🙏
    🌹🌹🌹🌹🌹🌹
    ❤❤❤❤❤❤
    🙏🙏🙏🙏🙏🙏

  • @twinaxel
    @twinaxel Před 8 měsíci +1

    Nice sharing watching this

  • @motivationalkrishhsupport8341
    @motivationalkrishhsupport8341 Před 8 měsíci +1

    Radhe Radhe 🙏🏻🙏🏻
    So beautiful share dear 😊
    Jai Shri Krishna 🙏🏼🙏🏼🙏🏼

  • @Maiyya.ki.rasoi.
    @Maiyya.ki.rasoi. Před 8 měsíci

    18 like 👍

  • @geetatripathi6608
    @geetatripathi6608 Před 8 měsíci +1

    52 like 👍 Jai shree krishna ❤ bahut sundar Bhajan ki prastuti ♥️

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před 8 měsíci

    Khub khub khub saras Bhajan 🙏❤️🚩

  • @daxabentank7568
    @daxabentank7568 Před 8 měsíci

    Ati ati sundar video aapko hamara koti koti naman 🙏🙏 Jay shree krishna radhe radhe Jay shree Swami Narayan 🙏🙏🙏🙏🙏❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳👪🙋🌅♈💐👏👏👏🪔🪔🪔🪔🆗🪔🙌🚩🚩🚩🚩🚩🚩

  • @geetau5833
    @geetau5833 Před 8 měsíci

    Bahut sundar bhajan Gaya hai aap ni 🙏

  • @Babita_mehra
    @Babita_mehra Před 8 měsíci

    Jai shree Krishna radhe Radhe bahut Sundar prastuti ❤❤❤❤❤

  • @seemamakwana4767
    @seemamakwana4767 Před 7 měsíci

    Very nice Bhajan 🙏 🙏 jay shree krushna

  • @Sandhyakgaane
    @Sandhyakgaane Před 8 měsíci

    Beautiful sister very nice sharing

  • @spiritualsangamyug
    @spiritualsangamyug Před 8 měsíci

    ।।हरि बोल हरि बोल हरि बोल ।।
    सांवरे..
    तेरी कृपा की छांव में,
    पल रहे हैं हम..!
    तुम दिखा रहे हो रास्ता,
    और चल रहे हैं हम..!!
    *नाव की अहमियत को देखकर सीखें...*
    *जीवन का महत्व*
    *स्वयं जल में होकर भी औरों को , पार कराती है...,*
    *दायित्व ईश्वर उसी को देते हैं, जो औरों का भार उठाता है...!!!*
    स्नेह वंदन बिभा बहन
    राधे राधे जी 🙏🙏
    आपका दिन शुभ हो! 9:51

  • @shitlamishra
    @shitlamishra Před 8 měsíci +1

    Beautiful sharing 😅😊
    Superb performance 🙂😍 Thanks 👍

  • @nupurjhamithla4593
    @nupurjhamithla4593 Před 8 měsíci

    L59 👍🏻 बहुत सुन्दर प्रस्तुति जी बहना जी बेजोड़ 👌👌👌❤️🌹🌹🌹🌹🌹

  • @rekhapatel997
    @rekhapatel997 Před 8 měsíci

    Har har mhadev har🙏🙏 👌👌👌

  • @shailejapadhiar9573
    @shailejapadhiar9573 Před 7 měsíci

    Jay Shri Krishna khub saras bhajan

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 Před 8 měsíci

    Khub sarsh jay sheeri krishna🙏🙏🙏❤❤❤

  • @sursangam7731
    @sursangam7731 Před 8 měsíci

    Big like dear Vibha ji Bahut hi sundar bhajan sunaya aapne apni madhur aawaaz mein sunkar mann prasann ho gaya Jai shri Karishna dear sister Stay healthy and blessed fully enjoyed 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️🥰🍫🍫🍫🍫😍😍😍

  • @premlatauppal7808
    @premlatauppal7808 Před 8 měsíci

    Bahut sunder prastuti ❤❤❤❤❤❤❤beautiful sharing ❤❤❤badhiya gaaya ji ❤❤❤big likes

  • @gujratidharmikvarta4052
    @gujratidharmikvarta4052 Před 8 měsíci +1

    🌺🌺🌺જય શ્રી કૃષ્ણ 🌺🌺🌺🌺
    🌺🌺સરસ અને સુંદર પ્રસ્તુતિ 🌺🌺
    🌺🌺ઓમ નમઃ ભગવતે વાસુદેવાય 🌺
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 8 měsíci +1

    જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ

  • @bhajanbandgi2654
    @bhajanbandgi2654 Před 8 měsíci

    38 👍 jai shri krishna ji 🙏 bahut hi pyara manmohak bhajan sunaya hai aapne sister ji 👌❤️❤️❤️❤️

  • @barma2733
    @barma2733 Před 8 měsíci

    जय श्री कृष्णा जय द्वारकाधीश की🙏🏻🌷🌹🙏🏻👌👌👌👌👍👍👍👈👈👈

  • @monimalamajumder5672
    @monimalamajumder5672 Před 8 měsíci

    Jai shree Krishna Radha 🙏
    Super singing 👌 Awesome presentation 💕💕
    Beautiful bhajan sharing 💕
    Khub valo laglo 💕💕

  • @beenabalodi6550
    @beenabalodi6550 Před 8 měsíci

    जय श्री राधे कृष्णा 🙏 बहुत ही सुन्दर प्रस्तुति 👏👏👏👏👏👏

  • @Dj_remix_kida
    @Dj_remix_kida Před 8 měsíci

    Shri Radhe

  • @bangonmusicbeat5450
    @bangonmusicbeat5450 Před 8 měsíci

    Jaisrikrishna 🙏🙏🌹🌹🌹🌹♥️❤👍🏾💕❤❤

  • @asgharalirajput9510
    @asgharalirajput9510 Před 8 měsíci

    Namaste ji Super Sundar Very nive Singing Big like God bless you❤❤❤❤❤ full watch So Sweet Voice

  • @shreejalaramsatsangmandal6676

    Bigg like 👌👌🌹👌👌તાલી પાડીને 👏👏👏વાહ વાહ 👌🌹👌 ખૂબ જ સરસ ભજન ગાયુ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @ginnigallery2881
    @ginnigallery2881 Před 8 měsíci

    65 लाईक 👍
    जय श्रीकृष्णा राधे राधे 🙏🙏
    तालीबजे .....👏🏻👏🏻 अति सुन्दर गीत, 👌🏻 मधुर आवाज 😘 बहुत अच्छा आपने कृष्ण जी के भजन सुनाई 👌🏻👌🏻 पूरा सुनकर मन प्रफुल्लित होगया 👍 9:51

  • @Gyankiduniya_Arpit
    @Gyankiduniya_Arpit Před 8 měsíci

    Beautiful 😊
    ખુબજ સરસ 😊

  • @manilatwinsuttrakhand6372
    @manilatwinsuttrakhand6372 Před 8 měsíci

    जय श्री कृष्ण राधे राधे

  • @vongtaynhanaikptt6066
    @vongtaynhanaikptt6066 Před 8 měsíci

    Beautiful sharing, thank you

  • @masukjethi1818
    @masukjethi1818 Před 8 měsíci

    ❤ સરસ ભજન ❤❤❤❤

  • @jaykarbhaipatel5952
    @jaykarbhaipatel5952 Před 8 měsíci

    Jay,,shree ,krishna

  • @musicaljayashreebaruah9346
    @musicaljayashreebaruah9346 Před 8 měsíci

    Jai shree Krishna 🙏🏻
    Bahut sundar bhajan Prastuti 👍🏻👍🏻🌹🌹❤️❤️❤️

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p Před 8 měsíci

    ખુબ જ સરસ ભજન કીર્તન છે 🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  Před 8 měsíci

      આપનો દિલથી આભાર🙏🙏
      જયશ્રીકૃષ્ણ🙏🙏🙏

  • @poonamdangi
    @poonamdangi Před 8 měsíci

    बहुत सुंदर भजन 🌷🌷जय श्री कृष्ण राधे राधे 💐💐💐💐💐

  • @pinkeypatel1563
    @pinkeypatel1563 Před 8 měsíci

    Ben bhajan bahu saras che pan tame lakho Cho kai ne gavo Cho kai a na gamu

  • @AanjanaSonakiya
    @AanjanaSonakiya Před 8 měsíci

    Beautiful 🎉🎉👌👌

  • @yogeshkumarsoodan3990
    @yogeshkumarsoodan3990 Před 8 měsíci

    116, जय श्री कृष्ण 🙏
    अति सुंदर, मनमोहक भजन 👏❤🎉

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Před 8 měsíci

    જય શ્રી કૃષ્ણ બેન 🙏
    ખુબ સરસ પ્રસ્તુતી બેન 👍

  • @preetibhajanmala1722
    @preetibhajanmala1722 Před 8 měsíci

    48lk
    Jai shree krishna
    Radhey Radhey
    Beautiful Bhajan very very nice 💯💯💯💯💯 superb

  • @latasha848
    @latasha848 Před 8 měsíci

    Jai shree radhey radhey my sweet sister Vibha ji ..beautiful shree krishna kirtan..awesomely beautifuly singing dear in your golden voice..mindful..beautiful shree krishna ❤❤❤❤

  • @Gupshuparound
    @Gupshuparound Před 8 měsíci

    વાહ ખરેખર બહુજ સુંદર મજાનું ભજન 😊

  • @BhimshiVadher
    @BhimshiVadher Před 8 měsíci

    જય દ્વારકાધીશ જય શ્રીકૃષ્ણ રાધે રાધે

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal Před 8 měsíci

    વાહ ખુબ ખુબ સરસ કિતૅન- 🙏🌷🙏🌷🙏🌷🙏

  • @maanpatel7307
    @maanpatel7307 Před 8 měsíci

    ❤😂❤