મહાશિવરાત્રી નિમિત્તે - શંકર કહે તમે સુણો પારવતી - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે છે )2024

Sdílet
Vložit
  • čas přidán 28. 02. 2024
  • શંકર કહે તમે સુણો પારવતી
    તપ ધરવાને જાવા દ્યો
    તપ ધરતા એક નારી નિસરશે
    ભોળા શંભુના મન હરશે જો
    ત્યાં તો તપસ્વીએ ઊંચું જોયું
    સામે ભીલડી દીઠી જો
    કઈ છો જાતની ને કઈ છો નાતની
    કયા પુરુષ ઘેર નારી જો
    જાતની છું જોગણ ને નાતની છું ભીલડી
    ભીલ પુરુષ ઘેર નારી જો
    તારા ભીલને મેલ લટકતો
    તને બનાવુ પટરાણી જો
    તમારે તો શિવજી મોટી જટાયુ
    તે દેખીને અમે ડરીએ જો
    મોટી જટાયુ દૂર કરાવું
    લાલ અંબોડો વળાવું જો
    તમારા ગળામાં ભોરીંગ લટકે
    તે દેખીને અમે ડરીએ જો
    ભોરિંગ સર્વે દૂર કરાવું
    ફૂલના હારલા પેરુ જો
    તમારે તો શિવજી ગંગા પારવતી
    ભીલડી ને શું કરશો તો
    પાર્વતી ને પિયરે વળાવું
    ગંગા તમારા દાસી જો
    ચાલો ભીલીરાણી કૈલાસે જઈએ
    કૈલાસે કેમ કરી જઈએ જો
    ક્યો તો ભીલી રાણી વેલડીયુ શણગારુ
    વેલડીએ કૈલાસે જઈએ જો
    વેલડીએ નો બેસુ ને પગડીએ નો ચાલુ
    ખંધોલે બેસવાના મારે નિમ જો
    ક્યો તો ભીલીરાણી હાથીડા શણગારૂં
    હાથીડે બેસીને કૈલાશ જઈએ જો
    હાથડીએ નો બેસું ને પગડીએ નો ચાલુ
    ખંધોલે બેસવાના મારે નિમ જો
    અમારે મહાદેવજી એવા નિમ છે
    નર નાચે ને નારી જુએ જો
    પગે બાંધ્યા ઘૂઘરાને હાથમાં કરતાલુ
    ભોળાનાથ થૈ થૈ નાચે જો
    ઉઠો પારવતી દીવડીયા પ્રગટાવો
    તારે માટે શોક્ય લાવ્યો જો
    જાત નથી જોગણને નાત નથી ભીલડી
    સતી પારવતી મારા નામ જો
    ભોળા મહાદેવજી ભોઠા પડ્યા છે
    ભરમાવ્યા ભૂપના ભૂપ જો
    ગોવિંદ ગાયે શીખે ને સાંભળે
    એને ભોળાનાથ ઉતારે ભવ પાર જો
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 84

  • @Alkabenkotak
    @Alkabenkotak Před 4 měsíci +4

    ઉષમાબેનબહુસરસ🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci +1

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @ashwinthacker1861
    @ashwinthacker1861 Před 4 měsíci +2

    હર હર મહાદેવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @lataajagiya1647
    @lataajagiya1647 Před 4 měsíci +2

    જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ 😊❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ashabendodiyar224
    @ashabendodiyar224 Před 4 měsíci +2

    ખુબ જ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Před 4 měsíci +2

    બહુ સરસ મજાનું ભજન ગાયું.તમને સર્વે બેનો ને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર.આવા સરસ ભજનો સંભળાવતા રહેજો. જય માતાજી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci +1

      ધન્યવાદ...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...પ્રણામ🌹💐🙏🏻જય માતાજી...

  • @neeladave3947
    @neeladave3947 Před 4 měsíci +2

    Har har mahadev

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ushabetai4957
    @ushabetai4957 Před 4 měsíci +2

    Khub sares bhajn chey usmaben 👌👌🙏🍁🌷🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 4 měsíci +3

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ બેનો સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-nx4yt3fk9o
    @user-nx4yt3fk9o Před 4 měsíci +3

    🎉🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před 4 měsíci +1

    વાહ વાહ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před 4 měsíci +2

    જય ભોલનાથ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před 4 měsíci +2

    Amita trivedi vah bhu fine bhu dishse tmne shabhriyaa bhu gmi gyu bhu aashirvad bdhane

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 4 měsíci +2

    Khub saras Bhajan ushmaben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 Před 4 měsíci +2

    Har Har mahadev 🙏👏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před 4 měsíci +1

    ખુબ સરસ દીદી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před 4 měsíci +2

    🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před 4 měsíci +2

    Vah👌👌👌🎉🌷💐🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 4 měsíci +2

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @shushiladave2745
    @shushiladave2745 Před 4 měsíci +2

    Har har mahadev aati sundar kirtan chhe usma ben vasant baa 👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před 4 měsíci +2

    વાહ વાહ મને ભાવે એવું ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rupapandya1026
    @rupapandya1026 Před 4 měsíci +4

    ખુબ જ સુંદર કિતૅન છે ખુબ અભિનંદન મહાદેવ હર હર 🙏🙏

    • @tejalrajput4227
      @tejalrajput4227 Před 4 měsíci +2

      Good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij Před 4 měsíci +2

    Jay siyaram🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @alpagangani8889
    @alpagangani8889 Před 4 měsíci +1

    Khub saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-zm9og7eg3j
    @user-zm9og7eg3j Před 4 měsíci +2

    ❤srs🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @RasilabenVasava-zj3hv
    @RasilabenVasava-zj3hv Před 3 měsíci +1

    ખૂબ આનંદ થાય

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @jashibenparmar994
    @jashibenparmar994 Před 4 měsíci +2

    બહુ સરસ ભજન મન પ્રફુલ્લિત થઈ ગયું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @KajalKaklotar-wq3jd
    @KajalKaklotar-wq3jd Před 4 měsíci +3

    Saras che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před 4 měsíci +2

    જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ખૂબ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 Před 4 měsíci +2

    ❤ સુંદર❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      મહાશિવરાત્રીના જાજા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ભોળાનાથ અંજુબેન અને મધુબેન અને તમારા આખા મંડળને...
      આપનો ખૂબ ખૂબ આભાર...
      આપની કોમેન્ટ વાંચીને ખૂબ રાજીપો થયો છે...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌹💐🙏

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit Před 4 měsíci +1

      વાહ ખુબ જ સુંદર કિર્તન ગાયું.સાંભળીને ખુબ જ આનંદ થયો.🎉 જય ભોલેનાથ 🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm Před 4 měsíci +2

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @manishaprajapati3488
    @manishaprajapati3488 Před 4 měsíci +1

    ખૂબ જ સુંદર ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @dakshaladumor
    @dakshaladumor Před 4 měsíci +2

    મારું પ્રિય ❤ શંકર ની મોજડી... સાંભળી ને બોવ આનંદ થયો...ભગવાનની ખૂબ કૃપા હો તમારા બધા પર.🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

    • @dakshaladumor
      @dakshaladumor Před 3 měsíci +1

      ❤​@@Vasantben.Nimavat

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 4 měsíci +2

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 4 měsíci +2

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před 4 měsíci +4

    અશોક ઠાકોર ના જય રણછોડ ડાકોર થી બોલું છું

    • @AshokbhaiParmar-iy9wc
      @AshokbhaiParmar-iy9wc Před 4 měsíci +3

      ❤ શંકર પાર્વતી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @jagabhaipatel3290
    @jagabhaipatel3290 Před 4 měsíci +2

    મસ્ત ભજન છે👌🪴💐🌸

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ranjansuba
    @ranjansuba Před 4 měsíci +2

    રાધેરાધેહરહરમહાદેવબહેનો🙏🌹👌👌👌👌👌👍👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-hl3ip2st1x
    @user-hl3ip2st1x Před 4 měsíci +2