મારા થઈ જાવ ને મેહમાન કિર્તન કૈલાસ બેન જોષી સુરત

Sdílet
Vložit
  • čas přidán 13. 01. 2022
  • મારા દ્વારિકા ના નાથ મારો થય જા ને મેહમાન
    મારો થય જા ને મેહમાન મારો થય જા ને મેહમાન
    મારા દ્વારિકા ના.........
    મેહમાન કોના કોના હોય
    મેહમાન સુદામા ના હોય
    જેના મિત્ર ભગવાન હોય મેહમાન એના એના હોય
    જેના તાંદુલ ખાધા હોય મેહમાન એના એના હોય
    મારા દ્વારિકા ના..........
    મેહમાન કોના કોના હોય
    મેહમાન સકુ બાઈ ના હોય
    જેના પાણી ભર્યા હોય મેહમાન એના એના હોય
    મારા દ્વારિકા ના.........
    મેહમાન કોના કોના હોય
    મેહમાન વિદુરજી ના હોય
    જેની ભાજી ખાધી હોય મેહમાન એના એના હોય
    મારા દ્વારિકા ના............
    મેહમાન કોના કોના હોય
    મેહમાન મીરા બાઈ ના હોય
    જેના જેર પીધા હોય મેહમાન એના એના હોય
    મારા દ્વારિકા ના........
    મેહમાન કોના કોના હોય
    મેહમાન નરસૈયા ના હોય
    જેના હાર પેહરાવ્યા હોય મેહમાન એના એના હોય
    મારા દ્વારિકા ના..........
    મેહમાન કોના કોના હોય
    મેહમાન શબરી બાઈ ના હોય
    જેના બોર ખાધા હોય મેહમાન એના એના હોય
    મારા દ્વારિકા ના.......
    મેહમાન કોના કોના હોય
    મેહમાન જલારામ ના હોય
    જેણે નારી દાન મા દીધી હોય એના મેહમાન હોય
    મારા દ્વારિકા ના........
    મેહમાન કોના કોના હોય
    મેહમાન જમના બાઈ હોય
    જેના છાણા બોલ્યા હોય મેહમાન એના એના હોય
    મારા દ્વારિકા ના..........
    મેહમાન કોના કોના હોય
    મેહમાન ગોરા કુંભાર ના હોય
    જેના બાળક ખુંદયા મેહમાન એના એના હોય
    મારા દ્વારિકા ના..........

Komentáře • 27

  • @kanchanmamandal
    @kanchanmamandal Před 2 dny

    ખુબજ સરસ ગાયું
    જય માતાજી 👌🙏
    જય શ્રી કૃષ્ણ 👌🙏

  • @arunapanchal1937
    @arunapanchal1937 Před 12 dny

    Saras che

  • @jyotigajjar3576
    @jyotigajjar3576 Před měsícem

    ❤ જય શ્રી કૃષ્ણ

  • @heenajogi3583
    @heenajogi3583 Před 2 lety +3

    Saras bhajan che... 🙏🙏🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 Před rokem

    જય શ્રી કૃષ્ણ

  • @gohilsukhabhai3166
    @gohilsukhabhai3166 Před 2 lety +1

    011

  • @Jayfakkadanathmandalbhavnagar

    બહુજ સરસ ભજન છે બેનુ અમારા પણ ભજન જોજો જય ફક્કડાનાથ મંડળ ભાવનગર છે

  • @bhajan1111
    @bhajan1111 Před 2 lety +2

    જય દ્વારિકાધીશ

  • @arunapanchal1937
    @arunapanchal1937 Před 12 dny

    Bhajan khub gamyu

  • @hansavora2939
    @hansavora2939 Před 2 lety +1

    Vah Ben khub Sara's avaj Sara's bhajan maja Avi gai Jay shri krishna

  • @dimplebensatsang1104
    @dimplebensatsang1104 Před 2 lety +4

    બધાને મારાં
    બધા નેમારા રામરામ

  • @dilippandya1822
    @dilippandya1822 Před 26 dny

    બહુ સરસ ભજન છે લખી ને મુકો🎉

  • @rajubhaidangar1933
    @rajubhaidangar1933 Před 2 lety +1

    Saras behano 👌👍⭐🌟

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 Před 2 lety

    Vahhh khub j Sara's bhajan gayu 👌🙏🙏👏👏🌺💐

  • @kantakapadia4109
    @kantakapadia4109 Před 2 lety +2

    ખૂબ સરસ છે ભજન🙏🙏🙏 જય દ્ધારકાધીશ

  • @hemalijani9376
    @hemalijani9376 Před 2 lety +1

    Jay dwarkadhish

  • @jyostnapatel9660
    @jyostnapatel9660 Před 2 lety +1

    Saras

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před 2 lety +1

    🙏🙏👍

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar Před 2 lety +5

    🙏🙏જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા બહેનો ને મારા સીતારામ 🙏🙏

  • @ritahirpara2985
    @ritahirpara2985 Před 2 lety +1

    Jai shree Krishna very nice bhajan and voice 🙏🙏💕💕

  • @anitavyas4446
    @anitavyas4446 Před 2 lety

    Jay ho mami

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 2 lety +1

    જય શ્રી કૃષ્ણ કૈલાસબેન ખુબ ખુબ સુંદર ભજનો છે🌸🌺🌹🌸🌺🌹🙏🙏👌🏻

  • @vaikunt-2sakhimandal833

    બહુ સરસ અમારા વૈકુંઠ -2સખી મંડળ ના ભજન જોજો. ગમે તો like કરજો.... જય શ્રી કૃષ્ણ. 🙏🏻🙏🏻

  • @nishantpatel7296
    @nishantpatel7296 Před 2 lety +1

    Bhajan lakhi ne mokalva vinanti

  • @vijuborad6320
    @vijuborad6320 Před 2 lety +1

    Very very nice bhajan jaishri krishna 👌 👌 👌 💕 💕 💕

  • @kenpatel6847
    @kenpatel6847 Před 26 dny

    લખી મોકલજો🙏

  • @arunapanchal1937
    @arunapanchal1937 Před 12 dny

    Lakhine mokalso