મીરા બાઈ નું ખુબ જ સુંદર કિર્તન છે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ ભાવના બેન તાળા || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _______________ કિર્તન _______________
    એક તારો લઈને મીરાં રોજ ભજનીયા ગાય
    રાણાજી ને કહેજો કે ગીરધર મારો નાથ
    મેડીયુ નાં જોઈએ મારે મહેલ ના જોઈએ
    ઝુંપડી માં બેસી મીરાં રોજ ભજનીયા ગાય
    રાણાજી ને કહેજો કે ગીરધર મારો નાથ
    એક તારો લઈને મીરાં રોજ ભજનીયા ગાય........
    હીરલા નાં હાર રાણા મારે નથી જોતા
    તુલસી ની માળા પહેરી રોજ ભજનીયા ગાય
    રાણાજી ને કહેજો કે ગીરધર મારો નાથ
    એક તારો લઈને મીરાં રોજ ભજનીયા ગાય........
    હીર ના જોઈએ રાણા શીર નાં જોઈએ
    ભગવો પહેરીને મીરાં રોજ ભજનીયા ગાય
    રાણાજી ને કહેજો કે ગીરધર મારો નાથ
    એક તારો લઈને મીરાં.......હે
    દહીં ના પીવે મીરાં દુધ ના પીવે
    ચરણામૃત પીય ને મીરા રોજ ભજનીયા ગાય
    રાણાજી ને કહેજો કે ગીરધર મારો નાથ
    એક તારો લઈને મીરાં.......
    મીરા બાઈ કહે પ્રભુ ગિરિધરના ગુણ
    ગુરુજી નાં ચરણો મા દેજો અમને વાસ
    રાણાજી ને કહેજો કે ગીરધર મારો નાથ
    એક તારો લઈને મીરાં રોજ ભજનીયા ગાય
    રાણાજી ને કહેજો કે ગીરધર મારો નાથ

Komentáře • 8

  • @krishnamandal7274
    @krishnamandal7274 Před měsícem +1

    ખુબ સરસ 👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před měsícem

      ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +1

    જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન રોજ સરસ સાંભળીને ખુબ આનંદ થાય શે ખુબખુબ ધન્યવાદ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před měsícem

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před měsícem

    Khub saras chhe bhavanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree shyam

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před měsícem

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @SNNayak-ms5sw
    @SNNayak-ms5sw Před měsícem

    ❤ ખુબજ સરસ છે ભજન ભાવના બેન😊

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před měsícem

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ