મારા નાનકડા વહુ રામજી નું નામ તમે ક્યાંથી લાવ્યા - ઉષ્મા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

Sdílet
Vložit
  • čas přidán 28. 11. 2022
  • મારા નાનકડા વહુ રામજી નું નામ તમે ક્યાંથી લાવ્યા
    રામજી નું નામ મારા પિતાજી એ આપ્યું
    પિતાજી એ આપ્યું મને કન્યાદાન માં આપ્યું મારા નાનકડા વહુ....
    રામજી નું નામ મારા માતા એ આપ્યું
    માતા એ આપ્યું મને શિખામણ માં આપ્યું મારા નાનકડા વહુ....
    રામજી નું નામ મારા કાકા એ આપ્યું
    કાકા એ આપ્યું મને કરિયાવર માં આપ્યું મારા નાનકડા વહુ....
    રામજી નું નામ મારા વીરા એ આપ્યું
    વીરા એ આપ્યું મને જવતલ માં આપ્યું મારા નાનકડા વહુ....
    રામજી નું નામ મારા ભાભી એ આપ્યું
    ભાભી એ આપ્યું મને સમજણ માં આપ્યું મારા નાનકડા વહુ....
    રામજી નું નામ મારી સહેલી એ આપ્યું
    સહેલી એ આપ્યું મને ભેટ માં આપ્યું મારા નાનકડા વહુ....
    રામજી નું નામ મારા ગુરુજી એ આપ્યું
    ગુરુજી એ આપ્યું મને મંત્ર માં આપ્યું
    મારા નાનકડા વહુ રામજી નું નામ અમને બહુ મીઠું લાગ્યું....
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 119

  • @vrunda.mshankhalpara735
    @vrunda.mshankhalpara735 Před rokem +4

    Khubj saras Bhajan masi Jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...વૃંદા બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před rokem +5

    Wah bov sars 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...પ્રજ્ઞા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +1

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન રામજીનુ નામતો માયે ગળથુથીમા આપ્યુ હોય ખુબખુબ ધન્યવાદ ઉષ્માબેન કીર્તન સરસ બનાવીને ગાવશો

  • @mitathumar8158
    @mitathumar8158 Před rokem +1

    Vah khub saras 👌👌👌🙏🙏🙏

  • @kishorkumarnenuji1997
    @kishorkumarnenuji1997 Před rokem +7

    ખુબ સરસ 🙏🙏🙏👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કિશોર ભાઈ
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @pushpabenmonpara5028
    @pushpabenmonpara5028 Před rokem +2

    ખુબ સરસ

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Před rokem +3

    Very nice bhajan

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před rokem +3

    Vasant Ben Tamara vahu ne tame saras bhajan gaya 👌💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પુષ્પા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před rokem +2

    Khubaj saras bhajan che hu pan aa bhajan gavu chu nice jay shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ભાવના બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @mitathumar8158
    @mitathumar8158 Před rokem +1

    Mara pitag ae Mane khare khar aej aapu che ram ram 🙏🙏🙏

  • @bhanubendave6997
    @bhanubendave6997 Před rokem +3

    વેરી નાઇસ અતિ સુંદર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ભાનુ બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sumitapatel1340
    @sumitapatel1340 Před rokem +3

    Very nice 👌👌👌
    Jay saree krushan 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સુમિતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @meenapatel87
    @meenapatel87 Před rokem +3

    👌🙏jay shree krisn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @varshaprjvarshaprj315
    @varshaprjvarshaprj315 Před rokem +2

    વાહ. બહુ જ સરસ. ભજન છે. આપનો. અવાજ. બહુ જ મધુર. મીઠો. છે ઉસ્માબેં. અને. વસંતબેન ના ભજનો. બધા જ. સરસ હોય છે

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 11 měsíci +1

    Wah bhu saras jay shri ram🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      ધન્યવાદ... જશોદાબેન જય શ્રી રામ
      આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...
      પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...
      આપની કોમેન્ટ ખુબ જ મહત્વની છે વાંચીને હંમેશા ખુબ જ આનંદ થાય છે...
      આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એનાથી અમારો ઉત્સાહ ખુબ વધે છે...આપના સાથ સહકાર એટલા મળે છે કે અમારી પાસે આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દો નથી...
      આપનું સ્વાસ્થય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌺🌹💐🙏

  • @Smitasheth008
    @Smitasheth008 Před rokem +3

    Nice Jay shrikrishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કાલિંદી મંડળ
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kavyaanghan8196
    @kavyaanghan8196 Před rokem +2

    🙏👌 Sara's

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... કાવ્યા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před 2 měsíci

    ખુબ ખુબ અભિનંદન
    દીદી

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před rokem +4

    Navu bhajan sambhalva malyu.saras gayu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દક્ષા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @mukeshsavaliya0459
    @mukeshsavaliya0459 Před rokem +2

    બહેનો, માતાઓ ને સાદર વંદન સહ અભિનંદન.....🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મુકેશ ભાઈ
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +4

    Super Bhajan 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કોકિલા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +3

    Radha Radha

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કોકિલા બેન
      રાધા રાધા...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 11 měsíci +1

    બહુ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      ધન્યવાદ...ગીતા બેન
      આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...
      પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...
      આપની કોમેન્ટ ખુબ જ મહત્વની છે વાંચીને હંમેશા ખુબ જ આનંદ થાય છે...
      આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એનાથી અમારો ઉત્સાહ ખુબ વધે છે...આપના સાથ સહકાર એટલા મળે છે કે અમારી પાસે આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દો નથી...
      આપનું સ્વાસ્થય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌺🌹💐🙏

  • @niruoza3177
    @niruoza3177 Před rokem +3

    Sundar 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...નીરુ બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @neelapandya6315
    @neelapandya6315 Před rokem +3

    🙏🙏🙏🙏💐💐👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...નીલા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @harshasuthar1897
    @harshasuthar1897 Před rokem +3

    Jay Swaminarayan saras Bajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હર્ષા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Před rokem +3

    Jay Shri Krishna,🙏👌🌺🌸

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Před rokem +4

    વાહ વાહ વસંત બેનઅને ઉષ્મા બેન ની જોડીસરસ ભજન સંભળાવ્યુ..ખુબ મધુર છે..

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...મીના બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @p.9360
    @p.9360 Před rokem +1

    ખૂબ સરસ ભજન છે, આપને મારા જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ... આપનો ખુબ ખુબ આભાર...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

    • @p.9360
      @p.9360 Před rokem +1

      @@Vasantben.Nimavat 🙏🙏🙏

  • @dakshakubavat3503
    @dakshakubavat3503 Před rokem +3

    Bouj srs mami khub khub srs🙏😘

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દક્ષા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před rokem +4

    બહુ સરસ ભજન છે અને આ ભજન નુ એક એક શબ્દ સાચા છે મને પણ મારા પિતા કથા સંભળાવતા અને ભગવાન ની કથા આજે ભજન રુપે સાંભળુ છું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મંજુલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      વાહ આપ અને આપના પિતાજી ની વાત વાંચી ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @chintanavenue
    @chintanavenue Před rokem +4

    જ્ય શ્રીરામ 🙏🙏જ્ય શ્રીકૃષ્ણ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પુષ્પા બેન
      જય શ્રી રામ...જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @dakshaparmar9121
    @dakshaparmar9121 Před 7 měsíci +1

    એક નંબર ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @manishatadhani2356
    @manishatadhani2356 Před rokem +3

    Very nice ❤❤❤bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મનીષા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dishabhatt2142
    @dishabhatt2142 Před rokem +2

    Bhuj. Must

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દિશા બેન
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @arunabendineshbhainimavat1674

    Ramjinu nam bov mithu lagyu vah sund gayu♥👌♥👌🎉🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @daljibhaipatel4178
      @daljibhaipatel4178 Před rokem +2

      L

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jaiteshagravatjaiteshagrat6955

    Jay siyaram 🙏 ben Alka aagarvt

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અલ્કા બેન
      જય સીયારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ritadharmendrasuranipatel4199

    🙏🏻❤️ જય શ્રી કૃષ્ણ ❤️🙏🏻 ખૂબ સુંદર કિર્તન 👌👌😘😘

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રીટા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 10 měsíci +1

    👌🏻👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      આપનો ખુબ ખુબ આભાર...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏

  • @ramkrishnabhajanmandal1112

    Jay shree krishna very nice 🙏💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @chintanavenue
    @chintanavenue Před rokem +3

    સહપરિવારને પુષ્પાબેનના જ્ય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પુષ્પા બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @amarshibhaisavani1401
    @amarshibhaisavani1401 Před rokem +3

    જય સીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... અમરશી ભાઈ
      જય સીયારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @reshmarami2726
    @reshmarami2726 Před rokem +4

    ખૂબ સરસ ભજન ગાયુ છે 👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેશમા બેન
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @shitalsukhadiya2358
    @shitalsukhadiya2358 Před rokem +1

    ઉષ્મા બેન તમારા અવાજ ખુબ સરસ છે હું તમારી ફેન થઈ ગઈ 😊

  • @latagohel7183
    @latagohel7183 Před rokem +4

    ખૂબ ખૂબ સરસ ભજન ગાયું જય શ્રી સીતારામ જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લતા બેન
      જય શ્રી કૃષ્ણ...જય શ્રી સીતારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před rokem +3

    Wah Very Nice Bhajan 👌 Jay Shree Ram 🙏🙏🙏 Rang Ras Relai Gokula Ma Krushna Janamiya Mathura Ni Jel Ma Te Bhajan Gava Vinati

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેણુકા બેન
      હા જી જરૂર કોશિશ કરીશું ગાવાની....
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Před rokem +3

    Jai shree krishna 👌🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kamlaben1361
    @kamlaben1361 Před rokem +3

    જય શ્રી કૃષ્ણ.
    બધા ભજન બેન તમારા બહુ સરસ છે. તમારા ભજન સાભળી ને હું પણ ભજન ગાવું છું. નવા નવા ભજન ગાતા રહો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કમલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +3

    રાધે રાધે🙏👍👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @manisha2455
    @manisha2455 Před rokem +2

    Tumara kirtan khub srs6 aava nvanva kirtan mukjo hu manisha jetpur thi mne tumara kirtan khub gme6

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ....મનીષા બેન
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @chandrasinhzalazala2826
    @chandrasinhzalazala2826 Před rokem +3

    સરસ ભજન જય શ્રી કૃષ્ણ બેન ને મારા ખૂબ ખૂબ અભિનંદન આપ સૌના પ્રયાસોથી કીર્તન માળાનો પ્રસારણ થઈ રહ્યું છે એનો આનંદ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ચંદ્ર સિંહ ભાઈ
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @baradalpa875
    @baradalpa875 Před rokem +4

    ખૂબ સરસ ભજન ગાયુ દીદી અને બા 👌👌જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અલ્પા બેન
      જય શ્રી કૃષ્ણ...જય શ્રી રામ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @ritasevak3779
    @ritasevak3779 Před rokem +4

    સરસ ભજન કરો છો બધા બેનો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રીટા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @kalubhaiparmar5819
    @kalubhaiparmar5819 Před rokem +2

    ખુબ ખુબ સરસ ભજન ગાયુ દીદી ખુબ જ સરસ જય સ્વામિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેખા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rameshjethva504
    @rameshjethva504 Před rokem +3

    જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર ગાયુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રમેશ ભાઈ
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @yoginishah5086
    @yoginishah5086 Před rokem +1

    nice nice bhajan yogini Baroda yoginishah and

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...યોગિની બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @pushpabenparmar2109
    @pushpabenparmar2109 Před rokem +4

    જય શ્રી કૃષ્ણ બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પુષ્પા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @chandrikagohil1934
    @chandrikagohil1934 Před rokem +1

    બધઆભજનબહુઉસરસછે

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Vsant masi uasma Ben bhjalnmla koyi. No kye tme sasu vov hoy Jai Swaminarayan aaje khbar paydi sasu vov cho Sundar jodi che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

    • @ritasevak3779
      @ritasevak3779 Před rokem +1

      ખૂબ ખૂબ સરસ ભજન કરો છો બધા જ બેનો

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Vsant masi uasma Ben nice bhjan hu kment. Nthi kri sayki soory masi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @natvarlalkadiya9240
    @natvarlalkadiya9240 Před rokem +2

    સરસ🌹🌷🌹🪔🙏🚩🚩🚩🚩🚩

  • @jayshreebenjsur9539
    @jayshreebenjsur9539 Před rokem +1

    Q

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @chetuchiragbhai8181
    @chetuchiragbhai8181 Před 9 měsíci +1

    ખૂબ સરસ ભજન છે