વસંતબેન-રામનું નામ મારે રુપૈયો રોકડો (કીર્તનના શબ્દો વિડીયો ની નીચે ડિસ્ક્રિપ્શન માં લખ્યા છે)

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • રામનું નામ મારે રૂપૈયો રોકડો,
    ક્રષ્ણ નું નામ મારે નોટું નો થોકડો
    શિવજીનું નામ મારે સોનુ ને રૂપું
    મોહનનું નામ મારે મોટી નો હારલો રામનું નામ મારે રૂપૈયો રોકડો
    બલદેવ મારે સોનાનો દોરો
    હરિવર મારે રૂડિયાનો હીરો રામનું નામ મારે રૂપૈયો રોકડો
    ત્રિકમના નામનું મારે છે તાળું
    હૈયામાં થાય મારે રોજ અજવાળું રામનું નામ મારે રૂપૈયો રોકડો
    વલ્લભરાય મારે સોનાની વીંટી
    પુરુષોત્તમ મારે સોનાની પેટી રામનું નામ મારે રૂપૈયો રોકડો
    પેટીમાં ભર્યા છે રામ ના નામ
    અવસરે મારે આવશે કામ રામનું નામ મારે રૂપૈયો રોકડો
    પેટી મોકલાવો દ્વારિકા ઠેઠ
    રણછોડ રાય ને ચારને ભેટ રામનું નામ મારે રૂપૈયો રોકડો
    રણછોડરાય જો પ્રસન્ન થાશે
    નિત્ય નિત્ય મને દર્શન દેશે રામનું નામ મારે રૂપૈયો રોકડો
    ધર્મરાજા સહુના લેખ રે લેશે
    વૈકુંઠ જટ મને મોકલી દેશે રામનું નામ મારે રૂપૈયો રોકડો
    A Gujarati Traditional Kirtan
    #Vasantben
    #Vasantben Nimavat
    #Gujarati Kirtan
    #Gujarati Traditional Kirtan
    #Gujarati Bhakti Geet
    #Satsang Kirtan
    #Bhajan Kirtan

Komentáře • 270

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 2 lety +3

    જય શ્રી કૃષ્ણ વસંતબેન મસ્તગાયુ ભજન રામનું નામ મારે રૂપિયા રોકડો 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...રીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před rokem +2

    Masi tamara badha j bhajan mane bhu j game che thanku jay shri krishna🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...જશોદા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏

  • @svatipatel6784
    @svatipatel6784 Před 2 lety +2

    Super bhajan i like very nice saul and atma ne shanthi happeness male and jiv sadgati jaay and money ni value su che .te bhajan thi learn karva maltu .thanks vashantben mandal 😀👌👌🙏🙏🙏🙏👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સ્વાતિ બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @અમરેલી
    @અમરેલી Před rokem +2

    બેય માસી નાં અવાજ બવ સારો છે ખુબ સરસ કીર્તન છે જય શ્રી કૃષ્ણ માસી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      હા જી એ મારા સત્સંગ ના વર્ષો જૂના સખી છે કોકિલા બેન નામ છે....ખૂબ ભક્તિ ભાવ વાળા વ્યક્તિ છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati7686 Před rokem +1

    સરસ કીર્તન છે વનિતાબેન બહુ સરસ ગાયુ આનંદ થાય 👍👌👌🙏🙏🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો...
      અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે...
      આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏

  • @meenapatel87
    @meenapatel87 Před 2 lety +2

    Tamara badha j bhajan saras 6e🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...મીના બેન
      આપના ભજન પ્રેમ ને વંદન કરું છું....💐🙏
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
      ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
      આભાર...પ્રણામ 🙏💐

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před 2 lety +2

    Sarsh bhajan gau very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...ઉષા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ...
      ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety +1

    Sras bhjan ghayu vsant masi aa masi nu nam su che sras ghay che Jai Swaminarayan 🙏🙏🙏🙏 mujik mne bou Ghymu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સ્વામી નારાયણ રસીલા બેન 🙏
      કોકિલા બેન નામ છે એમનું મારા સત્સંગી મિત્ર છે...
      મ્યુઝિક મારો દીકરો જ વગાડે છે અયોધ્યાદાસ...
      ધન્યવાદ..
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @rasilatank7234
      @rasilatank7234 Před 2 lety +1

      Thanku masi tmaro j dikro che mhujik ma sras sras mne bou saru layghu ane Kokila masi ne Jai Swaminarayan 🙏🙏🙏

  • @divyarajsinhsindha7486
    @divyarajsinhsindha7486 Před 2 lety +2

    સરસ છે. આ ભજન .

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @jadejaranjit6147
    @jadejaranjit6147 Před 2 lety +1

    Amare satsang hoy chhe tyare hu tmara kirtan gav chhu..badhane khub gme chhe 😍😍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @inu4307
      @inu4307 Před 2 lety +1

      @@Vasantben.Nimavat hufr

  • @kamlabenthakkar6905
    @kamlabenthakkar6905 Před 5 měsíci

    અતિ સુંદર ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @jadejaranjit6147
    @jadejaranjit6147 Před 2 lety +1

    Tmara kirtan khub sars hoy chhe ben 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @bhattjahanvi8420
    @bhattjahanvi8420 Před 3 lety +3

    Sara's Bhajan chhe very nice Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      Aapno aabhar
      dhanyavaad
      aap ane parivar upar Ishvar ni krupa bani rahe...

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 3 lety +2

    જયશ્રીકૃષ્ણ વસંતબેન ખુબ સરસ મસ્ત ગાયું તમારા બેન વોઈસ મસ્ત છે એમાઈ ભીમનું તો મને ખૂબ જ ગમ્યું મોરલાનું બહુ ગમ્યું કૃષ્ણનું આવા જ ભજનો તમે બે ગાતા રહો અને ખૂબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના છે ગિરનારી ડુંગરો ગાજો મારા માટે પ્લીઝ જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય હો,તમારો દિવ્ય ભાવ અનુભવી ને અત્યંત આનંદ થયો...
      ઈશ્વર કૃપા...
      જય શ્રી કૃષ્ણ....
      પ્રણામ...
      ધન્યવાદ...પ્રયાસ કરીશું,,,

    • @totaldevanshugaming4989
      @totaldevanshugaming4989 Před 2 lety

      7 by su l of

  • @jaykishanramavat9025
    @jaykishanramavat9025 Před 3 lety +3

    Ahaa khub srs

  • @bhartisharma9393
    @bhartisharma9393 Před 3 lety +1

    वावा सरस भजन छे धन्यवाद लखेलू छे ए माटे धन्यवाद 🙏👍👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      ધન્યવાદ...પ્રણામ..
      ભગવાન ની કૃપા રહે...

  • @jayshreesampat7448
    @jayshreesampat7448 Před 3 lety +2

    Bahu sunder bhajan 👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય શ્રી ક્રુષ્ણ
      ઈશ્વર કૃપા.....
      આભાર....

  • @Smitasheth008
    @Smitasheth008 Před 3 lety +7

    Aaje j mliya beno Aaj thi j jay shrikrishna very nice

  • @hansakhatri4715
    @hansakhatri4715 Před 2 lety +1

    સરસ છે ભજન રામ નું નામ મારે રૂપિયો રોકડો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ...
      ધન્યવાદ...આભાર...

  • @laxmikheni3218
    @laxmikheni3218 Před 2 lety +2

    🙏🙏👌🏽👌🏽👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...લક્ષ્મી બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @ramilabengoswami1142
    @ramilabengoswami1142 Před 3 lety +3

    Aapana Bhajan bahuj Sara's Hoy che very nice

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 Před 3 lety +3

    Very nice👏 jay sheeri krishan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety +1

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @dondaramesh8991
    @dondaramesh8991 Před 3 lety +3

    Bahu mast se

  • @rashilasojitra2772
    @rashilasojitra2772 Před 2 lety +3

    Very nice 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ આભાર...
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

  • @ranjanben8742
    @ranjanben8742 Před 3 lety +2

    મને તમારા બધા જ ભજન ખૂબ ગમે છે સાભળવાપણ ખૂબ ગમે છે સાથે ભગવાન ના લીલા ના દશૅન થાય છે

  • @LeoMessi-nj4zc
    @LeoMessi-nj4zc Před 3 lety +7

    આ ભજન સરસ છે લખી ને મોકલવો ને જચ શ્રીકૃષ્ણઞ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      ખુબ ખુબ આભાર,તમારું સૂચન ગમ્યું એટલે હમણાં જ શબ્દો લખીને મુક્યા છે જો દેખાય તો એકવાર જવાબ આપવા વિનંતી

    • @LeoMessi-nj4zc
      @LeoMessi-nj4zc Před 3 lety +2

      '

  • @jayshreepatel7379
    @jayshreepatel7379 Před 3 lety +7

    Jayshree umreth saras Bhajan chhe aa bhanj first time sobhadyu 👌👌👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      તમારો ખુબ ખુબ આભાર
      નવરાત્રી અને દશેરા ની હાર્દિક શુભકામનાઓ

    • @Harsh-ry7wl
      @Harsh-ry7wl Před 3 lety

      🤦🏼‍♀️🤦🏼‍♀️

    • @kantibhai8010
      @kantibhai8010 Před 2 lety

      @@Vasantben.Nimavat all labial a AAA

  • @mayurgarg2582
    @mayurgarg2582 Před 3 lety +2

    👌bau j saras gaau chhe

  • @gurukrupa1087
    @gurukrupa1087 Před 2 lety

    Jay Shree Krishn 🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ..જય મુરલીધર...જય રણછોડ...
      જય દ્વારકાધીશ...જય ગિરધર ગોપાલ..
      રાધે રાધે...રાધે શ્યામ...
      રાધે કૃષ્ણ...
      શ્યામ સુંદર ભગવાન કી જય હો...

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před 3 lety +3

    Very nice bhajan👌👌jayshree krishna🙏🙏 please bhajan lakhine muko

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      ખુબ ખુબ આભાર,તમારું સૂચન ગમ્યું એટલે હમણાં જ શબ્દો લખીને મુક્યા છે જો દેખાય તો એકવાર જવાબ આપવા વિનંતી

    • @rasikhirapara4039
      @rasikhirapara4039 Před 2 lety

      @@Vasantben.Nimavat l

  • @gopalrangadiya1792
    @gopalrangadiya1792 Před 3 lety +1

    ખુબ સરસ

  • @nirmalahirpara9341
    @nirmalahirpara9341 Před 3 lety +4

    સરસ ભજન ગાયું

    • @dayakothiya7429
      @dayakothiya7429 Před 3 lety

      સરસ છે ભજન

    • @dayakothiya7429
      @dayakothiya7429 Před 3 lety +1

      લખીને મોકલવો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય શ્રી કૃષ્ણ
      નવરાત્રી ની શુભેચ્છાઓ
      માતાજી બધા ને સાજા નરવા રાખે એવી પ્રાર્થના

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      Haa dayaben

  • @nayandhola9852
    @nayandhola9852 Před 3 lety +2

    તમારા ગાયેલા બધા જ ભજન મસ્ત હોય છે ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety +1

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ ધન્યવાદ
      ઈશ્વર કૃપા બની રહે .....

  • @divyarajsinhsindha7486
    @divyarajsinhsindha7486 Před 2 lety +2

    લખી ને મોકલો ને. જય શ્રી કૃષ્ણ.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...કીર્તન નીચે લખીને આપ્યું છે ડીસ્ક્રિપસન માં...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @Ushadarji1
    @Ushadarji1 Před 3 lety +8

    ભજન બહુ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      આપનો ખુબ ખુબ આભાર
      જય શ્રી કૃષ્ણ
      નવરાત્રી ની શુભેચ્છાઓ

  • @jituravalfinchod
    @jituravalfinchod Před 3 lety

    ખુબ સુંદર... મારી ચેનલ જોજો.ભજન.ની ચેનલ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      હર હર મહાદેવ,
      ૐ નમઃ શિવાય...
      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @chhayabenprajapati7118
    @chhayabenprajapati7118 Před 3 lety +3

    Nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @bhadrikagandhi6907
    @bhadrikagandhi6907 Před 3 lety +3

    Saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      પ્રોત્સાહન આપવા બદલ
      આપનો ખુબ ખુબ આભાર

  • @jayambesatsangmandal4447
    @jayambesatsangmandal4447 Před 3 lety +1

    Bov j sundar Jay siyaram Jay Sri Krishna radhe radha radha koti koti vandaan aapne Jay ambe maa🌼🌼🌼🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌹🌻🌹🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌻🌹🌺🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય માતાજી
      જય શ્રી કૃષ્ણ
      જય સિયારામ
      પ્રણામ

  • @pushapaparmar9246
    @pushapaparmar9246 Před 3 lety +3

    Nice 👌bhjen jsk

  • @pathakprakash5688
    @pathakprakash5688 Před 3 lety +2

    Jay shree krishna 🙏
    Very nice 👌

  • @mayurpatel7833
    @mayurpatel7833 Před 3 lety +2

    Very nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      શ્રી સીતારામ ભગવાન ની જય હો...
      આભાર

  • @bhavitakathrotiya6709
    @bhavitakathrotiya6709 Před 3 lety +2

    ગુડ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      તમારો ખુબ ખુબ આભાર
      નવરાત્રી અને દશેરા ની હાર્દિક શુભકામનાઓ

  • @jadejaranjit6147
    @jadejaranjit6147 Před 2 lety

    Vah khub sars 🤗🤗

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @kokilasuthar6344
    @kokilasuthar6344 Před 3 lety +2

    Very nice. Bhjen

  • @mayurisoni615
    @mayurisoni615 Před 2 lety +1

    Bawaj SARS bhajn & avaj🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @nehaldangar8469
    @nehaldangar8469 Před 3 lety +1

    Radhe radhe

  • @kamalabenchauhan2730
    @kamalabenchauhan2730 Před 3 lety +4

    સરસ ભજન ગાયુ 🙏💐👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @urmilabenpatel758
    @urmilabenpatel758 Před 3 lety +2

    Nice jsk

  • @mayurgarg2582
    @mayurgarg2582 Před 3 lety +1

    Jay shree krishna 👌👌👍

  • @khumanshihmahida653
    @khumanshihmahida653 Před 3 lety +4

    વાહ વસંતબહેન વાહ સરસ ધન્યવાદ
    જય શ્રી કૃષ્ણ આપ સૌને

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      આભાર
      નમસ્તે જય શ્રી કૃષ્ણ
      આજે દત્ત જયંતિ છે આપ અને પરિવાર ને શુભેચ્છાઓ

    • @gohelharshaben7441
      @gohelharshaben7441 Před 2 lety

      @@Vasantben.Nimavat ાજ્ઞ

    • @meniya986
      @meniya986 Před 2 lety

      @@Vasantben.Nimavat ggggl,`

    • @meniya986
      @meniya986 Před 2 lety

      Tytgggggggg

  • @sushilapatel9253
    @sushilapatel9253 Před 3 lety +2

    Nice

  • @aartichavda7303
    @aartichavda7303 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ આભાર...
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

  • @diptibenparikh7405
    @diptibenparikh7405 Před 3 lety +4

    Good👍😎

  • @mukeshnimavat2179
    @mukeshnimavat2179 Před 3 lety +1

    Jay siyaram Ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      આભાર
      જય ભગવાન
      2021 ની શુભેચ્છાઓ
      પરમાત્મા સહુનું કલ્યાણ કરે

  • @mayankrajbhar6116
    @mayankrajbhar6116 Před 3 lety +3

    ASHA.tank..bhajansarsche..lkhine..moklo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @ashvingangani4695
    @ashvingangani4695 Před 3 lety +1

    Khub saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ ધન્યવાદ
      ઈશ્વર કૃપા બની રહે .....

  • @minapatel4410
    @minapatel4410 Před 3 lety +2

    👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug Před 3 lety +1

    Vah ,Bahu Sara's Benji,,Jay Swami Narayan

  • @trivenimakwana2605
    @trivenimakwana2605 Před 3 lety

    Verigud Bajuj SARS

  • @me.____
    @me.____ Před 3 lety +1

    JAY SHREE KRISHNA

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety +1

      જય શ્રી કૃષ્ણ....
      પ્રણામ...
      ધન્યવાદ...

  • @jaykishanramavat9025
    @jaykishanramavat9025 Před 3 lety +5

    💕💕💕💕💕🌹🌹🌹🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety +1

      આપનો ખુબ ખુબ આભાર
      જય શ્રી કૃષ્ણ
      નવરાત્રી ની શુભેચ્છાઓ

  • @chandubhaisagpariya6106
    @chandubhaisagpariya6106 Před 3 lety +3

    Shree datt farm gondal gujrat namaste મારાવહાલા namaste namaste माताजी नमस्ते माताजी

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety +1

      નમસ્તે પ્રણામ
      જય ગુરુ દત્ત

    • @chandubhaisagpariya6106
      @chandubhaisagpariya6106 Před 3 lety

      @@Vasantben.Nimavat ।।हरी ॐ ततसत जय गुरुदत्त ।।

  • @geetajoshi5767
    @geetajoshi5767 Před 2 lety +2

    Pm o

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...ગીતા બેન
      ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
      આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @ilabenherama1748
    @ilabenherama1748 Před 3 lety +1

    Vah vasant Ben vah

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      આભાર
      નમસ્તે
      આજે દત્ત જયંતિ છે આપ અને પરિવાર ને શુભેચ્છાઓ

  • @niruoza3177
    @niruoza3177 Před 3 lety +1

    🙏 jay shree krishna 🙏👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય શ્રી ક્રુષ્ણ
      ઈશ્વર કૃપા.....
      આભાર....

  • @geeta2197
    @geeta2197 Před 3 lety +2

    આ ભજન લખી ને મોકલો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      બહેન વિડિઓ ની નીચે તમારી જમણી બાજુ દબાવો એટલે યાહૂ કીર્તન લખેલું દેખાશે
      મળી જાય તો પણ જવાબ આપજો અને ના મળે તો પણ કહેવા વિનંતી બીજા કોઈ ની મદદ થી કદાચ મળી જાય

  • @rajubhaikondhiya8928
    @rajubhaikondhiya8928 Před 3 lety +2

    🙏🏼🙏🏼🙏🏼

  • @nirupamadhuliar7232
    @nirupamadhuliar7232 Před 3 lety +2

    Must Hakan,chi

  • @devigohil4532
    @devigohil4532 Před 3 lety +1

    koli mto satsang saua sov bhanva ne aavjo aa bhjan moklavo ne

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      czcams.com/video/35T2lTwL764/video.html
      આ લિંક ઉપર ક્લિક કરવા વિનંતી એ ભજન છે

  • @chandrikabenpatel4533
    @chandrikabenpatel4533 Před 3 lety +3

    મને તમારા ભજન સાંભળવા બહુજ ગમે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      ખુબ ખુબ આભાર,
      પરમાત્મા ની કૃપા....

  • @patelbkben4827
    @patelbkben4827 Před 3 lety

    Very. Nice. Bhajan

  • @trivedigaurav1011
    @trivedigaurav1011 Před 2 lety +3

    Very very nice bhajan 👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..

  • @rekhapatel4634
    @rekhapatel4634 Před 3 lety +1

    Veryn nice

  • @pritipatel2956
    @pritipatel2956 Před 3 lety

    Pratha

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ ખુબ ધન્યવાદ...
      આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
      ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...

  • @user-fj8xf3fi4w
    @user-fj8xf3fi4w Před 2 lety +1

    Bav sarsa🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      આભાર....
      નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ...

  • @dknimavat1319
    @dknimavat1319 Před 3 lety +1

    Ba tame sars gav so avaj pn saro se

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      આભાર..
      ઈશ્વર કૃપા...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....

  • @minapatel4410
    @minapatel4410 Před 3 lety +3

    lakhi muko beno

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @neelapandya6315
    @neelapandya6315 Před 2 lety

    🙏🙏🌹🌹👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      આભાર...પ્રણામ....
      ધન્યવાદ...

  • @brijeshpatel8091
    @brijeshpatel8091 Před 3 lety +2

    Jay Swaminarayan

  • @damyantibenmakawana841
    @damyantibenmakawana841 Před 3 lety +1

    Vasantben aap bahu saru bhajan gao chho.amari savar Tamara bhajan thij thay chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      આપનો ખુબ આભાર
      પ્રણામ
      આપ અને પરિવાર ને ઈશ્વર હમેશા આનંદમાં રાખે એ જ પ્રાર્થના...

  • @dakshasathvara8043
    @dakshasathvara8043 Před 3 lety +1

    👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      ધન્યવાદ...
      આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ...
      ભગવાન ની કૃપા રહે...

  • @karannimavat501
    @karannimavat501 Před 3 lety +1

    જન્માષ્ટમી ના ગીત મુકો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      આભાર..
      chokkas
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....

  • @dhirunimavat4920
    @dhirunimavat4920 Před 3 lety +1

    Vah ben sars bhuj bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety +1

      આપનો ખુબ ખુબ આભાર...
      ભગવાન ની કૃપા....
      આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...

  • @hareshpatel7738
    @hareshpatel7738 Před 3 lety +1

    દસ અવતાર ની આરતિ અને
    ગણપતિ ,હનુમાની,શિવજી,
    માતા ભવાની આરતિ મોકલો🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      ધન્યવાદ...પ્રયાસ કરીશું,,,

  • @jiyanpatel468
    @jiyanpatel468 Před 2 lety +1

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
      પ્રણામ...આભાર...

  • @venomgamer4858
    @venomgamer4858 Před 2 lety

    sachu 🙏jay mataji

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય માતાજી....
      પ્રણામ...આભાર...

  • @hansakhatri4715
    @hansakhatri4715 Před 3 lety +1

    વારેવાં રામ ના નામ નો રૂપિયો રોકડો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety +1

      આપનો ખુબ આભાર
      પ્રણામ
      આપ અને પરિવાર ને ઈશ્વર હમેશા આનંદમાં રાખે એ જ પ્રાર્થના...

  • @miteshsolanki794
    @miteshsolanki794 Před 3 lety +1

    nava bhajn. raju karo

  • @maulikjsh57
    @maulikjsh57 Před 3 lety +2

    જીવડો ખુશ થઈ ગયો

  • @ramanlpatel572
    @ramanlpatel572 Před 3 lety +2

    T want

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      રામનું નામ મારે રૂપૈયો રોકડો,
      ક્રષ્ણ નું નામ મારે નોટું નો થોકડો
      શિવજીનું નામ મારે સોનુ ને રૂપું
      મોહનનું નામ મારે મોટી નો હારલો રામનું નામ મારે રૂપૈયો રોકડો
      બલદેવ મારે સોનાનો દોરો
      હરિવર મારે રૂડિયાનો હીરો રામનું નામ મારે રૂપૈયો રોકડો
      ત્રિકમના નામનું મારે છે તાળું
      હૈયામાં થાય મારે રોજ અજવાળું રામનું નામ મારે રૂપૈયો રોકડો
      વલ્લભરાય મારે સોનાની વીંટી
      પુરુષોત્તમ મારે સોનાની પેટી રામનું નામ મારે રૂપૈયો રોકડો
      પેટીમાં ભર્યા છે રામ ના નામ
      અવસરે મારે આવશે કામ રામનું નામ મારે રૂપૈયો રોકડો
      પેટી મોકલાવો દ્વારિકા ઠેઠ
      રણછોડ રાય ને ચારને ભેટ રામનું નામ મારે રૂપૈયો રોકડો
      રણછોડરાય જો પ્રસન્ન થાશે
      નિત્ય નિત્ય મને દર્શન દેશે રામનું નામ મારે રૂપૈયો રોકડો
      ધર્મરાજા સહુના લેખ રે લેશે
      વૈકુંઠ જટ મને મોકલી દેશે રામનું નામ મારે રૂપૈયો રોકડો

  • @kakupatel8747
    @kakupatel8747 Před 3 lety +1

    all bhajan super

  • @induben88sheth24
    @induben88sheth24 Před 3 lety

    🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @nj29chudasama73
    @nj29chudasama73 Před 3 lety +1

    👌🙏

  • @varshabhatt2274
    @varshabhatt2274 Před 3 lety +2

    Bhajan gamyu

  • @harumen7711
    @harumen7711 Před 3 lety +1

    By by

  • @yogeshkoli7761
    @yogeshkoli7761 Před 3 lety +1

    IV.

  • @chauhandilipsinh7258
    @chauhandilipsinh7258 Před 2 lety

    ઐ અઃ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      આભાર...
      જય શ્રી કૃષ્ણ...
      જય દ્વારિકાધીશ...
      જય મુરલીધર...રાધે શ્યામ...

  • @patelbkben4827
    @patelbkben4827 Před 3 lety

    Sonani. Nagari. Bali. Bhajan. Gavadavo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 lety

      આપનો આભાર...કોશિશ કરીશું....

  • @gtmptl9083
    @gtmptl9083 Před 3 lety +1

    ,.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      આભાર...પ્રણામ....
      ધન્યવાદ...