સત્સંગીઓ નો આભાર - વસંતબેન પરિવાર (વિડીયો વિશે માહિતી નીચે લખીને આપેલ છે)

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • વિડિયો માં નીચે મુજબ ક્રમ છે.
    ૧. તુલસીદાસ બાપુ નો જય ઘોષ...
    ૨.વસંત બેન આભાર વચન...
    ૩.ચેનલ માં કીર્તન ગાતા બહેનો નો પરિચય...
    ૪.વનિતા બેન આભાર વચન...
    ૫.દક્ષા બેન આભાર વચન...
    ૬.અરુણાબેન આભાર વચન...
    ૭.શરદ કુબાવત આભાર વચન...
    ૮.ઉષ્મા બેન આભાર વચન...
    આ વિડિયો દરમ્યાન બાજુમાં આવતા નામ દરેક ભાઈઓ તથા બહેનો જે લોકોએ સતત ચાર વરસ થી કૉમેન્ટ કરી ને અમારો ઉત્સાહ વધાર્યો છે એમનો આભાર વ્યક્ત કરવા કોશિશ કરી છે....
    આ સિવાય ના પણ ખૂબ ખૂબ નામ રહી ગયા હશે તો એ માટે માફ કરશો અને અમુક નામ વિડિયો બન્યા પછી અમને મળ્યા તો અહીં નીચે એ નામ લખી ને એમનો આભાર વ્યક્ત કરીએ છીએ...
    Quirtebai Ajitshim, ભાનુમતી બેન ધામેચા, ઉજાલા ગોપી મંડળ
    આ બધા નામ સિવાય પણ ખૂબ ખૂબ લોકોએ સતત અમારો ઉત્સાહ વધાર્યો છે પ્રોત્સાહિત કર્યા છે દરેક નામ લખવા અસમર્થ છીએ બસ આ અમારી કોશિશ ને આપ સૌ હંમેશા ની જેમ જ સ્વીકારશો...
    આપ સૌ નો ફરી ફરી આભાર માનીએ એટલો ઓછો છે....
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે પ્રણામ🌹🌹🌹🌺🌺🌺💐💐💐🙏🙏🙏🙏🙏
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

Komentáře • 496

  • @raghavanijaysukh8028
    @raghavanijaysukh8028 Před měsícem +19

    વસંતબેન નિમાવત યૂટ્યુબ ચેનલ ના વડીલ માતાઓ , બહેનો , અને ભાઈઓનો તેમજ આ ચેનલમાં સબસ્ક્રાઈબરો નો સૌપ્રથમ સહ હૃદયપૂર્વક આભાર માનું છું. આ ચેનલ સાથે હું 2021 ના વર્ષમાં વિદ્યાર્થી જીવનમાં મારા મિત્ર ચૌહાણ અજય જે જે પોતે સંગીત સાથે જોડાયેલો છે , તે બેનજો અને ઓર્ગન વગાડે છે. એના કહેવા થી ભગીરથ ગંગા લેવા હાલ્યા આ કીર્તન સાંભળી અને આ ચેનલમાં જોડાયો. હું અને મારો મિત્ર અજય બંને અંધ છીએ , અમને સમય મળે ત્યારે આ ચેનલના ધૂન , કીર્તન અને ભજન સાંભળીએ છીએ. આ શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ આપણી ચેનલના સબ્સ્ક્રાઇબરો અને આ ચેનલ નું સંચાલન કરતા માતાઓ બહેનો અને ભાઈઓ ઉપર અમીભરી નજર રાખે એજ સોમનાથ મહાદેવ ના ચરણોમાં પ્રાર્થના.
    રાઘવાણી જયસુખ ના આપ સૌને વંદન અને જયશ્રી કૃષ્ણ.

    • @bhartibenjada
      @bhartibenjada Před měsícem +2

      વસંતબેન નિમાવત પરિવારને મારાં હૃદયપૂર્વક અભિનંદન સહ સાદર નમસ્કાર તમે ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહો તેવી મારી શુભેચ્છા વળી વસંતબેનને આ તકે ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે ભક્તિ રસ અમૃત પીધું ને પરિવારને પીવડાવ્યું નેં તેનાં દ્વારા સમગ્ર યુટ્યુબ પરિવારને પીવડાવ્યું નેં આ તકે મને પણ બિરદાવી જો કે આ અથાગ સાગરમાં હું તો એક બુંદ સમાન છે તમારા ભજનો માંથી તો મને ઘણું શીખવા મળે છે ફરી વાર ખૂબ ખૂબ અભિનંદન સહ જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏♥️

    • @chandrasinhzalazala2826
      @chandrasinhzalazala2826 Před měsícem +1

      આપણા યૂટ્યુબ ચેનલ ના ચાર વર્ષ થયા અને આપણે ચેનલ અમે પણ સાંભળીએ છીએ ભાવથી આપના ખેતરનો પણ સારા આવી રહ્યા છે આપનો આપનો ભાવ અમારા પર વરસતો રહે એવી અમારી આશાઓ છે આપના કીર્તનો સાંભળી અમે પણ આનંદ હોવી જોઈએ

    • @quirtebaiajitshim6456
      @quirtebaiajitshim6456 Před měsícem +2

      ​@@bhartibenjada9

    • @quirtebaiajitshim6456
      @quirtebaiajitshim6456 Před měsícem +2

      Jay shree Krishna 🙏aekdam sunadar ane bhaktimay raspan karavo 6o ,ame na sabhliae to ame aochhu lage aaje kai khute 6e,prgti karata raho,parbhu tamane sath aape..🙏

    • @pipavavadhampunjaribapu8879
      @pipavavadhampunjaribapu8879 Před 22 dny +1

      હૃભારતીબેનનીમાવતપીપાવાવઘાસરસ

  • @Kanta_rathod_3131
    @Kanta_rathod_3131 Před 24 dny +2

    હું પુનાથી તમારા ભજન સાંભળવાની મજા આવે છે

  • @RatanbenMakawana
    @RatanbenMakawana Před 14 dny +2

    તમે બવુ સરસ ગાવ છો.

  • @arvindbhaitadvi2605
    @arvindbhaitadvi2605 Před 10 dny

    આવા સત્સંગી પરિવારને ખુબજ ધન્ય છે.

  • @NebhaNaga-ms1bf
    @NebhaNaga-ms1bf Před 21 dnem +2

    તમારા કિર્તન બહુ સરસ છે

  • @hansabenkevadiya6233
    @hansabenkevadiya6233 Před měsícem +3

    વસંતબેન ના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન ભોળાનાથ તમારી ઉપર પ્રસન્ન રહે ભોળાનાથ તમને પણ આગળ વધારે એવી હું પણ હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું ભોળાનાથની હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ શિવાય

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před měsícem +4

    જય હો જય હો માડી સાથ સાથ જગદંબા એવા અમારા વસંત બા તમારી સેનલ ની રજૂઆત કરી એ બદલ આભાર વાહ વાહ વસંત બા ઉષ્મા બેન દક્ષાબેન વનીતા બેન વસંત બા તમને લાખ લાખ અભિનંદન નવા નવા કીર્તન અમને સંભળાવો શો તમને બધાયને શ્રાવણ માસની શુભેચ્છા જય ભોળાનાથ ઓમ નમઃ શિવાય જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @ArunabenVadgama
    @ArunabenVadgama Před 29 dny +2

    સીતારામ સરસ મજા ના ગીત હુ આમા થી ગીત સીખીને હુગાઉ છુ આભાર

  • @manjulamaiyani1316
    @manjulamaiyani1316 Před 22 dny +2

    સરસ વસનબાને ધન્ય છે

  • @JashumatiGadher
    @JashumatiGadher Před 23 dny +2

    ખુબ ખુબ અભિનંદન અમે સાંભળીને ગાયે છીયે તમારા કિર્તન🙏

  • @avnijoshi8086
    @avnijoshi8086 Před 12 dny

    વસંતના બેન ના પરીવાર ને ખુબ અભીનંદન તમારાકિતૅન ખુબજ સારા હોય છે

  • @AnitabenBhimani
    @AnitabenBhimani Před měsícem +2

    વસંતબા ખુબ સરસ

  • @RashmikabenPatel-nk2zz
    @RashmikabenPatel-nk2zz Před 18 dny +1

    રશમીકા પટેલ કેનેડા
    જય શ્રી કૃષ્ણ વસંત બેન

  • @GitaPandya-ys4xc
    @GitaPandya-ys4xc Před měsícem +1

    તમારા ભજન સાંભળી છે અને ખૂબ આનંદ થાય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

    • @dakshakubavat3503
      @dakshakubavat3503 Před měsícem +1

      Mara guruji ne khub khub pranam ❤🙏

  • @sonalba3373
    @sonalba3373 Před 14 dny +1

    ઊષમાબેન જયસવામીનારાયણ સોનલબા ઘોઘાવદરથી ખૂબજસારી વાણીછેતમારી

  • @ushalashkari
    @ushalashkari Před 19 dny +2

    ❤❤🎉સરસ

  • @ramanbhaininama6586
    @ramanbhaininama6586 Před 8 dny

    ખૂબ સરસ. વસંત બેન તમારા કીર્તનો હું ભજન મંડળ માં ગવડા વું છું. તેમજ નિશાળ માં ગવડાંવુ છું.

  • @darshanetandel6283
    @darshanetandel6283 Před 6 dny

    ખરેખર તમારા દરેકેદરેક ભજન હું જોવું ને શાભ્રુરૂ છું ખુબ સરસ ભજન ગવો છો

  • @ReshmaPatel-hl6nt
    @ReshmaPatel-hl6nt Před 3 dny

    Saras bhajan tame gavo 6

  • @rekhabodawala7885
    @rekhabodawala7885 Před měsícem +1

    Khub aabar vashantben satsang mandal

  • @gayatripandya5136
    @gayatripandya5136 Před 17 dny +1

    સુંદર પરિવાર સાથે શુભેચ્છા

  • @ayushikandoliya8783
    @ayushikandoliya8783 Před 25 dny +2

    જોસનાબેનપાલીતાણાઆભાર

  • @pipavavadhampunjaribapu8879

    સીતારામ

  • @jayshreegohil8967
    @jayshreegohil8967 Před měsícem +3

    Tame badha Khub Khub sundar mane pirsawo chho! Hun US thi sambhadu chhun ane Hun ahi california Shreeji mandir ma hai chhun Tamara Krishna bhajans! And everyone loves your bhajans!👍👏👏👏👏😍🥰💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🍫🍫🍫🍫🍫🍫🍫🍫🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-yc2rn1gj1f
    @user-yc2rn1gj1f Před měsícem +1

    Badha j kirtan hu roje j samlu chu badhaj kirtan khub j saras che

  • @hanshabenmistry7564
    @hanshabenmistry7564 Před měsícem +1

    હંસાબેન મિરત્રી લોદરા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +2

    જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન દક્ષાબેન આજેતો તમે બધાના પરીચય આપ્યો એમા મારૂનામ પેલા લીધુ મને ગંળ ગળા સાથે ખુબ આનંદ થયો વસંતબા ખુબખુબ આભાર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      ધન્યવાદ...દાદા જય ભોળાનાથ...
      આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @યમુનાજીના41પદ

    ખુબજસરસ સરસ માસી જયશ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

  • @cartoonlover1471
    @cartoonlover1471 Před 15 dny

    મંજુલાબેન રોહિત વિદ્યાનગર થી તમારા કીર્તન હું ઘરે થી અને હું ગણીવાખતો હું ચાલુ એક્ટિવા ચલાવતી વખતે પણ સાંભળું છું ગણો આનંદ મળે છે

  • @sunitajogani2685
    @sunitajogani2685 Před 4 dny

    જયશ્રી કૃષ્ણ

  • @jigishajigisha1798
    @jigishajigisha1798 Před 5 dny

    માસી તમે બોવ સરસ ભજન મસ્ત કરો છો હું તમારા બધા ભજન જોવું છું

  • @truptijoshi9344
    @truptijoshi9344 Před 29 dny +1

    Satsh

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar Před měsícem +2

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખૂબ ખૂબ આગળ વધો અને પ્રભુને પ્રાર્થના

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 Před měsícem +2

    ખુબ ખુબ સરસ વસંત બેન તમારા પરીવાર ને ખુબ ખુબ અભિનંદન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... શ્રાવણ માસના હર હર મહાદેવ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ... આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહે અને ખૂબ પ્રભુના ગુણગાન ગાતા રહે એવી શુભેચ્છાઓ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @geetabenbhatt369
    @geetabenbhatt369 Před 29 dny +1

    Jay shree Krishna

  • @kundanpandya3517
    @kundanpandya3517 Před měsícem +1

    વસંતબેન અમને પણ તમારા ગ્રુપના બધા જ બહેનોના અને તમારા ભજનો ગીતો ખૂબ જ સાંભળવાની મજા આવે છે મને પણ તમારું નિમાવત ગ્રુપ ખૂબ જ ગમે છે

  • @daxadave7224
    @daxadave7224 Před měsícem +1

    આવા સરસ ભજન બદલ આભાર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @Bharatbhai374
    @Bharatbhai374 Před 17 dny +1

    વાહ હું 2/3 કિર્તન બૉવ સાભળુ છું દશા બૅન

  • @harsodavilash2959
    @harsodavilash2959 Před měsícem +1

    Vha beno mast bdha bhajn bovj sars hoy

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +2

    મશીન ચલાવતા ચલાવતા સાંભળું છું

    • @chetnajasoliya3127
      @chetnajasoliya3127 Před měsícem +2

      મને મોકલતા નથી આવડતું નકર હું પણ મોકલો

  • @jadejaprafullabaajitsinh3853

    જય માતાજી તમારા બધાં નો ખુબ ખુબ આભાર કે તમે અમને નવા નવા ભજનો નો રસથાળ પીરસો છો અને અમે બધાં શીખી છીએ ❤

  • @pravinaramani952
    @pravinaramani952 Před měsícem +1

    Jay shree Krishna
    Har har maha dev
    Tamara bhajano badha khub saras hoy che sambhalvani khub maja aave Che aavi rite bhajan gata raho aevi bhola nath na charano ma prathana 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @user-xn5sl9zw8e
    @user-xn5sl9zw8e Před 19 dny +1

    ખુબ. ખુબ. અભિનદન

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před měsícem +3

    વાહ વસન માસી ખુબ ખુબ સરસ વનીતાબેન અરુણાબેન દક્ષા ભાણુભા ખુબ સરસ વિડીયો બનાવ્યો છે તમે લોકો ખુબ સરસ રાગ ઢાળ સાથે કિર્તન ગાવ છો અને બધા સુધી પહોંચાડો છો આટલો સરસ આભાર નો વિડીયો બનાવ્યો વારેવારે સાંભળવાનું મન થાય છે એટલું સરસ બોલો છો મારો દ્વારકાનાથ ખૂબ શક્તિ ને ભક્તિ આપે ખૂબ ગાવાની પ્રેરણા વધારે હજી આગળ પણ ખૂબ પ્રગતિ કરો એવા તમારી દીકરીના ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ અને મારી મોટી બહેન ઉષ્મા દીદી ને જોવને ત્યારે એવું લાગે છે મારી સગી બેન છે મારે મોટી બહેન નથી એટલે મને અંતરથી એવું લાગ્યા કરે કે ના મારે બહેન છે મારી સાથે જ છે એ સખી તમારો સાથ સહકાર તમારી નાની બહેન સાથે ભોળાનાથ કાયમ માટે જળહળ તો રાખે મારી સખીના સ્વરમાં ભોળાનાથ સરસ્વતી કાયમ માટે બિરાજમાન રહે બધા સુધી કીર્તન પહોંચાડતા રહો એવી જ રીતે તમે પણ મને ખૂબ સાથ આપી અમને પણ ખૂબ આગળ પહોંચાડ્યા છે તમારી નાની બેન કાજલ ના અંતરથી આશીર્વાદ મારી સખીને નજર નો લાગે એ જલ્દી થી જલ્દી ખૂબ આગળ પહોંચે એવા દ્વારકાધીશ ને પ્રાર્થના
    👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐

  • @eelaben3572
    @eelaben3572 Před měsícem +1

    Jai shree Krishna tamara bhajan khubaj sars che tamone hamara tarafthi khub abhar

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před měsícem +1

    Jai ho vashat ba temaj badhane mara bauj vandan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @UshabaGohil-zu8nc
    @UshabaGohil-zu8nc Před měsícem +1

    Jay mataji vasantben bv saras bhajan gav cho khub pragti karo avi bholanathne prathna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @narayanbhaichaudhari7093
    @narayanbhaichaudhari7093 Před 25 dny +1

    સર્વ ને મારા અભિનંદન

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +2

    સરસ ગાયું છે ખુબ ખુબ અભિનંદન બા વસન બા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @meenajoshi848
    @meenajoshi848 Před 14 dny

    સરસ ભજન ગાવ છો

  • @shushilamehta7407
    @shushilamehta7407 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર તમારા ભજન સાંભળીને આનંદ થયો છે ❤️❤️🌹🌹🙏👌🙏👍🌹🍇❤️❤️

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @vaishalikanojiya9719
    @vaishalikanojiya9719 Před 21 dnem +1

    Jsk ushmaben.. congratulations kharekhar bhajan sarash gav cho ane mane pan gavanu man thai hu lakhu ne gav pan chu maja ave che Prabhu nu name levai 🙏🙏

  • @hasumatibenpatel7899
    @hasumatibenpatel7899 Před 13 dny

    Jay Krishna Vasant Ben

  • @jyotipachchigar9358
    @jyotipachchigar9358 Před měsícem

    Jay shree Krishna 🙏 Vashnatben tamaro parivar khub khub aagal haju pan aave evi Prabhu prathna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před měsícem +2

    હા દક્ષાબેન હા અમારી ચેનલ ની મુલાકાત કરી તમાંરો દિદિ ખુબ ખુબ આભાર તારો તો અવાજ મને બહુજ ગમે છે કાયમ ના માટે તારા ભજન સાંભળ્યા જ કરૂ છુ ખુબ ખુબ આગળ વધ બેટા એવિ વિષ્ણુ મહિલા મંડળ ની ભોળાનાથ ને પ્રાથના કરીએ 🙏👌💯🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @geetaparmar6088
    @geetaparmar6088 Před měsícem +2

    Jay maa chamunda ushmabea,daxa,vanitaben,shard,and vasnatben I like you

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

    • @dakshakubavat3503
      @dakshakubavat3503 Před měsícem +1

      Sitaram mara guruji na chrnoma koti koti pranam ben ❤🙏

  • @alkatrivedi9946
    @alkatrivedi9946 Před měsícem +1

    વંસતી બા તમને પ્રણામ તમે અમને ભજનો ભેળવી દીધા બહું મજા આવે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻 નમસ્તે અલકાબેન તમે બહુ મોટી વાત કીધી ભજનમાં ભેળવી દીધા વાહ વાંચીને આનંદ આવી ગયો...

  • @JashibenMewada-e7v
    @JashibenMewada-e7v Před 26 dny

    તમે ખૂબ સરસ ગાઓ છો તમારા ભજન અમને ગમે છે

  • @vinabenreshamiya2824
    @vinabenreshamiya2824 Před měsícem +1

    સરસ ભજન ગાવછો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před měsícem +1

    રાધેરાધેબહેનોખુબખુબ ધન્યવાદ બહેનો જય સ્વામિનારાયણ અમારા આશીર્વાદ દુઆ અને તમે હજી આગળ વધો એટલી અમારી રાધે કૃષ્ણ પાસે એવી પ્રાર્થના ખૂબ ખૂબ આગળ વધો બહેનો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રાધે રાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏 આપ નિરંતર આશીર્વાદ વરસાવો છો એ કૃપાથી જ અમે આગળ વધ્યા છીએ...

  • @vinabenreshamiya2824
    @vinabenreshamiya2824 Před měsícem +1

    જય શ્રીકૃષ્ણ ખૂબ ખૂબ આભાર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @DaxabenJoshi-hf6mp
    @DaxabenJoshi-hf6mp Před 8 dny

    Khub khub abhinandan badha j beno ne jay shree krishna🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 dny

      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...જય દ્વારિકાધીશ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપ સૌ હંમેશા સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના શુભેચ્છાઓ પ્રણામ...🌹💐🙏

  • @sudhabhatt9916
    @sudhabhatt9916 Před 19 dny +1

    Sita ram khub Sara's

  • @hanshabenmistry7564
    @hanshabenmistry7564 Před měsícem +1

    હતો માવાભરતા ભરતા સાભરૂછુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @ushalashkari
    @ushalashkari Před měsícem +1

    ❤❤❤❤❤સરષ

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před měsícem +1

    વસંત બા તમને દરરોજ કિતન સાંભળી રહી છૉ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 Před 19 dny +1

    Jay Shree Krishn 🙏🏻👌

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před měsícem +1

    તમારા પરિવાર ને ખુબ ખુબ અભિનંદન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... શ્રાવણ માસના હર હર મહાદેવ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ... આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહે અને ખૂબ પ્રભુના ગુણગાન ગાતા રહે એવી શુભેચ્છાઓ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @AnilKakadiya-oh2gi
    @AnilKakadiya-oh2gi Před 13 dny

    સર્વે બહેનોને જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છાઓ આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ

  • @manjulamaiyani1316
    @manjulamaiyani1316 Před měsícem +1

    સરસ વસનબાને અમારા ખૂબ ખૂબ જય મહાદેવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... શ્રાવણ માસના હર હર મહાદેવ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ... આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહે અને ખૂબ પ્રભુના ગુણગાન ગાતા રહે એવી શુભેચ્છાઓ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @HarshaSiddhapura
    @HarshaSiddhapura Před měsícem +1

    જયશ્રી કૃષ્ણ જયશ્રીબાપાચીતારામ જયેમાતાજી❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @Meenagajjar688
    @Meenagajjar688 Před měsícem +1

    આધ્યાત્મિક નીમાવત પરીવાર ને સીતારામ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @યમુનાજીના41પદ

    વાહ બેન આવો રાજકોટ મને મળો

  • @mahekvyas8761
    @mahekvyas8761 Před měsícem +1

    વસંત માસી પરીવાર ને Jay somnath
    તમારા કીર્તન સાભળી ને ખુબજ આનંદ થાય છે 🙏 Jay shree krishna ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @sejalpatel7798
    @sejalpatel7798 Před měsícem +1

    Khub khub Abhinandan Vasant masi tamne ane Parivar ne jay dwarkadhish

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před měsícem +1

    ખરેખર ધન્યવાદ તમારા ભજનો લોક ડાઉન મા ખુબ જ સાભળયા છે વસંતમાસી તમારા બધા નો અવાજ ખુબ જ મધુર છે માટે ખુબ ખુબ આગળ વધો.....જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @chetnabendudhaiya30
    @chetnabendudhaiya30 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ હું તમારા બધા કીર્તન સાંભળુ છું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před měsícem +1

    ખુબ ખુબ શુભકામના ખુબ આગળ વધો જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @jaishreetank7782
    @jaishreetank7782 Před měsícem +1

    🎉jayswaminarayn 🎉very nice bhajan Sara's che 👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

    • @tarumistry7404
      @tarumistry7404 Před 12 dny

      Jayshreekrishn and verynice bhjan

  • @baradalpa875
    @baradalpa875 Před měsícem +1

    ખૂબખૂબ સરસ વંસતબા તથા તમારો પરીવાર ને ખૂબખૂબ અભિનંદન આવાને આવાને ભજન કિતન સભળાવતા રહો જય શ્રી કિષ્ણ જય ભોળાનાથ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před měsícem +1

    જય દ્વારકાધીશ હજુ ઘણા બધા વર્ષ આવીજ રીતે ભક્તિ માં પસાર કરો એવી પ્રાર્થના જય દ્વારકાધીશ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻 આપના આટલા સુંદર આશીર્વાદ મળી ગયા ખૂબ ખૂબ રાજીપો થયો...

  • @khatrijulee140
    @khatrijulee140 Před měsícem +1

    Badha ne jay Shri Krishna aap badha khubj sras bhajan gaav chho aap Haji pan Sara bhajan amne aapo aap badha ne bahu sari subhkamna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @gunjanghorivlogs2760
    @gunjanghorivlogs2760 Před měsícem +1

    ખુબ સરસ વંચન બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @chetnabenpatel9760
    @chetnabenpatel9760 Před měsícem +1

    Nice family ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @kapilarathod9494
    @kapilarathod9494 Před měsícem

    ખુબ ખુબ અભિનંદન સૌ મંડળની બહેનો ને.
    સુંદર ભજનો છે બધા. મજા પડી.❤❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

  • @geetabendobariya2784
    @geetabendobariya2784 Před měsícem +1

    ખૂબ સરસ કિર્તન અગળ વધો અભિનંદન અમે તમારા કિર્તન સાંભળી છીએ અને ગાય છીએ ❤❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻 નમસ્તે ગીતાબેન આપની શુભકામનાઓ અમને કોમેન્ટ રૂપે વરસી રહી છે વાંચીને ખૂબ રાજી થયા આપ અમારા કીર્તનો ગાઈ રહ્યા છો એ જાણીને વધુ આનંદ થઈ રહ્યો છે...

  • @meenapatel9518
    @meenapatel9518 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ વસંત બેન બહુ સરસ કીર્તન હોય છે😅😅😅

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @jasibenpatel6532
    @jasibenpatel6532 Před 6 dny

    સ્વર ને મારા અભિનંદન

  • @alpavora3264
    @alpavora3264 Před měsícem +1

    બવ સરસ ગાવસો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @Sanjaytogadiya-j9j
    @Sanjaytogadiya-j9j Před měsícem +1

    Khub khub dhanyvad jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @parishramprinter2195
    @parishramprinter2195 Před měsícem +1

    Ja ho vasantaben🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... શ્રાવણ માસના હર હર મહાદેવ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ... આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહે અને ખૂબ પ્રભુના ગુણગાન ગાતા રહે એવી શુભેચ્છાઓ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @daxasoni2358
    @daxasoni2358 Před měsícem +1

    Ame tamara badhaa j bhajan sambhdiye 6e bahu j saras gavo 6o

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @manishdevmurari8379
    @manishdevmurari8379 Před měsícem +1

    ખુબ ખુબ અભિનંદન માસીબા નિમાવત પરિવારને

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @user-ro8kg4rh2k
    @user-ro8kg4rh2k Před měsícem +1

    Saras Bhajan gav cho hu tamar Bajan mane game che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před měsícem +1

    Vasant Ben tamne badha ne mara Jay shree krishna har har mahadev ❤ Jay mataji

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @aniruddhsinhsolanki3348
    @aniruddhsinhsolanki3348 Před měsícem +1

    ખૂબ સરસ કીર્તન મળે છે પ્રાચીન વારસો જાળવી રાખવા માટે અભી નંદન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @anandipatel7442
    @anandipatel7442 Před měsícem +1

    Congratulations nimavat ben❤👍🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @Davefamilydhunofficial
    @Davefamilydhunofficial Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏👌👌👌✅🚩

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @shushiladave2745
    @shushiladave2745 Před měsícem +1

    ખૂબ ખુબ અભિનંદન વસંત બેન ઉષ્મા બેન અરુણા બેન દક્ષા બેન તમારો વિડીઓ જોઇ ને ખૂબજ આનંદ આવ્યો જય માતાજી🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @hanshabenmistry7564
    @hanshabenmistry7564 Před měsícem +1

    જય હો ભાણીબા તમારો અવાજ કોયલજેવોછે