સોગઠાંબાજી સમજાવે સાર - વસંતબેન ( કીર્તન લખેલું નીચે મૂક્યું છે)

Sdílet
Vložit
  • čas přidán 17. 04. 2023
  • કોઈના અંતર ને કોઈ દી દુભવાય નહીં
    નિસાસા કોઈના કોઈ દી લેવાય નહીં
    હે વાવિયે એવું લણાય એવી સોગઠાબાજી સમજાવે સાર...
    સોગઠાબાજી માં ચોરાસી ખાના જીવન માં લક્ષ ચોરાશી ફેરા
    જીવન કેમ જીવાય એવી સોગઠાબાજી સમજાવે સાર...
    સોગઠાબાજી માં ત્રણ ત્રણ ફૂલ છે એ તું ન સમજ્યો એજ તારી ભૂલ છે
    જીવન માં ત્રણ વિશ્રામ એવો સોગઠાબાજી સમજાવે સાર...
    પેલો વિશ્રામ તારું પોતાનું ઘર છે બીજો વિશ્રામ સંત સાધુ ને ચરણે
    હે ત્રીજો વિશ્રામ વનવાસ એવો સોગઠાબાજી સમજાવે સાર...
    સોગઠાબાજી માં ચાર ચાર પત છે એ તું ન સમજ્યો એ તારી ભૂલ છે
    હે મુવા ના ચાર વિશ્રામ એવો સોગઠાબાજી સમજાવે સાર...
    પેલો વિસામો તારા ઘર કેરા આંગણે બીજો વિસામો ઝાંપા બાર એવો સોગઠાબાજી સમજાવે સાર...
    ત્રીજો વિસામો તારો ગાયુને ગોંદરે ચોથો વિસામો સમશાન એવો સોગઠાબાજી સમજાવે સાર...
    સોગઠાબાજી માં ચાર ચાર કુકરા લાલ પીળા કાળા લીલા તે રંગના
    જ્યાં રે મુકો ત્યાં સાચવીને મુકજો પોતાના છોરું સમાન એવો સોગઠાબાજી સમજાવે સાર...
    એક દાણ આવે તો ઓછું નો લાવતો બે દાણ આવે તો બડાઈ નો મારતો
    ત્રણ દાણે પાકે નહિ તાલ એવો સોગઠાબાજી સમજાવે સાર...
    ચાર દાણ આવે તો ચિડાય નો જાતો ભલો થઈ ને તું કોઈને નો મારતો
    હે પચ્ચીસ ને પઘડે પાકી જાય એવો સોગઠાબાજી સમજાવે સાર...
    પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે દુનિયા ની દ્રષ્ટિ એ ગાંડું ગણાય છે
    સૌ ને સમજણ દઈ જાય એવો સોગઠાબાજી સમજાવે સાર...
    રામભક્ત કે છે આતો સોગઠાંબાજી જાણ્યા વિના તું રમી થાતો રાજી
    હે જીવન કેરી ચોપાટ એવો સોગઠાબાજી સમજાવે સાર...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 64

  • @sumitapatel1340
    @sumitapatel1340 Před rokem +2

    👌👌👌🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před 9 měsíci +1

    Jay shree krishna saras kirtan Ben right

  • @linamistry8452
    @linamistry8452 Před rokem +2

    Jai shree krishna 🙏🙏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @minalvpatel5641
    @minalvpatel5641 Před rokem +2

    Radhe Krishna 🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીનલ બેન
      રાધે કૃષ્ણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @neelapandya6315
    @neelapandya6315 Před rokem +2

    🙏🙏🙏🙏💐💐👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...નીલા બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @pushpabenparmar2109
    @pushpabenparmar2109 Před rokem +3

    જયશ્રીકૃષ્ણ બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પુષ્પા બેન
      જય શ્રી કૃષ્ણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @bhartibenjada
    @bhartibenjada Před 2 měsíci

    જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před rokem +2

    સરસ વચનબેન ખુબજ વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @Meenabenteraiya
    @Meenabenteraiya Před rokem +2

    ખુબ સરસ કીર્તન જય શ્રી કૃષ્ણ,🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👌👌👌👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před rokem +2

    Wah bhu saras bhajan gayu che🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જશોદા બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +2

    રાધેરાધેબહેનોસરસગાયુતમારોરાગ અમનેબહુજગમેછેઆભારજયસ્વામિનારાયણ🙏🌹👋❤️👌👌👌👌👌👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...જય શ્રી સ્વામિનારાયણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @manishagajera1696
    @manishagajera1696 Před rokem +2

    Vaah khub saras bhajan 👃👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મનીષા બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @vijayramanuj2414
    @vijayramanuj2414 Před rokem +2

    જય સીયારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...વિજય ભાઈ
      જય સીયારામ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @arunabendineshbhainimavat1674

    Vah sogtha baji khubj sundar💐🌹🎉🕉🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અરુણા બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @Smitasheth008
    @Smitasheth008 Před rokem +2

    Jay shrikrishna nice samajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સ્મિતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @leenatanna1098
    @leenatanna1098 Před rokem +2

    Sundar kirtan samjvajavu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લીના બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @gitaraval4552
    @gitaraval4552 Před rokem +2

    બહુજ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před rokem +2

    Very nice bhajan jay shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ભાવના બેન
      જય શ્રી કૃષ્ણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @madhavikubavat4378
    @madhavikubavat4378 Před rokem +2

    Jay siyaram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...માધવી બેન
      જય સીયારામ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Před rokem +2

    વાહ સરસ ભજન.❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીના બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @nitapatel2612
    @nitapatel2612 Před rokem +2

    Jay mataji ben sundar bhajan gayu jivanno sar samjavyo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...નીતા બેન
      જય માતાજી...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @Bhaktisagar8460
    @Bhaktisagar8460 Před rokem +2

    ખૂબ સરસ વસંત બેન મને હનુમાન જીનુ. ભજન સંભળાવજો તમારી પાસે હોયતો બજરંગ બજરંગ બજરંગી જય બોલો જય બજરંગી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      હા જી જરૂર શબ્દો કીર્તન ના મળશે તો જરૂર ગાઈને મુકીશું...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @MinaxibenNimavat
    @MinaxibenNimavat Před rokem +2

    Sitaram 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સીતારામ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před rokem +2

    Are wah khub saras arthvalu navu bhajan .khub maja aavi.jay shreekrishna

    • @bhakteshdudhagara3645
      @bhakteshdudhagara3645 Před rokem +2

      Saras kirtan gau. Jay shri krishn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દક્ષા બેન
      જય શ્રી કૃષ્ણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @gitaraval4552
    @gitaraval4552 Před rokem +2

    Bhuj shrsh 6e bhjn ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ગીતા બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @jyotiravalmaheta5612
    @jyotiravalmaheta5612 Před rokem +2

    સમજવા જેવું કીર્તન હાર્ટ tchig ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જ્યોતિ બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Před rokem +2

    Jay Shri Krishna Jay Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 11 měsíci +1

    વાહ ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ...
      પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ...
      શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે...
      ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય...
      આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼

  • @gajeradayaa4137
    @gajeradayaa4137 Před rokem +2

    ખૂબ ખૂબ સુંદર જયશ્રી ક્રુષ્ણ બહેનો 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દયા બેન
      જય શ્રી કૃષ્ણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před rokem +2

    વાહ બોવ સરસ રીતે સમજાય જાય જીવન નો સાર એવું ભજન સાંભળી આનંદ થયો જય હો...🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પ્રજ્ઞા બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před rokem +2

    વાહ દીદી ખુબ ખુબ ખુબ સરસ ભજન ગાયુ આ ભજન મોરારિબાપુના મુખેથી સાંભળ્યું હતું આનંદ આવી ગયો જય શ્રી સ્વામિનારાયણ 👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેખા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před rokem +2

    ૐ જય ગાયત્રી માઁ ૐ સોગઠા બાજી.. વાહ એકદમ સરસ... જીવન નો સાર સમજાવતું ભજન... મોરારીબાપુ ની કથા માં આ ભજન સાંભળેલું વાહ... બા.. ઉષ્માબેન... એકદમ 👌👌👌👌આવાજ ભજન પીરસતા રહો... પ્રગતિના પંથે આગળ વધતા રહો એજ શુભકામના... અભિનંદન 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પ્રફુલા બેન
      ૐ જય ગાયત્રી માં ૐ
      આપના આશીર્વાદ અને ભાવ ભર્યા શબ્દો વાંચીને ખુબ રાજીપો થયો છે...