ભાગ્ય વિના નો મળે ભગવાન રે કરમ વિના કાઈ નથી- વનિતાબેન અશોકભાઈ(કીર્તન લખેલું નીચે આપેલું છે)

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ભાગ્ય વિના નો મળે ભગવાન રે કરમ વિના કાઈ નથી
    એવા વિધાતા એ લખ્યા જુદા લેખ રે કરમ વિના કાઈ નથી
    એક માટી ના રમકડા સર્જનહારે ઘડ્યા ઘાટ
    મૃત્યુલોક માં મોકલ્યા રે હે એનાં વિધાતા એ લખ્યા જુદા લેખ રે કરમ વિના કાઈ નથી...
    કાગળ હોય તો વાંચીએ લખ્યા કર્મ નો વંચાય
    અકળ કળા મારા નાથ ની રે હે ઇ તો કોઈ થી કળી નો શકાય રે કરમ વિના કાઈ નથી....
    જનની જનેતા જન્મ આપે કર્મ આપી શકે નહિ કોઈ
    હાટે વેચાતા નો મળે રે હે સાચા સદગુરુ જાલે જમણો હાથ રે કરમ વિના કાઈ નથી....
    કોરા કાગળ જેવો અવતરિયો અને જીવ ને જાજું નોતું જ્ઞાન
    સંસારી એ એને ભોળવિયો રે હે પછી માયા ખવરાવે જીવ ને માર રે કરમ વિના કાઈ નથી....
    પ્રગટ પ્રભુ છે તારા દેહ માં અને બહાર ગોતવા શિદ જાય
    જ્યાં ત્યાં હડિયું કાઢતા રે હે ઇ તો નક્કી નરક માં લઇ જાય રે કરમ વિના કાઈ નથી...
    સત્સંગી સાચા હોય તે સાંભળે અજ્ઞાની બોલે ખોટા બોલ
    મુરખ મન માં નો ધરે
    રે પછી સાચા સત્સંગ કરે મૂલ રે કરમ વિના કાઈ નથી...
    આંગણે આવેલા ને રોકીએ અને મૃત્યુ કોઈ થી નો રોકાય
    જનમ મરણ હરિ ના હાથ માં રે હે દાસ પુરુષોત્તમ ની વિનંતી સ્વીકાર રે કરમ વિના કાઈ નથી...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #અરુણાબેન
    #Arunaben
    #Bhavnagar
    #ભાવનગર
    #Saurashtra
    #સૌરાષ્ટ્ર
  • Hudba

Komentáře • 353

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 8 měsíci +9

    જય ભોળાનાથ વસંતબેન નીમાવત ખુબખુબ ધન્યવાદ સાધુની દીકરીને જે કરવાનુ ઇથ રયુ ભકિત કરવીને બીજાને ભકિત ને માર્ગે વાઘવા ઇજ સાધુનો ધેયહોય ખુબખુબ ધન્યવાદ બેનો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci +2

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před měsícem

    આપના આખા પરિવારને ખુબ ખુબ અભિનંદન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @sonalba3373
    @sonalba3373 Před 8 dny

    ખૂબસરસ ભજન છે વસનબેન 👌👌👌🙏🙏🙏

  • @bhavubhaimer8994
    @bhavubhaimer8994 Před 2 lety +1

    બહુ સરસ કીર્તન આવા બીજા કીર્તન લખેલા જ બતાવો વિનંતી જય ગુરુદેવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      હા જી જરૂર કોશિશ કરીશું...
      જય ગુરુદેવ
      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
      પ્રણામ🙏💐

    • @bhavikashishangiya
      @bhavikashishangiya Před 5 měsíci

      Saras bhajan mast bhajan chahie

  • @vasantbenlukhi6387
    @vasantbenlukhi6387 Před rokem +4

    જય શ્રી કૃષ્ણ. આપ સર્વ બહેનોને વસન બેન લુખી ના જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...વસંત બેન
      જય શ્રી કૃષ્ણ...
      મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před 9 dny +1

    વધુ સરસ ગાયું છે

  • @gaurangvyas7265
    @gaurangvyas7265 Před 2 lety +2

    ..... Kagal hoy to vanchiye.... Akal kala mara nath ni... Wah prabhu wah Jay ho purushottam bhagvan ki 🙏🙏🙏khub j karnapriya ne hriday sparshi🙏🙏🙏Jay Jay sitaram🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સીતારામ..
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @krishnakakadiya8132
    @krishnakakadiya8132 Před rokem +2

    Bovj saras❤ vasant didi ….khoob khoob dhanya tamne🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ક્રિષ્ના બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @kapilapatel9163
    @kapilapatel9163 Před rokem +2

    સાવ સાચી વાત છે..ભાગ્ય વિના ભગવાન ના મળે...જય હો જય હો👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કપિલા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @kinjalkasodariya4745
    @kinjalkasodariya4745 Před rokem +1

    ખુબજ સરસ છે હો માસી
    જય સ્વામિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કિંજલ બેન
      જય શ્રી સ્વામિનારાયણ....
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 Před rokem +2

    જય શ્રી કૃષ્ણ બેનો ખુબ ખુબજ સુંદર ભંજન છે બેનો હો મારા તમને બધાને જાજા થી જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હિરલ બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ 💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +1

    રાધે રાધે ખુબ સરસ કીર્તન છે ખૂબ ખૂબ અમને ગમે છે ધન્યવાદ તમારો જવાબ અમને મળે છે તમારા કીર્તન સાંભળવા ગમે છે અમને બહુ જ આનંદ આવે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ 🙏🌹👍👌🌷👌👌👌🙏🙏👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @AshokPatel-dt8qo
    @AshokPatel-dt8qo Před 2 lety +1

    જય શ્રી કૃષ્ણ કૅમ શંદેશ
    વિધાતા ના લેખ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...અશોક ભાઈ
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર અમારો ઉત્સાહ વધારવા માટે...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ💐🙏

  • @kapilapatel9163
    @kapilapatel9163 Před rokem +2

    વાહ.વાહ..બહેન શ્રી..જય હો🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કપિલા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @laxmanbhaipatel6242
    @laxmanbhaipatel6242 Před rokem +1

    ખૂબ જ સુંદર ભજન છે બહેનો જય શ્રી કૃષ્ણ 🙏વાહ બહેનો👸+👩=🙆

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો...
      અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે...
      આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏

  • @ritadharmendrasuranipatel4199

    સાવ સાચી વાત છે ભાગ્ય વિના નો મળે ભગવાન અને કરમ વિના કાય નથી 👌👌🙏🏻🙏🏻
    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ... રીટા બેન
      જય શ્રી કૃષ્ણ
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...🙏💐

  • @shortsshyam
    @shortsshyam Před rokem +2

    Jay Shri Krishna 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો...
      અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે...
      આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏

  • @dhirajlalvariya9988
    @dhirajlalvariya9988 Před rokem +2

    Baheno bhajan saras gayu.🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @daxapanchal7515
    @daxapanchal7515 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ.,...ખૂબ સુંદર ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +2

    Super Bhajan vinatben🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કોકિલા બેન
      મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +2

    રાધે રાધે🙏🌹👋👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🌹🌷👋👋👋👋🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kapilapatel9163
    @kapilapatel9163 Před rokem +2

    Jay shree Radhe krishna Radhe Radhe 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કપિલા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @gaurangvyas7265
    @gaurangvyas7265 Před 2 lety +2

    ..... Maya khavrave mar 🙏🙏🙏mayapati bhagvan ki Jay ho, jya tya hadiyu kadhta.... Wah prabhu wah, Jay ho 🙏🙏🙏Jay sitaram🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સીતારામ
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @manjulapatel8020
    @manjulapatel8020 Před rokem +2

    Baheno khubaj saras Bhajan gav 6o..hu regular badhaj bhajan sambhlu 6u...kharekhar aa bhajan samjay to jivan dhanya bani jay... Bhagvan bhagya thi j male 6e..

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મંજુલા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @harshadesai1862
    @harshadesai1862 Před 2 lety +6

    🙏🕉નમઃ શિવાય બહુજ સરસ ભજન મસ્ત 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ઓમ નમઃ શિવાય
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @rajeshchavda5229
      @rajeshchavda5229 Před 2 lety

      @@Vasantben.Nimavatxxxccxxxxxxx/ x/xx/- xx

    • @rajeshchavda5229
      @rajeshchavda5229 Před 2 lety

      😥

  • @shiladevisureshchandra7538

    saras bhajan vasantbenni tim pan saras sitaram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      સીતારામ 🙏
      અમારી ટીમ આખો અમારો પરિવાર જ છે...
      ધન્યવાદ..
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před 2 lety +2

    Khubj saras bhajan chhe.karmj saru hovu joiye.bhajan gayu pan saras maja aavi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ધન્યવાદ.. દક્ષા બેન
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @RekhaPatel-uz8lu
      @RekhaPatel-uz8lu Před rokem

      ખૂબ જ સુંદર ભજન છે ભજન ગાવાની ઢબ પણ ખુબ સરસ છે

  • @radhakrishnamandalborivali58

    Nise voice che bhajan khub Sara's che aava bhajan gata raho 👍👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Před rokem +2

    સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @user-hi6id4bf4l
    @user-hi6id4bf4l Před rokem +1

    ખૂબજ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @rohandave1421
    @rohandave1421 Před rokem

    વાહ ખુબ સરસ 💐🌷👌
    સારા કર્મ કરવા થી જ બધુ મળે 👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci +1

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @kapilapatel9163
    @kapilapatel9163 Před rokem +2

    વનિતા બહેન તમારુ ભજન મંડળ છે?..👍👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કપિલા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      અમે બધા એક જ પરિવારના ના છીએ મંડળ નથી...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety +1

    Tmara bhjan sambine bou saru lage che Jai Swaminarayan khub aagad aavo aevi dilthi prathna masi aava bhjan loko shudi poche bou aanad I vat che ane dharmno no marg khulo thay che masi

    • @Ushmaben
      @Ushmaben Před 2 lety

      ધન્યવાદ...જય સ્વામી નારાયણ રસીલા બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ નો સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો એ બદલ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @dakshakubavat3503
    @dakshakubavat3503 Před 2 lety +1

    Vah jay ho jay ho tridev ne charno ma 🙏 khub srs

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @shushilamehta7407
    @shushilamehta7407 Před rokem +2

    જયશ્રીકૃષ્ણ ગોપીઓ ભગ્ય વિના કંઇ ના સાચી વાત છે ખૂબ ખૂબ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સુશીલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

    • @hasmukhpatel3771
      @hasmukhpatel3771 Před rokem

      @@Vasantben.Nimavat to

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před 2 lety +3

    Tamara badha bhajan saras Hoy chhe 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ધન્યવાદ...પુષ્પા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
      ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
      આભાર...પ્રણામ 🙏💐

  • @geetahirpara3761
    @geetahirpara3761 Před 2 lety +2

    ખુબ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @hansakhatri4715
    @hansakhatri4715 Před 2 lety

    સરસ છે ભજન કર્મ વિના

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @ghemarbhaichaudhari285
    @ghemarbhaichaudhari285 Před rokem +2

    Jay shree krishna khub saru bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે...
      આશા રાખીએ છીએ આપ સૌના અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે...
      ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @user-iv5vi8fq2r
    @user-iv5vi8fq2r Před 2 lety +1

    ખૂબજ સરસ કિર્તન ગાયુ જયસીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સીતારામ...
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety

    Whh whhh vnita Ben ghna divse tmaru bhjan saymbdu mne mja aavi ghyi sabdo bhjanna samjva jeva che sakhi sathe mja aave ghyi vsant masi aruna Ben Jai Swaminarayan 🙏🙏🙏 masi kale bar hei aaje vidiyo joyo soory masi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સ્વામી નારાયણ રસીલા બેન
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      તમારા વિશેષ સ્નેહ માટે ખૂબ કૃતજ્ઞ ભાવ...
      પ્રણામ🙏💐

    • @rasilatank7234
      @rasilatank7234 Před 2 lety +1

      Vsant masi uasma Ben daxsa Ben Aruna ben vnitaben mne bday na rag bhjan sambadva bou ghme che masi bne aetlo satha shakar aapsu dilthi jrur jrur aapsu ho Masi jai swaminarayan bhgvanni merbalni aapne bday aavi rite mayda mne bou aanad thay

  • @sonalba3373
    @sonalba3373 Před rokem +3

    🙏🙏👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @vrshabentejani4028
    @vrshabentejani4028 Před 2 lety +1

    વાહ વનીતાબેન બહુ સરસ ભજન છે ભાગ વિના કાંઈ ન મળે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...વર્ષા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @aanandbhaidobariya8078
    @aanandbhaidobariya8078 Před 2 lety +1

    ખુબ સરસ કીર્તન ગાયુજયસીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...આનંદ ભાઈ
      જય સીતારામ...
      મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ....
      કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય...
      ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના...
      આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 Před rokem +2

    જય મુરલીધર બહેનો કયું ગામ છે તમારૂ બેનો હું હીરલ બેન આયર સુરતથી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હિરલ બેન
      અમે બધા ભાવનગર ના છીએ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ 💐🙏

  • @vilasgajera2232
    @vilasgajera2232 Před rokem +1

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @pravinbhaipravinbhai5099
    @pravinbhaipravinbhai5099 Před 2 lety +1

    bahu Sara's gayu didi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @vrshabentejani4028
    @vrshabentejani4028 Před 2 lety +1

    જય શ્રી કૃષ્ણ વંતાબેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...વર્ષા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @meenapatel87
    @meenapatel87 Před 2 lety +1

    Ben saras bhajan gavo 6o🙏jay shree krisn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ 🙏💐

  • @champakpatel5216
    @champakpatel5216 Před rokem +2

    Saras bhajan Ben, Ben ek request chhe, Narayan nam vinani vyrtha Bani chhe vatu lyrics Sathe gava vinanti chhe Ben please.

  • @parmarkalpana8648
    @parmarkalpana8648 Před 11 měsíci

    Saras bhajan vanitaben.....Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @shantilalvidja7106
    @shantilalvidja7106 Před rokem +1

    બહુ સરસ કીર્તન ગાવાની ઢબ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @arunabendineshbhainimavat1674

    Vidhata a lkhya ava lekh khubj sundr👌👌🎉🌷💐🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @arvindgamara4909
      @arvindgamara4909 Před 2 lety

      @@Vasantben.Nimavat 01 arsed pPP0i dew r/zca

    • @labhabensheladiya4355
      @labhabensheladiya4355 Před 2 lety

      Did chhedi thi na padi che on fri feb please let him your browser please let us please let us please let us please let him to your browser please let us please let us please let us please let us please let us please let us please let us please let us please let us please let us please let us please excuse my my parents house charities name mr gupta thanks amy miller sent wirelessly wirelessly dhime dhime dhime dhime dhime jajo ne su kare che on fri feb please

    • @labhabensheladiya4355
      @labhabensheladiya4355 Před 2 lety

      Types and email

    • @vadoliyatapubhai3556
      @vadoliyatapubhai3556 Před 2 lety

      @@labhabensheladiya4355 to

  • @kishorkumarnenuji1997
    @kishorkumarnenuji1997 Před rokem +1

    ખુબ સરસ વનીતાબેન 👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કિશોર ભાઈ
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @niranjnagosai6098
    @niranjnagosai6098 Před 2 lety +1

    ekdam saras bhajan samajwa jwu chhe .
    Om namoh narayan to all 💕 🙏 uk 🇬🇧 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ઓમ નમો નારાયણ નિરંજના બેન
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @user-rr4lq3eq8f
      @user-rr4lq3eq8f Před rokem

      See

  • @jayshreepanchal3544
    @jayshreepanchal3544 Před 2 lety +1

    mast bhajan gayu baheno.... Hare Krishna...

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      હરે કૃષ્ણ...
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @chetanalakhani772
    @chetanalakhani772 Před 2 lety

    Jay Shree Krishna very nice bhajan બહૂજ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ..ચેતના બેન
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @chetanalakhani772
      @chetanalakhani772 Před 2 lety +1

      🙏🏽🙏🏽🙏🏽

  • @nagarbhaizinzuvadiya3915
    @nagarbhaizinzuvadiya3915 Před 6 měsíci +1

    ખૂબ સરસ માતાજી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Před 2 lety +8

    જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ ખરેખર કમૅ કરે તેવું જ ફળ મળે છે ભાગ્ય મા હોય તો જ તમારા સવૉ જેમ સત્સંગ થાય ખૂબ ખૂબ સુંદર🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +2

      જય શ્રી કૃષ્ણ.. જય સ્વામી નારાયણ રંજન બેન
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @jashodabenpatel2240
      @jashodabenpatel2240 Před 2 lety +1

      @@Vasantben.Nimavat ોોો છ્

    • @user-io7zx5zq2u
      @user-io7zx5zq2u Před rokem

      Gq

    • @jejerambapuDudhrejiya
      @jejerambapuDudhrejiya Před rokem

  • @Smitasheth008
    @Smitasheth008 Před 2 lety +4

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @gangagitaprajapati204
    @gangagitaprajapati204 Před 2 lety +4

    Sunder bhajan sunder rag 👍 I like saune game tevu bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @shwetapatel573
    @shwetapatel573 Před 2 lety +1

    Khub saras bhajan 6 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @jayashripandya6113
    @jayashripandya6113 Před 2 lety +1

    Khubj saras che 👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જયશ્રી બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dakikhimabhai1525
    @dakikhimabhai1525 Před rokem +1

    Tamara Taney beno no avaj ane aa kirtan aetlu mast se ke ame akha divas ma tan vakhat sambhaliye to pan amane katalo j nathi aavto

    • @dakikhimabhai1525
      @dakikhimabhai1525 Před rokem +1

      Khub khub dhanyawad

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety +2

    Mne aa bhjan bou ghme che hu ghni vhakt saymbdu chu Jai Swaminarayan vsant masi aruna Ben vnitaben bhavthi ghuy cho mja aave jay ho

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..રસીલા બેન
      જય સ્વામી નારાયણ
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 Před rokem +2

    જોરદાર ભજન છે હો દીદી મજા આવી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sastrirajanikantpandit1551

    ખુબ ખુબ અભીનંદન બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @kantisolanki7573
    @kantisolanki7573 Před 2 lety +1

    Saras bhajan Sundar

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ નો સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો એ બદલ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @kailashkitchen623
    @kailashkitchen623 Před rokem

    🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @anjanaodedra8863
    @anjanaodedra8863 Před rokem +2

    Bala te pan ma nathi bhajiya shree bhagwan, please aa bhajan lakhi ne mara mate you tuba ma mukjo.
    Thank you.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      હા જી જરૂર કોશિશ કરીશું તમે કહ્યું એ કીર્તન ના શબ્દો નથી અમારી પાસે મળશે તો જરૂર આપને મોકલીશું...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @sudhabhatt9916
    @sudhabhatt9916 Před 2 lety

    Khub Sara's bhajan chh thankyou

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...સુધા બેન
      આપનો ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Před rokem +1

    સાવ સાચી વાત છે વનિતા માસી ખુબ ખુબ સુંદર કીર્તન ગાયું છે વસંત બા અરૂણા માસી વનિતા માસી ધન્યવાદ 👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @chandramukhipatel2943
    @chandramukhipatel2943 Před 2 lety

    Super. Vanitaben su avaj 6 tamaro

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @sonalrupareliya1454
    @sonalrupareliya1454 Před 2 lety +1

    Masi tamara bdha kirtan bhajan bhuj gme chhe tmara bdha no voice bhi bhuj saras chhe 🙏🏻🙏🏻👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ.. સોનલ બેન
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @surajbenpatel9088
      @surajbenpatel9088 Před rokem

      @@Vasantben.Nimavat l

    • @surajbenpatel9088
      @surajbenpatel9088 Před rokem

      , no

  • @ShreeRamBhajanMandal
    @ShreeRamBhajanMandal Před 2 lety +1

    જય શ્રી કૃષ્ણ બેન 🙏🙏🙏🙏🙏 ખુબ જ સરસ સાચી વાત છે ભજન સાંભળીને આનંદ થયો,👌👌👌💐💐💐🌹🌹🌹👍👍👍👍🌷🌷🌷🌷

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ.. જય શ્રી કૃષ્ણ
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @kapilapatel9163
    @kapilapatel9163 Před rokem +3

    બહેનો..આવા બીજા નવા ભજનો મુકશો 💐💐💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કપિલા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @sumitapatel1340
    @sumitapatel1340 Před 2 lety

    Bhuj mast gau👌👌👌
    Jay shree krushan 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      જય શ્રી કૃષ્ણ.. સુમિતા બેન
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @sumitapatel1340
      @sumitapatel1340 Před 2 lety +1

      @@Vasantben.Nimavat
      Tamne pan bhim agiyaras ni subhekcha bdha ne🙏🙏🙏

  • @harshabenprajapati8913

    સુંદર ભજનછેબહુસરસગાવછો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ.. હર્ષા બેન
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @rajeshkumarpunde355
    @rajeshkumarpunde355 Před rokem +1

    Jai shree krishna sars

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rekhabhatt1234
    @rekhabhatt1234 Před 2 lety +1

    Khubaj sundar bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...રેખા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 Před 2 lety +1

    મારે કરવી છે વાત મજાની લાકડાં ની

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ🙏💐

  • @vkpatel9167
    @vkpatel9167 Před 2 lety

    ભગવાન રામ નુ ભજન કરવા થી વયકુટ મા ભગવાન ના આશીર્વાદ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે..
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે..
      પ્રણામ🙏💐

  • @dharmishtagandhi4342
    @dharmishtagandhi4342 Před 2 lety +8

    🙏🙏વાહ વાહ બહુ સરસ ભજન સાંભળવાની
    મજા આવી. જય શ્રીકૃષ્ણ.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +3

      જય શ્રી કૃષ્ણ..ધર્મિષ્ઠા બેન
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @user-nv9br4eq6m
    @user-nv9br4eq6m Před 5 měsíci

    Sares bhajan che🎉😮😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @davramayur7369
    @davramayur7369 Před 4 měsíci

    બહુ સરસ ખૂબ સરસ છે

    • @davramayur7369
      @davramayur7369 Před 4 měsíci

      જય સ્વામિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      જય સ્વામિનારાયણ...
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @HamukhbhaiPatel-yc5go

    Supar bajan ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @vasantbenvekariya2799
    @vasantbenvekariya2799 Před 2 lety +1

    SARS kirtan🙏👍👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...વસંત બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @_Ahirkuladip31115
    @_Ahirkuladip31115 Před 2 lety +1

    ખૂબ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...પ્રવીણ ભાઈ
      ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
      આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @rohandave3245
    @rohandave3245 Před 2 lety

    તમેં ખુબ ભાગયશાળી છો👏
    આટલા સરસ મોજ આવે ભજન કરો છો👌
    🙌દવે ગૌરાણી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      હા જી ભગવાન નું ભજન કરવા મળે છે ઈશ્વર ની કૃપા છે...
      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
      પ્રણામ🙏💐

  • @r.vjadeja3049
    @r.vjadeja3049 Před 2 lety

    Bahu Sara's 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @hetvinundhad2207
    @hetvinundhad2207 Před 2 lety +1

    વાહ વાહ જય હો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏💐

  • @sanjaygodhasara5785
    @sanjaygodhasara5785 Před 2 lety +2

    👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @dineshkaila1581
    @dineshkaila1581 Před 2 lety

    Khub saras bhajan chhe jay shree krishna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..જય શ્રી કૃષ્ણ
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @tarapatel2822
    @tarapatel2822 Před 2 lety +1

    Saras Bhajan se🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ... તારા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
      ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
      આભાર...પ્રણામ 🙏💐

  • @jayshripatel6469
    @jayshripatel6469 Před rokem +1

    Veri nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před 2 lety +1

    Very very very nice bhajan khubaj gamyu jay shree krishana 🙏bhavna darji

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ..
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @chandrikaantal5391
    @chandrikaantal5391 Před 2 lety +2

    Jay Shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ધન્યવાદ...ચંદ્રિકા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏💐

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati7686 Před rokem +1

    સરસ ભજન છે🌹👌 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sureshbhaipatel3879
    @sureshbhaipatel3879 Před 2 lety +1

    જય દ્વારકાધીશ,,,,,

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...સુરેશ ભાઈ
      જય દ્વારિકાધીશ...
      મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ....
      કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય...
      ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના...
      આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @manishatrivedi4660
    @manishatrivedi4660 Před 2 lety +1

    🙏🌹jai shree krishna 🌹🙏