સપનામાં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જાય || નીચે લખેલું છે કિર્તન|| સ્વરઃ ભાવના બેન તાળા ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 15. 05. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન _______________
    સપનામાં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જાય
    શિવના મંદિરમાં શેષનાગ આવે
    હારે એના બીલીપત્ર ફડ ફડ થાય નિંદરડી ઉડી ઉડી જાય
    સપનામાં શિવજી દેખાય.......
    શિવના મંદિરમાં પાર્વતી બીરાજે
    હારે એની ચુંદડી જગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
    સપનામાં શિવજી દેખાય.......
    શિવના મંદિરમાં ગણપતિ બીરાજે
    હારે એના લાડુ જગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
    સપનામાં શિવજી દેખાય.......
    શિવના મંદિરમાં હનુમાન બીરાજે
    હારે એની ગદા જગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
    સપનામાં શિવજી દેખાય....
    શિવના મંદિરમાં કાચબો બિરાજે
    હારે એની ડોકી ડગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
    સપનામાં શિવજી દેખાય.......
    શિવના મંદિરમાં પોઠિયો બીરાજે
    હારે એની ઝુલણી જગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
    સપનામાં શિવજી દેખાય.......
    શિવના મંદિરમાં પુજારી બીરાજે
    હારે એના દીવડા જગ મગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
    સપનામાં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જાય

Komentáře • 8

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +1

    જય ભોળાનાથ ભાવનાબેન નયનાબેન સરસ જોડીસે કીર્તન સરસ ગાવશો ખુબખુબ ધન્યવાદ બેનો

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 12 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @user-mn9wm7of5o
    @user-mn9wm7of5o Před měsícem

    જય ભોળાનાથ ડાયરાને

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před měsícem

      ખુબ ખુબ ધન્યવાદ જય ભોળાનાથ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před měsícem

    Khub saras chhe bhavanamasi Jay Dwarkadhish Jay shree krishna Jay shree ram Jay bholenath dayarane

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před měsícem

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ

  • @jethabhaibharvad-bs8wj
    @jethabhaibharvad-bs8wj Před měsícem

    જય દ્વારકાધીશ બેન(એવા ગોકુળમાં બોલે જીણા મોરલા) આ દ્વારકાધીશનું કિર્તન તમારી પાસે કે બીજા કોઈ પાસે લખેલું હોય તો લખીને મોકલજો.કિર્તન મંડળની દરેક બહેનોને હું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před měsícem

      હાં જરૂર થી આ કિર્તન ગાય અને લખી ને મુકશુ ભાઇ ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ